Gujarati News

Gujarati News

  • જેઇઇ અને નીટની પરીક્ષા નિર્ધારીત સમયે જ યોજાશેઃ બિનભાજપી રાજ્યોની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી access_time 3:46 pm IST

  • રાજકોટ કલેકટર કચેરીમાં કોરોનાનો 19 મો કેસ નોંધાયો, કલેકટરના ચીટનીશ અશોક ત્રિવેદી થયા પોઝિટિવ: સવારે જ કલેકટર કચેરીના કારકુન છગન કુકડીયાને થયો હતો કોરોના: કોરોનાના કેસ વધતા કલેકટર કચેરીમાં ફફડાટ access_time 9:14 pm IST

  • ચેન્નાઈ સુપર કિંગ્સની ચિંતા વધી : હવે હરભજન પણ આઈપીએલમાંથી બહાર :સુરેશ રૈના બાદ સ્ટાર ઓફ સ્પીનર હરભજને પણ આઈપીએલમાં નહિં રમવાનો નિર્ણય લીધો છે : એવું માનવામાં આવે છે કે હરભજને કોરોના વાયરસની બીકના લીધે આઈપીએલ નહિં રમવાનું નક્કી કર્યુ છે : ચેન્નઈની ટીમ યુએઈ ગઈ ત્યારે તે ટીમની સાથે જોડાયો ન હતો ત્યારથી જ તેના રમવા અંગે અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો access_time 3:47 pm IST