Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોંગી અગ્રણી રણજીત મુંધવાએ જયંતિ રવિને સરકીટ હાઉસ ખાતે માસ્ક આપવા પ્રયાસ કરતા પોલીસે અટકાયત કરી

રાજકોટ : આજે સવારે ૧૨ વાગ્યા આસપાસ રણજીત મુંધવા અને તેના સાથી કાર્યકરોએ રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ સરકીટ હાઉસમાંથી બહાર નીકળતા હતા તે વખતે તેઓને માસ્ક આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પોલીસે તેની અટકાયત કરી છે

(12:57 pm IST)