

સૌરાષ્ટ્રમાં સ્વિફ્ટ કાર અને હેરિયર વચ્ચે સર્જાયેલા હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં આઠ જીવતા સળગીને ભડથું થઈ ગયા: મૃતકોમાં ભાવનગરના વેટરનીટી ડોક્ટર પ્રતિપાલસિંહ ચુડાસમાનો સમાવેશ :જુઓ વિડીયો : સૌરાષ્ટ્રમાં સર્જાયેલા ભયાનક કાર અકસ્માતમાં ૮ ના મૃત્યુ: આ અકસ્માતમાં હાલ ભાવનગર ફરજ બજાવી રહેલા અને ધંધુકાથી વલભીપુર રોડ ઉપર ૫ કિમીના અંતરે આવેલ ઝિંજર ગામના રહેવાસી વેટરનીટી ડો. પ્રતિપાલસિંહ ચુડાસમાનો જીવનદીપ બુઝાયો. :રેન્દ્રનગરના લખતર – વઢવાણ હાઇવે ઉપર આજે સ્વિફ્ટ મોટર કાર અને હેરિયર એસયુવી વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં સ્વિફ્ટ કારમાં રહેલા એક જ પરિવારના મનાતા સાત સભ્યો જીવતા સળગી ગયા છે. જ્યારે હેરિયરનો ડ્રાઈવર સારવાર હેઠળ. કુલ ૮ ના મૃત્યુ થયા છે. 9:29 PM IST
ટાંડા ડેમ પાસે પિકનીક માણી રહેવા લોકો ઉપર અંધાધુંધ ફાયરીંગઃ ૭ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતઃ ૧ ગંભીર રીતે ઘાયલ : ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોને કોહાટની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ ખસેડાયાઃ પોલીસે જણાવ્યું કે મૃતકો અને ઘાયલ બધા મિત્રો હતા. હુમલા બાદ, હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું7:26 PM IST
ભોપાલના કટનીની અર્ચના તિવારી રહસ્યમય સંજોગોમાં ગુમ : અર્ચના ચાલતી ટ્રેનમાંથી ગુમ 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનો પતો મળ્યો નથીઃ અર્ચના તિવારીની શોધ માટે GM રેલવે દ્વારા GRPના SHO અને SPને ઓલ ઇન્ડિયા સર્ચ ઓર્ડર પણ જારી કરવામાં આવ્યોઃ અર્ચના ઇન્દોરમાં રહીને સિવિલ જજની તૈયારી કરી રહી હતી7:14 PM IST
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના10:36 AM IST
સુદાનમાં ફરી શરણાર્થી શિબિર પર હુમલો10:38 AM IST
હવે ઝેલેન્સ્કીની વોશિંગ્ટન મુલાકાત ઉપર સૌની નજર: અલાસ્કા મિટિંગમાં પુતિને યુક્રેનના ખેર્સન અને ઝાપોરિઝિયા વિસ્તારોમાં ફ્રન્ટલાઇનને ફ્રીઝ કરવાની તૈયારી દર્શાવી: પરંતુ બદલામાં ડોનેત્સ્કમાંથી યુક્રેનિયન સૈન્યની સંપૂર્ણ પીછેહઠની માંગ કરી : આ જ પ્રસ્તાવને ગયા અઠવાડિયે યુરોપિયન અને યુક્રેનિયન નેતાઓએ નકારી કાઢ્યો હતો: ત્યારે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે પુતિન ખાર્કિવ અને સુમીમાં કબ્જા કરેલા વિસ્તારો પર વાટાઘાટો કરવા તૈયાર છે: યુરોપિયન નેતાઓએ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી, પરંતુ યુક્રેન માટે મજબૂત સુરક્ષા અને રશિયાના વીટોને અસ્વીકાર કરવાનું જણાવ્યું : પુતિન ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેર્સન અને ઝાપોરિઝિયા વિસ્તારોમાંથી યુક્રેનિયન સૈન્યના સંપૂર્ણ પીછેહઠ અને નાટો સભ્યપદ છોડવાની માંગ પર અડગ રહ્યા: એક્સ પ્લેટફોર્મ પરના પોસ્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવને 'યુક્રેનનું વેચાણ' ગણાવીને ભારે ટીકા થઈ રહી છે : વોલોડિમિર ઝેલેન્સ્કી સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને અન્ય અધિકારીઓને મળશે: ઝેલેન્સ્કીએ ચેતવણી આપી કે રશિયા આગામી દિવસોમાં યુક્રેન ઉપર હુમલા વધારી શકે છે9:37 PM IST
