યુએન ચીફે ઈઝરાયેલને જવાબી કાર્યવાહી સામે આપી ચેતવણી
૯૯ ટકા ડ્રોન-મિસાઇલ તોડી પાડ્યાં ઇઝરાયલે : ઈરાનનો ઇઝરાયલ પર હુમલો : ઈરાને કરેલા ડ્રોન-હુમલા પૈકી કેટલાંક ડ્રોનને સિરિયા અને જૉર્ડનમાં તોડી પાડવામાં આવ્યાં હતાં : ઈરાને કહ્યું કે અમારા હુમલામાં ઇઝરાયલને આશરે ૮૩૬ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છેઃ મોટા ભાગની મિસાઇલોએ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે11:27 AM IST
‘‘પ્રેમ ના ફુલો''૧૦૯11:12 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાએક રઘુવંશી (ગૌરવ જસાણી) આણંદ જિલ્લા પોલીસ વડા બન્યા... બીજા રઘુવંશી (દીપક મેઘાણી) ને ડીઆઇજી તરીકે બઢતી : લોહાણા સમાજના દીપક મેઘાણીએ સુરેન્દ્રનગર એસપી તરીકે ફરજ બજાવી હોવા છતાં સૌરાષ્ટ્રના જ્ઞાતિજનો ભલે અજાણ હોય ગુજરાતનો સમાજ જેમના એનેક કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયા છે તેવા આ આઇપીએસથી સુપરિચિત છે અંગ્રેજી પર ખૂબ પ્રભુત્વ ધરાવતા તેજસ્વી છાત્ર એવા ગૌરવ જસાણીએ ગોંડલનાં રાજવી ભગવતસિંહજીનાં વિચારો મુજબ ખૂબ અભ્યાસ કરી વેપારને બદલે ઉચ્ચ કારકિર્દી પસંદ કરી હતી પત્રકાર બનવાની મહેચ્છા વચ્ચે મિત્રોની સમજાવટથી અને આઇપીએસ સુભાષ ત્રિવેદી જેવા નીડર આઇપીએસનાં પરિચયમાં આવવાથી જીપીએસ કેરિયર પસંદગી કરી અને આઇપીએસ સુધી પોહચ્યા. પત્ની અમીબેન જીએસટીમાં આસી સેલ ટેક્ષ કમિશનર પદે કાર્યરત છે પ્રેરણાદાયક કથા5:31 PM IST
ગુજરાત હાઇકોર્ટે પારિવારિક વિખવાદના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો
અલગ રહેતી પત્ની પાસે પોતાનું ઘર હોય તો પણ પતિએ ભાડુ ચુકવવું પડે : આ ઉપરાંત સંતાન જો તેની માતા સાથે રહેતુ હોય તો તેના શૈક્ષણિક ખર્ચની ચુકવણી કરવી પડેઃ આ કેસમાં ૨૦૦૫માં લગ્ન કર્યા પછી ૧૧ વર્ષમાં પતિ-પત્ની વચ્ચે ડખો થયો હતોઃ પતિ-પત્ની વચ્ચે વિવાદ હોય ત્યારે મહિલાને રહેવા માટે મકાન મળવું જોઇએ5:41 PM IST
નરેન્દ્રભાઇ ફરી વડાપ્રધાન બનશે, ૪૦૦ થી વધુ બેઠકો જીતીશુ : ભૂપેન્દ્રભાઇ પટેલ- સી.આર. પાટીલ : ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીએ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી : આ સંકલ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સાબિત થશે અને જનતા આ સંકલ્પ પત્રને વધાવશે : ભાજપનો સંકલપ પત્ર વિકસીત ભારત ર૦૪૭ ને સાકાર કરવાનો રોડ મેચ છે : સંકલ્પ પત્રમાં ર૪ જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે : કોંગ્રેસના સમયમાં આંતકવાદીથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી આપી છે : સી.આર. પાટીલ5:30 PM IST
ગુજરાતમાં ૬૨ વર્ષમાં ૨૦ ઉમેદવારો ૫૦૦૦થી ઓછા મતે વિજેતા : ભારત કા લોકતંત્ર અમર રહે, મતદાન સે સિંચિત મતદાતાઓ કા સુનહરા સફર રહે... :લોકસભાની ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસ : અમરેલીમાં વીરજીભાઇ ઠુમર ૨૦૩૦ મતે, કચ્છમાં પુષ્પદાન ગઢવી ૪૩૧૫ મતે જીતેલા : ખેડામાં દિનશા પટેલની સરસાઇ ૮૪૬ અને વડોદરામાં સત્યજીતસિંહ ગાયકવાડની સરસાઇ માત્ર ૧૭ મતની હતી5:33 PM IST
વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠીઓ અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરીનાં એબસ્ટેક્ટ આર્ટનાં જ્ઞાનથી પ્રભાવિત : ગુજરાતના આર્ટ જગતનું વિશ્વમાં નામ અંકિત કરવા લાખો રૂપિયાના ચિત્રોની ભેટ આપનાર આ આઇપીએસની કલા વિષે જાણવા લોકો ઉત્સુક :ગૌમાતાના માધ્યમથી બનતા પંચગવ્ય કેવી રીતે રોગથી દુર રાખે છે? તે વિશે પણ ઉપયોગી માહિતી કાર્યક્રમમાં અપાઇ5:38 PM IST
રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપનો બહિષ્કાર : પાંચ લાખ રાજપૂતોનો રણટંકાર : રાજકોટ મોરબી રોડ પર રતનપર રામ મંદિર ખાતે યોજાયેલા સયંમ, સંસ્કારો અને ખુમારી પ્રદર્શિત કરતા ક્ષત્રિય મહા સંમેલનમાં ઊઠેલો શાંતિપૂર્ણ વિરોધઃ રાજકોટ લોકસભા બેઠક ઉપર ૪૦૦ ફોર્મ ભરી બેલેટ પેપરથી ચુંટણી કરાવવાનો વ્યુહઃ જો માંગણી નહીં સ્વીકારાય તો લડત પાર્ટ ટુ : બ્લેક પેન્ટ, સફેદ શર્ટમાં સજ્જ લાખ્ખો રાજપુતો અને કેશરી સાડીમાં સજ્જ હજારો ક્ષત્રાણીઓએ રતનપર રામમંદીર પાસેના મહાસંમેલન સ્થળે બલીદાન અને શૌર્ય ગાથાનો ભવ્ય ભૂતકાળ તાદ્રશ્ય કર્યો : ક્ષત્રીયાણીઓ સાથે અયોગ્ય વર્તન થયું તો જોવા જેવી થશે : ક્ષત્રીય સમાજ સંકેલન સમીતીના ગુજરાતના મહિલા અધ્યક્ષ તૃપ્તીબા રાઓલે ઉપરોકત વાત જણાવતા કહયું કે આજે રાજ નથી પણ ન્યાય માટે લડવું એ આપણો અબાધિત હક્ક છે, પૈસો કયાં ઉડાડવો અને કયાં નહિ ? તે હવે નક્કી કરજો : સરહદો જીતવા જેમ રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરી અશ્વ છુટ્ટો મુકતા ત્યારે બે જ વાત રહેતી કાં શરણાગતી , કાં લડાઇ... : આવો જ એક ઘોડો સુરેન્દ્રનગરથી દોડી જામનગર, ભાવનગર, ધંધુકા, પાટણ, હિંમતનગર, ભરૂચ થઇ રાજકોટ પહોંચ્યો છે જો રૂપાલાની ટીકીટ રદ નહી થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે : કરણસિંહ ચાવડા : ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી નૈતિકતાનું અધઃપતન થઇ રહયું છે, તેની જવાબદારી આપણે લેવી જ પડશે અને એ ઉદ્રેશ્ય માટે જ આજે આ સંમેલન યોજાયું છેઃ સંકલન સમીતીના રમજુભા જાડેજા : ૭પ વર્ષોમાં રાજપુત સમાજની મોટી મોટી સંસ્થાઓ જે કરી ન શકી તે કામ રૂપાલાએ એક શબ્દમાં કરી દેખાડયું: એક ટીપ્પણીથી લાખો રાજપુતોને ભેગા કરી દીધા : રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપના એક પણ કાર્યક્રમમાં જશો નહિ મહિપાલસિંહ મકરાણાએ લેવડાવ્યા શપથ : દિકરીઓના સ્વમાન માટે હવે જવાબ આપવામાં આવશે, જે નેતાઓ મત માંગવા આવે તેનો ઇલાજ કર્યા વગર જવા દેતા નહિ : ભાજપુતો ડરે છે ભલે એ ગુલામી કરેઃ મધ્યપ્રદેશ કરણી સેનાના જીવણસિંહ શેરપૂરે5:48 PM IST
દિવ્યાંગ દરબારનો સમાજપ્રેમ છલક્યો5:50 PM IST
‘જો સૌરાષ્ટ્રની શાનની વાત આવે તો તું જોગીદાસ ખુમાણ બની જજે, જો સમર્પણની વાત આવે તો તું કૃષ્ણકુમારસિંહજી બની જજે, જગતના બાપની વ્હારે ચડવુ પડે તો તું હમીરસિંહજી ગોહીલ બની જજે અને સમાજની વ્હારે આવવુ પડે ત્યારે તુ રણભૂમિમાં તલવાર લઈ ક્ષત્રિય બની જજે'.... : દિલ્હી જાગી જાય નહિં તો ૪૦૦ નહિં ૨૦૦એ પણ નહિં પહોંચો : દિલીપ પટેલનું જુસ્સાભર્યુ ઉદ્દબોધન5:51 PM IST
જેનીબેન ઠુમ્મર ઉમેદવારી ફોર્મ રજુ કરશે11:33 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ ડ્રો રહ્યા બાદ શુભમન ગિલે બેસિન રિઝર્વની પિચ પર ઉઠાવ્યા સવાલ: 'વધુને વધુ સપાટ અને ધીમી પિચથી પરિણામ મળવું અશક્ય બન્યું' : અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડના 239/5 રન સાથે મેચ ડ્રો : ગિલે કહ્યું- 'ત્રીજાથી પાંચમા દિવસ સુધી પિચમાં તિરાડો ન પડી : ફાસ્ટ બોલરોને કોઈ મદદ ન મળી'6:23 PM IST
પુત્ર આર્યવીરને બૅટિંગ ટેકનિક નહીં પણ માનસિક મજબૂતી પર વીરેન્દર સેહવાગનો ભાર: મોટી ઇનિંગ્સ રમવાની સમજ આપી : અન્ડર-૧૯ એશિયા કપમાં ૩૬૧ રન સાથે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બનેલા આર્યવીરની સફળતા પાછળ પિતાની માર્ગદર્શન ભૂમિકા, સેહવાગ ક્રિકેટ ઍકેડેમીના કોચ રાજુ શર્મા પાસેથી તાલીમ, ફાઇનલમાં ૫૮ રનનું યોગદાન.7:21 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST














કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





















































































