Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

આજે મોડી સાંજે દેશમાં જુદા જુદા રાજયમો કોરોનાની સ્થિતિ

પંજાબ

૧૨૯૩ નવા કેસો નોંધાયા

૪૪૫૭૭ કુલ કેસો નોંધાયા

૨૯૧૪૫ ડીસ્ચાર્જ થયા

૧૧૭૮ દર્દીઓના મોત થયા

૧૪૨૫૪ સક્રિય કેસો

લુધિયાણા મોહાલી, ગુરૃદાસપુર, પરિમાલા અને જાલંધર વધારે પ્રભાવિત શહેરો છે.

હિમાચલ પ્રદેશ

૫૩ નવા કેસો નોંધાયા

૫૧૫૪ કુલ કેસોની સંખ્યા ૧૩૨૪ સક્રિય કેસ છે

૩૭૪૮ દર્દી સ્વસ્થ થયા

૨૮ મૃતકોની સંખ્યા છે.

બિહાર

૧૪૪૪ નવા કેસ નોંધાયા

૧૨૪૮૨૭ કુલ કેસોની સંખ્યા

૧૦૪૫૩૧ દર્દી સ્વસ્થ થયા

૮૩.૭૪ ટકા રીકવરી દર છે

મુજફફરપુર, ભાગલપુર, બેગુસરાય અને પૂર્વી ચંપારણ્ય કોરોનાથી વધારે પ્રભાવિત છે.

(12:00 am IST)
  • મહારાષ્ટ્રે સ્ટેમ્પ ડયુટી ર ટકા ઘટાડીઃ તા.ર૧ માર્ચ સુધી પ ટકાને બદલે ૩ ટકા સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે access_time 11:31 pm IST

  • કર્ણાટક સરકારનો મોટો નિર્ણયઃ કર્ણાટકમાં તા.૧ ઓકટોબરથી કોલેજ ખુલશે access_time 11:41 pm IST

  • રિલાયન્સના ઓનલાઇન ગ્રોસરી પોર્ટલ જીઓ માર્ટની ફ્રેન્ચાઈસીઝ આપવાની છે : આવી બનાવટી વેબસાઈટથી ચેતજો : હાલની તકે અમારે કોઈ ફ્રેન્ચાઈસીઝ આપવાની નથી કે એજન્ટની નિમણુંક કરવાની નથી : રિલાયન્સ રિટેઇલ લિમિટેડની ચેતવણી access_time 7:37 pm IST