સામ પિત્રોડાની ‘મણીશંકરવાળી' : ભાજપને મળી ગયો મુદ્દો : ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ ‘વિરાસત'ને લઇ આપેલા નિવેદનથી જબરો હોબાળો : કોંગ્રેસ બચાવની ભૂમિકામાં : કરી સ્પષ્ટતા : કોંગ્રેસ ભારતના બાળકોનો હક્ક છીનવી લેશે : વિરાસત ટેક્ષ ઝીંકવાનું ષડયંત્ર : પિત્રોડાના નિવેદન મામલે વડાપ્રધાનનો તીખો પ્રહાર4:29 PM IST
પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશન પર મોદીના પ્રહારો વચ્ચે
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ ઉઠાવ્યો ‘વારસાગત ટેક્સ'નો મુદ્દો : સામ પિત્રોડા......અમેરિકામાં જો કોઈ વ્યક્તિ પાસે ૧૦૦ મિલિયન ડોલરની સંપત્તિ છે : તેમના મૃત્યુ પછી ૪૫ ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જયારે ૫૫ ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે4:30 PM IST
ગુજરાતના ગૌરવ ડો. તેજસ પટેલને પદ્મભૂષણ સન્માન : ૩૦ વર્ષના કાર્યની કદર - પ્રસંશા થઇ, ભારત સરકારનો આભાર : ડો. પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહપ્રધાન અમિતભાઇ શાહે ડો. તેજસ પટેલ પર અભિનંદન વરસાવ્યા : હું સામાન્ય વ્યકિત છું, પ્રામાણિકતાથી કામ કર્યું છે, રાષ્ટ્રીય સન્માન અંગત જીવનની મોટી ઉપલબ્ધી : તેજસભાઇ પટેલ :હજારો હાર્ટ પ્રોસીજર, એન્જીયોપ્લાસ્ટી કરીને દર્દીઓને નવજીવન આપનાર તબીબને રાષ્ટ્રપતિજીના હસ્તે પદ્મભૂષણ સન્માન4:33 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં ૫ કરોડમાંથી ૧૨.૨૦ લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે : ચૂંટણીની ઘડાતી ઘડીઓ... : ૧૫મી માર્ચ સુધી અરજી કરી હોય તેમના મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ પૂર્ણ : ચૂંટણીમાં કુલ ૫૦,૯૬૦-BU, ૪૯,૧૪૦-CU અને ૪૯,૧૪૦-VVPATનો ઉપયોગ થશે : ચૂંટણી માટે રાજ્યમાં કુલ ૪,૯૭,૬૯,૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે : જેમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ૨,૪૧,૫૦,૬૦૩સ્ત્રી અને ત્રીજી જાતિના ૧,૫૩૪ મતદારોનો સમાવેશ થાય છે3:44 PM IST
ગુજરાતમાં ર૦૧૯માં ૧પ ઉમેદવારો ૩ લાખથી વધુ મતે જીતેલા : મ્હારે હિવડા (હૃદય) મેં નાચે (ચુનાવી) મોર તક થૈયા થૈયા, નેતાઓને મચાયા શોર, ખિલી પ્રચાર કી કલિયા, બદલા મૌસમ, બદલે નજારે યા બદલે હૈ નજરિયા :સૌથી વધુ ૬.૮૯ લાખની સરસાઇ સી.આર. પાટીલની : બીજાક્રમે અમિતભાઇ પ.પ૭ લાખ : દર્શનાબેન જરદોસને પ.૪૮ લાખની સરસાઇ મળેલ3:54 PM IST
ડીસાની પેપરમીલના કુવામાં ગુંગળામણથી બેના મોત3:48 PM IST
એ.એસ.આઇ. સાગર પ્રધાને કિંમતી મુદ્દામાલ પરત આપવા ૧૫ લાખ નક્કી કરી, પ્રથમ હપ્તાના ૫ લાખ વસૂલવા પોતાના મિત્રને મોકલેલ એ.એસ.આઇ. વતી ૫ લાખ સ્વિકારનાર તેના મિત્ર ઉત્સવ પ્રધાન એ.સી.બી. છટકામાં ઝડપાઇ ગયા તે પાછળની રસપ્રદ કથા : ૫ લાખ હોય કે ૫૦૦ ગરીબ માણસ માટે ૫૦૦ પણ મોટા હોય છે, ઈનચાર્જ એ.સી.બી. વડા મોટા માથા સાથે માનવતા ચૂકેલાઓને પણ ન છોડવા આપેલ આદેશ અંતર્ગત ચાલતા અભીયાનને ફરી મોટી સફળતા3:51 PM IST
કુખ્યાત મિંડી ગેંગને ઝડપવાની ચેલેન્જ અંતે સુરત એસ.ઓ.જી. એ પાર પાડી : પ્રથમ વખત બોલાવ્યા છે એટલે ચેતવણી આપી છે, ભવિષ્યમાં ભૂલ થયે, આગવી ઢબની સરભરા માટે તૈયાર રહેજો, ૧૩૧ રીઢા ગુનેગારો અનુપમસિંહ ગેહલોતે મેસેજ મોકલ્યો,જંગ શરૂ : જાહેરમાં બખેડા કરતા તત્વોનું સ્થાન લોકો વચ્ચે નહિ લોક અપમાં હોવું જોઈએ તેવી નીતિ અંતર્ગત ડીસીપી રાજદીપસિંહ નકુમ, પીઆઇ અશોક ચૌધરીનાં નેતળત્વમાં પીએસઆઈ એ.બી. જેબલિયા , પીએસઆઈ આર.એમ.સોલંકી ટીમને મોટી સફળતા3:46 PM IST
