Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જૂનાગઢમાં કોરોના કેડો મુકતો નથી : વધુ 35 પોઝીટીવ કેસ

જૂનગાઢ શહેરમાં 18 અને ગ્રામ્યમાં 5 કેસ : કેશોદમાં 3 કેસ,માળીયા-વિસાવદરમાં 2- 2 કેસ :ભેસાણ,માણાવદર,મેંદરડા,માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કોરોના કેડો મુકતો નથી, આજે વધુ 35 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં જૂનગાઢ શહેરમાં 18 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે જયારે જિલ્લાના કેશોદમાં 3 કેસ,માળીયા-વિસાવદરમાં 2- 2 કેસ નોંધાયા છે અને ભેસાણ,માણાવદર,મેંદરડા,માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો છે
 

(8:18 pm IST)