Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પોરબંદરમાં પુરૂષની બિનવારસુ લાશ મળી

જે કોઇને ઓળખ હોય તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

પોરબંદર, તા., ૩: કીર્તીમંદિર પો.સ્ટે.માં મુકેશભાઇ વીરમભાઇ ડાભી (ઉ.વ.૩૦) રહે. જયુબેલી પુલ જાહેર કરેલ કે અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે પપ વર્ષ મરણ હાલતમાં હરીશ ટોકીઝ પાસે ફુટપાટ ઉપર મળી આવેલ છે.  આ મરનાર પુરૂષના શરીરે મધ્યમ બાંધાનો તથા વાને શ્યામ ઉંચાઇ પ.૧ છે. સફેદ કલરનું મેલા જેવુ જભ્ભો તથા પહેરેલ છે. જે કોઇને બિનવારસુ લાશ અંગે જાણકારી ઓળખ હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)