Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના મહામારી, ૯ એપ્રિલથી ૩૧ ઓગષ્ટ વચ્ચે માસ્ક ન પહેરવાને લઇ મુંબઇ મહાનગરપાલિકાએ વસુલ્યો રૂપિયટા ૨૭ લાખનો દંડ

મુંબઇ મહાનગરપાલિકાએ બતાવ્યુ કે ૯ એપ્રિલથી ૩૧ ઓગષ્ટ વચ્ચે સાર્વજનિક સ્થળો પર માસ્ક ન પહેરવાવાળા ૨૭૯૮ લોકોથી કુલ રૂપિયા ૨૭.૪૮ લાખનો દંડ વસુલ કર્યો જયારે ૯૯૫૪ લોકોને ચેતવણી આપવામા આવી મહાનગરપાલિકાએ કહ્યુ સર્વાધિક રૂપિયા ૫.૦૪ લાખનો દંડ અંધેરી વેસ્ટ અને જુહુ વિસ્તારને કવર કરવાવાળા કે વેસ્ટ બોર્ડમાં વસુલવામાં આવ્યા.

 

(10:12 pm IST)