
આ ભારતનો સુવર્ણકાળ છે, ર૦૪૭ વિકસીત ભારતની રાહ જોઇ રહ્યું છેઃ લાલકિલ્લાપરથી નરેન્દ્રભાઇ મોદીનું સંબોધન : વડાપ્રધાન મોદીએ કહ્યું દેશ અવરોધો, અડચણો અને પડકારોને પાર કરીને નવા સંકલ્પ સાથે આગળ વધવા માટે પ્રતિબધ્ધ છે, મારા વિચારોમાં કોઇ સંકોચ નથી, મારા સપના સામે કોઇ પડદો નથીઃ સૌથી ઝડપથી વિકસીત અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ભારત છે 12:44 PM IST
અમે નાગરિકોની સેવામાં સમર્પિણ છીએ, નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવતર બને તેવો સરકારનો ધ્યેયઃ ભૂપેન્દ્રભાઇ પટેલ : જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યુ હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુશાષન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશેઃ નડિયાદમાં મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન 2:02 PM IST
કોલકાતા મહિલા ડોક્ટર રેપ - મર્ડર કેસ : FORDA બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પણ રાષ્ટ્ર વ્યાપી હડતાળની જાહેરાત કરી : હોસ્પિટલોને સેફ ઝોન તરીકે જાહેર કરવાની માંગ : 17 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી રવિવાર, 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે ડૉક્ટરોની સેવાઓ બંધ રાખવાની રાષ્ટ્રવ્યાપી જાહેરાત કરી : ઇમરજન્સી વિભાગમાં સ્ટાફ હાજર રહેશે : નિયમિત OPD ચાલશે નહીં અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે નહીં11:53 PM IST
૭પ હજાર મેડીકલ સીટો વધારાશે 1:06 PM IST
આજે સોનાનો ભાવ શું છે ફટાફટ જાણી લ્યો 1:52 PM IST
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પેનાસિયા બાયોટેકના સહયોગથી ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ : પ્રથમ રસી પંડિત ભગવાન શર્મા મેડિકલ સાયન્સ ખાતે એક વ્યક્તિને આપવામાં આવી છે. હવે આ ટ્રાયલ 18 રાજ્યોમાં હાથ ધરવામાં આવશેઃ આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો11:37 PM IST
આસામમાં 24 સ્થળોએ બોમ્બની માહિતી સામે આવતા ફેલાયો ફફળાટ : પોલીસે દરેક ખૂણે - ખૂણે શરુ કરી તપાસ : 19 વિસ્ફોટોના ચોક્કસ સ્થળોની ઓળખ કરવામાં આવી : આસામમાં પ્રતિબંધિત ULFA-Iએ ગુરુવારે 24 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાનો દાવો કર્યો : 24 સ્થળોમાંથી આઠ ગુવાહાટીમાં : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહીત અનેક નેતાઓ ના નિવાસ નિશાન પર10:44 PM IST
વેધર અપડેટ : સતત ચાર દિવસ ભીંજાવા માટે તૈયાર રહો : મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી અને કેરળ સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ : હવામાન વિભાગે વાયનાડ, કોઝિકોડ અને લક્ષદ્વીપ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી : ઉત્તર-પશ્ચિમ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે : આગામી દિવસોમાં મધ્ય ભારતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા8:18 PM IST
કોલકાતા લેડી ડોક્ટર રેપ - મર્ડર કેસ : સીબીઆઈએ 5 પ્રશ્નો ઉકેલવા પડશે : તો જ હત્યાનું સત્ય બહાર આવશે! શું ટ્રેઇની ડૉક્ટર કંઈક ખોટું કરવા માટેનો માસ્ટરમાઇન્ડ હતો? : આચાર્યની બદલી અને નેતાઓના મૌનથી સસ્પેન્સ વધ્યું : સીબીઆઈમાં કેસ આવ્યા પછી, ક્રાઈમ સીન અને પુરાવા સાથે છેડછાડ દર્શાવે છે કે મામલો લાગે છે તેવો નથી : આ હત્યા કેસમાં અનેક ગૂંચવણો હોઈ શકે : તેના તાર હોસ્પિટલની બહાર પણ જોડાયેલા હોવાની આશંકા4:26 PM IST
