<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કચ્છના સિદ્ધ યોગી શ્રી હાજલદાદાના સમાધિ સ્થાન ભારાપર જાગીરમાં ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવના આયોજનની તડામાર તૈયારીઓ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, પૂ.મોરારીબાપુ અને પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, આરએસએસના સર કાર્યવાહ કૃષ્ણ ગોપાલ, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર સહિતના મહાનુભાવોને નાથ અને કાપડી સંપ્રદાયના સંતો-મહંતો તથા દેશના વિવિધ અખાડાઓના મઠાધીશોની ઉપસ્થિતિ, આઠમાન બત્રીસ ધૂણી ભંડારા મહોત્સવ, શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના મૂળ શ્લોકોનું પારાયણ, દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ મહોત્સવ તેમજ બ્રહ્મલીન મહંત શ્રી દેવજીરાજા ગુરુશ્રી મૂળજીરાજાની દિવ્ય મૂર્તિની સ્થાપના સાથે સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન 9:52 AM IST