રશિયન ગુપ્તચર એજન્સીઓ સેક્સ અને ડ્રગ્સ દ્વારા સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કને બ્લેકમેઈલ કરવા માંગતી હતી અને રશિયાએ તેમને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું : એફબીઆઈના ભૂતપૂર્વ એજન્ટનો દાવો : યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી મસ્ક અને પેપાલના સહ-સ્થાપક પીટર થીએલ રશિયન જાસૂસો દ્વારા દેખરેખ હેઠળ હતા, જરૂર પડ્યે બ્લેકમેઇલ કરવા બદલ તેમની વિરુદ્ધ ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી હતી11:52 AM IST
કર્ણાટકમાં સત્તાના સંઘર્ષ વચ્ચે, એચડી દેવેગૌડા 85મા જન્મદિવસે તિરુપતિમાં પૂજા-અર્ચના : સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે સાંજે 4 વાગ્યે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યોઃ રાજ્યપાલ દ્વારા ભાજપના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે આપવામાં આવેલી 15 દિવસની મુદતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો11:34 AM IST
'પરિણીત પુત્રી 'આશ્રિત વળતર' માટે પાત્ર નથી સિવાય કે...', સુપ્રીમ કોર્ટે કહ્યું- કાળજી લેવી તેની ફરજ છે : મોટર વાહન અધિનિયમ પરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પરિણીત પુત્રી આશ્રિત વળતર મેળવવા માટે પાત્ર નથી જ્યાં સુધી તે સાબિત ન કરે કે તે મૃતક પર આર્થિક રીતે આશ્રિત હતી.11:14 PM IST
જ્યોતિ મલ્હોત્રાનો મરિયમ નવાઝ સાથે જાણો કેવો હતો સબંધ :પાકિસ્તાનમાં ગુપ્ત બેઠક યોજાઈ હતી : હિસારથી જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફને મળ્યા. જ્યોતિએ એક વર્ષ પહેલા કરતારપુર કોરિડોરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મરિયમ નવાઝને ભારત આવવાનું આમંત્રણ આપ્યું 10:49 PM IST
ક્રિપ્ટો કરોડપતિઓ ખતરામાં! કપાયેલી આંગળીઓ અને 'રેન્ચ એટેક'થી ડિજિટલ દુનિયામાં સનસનાટી : બિટકોઈનની તેજી ગુનેગારો માટે સોનાની ખાણ બની : પેરિસમાં અપહરણની કોશિશ, યુએસમાં હિંસક હુમલાઓ : ડિજિટલ વોલેટ ઓફલાઈન રાખવાની સલાહ બેઅસર? ગુનેગારો હવે સીધા શારીરિક હુમલા પર ઉતર્યા : લાખો ડોલરની ખંડણી માંગતી ગેંગો સક્રિય9:52 PM IST
કેલિફોર્નિયામાં તબીબી ઇતિહાસ રચાયો : વિશ્વનું પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ સફળ : દુર્લભ કેન્સરની સારવારથી ક્ષતિગ્રસ્ત મૂત્રાશય ધરાવતા ૪૧ વર્ષીય વ્યક્તિને નવી આશાનું કિરણ : યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સર્જનોએ સાથે મળીને ક્રાંતિકારી ઓપરેશન પાર પાડ્યું : ગંભીર મૂત્રાશયની સમસ્યાઓથી પીડિત હજારો દર્દીઓ માટે જીવન બદલનારી નવી સારવારની શરૂઆત9:03 PM IST
