Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં ગઇકાલે કોરોના ટેસ્ટીંગમાં ૨૨ કેસ મળી આવતા આજે કેમ્પ યોજવામાં આવ્યોઃ

રાજકોટઃ અહિંના ભાવનગર રોડ વિસ્તારમાં આજી જીઆઇડીસી અમૂલ સર્કલ પાસેના વિસ્તારમાં ગઇકાલે ૧૦૦ થી ૧૨૫ જેટલા કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૨૨ જેટલા પોઝીટીવ આવતા આ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ હોવાનું બહાર આવ્યુ છે. આજે આ વિસ્તારમાં મ્યુ. કોર્પોરેશને મેડીકલ કેમ્પ યોજી મોટાપાયે કોરોના ટેસ્ટ કર્યા હતા.

(3:43 pm IST)