Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમરેલી SP શ્રી નિર્લિપ્ત રાય ટીમનો સપાટો : ૧ર પોલીસ કર્મીને વીજચોરી કરતા ઝડપી લીધા : કવાર્ટર છોડવા આદેશ : પોલીસબેડામાં ખળભળાટ

અમરેલી : SP શ્રી નિર્લિપ્ત રાય ટીમે પોલીસ કવાર્ટરનું ચેકીંગ હાથ ધર્યુ હતુ. ત્‍યારે પોલીસ આવાસમાં ૧ર પોલીસ કર્મીને વીજ ચોરી કરતા ઝડપી લીધા હતા. અને આ ઝડપાયેલા ૧ર પોલીસ કર્મીને કવાર્ટર છોડવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(12:02 am IST)