UPI ચુકવણી પર શૂન્ય ચાર્જ! છતાં Gpay-PhonePe જેવા પ્લેટફોર્મ દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કેવી રીતે કરે છે ? આખી રમત જાણો : આ એપ્સ માટે આવકનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત છે. જ્યારે તમે કોઈ દુકાનદાર, મોલ, રેસ્ટોરન્ટ અથવા ઓનલાઈન વેબસાઇટ (જેમ કે ફ્લિપકાર્ટ, સ્વિગી) ને QR કોડ સ્કેન કરીને અથવા તેમના UPI ID પર ચુકવણી કરો છો, ત્યારે તેને P2P વ્યવહાર નહીં, પરંતુ P2M (પીઅર-ટુ-મર્ચન્ટ) વ્યવહાર કહેવામાં આવે છે. આવી દરેક ચુકવણી પર, આ એપ્સ તે દુકાનદાર અથવા વેપારી પાસેથી ખૂબ જ નાની ફી વસૂલ કરે છે, જેને 'પેમેન્ટ પ્રોસેસિંગ ફી' અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કહેવામાં આવે છે.10:23 PM IST
વાંગ યી ભારત આવી રહ્યા છે, તો પીએમ મોદી ચીન જશે; ડ્રેગન અને હાથીની નિકટતાને કારણે પાડોશીની ઊંઘ કેમ ઉડી ગઈ? : ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારત-ચીન સરહદ વિવાદ પર 24મા રાઉન્ડની વાટાઘાટો માટે 18-20 ઓગસ્ટે ભારતની મુલાકાત આવશેઃ પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી SCO સમિટમાં ભાગ લેવા ચીનના પ્રવાસે10:42 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાહાર્દિકસિંહ પાસેથી સાગર વ્યાસ અને ધનરાlજ ડોડિયાના નામો મેળવવામાં સુરત sog સફળ : અનિરુદ્ધસિહના ભત્રીજાના પેટ્રોલ પંપ ફાયરિંગ અને સુરતના અપહરણ અને મોટી રકમના લૂંટના મામલાના આરોપીની પૂછપરછમાં નવો વણાંક:અનુપમસિહ ગેહલોતે જાતે મામલો સાંભળ્યો છે. ડીસીપી રાજદીપસિંહ નકુમના સુપરવિઝનમાં સઘન પૂછપરછ ચલાવી રહેલ pi અશોક ચીંધરીની અકિલા સાથે વાતચીત.19 મી પછી રાજકોટ ગ્રામ્ય કબજો સાંભળશે12:02 PM IST
નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદને કારણે કરજણ ડેમમાંથી પાણી છોડાયુઃ નદી કાંઠાના ૬ ગામના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સુચના : નદીકાંઠાના રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા ગામોના લોકોને સતર્ક રહેવા તથા નદીકાંઠે ભેગા ન થાય અને જરૂરી સાવચેતી રાખે તેવી તંત્ર દ્વારા સૂચના અપાઈ 6:34 PM IST
આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા : કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છેઃ શ્રી મુકુલ વાસનીક : લોકશાહી બચાવવા - સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશેઃ શ્રી અમિત ચાવડા: દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશેઃ ડૉ. તુષાર ચૌધરી8:35 PM IST
