Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સાવરકુંડલા ગીધરવાવ પાસે બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે વ્યકિતને ગંભીર ઇજા

સાવરકુંડલાઃ સાવરકુંડલાથી છ કિલો મિટર દૂર આવેલ ગીધરવાવ હોટલ રાજધાની પાસે બે ટ્રક સામ સામે ધડાકા ભેર અથડાઇ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં અરબાજ ભાઈ મોહબતખાન પઠાણ અને શાહબાજખાન આ બનેને ગંભીર ઇજા ઓ થતા સાવરકુંડલા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવેલ છે. (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(11:54 am IST)