Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂજ મિસાઇલ ભારતની સુરક્ષા ક્ષમતાનું પ્રમાણ છે: ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહએ ટવિટ કર્યું છે દેશમાં વિકસિત વિસ્તારિત રેંજ બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂજ મિસાઇલના સફળ પરિક્ષણ માટે ભારતને ડીઆરડીઓ પર ગર્વ છે. શાહએ કહ્યું આ આધુનિક હથિયાર  દેશની સુરક્ષા, ક્ષમતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રમાણ છે. મિસાઇલની મારક ક્ષમતા ૪૦૦ કિલોમીટરથી વધારે છે.

(11:15 pm IST)