અમદાવાદમાં એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ : વેચાણ માટે નીકળેલા 2 શખ્સોને ગ્રામ્ય એસઓજીએ પકડી પાડ્યા : ભાવનગરનો યોગેશ મકવાણા અને અમદાવાદના પીન્ટુ પટેલ 2.976 કિલો એમ્બરગ્રીસ સાથે સાણંદથી ધરપકડ :ભાવનગરનો વોન્ટેડ આરોપી ભરત સરવૈયા દ્વારા પકડાયેલ બન્ને આરોપીને સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ) વેચવા માટે આપી હતી 4:52 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા : ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી, ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો, ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો 11:05 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની લોક સાહિત્યકાર સાંઇરામ દવેની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી : સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન : સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ ૨ કરોડ ૪૪ લાખનો ફુટફોલ નોંધાયો: વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા10:33 AM IST
ભરૂચ ના ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટના હવે હત્યાકાંડમાં ફેરવાઈ: રાજકીય અદાવતમાં હત્યા થયાનો ઘટસ્ફોટઃ ૩ શખ્સ ઝડપાયા : મુખ્ય સૂત્રધાર સરપંચ પતિ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો: ગત 13 ઓગસ્ટના રોજ શીયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઈકસવાર ભોગીલાલ વસાવાને ટક્કર મારી હતી.11:56 PM IST
હાર્દિકસિંહે સુરતના વેપારીનું અપહરણ કરી ૩૨૦૭૧ યુએસડીટી રાજકોટના ધનરાજ ડોડીયાના બિયાન્સ એકાઉન્ટમાં કરાવ્યા હતાં ટ્રાન્સફરઃ નાના મવા રોડનો ધનરાજ હાલ રહે છે દુબઇઃ તેણે રાજકોટના સાગર વ્યાસને મોકલ્યા હતાં ૧૫.૬૫ લાખ : રીબડા પેટ્રોલ પંપ ફાયરીંગ કેસમાં સામેલ હાર્દિકસિંહ હાલ સુરત પોલીસની કસ્ટીમાં છે રિમાન્ડ પરઃ દોરડે બાંધી મહિલા પોલીસે કરાવ્યું રીકન્સ્ટ્રક્શન : સુરતના અને હાલ દુબઇ રહેતાં વિરલ રૂપારેલીયાનું પણ નામ ખુલ્યું: રિમાન્ડ પુરા થયા બાદ ગોંડલ પોલીસ લેશે કબ્જો12:43 PM IST
રાજકોટના લોકમેળામાં ભૂલા પડી ગયેલા નાના બાળકો માટે સુપરહિરોની ભૂમિકા ભજવતી રાજકોટ પોલીસ: “શૌર્યનું સિંદૂર” લોકમેળામાં અત્યાર સુધીમાં વિખૂટા પડેલાં ૬૦ બાળકો અને ૨૨ સિનિયર સિટીઝનનું પરિવાર સાથે પુન:મિલન કરાવાયું : ભુલકાંઓના આંસુ લૂછી માતા-પિતાને વ્હાલસોયા બાળકો હેમખેમ પરત અપાવ્યા: જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ આયોજન, પોલીસની સતત ખડેપગે ફરજથી આનંદપૂર્વક મેળાની મોજ માણતા લોકો8:19 PM IST
ઢેબર રોડ પર નંબર વગરની થારમાં આવેલા બે શખ્સે જુનાગઢથી મેળો કરવા આવેલા કોલેજ કર્મચારી અને તેના માસીયાઇ ભાઇને ફટકાર્યાઃ ધોકાથી હુમલોઃ ૧૨ જણા તૂટી પડયા : વિરેન્દ્ર માડમ અને તેના માસીયાઇ ભાઇઓ સહિત ચાર સ્કોર્પિયો લઇ ચા પીવા નીકળ્યા ત્યારે થારવાળાએ ઉભા રાખી સીધો ઝઘડો ચાલુ કરી બબાલ મચાવીઃ ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો12:46 PM IST
