ગુજરાતની તમામ બેઠકો જંગી લીડથી જીતશું: અમિતભાઇ શાહ : રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં ‘વિજય સંકલ્પ સભા' ને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીઃ કાળઝાળ ગરમીમાં લોકો ઉમટી પડયાઃ જય શ્રી રામ... મોદી... મોદીના નારા... : ભાજપના ઉમેદવારોને તમામ જ્ઞાતિઓનો ટેકોઃ ઉમેદવાર નહી કમળ-મોદીના નામે મત આપવા લોકોને અપીલઃ કેન્દ્રની ૧૦ વર્ષની કામગીરીનો ઉલ્લેખઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત : અમિતભાઇ શાહની એક જ દિવસમાં : જામકંડોરણા, ભરૂચના ખડોલી ગામે તથા ગોધરામાં જાહેર સભાઃ સાંજે વડોદરામાં ભવ્ય રોડ શો12:47 PM IST
.jpg)
ફેશન શો
.jpg)
કલશ યાત્રા
.jpg)
વિરોધ પ્રદર્શન
.jpg)
કાળઝાળ ગરમી.....
અકિલા સોશ્યિલ મીડિયાસરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના યુ.પી.એસ.સી.માં સફળ થયેલા ઉમેદવારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સફળતા મેળવનારા યુવાઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી: સ્પીપામાંથી અત્યાર સુધીમાં ૨૮૫ ઉમેદવારો યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થઈ અંતિમ પસંદગી પામ્યા છે. :આ વર્ષે સૌથી વધુ 25 ઉમેદવારો પસંદ થયા.6:40 PM IST
૨૨ નવેમ્બરે ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપાનો ‘નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ વર્ચ્યુઅલ સંબોધન કરશે : રવિવારે સાંજે ૪ વાગ્યે એકસાથે યોજાનારા કાર્યક્રમમાં તરુણ ચૂઘ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી અને રત્નાકરજી નૂતન વર્ષની શુભકામના પાઠવશે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને પણ ઉજવાશે3:19 PM IST
ભાજપના સમર્થનમાં બુધવારે વિશ્વકર્મા સમાજનું સંમેલન : પૂર્વ તૈયારી અર્થે ગુ. ક્ષ. કડિયા, સમસ્ત પ્રજાપતિ, સુતાર, લુહાર, સોની, સતવારા, દરજી વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો -આગેવાનોની જીવરાજ પાર્કમાં મળી ગયેલ મીટીંગ : સમગ્ર વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓએ એક થઇને નેક થઇને સમાજ ઉત્થાાનના કાર્યમાં લાગી જવા નરેન્દ્રભાઇ સોલંકીની હાકલ12:28 PM IST
‘અકિલા'ના વાંચકો તથા જાહેર જનતા જોગ સ્પષ્ટતા12:12 PM IST
ધોરણ-૧૨ના છાત્રને શિક્ષકે ફડાકા મારી દેતાં કાનનો પરદો ફાટી ગયો : મોદી સ્કૂલમાં બનાવઃ રિેશેષમાં કેલીશ (ઉ.વ.૧૭) નાસ્તો કરતી વખતે મિત્ર સાથે મજાક કરતો હોઇ શિક્ષક જોઇ જતાં બંનેને ફટકાર્યાઃ કેલીશને વધુ ઇજા થતાં સારવાર લેવી પડી પિતા મનોજભાઇ સુરેજાએ કહ્યું-ડોક્ટરના નિદાન મુજબ ચાર પાંચ મહિનાની સારવાર બાદ સારુ ન થાય તો ઓપરેશન આવેઃ પ્રિન્સીપાલને રજૂઆત કરીશું12:13 PM IST
પોરબંદર પાયોનિયર દ્વારા નોટબુક વિતરણ12:02 PM IST
ભાણવડના મોરઝર ગામનો શખ્સ પાસા તળે જેલમાં12:00 PM IST
આ જગ્યા પર થાય છે મધ્યરાત્રીએ સૂર્યદર્શન5:57 PM IST
શિયાળાની કાતિલ ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી મોટો અને ચમત્કારિક ધડાકો: સફેદ તલ ખાવાના અઢળક ફાયદા સામે આવતા ભારે ચકચાર: કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે હાડકાં પણ થશે લોખંડ જેવા મજબૂત : શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને અપાર શક્તિ આપતા સફેદ તલના ગુણો જાણીને મોંઘી દવાઓ ખાનારાઓ અચરજમાં :હૃદય રોગ, સાંધાના દુખાવા અને નબળાઈને જડમૂળથી ખતમ કરતા આ દેશી સુપરફૂડની ચર્ચાથી આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ5:41 PM IST
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO લોન્ચ થતા જ ૮૧.૩ અબજ ડોલર એકત્ર થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : AI ક્રાંતિના ઈતિહાસમાં અકલ્પનીય રકમ ઠલવાતા હરીફ ટેક દિગ્ગજો અને વૈશ્વિક બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરના આ ધમાકેદાર IPOથી શેરબજાર અને ટેક જગતમાં ભારે ખળભળાટ અને ચકચાર: રોકાણકારોમાં દોડધામ5:40 PM IST
કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના પેઈન્ટિંગની અધધ ૧૭૦૦ કરોડ રૂપિયામાં રેકોર્ડબ્રેક હરાજી થતા સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર : એક જ પેઈન્ટિંગના રૂ. ૧૭૦૦ કરોડ ઉપજતા કલા રસિકો:સંગ્રહખોરો અને આંતરરાષ્ટ્રીય બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો-કરોડોની બોલીઓથી હરાજી ઘરમાં સનસનાટી:વાન ગોગની કલાકૃતિની અકલ્પનીય કિંમતથી દુનિયાભરમાં ભારે ખળભળાટ અને ચકચાર5:41 PM IST
વિશ્વના સંરક્ષણ ઇતિહાસમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: દુનિયાની પ્રથમ ઐતિહાસિક ઘટનામાં તૂર્કિયેએ પાઈલટ વગરના ઘાતક ફાઈટર જેટ તૈયાર કરી એરફોર્સમાં સામેલ કરતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : આકાશમાં હવે માનવ પાઈલટ વિના જ AI અને રિમોટ ટેકનોલોજીથી સજ્જ ફાઈટર જેટ્સ દુશ્મનો પર ત્રાટકશે: તૂર્કિયેની આ ખૌફનાક સૈન્ય તાકાત જોઈને અમેરિકા, રશિયા સહિત દુનિયાભરની મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક યુદ્ધની રણનીતિ બદલાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ અને ફફડાટ5:39 PM IST














કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































