Gujarati News

Gujarati News

  • રાજકોટ કલેકટર કચેરીમાં કોરોનાનો 19 મો કેસ નોંધાયો, કલેકટરના ચીટનીશ અશોક ત્રિવેદી થયા પોઝિટિવ: સવારે જ કલેકટર કચેરીના કારકુન છગન કુકડીયાને થયો હતો કોરોના: કોરોનાના કેસ વધતા કલેકટર કચેરીમાં ફફડાટ access_time 9:14 pm IST

  • ૨૯ નવેમ્બર પહેલા વિધાનસભા પેટા ચૂંટણીઓ યોજાશેઃ દેશમાં લોકસભાની ૧ અને વિધાનસભાની ૬૪ બેઠકો ઉપર પેટા ચૂટણી યોજાશેઃ બિહાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે યોજાશે ઝી- ન્યુઝનો અહેવાલ access_time 5:48 pm IST

  • " શું આને કહેવાય વિકાસ ? " : પોતાના વિસ્તારના ખાબડ ખૂબડ રસ્તાઓથી વ્યથિત ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશનો આક્રોશ : જો આ રસ્તાઓ રીપેર નહીં થાય તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઈશ : પોતાની જ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી access_time 8:26 pm IST