સૌરાષ્ટ્રમાં સ્વિફ્ટ કાર અને હેરિયર વચ્ચે સર્જાયેલા હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં આઠ જીવતા સળગીને ભડથું થઈ ગયા: મૃતકોમાં ભાવનગરના વેટરનીટી ડોક્ટર પ્રતિપાલસિંહ ચુડાસમાનો સમાવેશ: : સૌરાષ્ટ્રમાં સર્જાયેલા ભયાનક કાર અકસ્માતમાં ૮ ના મૃત્યુ: આ અકસ્માતમાં હાલ ભાવનગર ફરજ બજાવી રહેલા અને ધંધુકાથી વલભીપુર રોડ ઉપર ૫ કિમીના અંતરે આવેલ ઝિંજર ગામના રહેવાસી વેટરનીટી ડો. પ્રતિપાલસિંહ ચુડાસમાનો જીવનદીપ બુઝાયો. :રેન્દ્રનગરના લખતર – વઢવાણ હાઇવે ઉપર આજે સ્વિફ્ટ મોટર કાર અને હેરિયર એસયુવી વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં સ્વિફ્ટ કારમાં રહેલા એક જ પરિવારના મનાતા સાત સભ્યો જીવતા સળગી ગયા છે. જ્યારે હેરિયરના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. કુલ ૮ ના મૃત્યુ થયા છે. 6:29 PM IST
છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ વરસ્યો: ભેંસાણમાં ધોધમાર 6.30 ઈંચ ખાબક્યો :જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો : જામકંડોરણામાં 4.65 ઈંચ, ગોંડલમાં 4.13 ઈંચ, કુંકાવાવ વડીયામાં 4.13 ઈંચ,દાંતીવાડામાં 3.58 ઈંચ, નાંદોદમાં 3.07 ઈંચ, ધારીમાં 2.99 ઈંચ વરસાદ: 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી. 11:28 AM IST
ગિરનારની પવિત્ર ધરા પર રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આત્મશુદ્ધિકર વિવિધ આરાધનાઓ અને પ્રેરણાઓ સાથે ઉજવાશે પર્યુંષણ મહાપર્વ : ધ્યાન, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક નાટિકાઓ, 5 કરોડ પંચ પરમેષ્ઠી સામુહિક જપ સાધના અને ભગવાન મહાવીર જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન9:43 PM IST
સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત હતા, ત્યારે જન્માષ્ટમીના તહેવારની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા : ભેંસાણમાં 4 ઈંચ ખાબકયોઃ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે તો અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યોઃ ભારે વરસાદના કારણે આખું ગામ પાણી-પાણી10:46 PM IST
બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને પગલે ગુજરાત પર મોન્સૂન ટ્રફની એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિયઃ કચ્છમાં અષાઢી મેઘાની ઝમકદાર બેટિંગ : ભુજ,અંજાર, આદિપુર, ગાંધીધામ, બંદરીય શહેરો મુંદરા અને માંડવી, સીમાવર્તી રાપર,લખપત, ખાવડા સહિતના મથકોએ અંદાજે પોણાથી બે ઇંચ જેટલો મીની વાવાઝોડાં સાથે વરસાદ ખાબકયો 6:20 PM IST
અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં ઐતિહાસિક અને આશ્ચર્યજનક ઘટના: મહાકાય 'સ્ટારશિપ' રોકેટ સફળતાપૂર્વક લોન્ચિંગ પેડ પર પાછું ફર્યું:સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સ્તબ્ધ : આકાશમાંથી સીધું લોન્ચ ટાવરની બાહોમાં સમાઈ ગયું વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ: અશક્ય લાગતી ટેકનોલોજી હકીકતમાં બદલાતા સ્પેસ સેક્ટરમાં ભારે ખળભળાટ:આ દ્રશ્ય જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા5:04 PM IST
