Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો ઓર્ડી. એન્ડ મોનીટરીંગ કમિટીની તા. ૧૦ મીએ બેઠક

રાજકોટ તા. પ :.. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા રચાયેલ ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો. ઓર્ડી. મોનીટરીંગ કમીટી (દિશા) ની બેઠક સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને તા. ૧૦ ના સવારે ૧૦.૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાશે. જેની સબંધિતશ્રીઓને નોંધ લેવા જણાવાયું છે.

(11:29 am IST)