Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભવિષ્યમમાં આવી ફેશન આવશે

પેરિસમાં ચાલી રહેલો સ્પ્રિંગ સમર ફેશનવીકમાં ડીઝાઇનરોએ અવનવી ડિઝાઇનો રજુ કરી હતી. જેમાં કેટલાક કોસ્ચ્યુમ પીપીઇ કિટને મળતી આવતી હતી.

(2:37 pm IST)
  • રાપર હત્યાકાંડ : કચ્છના રાપર વકીલ હત્યાકાંડ : સીટમાં વધુ બે અધિકારી પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંઘ અને મુન્દ્રા મરીન પીઆઇ ગિરિશ વાણિયાની વરણી આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન, હત્યાના ચોક્કસ કારણો જાણવા સીટ દ્વારા તપાસનો ધમધમાટ access_time 10:47 pm IST

  • બીજેપી નો નારો બેટી બચાવો નહીં પણ ' સત્તા બચાવો અને તથ્ય છુપાવો ' છે : ઉત્તર પ્રદેશમાં જંગલ રાજ છે : હાથરસમાં સામુહિક બળત્કારનો ભોગ બનેલી દીકરીને જીવતેજીવ તો સન્માન મળ્યું ,મૃત્યુની ગરિમા પણ છીનવાઈ ગઈ : રાહુલ ગાંધીનું ટ્વીટ access_time 7:37 pm IST

  • કાલે રજાના દિવસે પણ મગફળીનું રજીસ્ટ્રેશન થશે : એડી. કલેકટરશ્રીની પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આવતીકાલે ગાંધી જયંતિની જાહેર રજા છે, પરંતુ મગફળીનું રજીસ્ટ્રેશન યાર્ડ અને ગામડાના વીસીઇ કેન્દ્રો ઉપર ચાલુ રહેશેઃ રવિવારે રજી.માં રજા રહેશે access_time 3:42 pm IST