વિશ્વભરમાં મહાયુદ્ધ અને મહામંદીના ભણકારા: હોર્મુઝની ખાડીમાં માત્ર ૨૪ કલાકમાં ૬ ઓઈલ જહાજો સળગી કે ડૂબી ગયા હોવાના ઈરાનના સનસનાટીભર્યા દાવાથી સમગ્ર દુનિયાના શ્વાસ અધ્ધર : દરિયામાં આગની વિકરાળ જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટાથી હાહાકાર: વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઈલ સપ્લાય રૂટ બંધ થવાની દહેશતથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની અને ભારત સહિત દુનિયાભરમાં ભયાનક મોંઘવારી ફાટી નીકળવાની આશંકાએ સૌ કોઈના છાતીના પાટિયા બેસી ગયા5:03 PM IST
ટેક અને શેરબજારની દુનિયામાં સૌથી મોટો ભૂકંપ: AI દિગ્ગજ એન્થ્રોપિકનો ૬૪.૪ અબજ ડોલરનો મહાકાય મેગા આઈપીઓ લોન્ચ થતાં વૈશ્વિક બજારોમાં ભારે ખળભળાટ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના ઇતિહાસના સૌથી મોટા પબ્લિક ઈશ્યૂની ધમાકેદાર એન્ટ્રીથી સિલિકોન વેલીથી લઈને વોલ સ્ટ્રીટના રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
અમેરિકાના આકાશમાં મહાસંકટ યથાવત્: સતત ત્રીજા દિવસે ૧૦,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ અને મોડી પડતાં એરપોર્ટ પર ભારે હાહાકાર:લાખો મુસાફરો રઝળી પડ્યા : ટેકનિકલ ખામી, ખરાબ હવામાન અને સ્ટાફની અછતને કારણે અમેરિકી ઉડ્ડયન સેવા સંપૂર્ણપણે ખોરવાઈ: એરપોર્ટ ટર્મિનલો પર મુસાફરોની કીડિયારું ઉભરાયું:ભારત સહિત વિદેશ જનારા પ્રવાસીઓના છાતીના પાટિયા બેસી ગયા5:03 PM IST
અમેરિકામાં ભારતીય આઈટી (IT) કંપનીઓ પર મોટું સંકટ તોળાયું: H1-B વિઝા મામલે તપાસનો ગાળિયો કસાયો: લાખો ભારતીય ટેક પ્રોફેશનલ્સના શ્વાસ અધ્ધર : વિઝા નિયમોના ઉલ્લંઘન અને કથિત ગેરરીતિઓની આશંકાએ અમેરિકી તંત્રની લાલ આંખ:ભારતની દિગ્ગજ આઈટી કંપનીઓ રડાર પર આવતા કોર્પોરેટ જગત અને અમેરિકા જવાનું સપનું જોતા યુવાનોના છાતીના પાટિયા બેસી ગયા5:02 PM IST
ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટેનો અત્યંત અસરકારક અને સસ્તો આઈડિયા: હવે માટી વગર જ કાચની બોટલમાં આ રીતે ઉગાડો એકદમ લીલોછમ અને ઘટાદાર મની પ્લાન્ટ : કોઈ મોંઘા કુંડા કે ખાતરની ઝંઝટ વગર જ બેડરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી દરેક ખૂણો બની જશે આકર્ષક:જાણી લો છોડને ઝડપથી ઉગાડવાની અને હર્યોભર્યો રાખવાની અચૂક ટિપ્સ5:53 PM IST
દુનિયા પર તોળાતું મહાવિનાશકારી હવામાન સંકટ: ૨૦૨૭માં ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે:૧૯૫૦ બાદ સૌથી ઘાતક 'અલ નીનો'ની ભયાનક ચેતવણી : ૭૭ વર્ષનો ઇતિહાસ બદલાશે! પ્રશાંત મહાસાગરમાં ઉકળતા લાવા જેવી સ્થિતિથી દુષ્કાળ: ભીષણ હીટવેવ અને અનરાધાર તબાહીના ભણકારા વાગતા વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST




































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































