Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગોલ્ડ લોન : લોકો સાથે રૂપિયા ર૦૦૦ કરોડની ઠગાઇ પછી ગાયબ થયા કેરલની ફાઇનેંસ કંપનીના મલિક : કંપનીની પાંચ રાજયોમાં લગભગ ૩૦૦ શાખાઓ

ગોલ્ડ લોન આપવાવાળી કેરલની કંપની પોયુલર ફાઇમેંરો ના માલિક ઓછામાં ઓછી ૧પ૦૦ ડીપોઝીટમાં રૂપિયા ર૦૦૦ કરોડ લીધા  પછી ફરાર થઇ ગયા છે. કેરલ પોલીસએ કહ્યું એમડી થોમસ ડેનિયલ અને ડેનિયલની પત્ની પ્રભાના ફોન બંધ છે ઓસ્ટ્રેલિયા ભાગવાની કોશિશ કરી રહેલ ડેનિયલની બે પુત્રીઓની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.

(10:42 pm IST)