Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભેંસાણનાં જંગલ વિસ્તારમાં વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણની માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી

જુનાગઢ :.. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રા. શિ. અધિકારીની કચેરી દ્વારા ગઇકાલથી ચલો તાલુકે બે દિવસનો  ભેસાણ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. દરમ્યાન જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાય ઇ. ચા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. જી. જેઠવાએ ભેસાણ જંગલ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી અને વાલીઓની મુલાકાત લઇ ઓનલાઇન શિક્ષણની સમજૂતી અને માર્ગદર્શન આપતા શ્રી આર. એસ. ઉપાધ્યાય અને જેઠવા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા -જુનાગઢ)

(11:43 am IST)