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ડિંડોરીની બે આદિવાસી મહિલાઓ હાજરી આપશે: બનશે શાહી મહેમાન : માયા મારવી અને ઈન્દ્રાવતી બાઈ તેમના પતિઓ સાથે મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં મુખ્ય સમારોહમાં હાજરી આપશે. માયા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના લાભાર્થી છે, જ્યારે ઈન્દ્રાવતી કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે10:19 AM IST
19 વર્ષની ઉંમરે કરોડોપતિ, નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસેથી કરોડો પડાવ્યા :યુવકની દિલ્હીમાંથી ધરપકડ : રાયપુરમાં 2.92 કરોડની છેતરપિંડી કરનાર 19 વર્ષના અંકિતની દિલ્હીથી ધરપકડ:અંકિતે નકલી શેર ટ્રેડિંગ કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી અને વિવિધ નકલી ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા.:50 થી વધુ પોલીસ સ્ટેશન/સાયબર સેલમાં રિપોર્ટ10:19 AM IST
ઝારખંડ, બિહાર અને બંગાળના કેટલાક ભાગોને ભેળવી 'બાંગ્લાસ્તાન' બનાવવાનું કાવતરું :ભાજપ નેતાનો દાવો : ભાજપના નેતા બાબુલાલ મરાંડીએ કહ્યું કે ઝારખંડ (સંથાલ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર), પશ્ચિમ બંગાળ, મોટાભાગના ઉત્તર-પૂર્વીય રાજ્યો, બિહારના કિશનગંજ જિલ્લો, નેપાળ અને મ્યાનમારના કેટલાક ભાગોને ભેળવીને 'બાંગ્લાસ્તાન' નામનો દેશ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 9:36 PM IST
.jpg)
દેશ પ્રેમ.....
.jpg)
સન્માન.....
.jpg)
વિરોધ પ્રદર્શન......
.jpg)
શું કહેવું જોઈએ ?
.jpg)
'તીજ' તહેવારની ઉજવણી
.jpg)
હલ્લાબોલ....
અકિલા સોશ્યિલ મીડિયાશ્રીલંકા પાસે એક સિસ્ટમ સક્રિય થશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતાઃ ગુજરાત પર તોફાની વાવાઝોડાના સંકટના વાદળ ઘેરાયાઃ અંબાલાલા પટેલને આગાહી : 20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે11:27 PM IST
કેવડિયામાં બે યુવાનોને મોતને ઘાટ ઉતારનાર એજન્સીના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવા MLA ને આવેદન : સમસ્ત તડવી સમાજ દ્વારા અપાયેલા આવેદનમાં ટ્રાઈબલ મ્યુઝિયમ બનાવતી એજન્સીના માલીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ:ધાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા.કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ10:37 PM IST
રાજકોટ ગેમઝોન ની દુર્ઘટના બાદ જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળા માટેનો સોઇલ રિપોર્ટ મેળવવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો : મશીન મનોરંજન ની રાઈડ લગાવવા માટે નો ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે માટીના સેમ્પલો લેવાયા : રાજ્ય સરકારની મેળા યોજવા માટેની નવી ગાઈડલાઈન મુજબ પ્રદર્શન મેદાનમાં રાઈડ ધારકો દ્વારા કાર્યવાહી કરાઈ8:47 PM IST
ગુજરાત સરકારે અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ જે રાજ્યમાં મુન્દ્રા, હજીરાઅને દહેજ એમ ત્રણ બંદરો ઉપર અંકુશઃ 30 વર્ષનો કન્સેશનલ લીઝ પિરિયડ વધુ 45 વર્ષ લંબાવીને કુલ 75 વર્ષનો કર્યો : મોનોપોલી ઊભી થવાથી તથા સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા નહીં થવાથી રાજ્યની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન જશેઃ જયરામ રમેશે કર્યો આક્ષેપ6:29 PM IST
