Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અમી દ્રષ્ટિ : શહેર તાલુકામાં અઢી ઇંચ વરસાદ : જિલ્લાના ડેમો ફરી ઓવરફ્લો

જૂનાગઢ : જિલ્લામાં મેઘરાજાએ ફરી અમી દ્રષ્ટિ કરતા શહેર તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડતાં જિલ્લા ના ડેમો ફરી ઓવરફ્લો થયા છે. જ્યારે વિસાવદરમાં પોણા બે ઇંચ, ભેંસણમાં, વંથલીમાં ૧-૧ ઇંચ તથા માળીયા, મેંદરડા, કેશોદમાં અડધો ઇંચ, માંગરોળ અને માણાવદર માં વરસાદી ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(9:17 pm IST)