Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં નવા 10 પોઝિટિવ કેસ : : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ 71 એક્ટિવ કેસ

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં પણ કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલ 71 એક્ટિવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ 47439 સેમ્પલ લેવાયા છે મૃત્યુઆંક 10 છે

(6:59 pm IST)