Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોનાના મહાસંગ્રામઃ કોરોના પ્રતિબંધોનુ ઉલ્લઘંન કરી મસ્જીદ જઇ રહેલ એઆઇએમઆઇએમ નેતા ઇમ્તીયાઝ જલીલની ધરપકડ

કોવિડ-૧૯ પ્રતિબંધોનું ઉલ્લઘંન કરી એક મસ્જીદમાં નમાઝ અદા કરવા જઇ રહેલ એઆઇએમઆઇએમની મહારાષ્ટ્ર ઇકાઇના અધ્યક્ષ અને ઔરંગાબાદથી  સાંસદ ઇમ્તીયાઝ જલિલની પોલીસએ ધરપકડ કરી રિપોર્ટસ પ્રમાણે છેલ્લા અઠવાડિયે એમણે કહ્યુ હતુ કે જો મહારાષ્ટ્ર સરકાર બધા ધાર્મિક સ્થળો બીજી વખત નહી ખોલે તો તે મસ્જીદમાં નમાઝ અદા કરશે. ભવિષયમાં જરૂર પડયે પોલીસ કાર્યવાહી કરશે.

(11:31 pm IST)