Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ધુનડામાં જેન્તિરામબાપાનું સન્માન

જૂનાગઢઃ વૈશ્વિક કોરોના મહામારીમાં સદ્દગુરૂ શ્રી જેન્તિરામબાપા-સત પુરણધામ આશ્રમ-ધુનડા દ્વારા કરાયેલ સેવાકીય કાર્ય બદલ સન્માનપત્ર તાલુકા ભાજપ જામજોધપુરનાં આગેવાનો મહામંત્રી માયાભાઇ બડીયાવદરા, ગોવિંદભાઇ કદાવલા, હમીરભાઇ પિપરોતર, કાંતિભાઇ શીલુ અને શૈલેષભાઇ શીલુએ આપી બહુમાન કર્યું તે તસ્વીર.

(11:41 am IST)