રાજકોટ રૂરલ પોલીસની રીડર બ્રાંચના કર્મચારીનું મવડી હેડક્વાર્ટરમાં દસમા માળેથી પટકાતાં મોત : જેતપુરથી થોડા સમય પહેલા જ રાજકોટ બદલી થઇ હતીઃ માધાપર ચોકડીએ રહેતા એલ.આર. ભાર્ગવભાઇ બોરીસાગર બાઇક લઇ હેડક્વાર્ટર આવ્યાઃ લોક કરી બિલ્ડીંગમાં ગયા બાદ બનાવ બન્યોઃ તાલુકા પીઆઇ ડી.એમ. હરીપરા, પીએસઆઇ ડીંડોલ અને સ્ટાફે કારણ જાણવા તપાસ આદરીઃ પાંચેક મહિના પહેલા જ લગ્ન થયા હતાં: કારણ અકળઃ પરિવારજનો અને પોલીસબેડામાં શોક4:39 PM IST
આજથી રાજકોટ, કચ્છ, જામનગરમાં અને ૨૫મીએ અંબાજીમાં ધર્મયાત્રાઃ બારડોલીમાં ૧ લાખ ક્ષત્રિયોનું સંમેલન બોલાવવા તૈયારી
ભાજપ વિરૂદ્ધ નારી સમાજની અસ્મિતાની લડાઇઃ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનો પ્રારંભ : જંગી મેદની ઉમટી પડી : પોલીટીકલ પાર્ટીની માફક રણનીતિ ઘડી ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ વધુમાં વધુ મતદાન કરાવવા તરફ અગ્રેસરઃ યુવા ક્ષત્રિય અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ કોઠારીયા)4:45 PM IST
દોઢ લાખ સામે પાંચ લાખની ઉપરાણી કરી ધમકી : અમિત હીરાણીએ ફિનાઇલ પીધું: વ્યાજખોરીનો ગુનો : માતા-પિતાનું વારાફરતી અવસાન થતાં તેમની અંતિમવિધી માટે ૧૦ ટકા વ્યાજેથી ૨૦ હજાર અને ૪૦ હજાર લીધા'તા : બજરંગ પાર્કના યુવાનની ફરિયાદ પરથી પડોશી અંકિત પટેલ, તેના ભાઇ રાજન પટેલ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી : યુવાન, તેના પત્નિ, સાસુ, સસરાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી દુબઇથી ૧૬ થી ૨૦ લાખના ટ્રાન્જેક્શન કર્યા4:42 PM IST
ઠગ બેલડી સામે ૧ કરોડ ૮૬ લાખની વધુ ૨૦ કારની ઠગાઇના બે ગુના દાખલ થયા : કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી અને બિલાલ પહેલા ભાડુ નિયમીત ચુકવી કાર પાછી આપી વિશ્વાસ કેળવતા પછી કાર બારોબાર વેંચી કે ગીરવે આપી રોકડી કરી લેતાં :ત્રણ ગુનામાં ઠગાઇનો આંકડો ૩ કરોડ ૬૭ લાખ સુધી પહોંચ્યોઃ ૪૬ કાર ચાંઉ કરી ગયાઃ બંને ગઠીયા ક્રાઇમ બ્રાંચના સકંજામાં: છેતરપીંડીનો આંકડો હજુ પણ વધવાની શક્યતા4:46 PM IST
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા : રાજકોટમાં રત્નાગીરી હાફુસ કેરીની દૈનિક ૧૦ થી ૧પ હજાર પેટીની આવકઃ કેસર કેરીની ૩ થી ૪ હજાર પેટીની આવક : કેસર કેરી ૧૦ કિલોના ભાવ ૮૦૦ થી ૧પ૦૦ રૂપીયા : હાફુસ કરતા કેસર કેરી મોંઘી ! રાજકોટ મેંગો માર્કેટમાં ર૦ કિલો પેટીના ભાવ ૪૦૦૦ રૂપીયા હતા તે ઘટીને ૧૮૦૦ થી ર૦૦૦ રૂપીયા થઇ ગયા4:40 PM IST
પડધરી રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા યુવકનો આપઘાત 4:50 PM IST
સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની જગ્યામાંથી ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવું પડયું : રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજના યુવકોએ આપેલ અલ્ટીમેટમ બાદ : સુરેન્દ્રનગર ભાજપની ચિંતામાં સતત વધારો : પરસોતમભાઈ રૂપાલાની ઉમેદવારી રદની માંગણી સ્વીકારવામાં ન આવતા ખાનગી શાળામાં ભાજપ દ્વારા નવું મધ્યસ્થ કાર્યાલય બદલવું પડયું5:33 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
























કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































