ચિંતાજનક : ૨૦ વર્ષમાં ત્રણ ગણી થશે વળદ્ધોની વસ્તી : હોસ્પિટલો પરનો ખર્ચ ૪૦૦ ગણો વધશે : હોસ્પિટલમાં પહોંચતા ૧૦ વળદ્ધ દર્દીઓમાંથી, ચારથી પાંચ દર્દીઓને દાખલ કરવાની જરૂરિયાતનો સામનો કરવો પડી રહ્યો છે : ડોકટરોએ ચેતવણી આપી છે કે જો હવેથી વળદ્ધ દર્દીઓના સ્વાસ્થ્ય પર ખર્ચ વધારવામાં નહીં આવે તો સરકારી હોસ્પિટલો પર બોજ વધશે10:30 AM IST
પીએમ મોદીએ રામ લલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા : પીએમ એ પ્રચાર દરમ્યાન દર્શન કરતી વખતે સેન્ડલ કાઢી નાખ્યા હતા : ‘નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદભૂત અને અનોખી ક્ષણ જોવાનું સૌભાગ્ય મળ્યું છે : શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે4:31 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાદરેક કચેરીમાં દર વર્ષે નવી ભરતી કરો4:18 PM IST
સુરતમાં આજની શોભાયાત્રા પહેલા ડ્રોન ચેકીંગ, ધાબા પર જવાનો, અર્ધ લશ્કરી દળ સાથે અનુપમસિંહ ગેહલોત દ્વારા ખૂણેખૂણા ચકાસ્યા છે : એક યુગમાં ગણેશ વિસર્જન સમયે સુરતમાં ફાયરિંગ સહિતની ઘટના તથા રાજ્યમાં વિવિધ વિસ્તારમાં પોતે આઇબી વડા તરીકે આપેલ ચેતવણી છતાં શોભાયાત્રા પર પડેલ પથ્થરોની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની કાળજી સીપી દ્વારા અનોખી રીતે લેવાઇ છે ક્રાઇમ બ્રાન્ચ વડા કે.એન.ડામોર, ડીસીપી ભાવેશ રોજીયા સહિત ક્રાઇમ બ્રાંચ ટીમ, ડીસીપી રાજદીપસિંહ નકુમ, એસ.ઓ.જી. પી.આઇ અશોક ચૌધરી ટીમની સાથે સંકલનની અદભુત ભૂમિકા પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા દ્વારા અદભુત રીતે ભજવી છે4:21 PM IST
નળ સરોવરના પુનર્વિકાસના પ્રોજેક્ટ પૂર્ણતાના આરે; ટૂંક સમયમાં બોટિંગ સુવિધા પુનઃ શરૂ કરાશે : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ વિકાસકામો અને પ્રવાસન સુવિધાઓની સમીક્ષા કરી :યાયાવર પક્ષીઓના સંરક્ષણ, જૈવવિવિધતાની જાળવણી અને ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું6:28 PM IST
આંબેડકરનગરના હમીરભાઇ રાઠોડના મૃત્યુમાં બે દિવસમાં આરોપીની ધરપકડની ખાત્રી મળતાં મૃતદેહ સ્વીકારી લેવાયો : વતન ખાતે અંતિમવિધી : હોસ્પિટલ ચોકમાં મૃતદેહ લઇ જઇ સુત્રોચ્ચાર કરી લોકો રોડ પર સુઇ ગયાઃ પથ્થરમારો પણ થયો હતો : મારકુટ કરનાર પોલીસ કર્મચારી સામે હત્યા, એટ્રોસીટીની કલમનો પણ ઉમેરો કરાયોઃ એસીપી બી. જી. ચોૈધરી કરશે આગળની તપાસ4:24 PM IST
ગોંડલાધારના પરબતને ઘરેથી વાડીએ લઇ જઇ પાંચ શખ્સોએ માર મારીગરમ કોશથી બેઠક પર ડામ દીધા! : તારે મારી ઘરવાળી સાથે આડાસંબંધ છે, મારી વાડીએ આવ બેસીને ચોખવટ કરવી છે...કહી ભૂપત લઇ ગયો'તો : બપોરથી સાંજ સુધી સીતમ ગુજારી પાછો મુકી જવાયો : સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોઃ ભૂપત માણકોલીયા, રવિ, કિશન, યોગેશ અને રસિકે ડીશના વાયર, ઢોર બાંધવાની સાંકળ અને લાકડીથી ફટકાર્યોઃ જસદણ પોલીસે ગુનો નોંધ્યો12:25 PM IST
ભાવનગરના આદપુર ગામે દીપડાનો હુમલોઃ મહિલાનું મોત11:51 AM IST
જામનગર દેવભૂમિ લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના નામાંકન પત્ર ભરવા અન્વયે કાલે "વિજય સંકલ્પ સંમેલન તથા રેલી" : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ રાજ્યગૃહમંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ ઝાફડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ - ક્લસ્ટર પ્રભારી આર.સી.ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી - ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી સહિતના ઉપસ્થિત રહેશે4:22 PM IST
જામનગરમાં દારૂ સાથે ઝબ્બે11:57 AM IST
જામનગરમાં ગેસ રિફલીંગ કરતા ૩૬ બાટલા સાથે ઝડપાયો11:53 AM IST
કચ્છ માતાના મઢના દર્શને શકિતસિંહ ગોહિલ12:23 PM IST
લોકો અસત્યની સામેના યુધ્ધમાં અમારી સાથે રહેશેઃ પરેશ ધાનાણી : રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર, અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુંમર, જુનાગઢના ઉમેદવાર હીરાભાઇ જોટવા, જામનગરના ઉમેદવાર જે.પી. મારવીયા સહિતના આગેવાનો ખોડલધામ કાગવડ અને વિરપુર પૂ.જલારામબાપાના દર્શનેઃ નરેશભાઇ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત11:58 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ ડ્રો રહ્યા બાદ શુભમન ગિલે બેસિન રિઝર્વની પિચ પર ઉઠાવ્યા સવાલ: 'વધુને વધુ સપાટ અને ધીમી પિચથી પરિણામ મળવું અશક્ય બન્યું' : અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડના 239/5 રન સાથે મેચ ડ્રો : ગિલે કહ્યું- 'ત્રીજાથી પાંચમા દિવસ સુધી પિચમાં તિરાડો ન પડી : ફાસ્ટ બોલરોને કોઈ મદદ ન મળી'6:23 PM IST
પુત્ર આર્યવીરને બૅટિંગ ટેકનિક નહીં પણ માનસિક મજબૂતી પર વીરેન્દર સેહવાગનો ભાર: મોટી ઇનિંગ્સ રમવાની સમજ આપી : અન્ડર-૧૯ એશિયા કપમાં ૩૬૧ રન સાથે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બનેલા આર્યવીરની સફળતા પાછળ પિતાની માર્ગદર્શન ભૂમિકા, સેહવાગ ક્રિકેટ ઍકેડેમીના કોચ રાજુ શર્મા પાસેથી તાલીમ, ફાઇનલમાં ૫૮ રનનું યોગદાન.7:21 PM IST
એક્શન મારુ મનગમતું ઝોનર છેઃ ટાઇગર4:21 PM IST
તેઓ હરતી ફરતી સ્કૂલ છેઃ પરિવા4:22 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST
























કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