નર્મદામાં 75મો વન મહોત્સવમાં કેટલાક અધિકારીઓ હાજર નહિ રહેતા સાંસદ મનસુખભાઈ વસાવાનો પારો છટક્યો : જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડી ડી ઓ, ડી આર ડી એ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડી એફ ઓ હાજર નહિ રહેતા સાંસદ વસાવા ગુસ્સે થયા:ફોરેસ્ટ વિભાગે શુ કાર્યો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે, ચૈતર વસાવા તો એવી કઈ મોટી ટોપી છે એની સાથે સાંઠગાંઠ રાખવા વાળા લોકો બંધ કરી દે : સાંસદ10:40 PM IST
શ્રાવણ મહિનો અને ૧૫મી ઓગસ્ટ નિમિતે સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દાદાને તિરંગાનો દિવ્ય શણગાર : હનુમાનજીદાદાને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા10:35 AM IST
કેશોદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં લોહાણા સમાજમાં હરખની હેલી, અભિનંદન અવિરત ચાલુ કેશોદના ડીવાયએસપી બિપીનચંદ્ર ઠક્કર રાષ્ટ્પતિ એવોર્ડથી વિભૂષિત થશે રાજકોટની ચકચારી આંગડિયા લૂંટ, કરોડોના હીરાનું પ્રકરણ, અને વીજચોરી સામે અનુપમસિંહ : ગેહલોતનાં માર્ગદર્શનમાં સપાટો બોલાવનાર વિભાગીય પોલીસ વડાને આ અગાઉ રાજ્યપાલે પણ એવોર્ડ આપ્યો છે.1:29 PM IST
જામનગરમાં જન્માષ્ટમી પર્વ પૂર્વે ધાર્મિક બેનરો હટાવાતા વિવાદઃ જામ્યુકોના પદાધિકારીઓના બેનરો પણ હટાવાયા : જામનગરમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક સહિતના લાલ બંગલા સર્કલમાં લાગતા બેનરો એસ્ટેટ શાખા દ્વારા હટાવાયાઃ છેલ્લા 17 વર્ષથી નિકળતી જન્માષ્ટમી ની શોભાયાત્રાના પ્રતિવર્ષ શહેરના વિવિધ સર્કલો અને જાહેર સ્થળોએ બેનરો લગાડવામાં આવી રહ્યા છેઃ અચાનક જ કમિશનર કે ક્યાં અધિકારીને આ બેનરો ખૂચ્યા ?1:12 PM IST
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની જીયારત શુક્રવારે : ગામેગામ મસ્જિદોમાં કુર્આન ખ્વાનીના ધાર્મિક કાર્યક્રમો : સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિ : એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી : શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈ : અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધ : આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિ : રાત્રીથી આજ સાંજ સુધી વિનામુલ્યે ચા-પાણી-નાસ્તાની સેવકો દ્વારા વ્યવસ્થા કરાઈ : હિન્દુ-મુસ્લીમ એકતાના અનેરા દર્શન : સાવરકુંડલાએ હસ્તી ગુમાવ્યાનો સૌને અહેસાસ: સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયા : ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ કાર્યભાર સંભાળશે1:14 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
PKL 2024 હરાજી : 11મી આવૃત્તિની હરાજીનો પ્રથમ દિવસ સમાપ્ત : પ્રથમ દિવસે 1 વિદેશી સહિત 8 ખેલાડીઓ કરોડપતિ બન્યા : તમામ ટીમોએ મળીને 88 ખેલાડીઓને જાળવી રાખ્યા : પ્રો કબડ્ડી લીગ (PKL) 2024 માટે બે દિવસીય હરાજી આજે મુંબઈમાં શરૂ થઈ : હરાજીમાં 500 ખેલાડીઓ પર બોલી લાગશે : કેટેગરી A ના ખેલાડીઓની બેઝ કિંમત 30 લાખ રૂપિયા12:06 AM IST
એડિલેડ સ્ટ્રાઈકર્સના મુખ્ય કોચ બન્યા ટિમ પેન5:58 PM IST





































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































