Gujarati News

Gujarati News

લક્ષ્મીવાડીમાં શ્રીનાથજી એપાર્ટમેન્‍ટની લિફટમાંથી લાલ અક્ષરે ‘જેનેટીક બોમ્‍બ' લખેલુ બોક્‍સ મળ્‍યું!: કોઇકના ટીખળથી પોલીસ-બોમ્‍બ સ્‍ક્‍વોડ-ડોગ સ્‍ક્‍વોડની ટીમો ધંધે લાગીઃ તપાસમાં સામાન્‍ય સરકીટ નીકળી : એસીપી એસ. આર. ટંડેલ, પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે પહોંચી તુરત તપાસ કરી : ત્રીજા માળના રહેવાસી તેજસભાઇ રાજદેવ ૧૦:૩૦ કલાકે નીચે આવ્‍યા ત્‍યારે લિફટમાં કંઇ નહોતું: ૧૧:૨૦ કલાકે ઉપર જવા લિફટમાં ગયા ત્‍યારે ડાબી બાજુ ખુણામાં બોક્‍સ દેખાયું: પોતાની દ્રષ્‍ટી ઝાંખી હોઇ બોક્‍સ ઉપાડીને વાંચતા ‘જેનેટીક બોમ્‍બ' લખેલું દેખાતાં તુરત જ બોક્‍સ દાદરા પાસે અને બાદમાં બિલ્‍ડીંગ બહાર ફેંકી દઇ બીજા રહેવાસીઓ અને પોલીસને જાણ કરીઃ બોક્‍સ કોણ મુકી ગયું? તેની તપાસઃ સીસીટીવી ફૂટેજ ચકાસવા તજવીજ access_time 3:41 pm IST