Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી રઘુવંશી મહાનુભાવો દ્વારા નવનિયુકત પ્રમુખ જ્યોતિબેન સામાણીનું બહુમાન કરાયું

લોહાણા સમાજ સંગઠિત થઈ જ્ઞાતિના કાર્યોમાં સહભાગી થવા ઉપસિત આગેવાનોએ આપેલો કોલ: મુંબઈના રઘુવંશી દાતા પરિવારના આર્થિક સહયોગથી લોહાણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કીટનું વિતરણ

દ્વારકા : દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી રઘુવંશી મહાનુભાવો દ્વારા નવનિયુકત પ્રમુખ જ્યોતિબેન સામાણીનું બહુમાન કરાયું કરાયું હતું આ પ્રસંગે-લોહાણા સમાજ સંગઠિત થઈ જ્ઞાતિના કાર્યોમાં સહભાગી થવા ઉપસિત આગેવાનોએ આપેલો કોલ આપ્યો હતો

 આ ઉપરાંત મુંબઈના રઘુવંશી દાતા પરિવારના આર્થિક  સહયોગથી લોહાણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કીટનું વિતરણ કરાયું હતું

(11:15 pm IST)
  • દેશમાં કોરોનાએ સ્પીડ પકડી : રિકવરી રેઈટ પણ વધ્યો : દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 84,156 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 39,33,124 થઇ :8,31,039 એક્ટીવ કેસ : વધુ 65,520 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 30,32,916 રિકવર થયા : વધુ 1083 લોકોના મોત સાથે મૃત્યઆંક 68,569 થયો access_time 12:28 am IST

  • વિદેશી ટગ બોટ ઉપર ભારત સરકારનો બાન હવે માત્ર મેઇડ ઇન ઇન્ડિયા ટગ-બોટને જ મંજૂરી મળશેઃ કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જાહેર કર્યું કે બંદરો ઉપર માત્ર સ્વદેશી ટગ બોટનોજ ઉપયોગ કરાશે access_time 5:23 pm IST

  • રાજકોટઃ લાયન નિરજ અઢીયા જણાવે છે કે મગફળીમાં સંપૂર્ણ નુકશાન નથી ગયું. વધુમાં વધુ ૧૫ ટકા નુકશાન થયાનું હું માનું છું. તેઓ તેમના ખેતરમાં મગફળી સાથે નજર પડે છે. access_time 5:49 pm IST