ભારત-પાકિસ્તાનનું 'મીની યુદ્ધ' : ભવિષ્યના યુદ્ધોનું બ્લુપ્રિન્ટ? ચીનથી લઈને અમેરિકા સુધી સૌની નજર ખતરનાક હથિયારોના યુદ્ધક્ષેત્રના પરીક્ષણ પર! જાણો આ 'મીની વોર' નું સંપૂર્ણ વિશ્લેષણ : વર્ષો બાદ પહેલીવાર વિશ્વના અનેક અત્યાધુનિક શસ્ત્રો સામસામે ટકરાયા : ભારતના સ્વદેશી પરાક્રમે દુશ્મનોને ચોંકાવ્યા : ચીની શસ્ત્રોની પોલ ખુલી? અમેરિકા અને ચીનના દુશ્મનો માટે આ યુદ્ધના દરેક પાસાંનો અભ્યાસ ભવિષ્યની લડાઈઓની દિશા નક્કી કરશે8:13 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સલાહકાર બોર્ડમાં આતંકી કનેક્શન? અલ-કાયદા અને લશ્કરના ભૂતપૂર્વ જિહાદીઓની એન્ટ્રીથી ખળભળાટ! : પાકિસ્તાની આતંકી જૂથ સાથે કથિત સંબંધ ધરાવતો યુએસનો ભૂતપૂર્વ જિહાદી ટ્રમ્પના ધાર્મિક સ્વતંત્રતા સલાહકાર મંડળમાં સામેલ : વ્હાઇટ હાઉસના નિર્ણય સામે ઉગ્ર ટીકા : ભૂતકાળના જોડાણોને લઈને સુરક્ષા સામે સવાલ7:00 PM IST
અમેરિકા : મેક્સિકન નેવીના તાલીમી જહાજની બ્રુકલિન બ્રિજ સાથે ભયાનક ટક્કર : બે ક્રૂ મેમ્બર્સના મોત : ૧૭ ઘાયલ : ન્યુયોર્કની સદ્ભાવના મુલાકાતે આવેલું વિશાળ જહાજ પાવર ગુમાવતા બ્રિજના રોડ ડેક સાથે અથડાયું : ૧૪૭ ફૂટ ઊંચા માસ્ટ તૂટી પડ્યા : અનેક નાવિકો લટકતા રહ્યા : દુર્ઘટનાને પગલે બચાવ કામગીરી ચાલુ7:16 PM IST
'આપણા માથા કાપી નાખવામાં આવશે પણ...' બાબા બાગેશ્વરની ફરી ગર્જના:ફરી એકવાર પદયાત્રા કાઢશે : ધીરેન્દ્ર શાસ્ત્રી પદયાત્રા 2025: બાબા બાગેશ્વરે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં તેમની બીજી પદયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વખતે પદયાત્રા 10 દિવસ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન તેઓ પોતે લોકો સાથે વાતચીત કરશે.7:21 PM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે.. .11:31 AM IST
જાફરાબાદ દરિયામા અજાણી બોટ દેખાતા તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ : ગુજરાત સરકાર દ્વારા તમામ માછીમારોને બીજી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા ચેતવણી : ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાનો હોવાથી દરિયામા માછીમારી કરવા ગયેલી તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોએ દરિયો ખેડવા ન જવું : માછીમારી બોટ્સને ટોકન ઇસ્યુ ન કરવા સૂચના3:14 PM IST
ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ટરકનેક્ટર (DEVI) યોજના હેઠળ દિલ્હી સરકારે મુસાફરોની સુવિધા માટે 44 રૂટ પર 400 મીની બસો શરૂ કરી : અધિકારીઓએ રૂટ પર આવતા મુસાફરોની સ્થિતિ પર નજર રાખવી જોઈએ અને દર અઠવાડિયે મુસાફરોની સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ,જે રૂટ પર વધુ મુસાફરો હોય ત્યાં આ બસોની સંખ્યા વધારવી જોઈએ : પરિવહન મંત્રી ડૉ. પંકજ સિંહ5:10 PM IST
રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન બોમ્બમારો કર્યો : 273 ડ્રોન છોડતા કિવ ક્ષેત્રમાં એક મહિલાનું મોત અનેક લોકો ઘાયલ : અનુસાર મોટાભાગના રશિયન હુમલાઓ કિવના મધ્ય પ્રદેશ અને દેશના ડિનિપ્રોપેટ્રોવસ્ક અને ડોનેટ્સક પ્રદેશોના પૂર્વી ભાગોને નિશાન,આ પહેલા ફેબ્રુઆરી 2025માં રશિયાએ 267 ડ્રોન હુમલા કર્યા હતા, જે તે સમયે એક રેકોર્ડ હતો : યુક્રેનિયન વાયુસેના5:07 PM IST
અમેરિકાના ગ્રુપ ટુરમાં ઘટાડો : પરિસ્થિતિ બદલાય ત્યાં સુધી આવી મંદી ચાલુ રહેવાની શક્યતા : પાછલા ત્રણ અઠવાડિયામાં ભારતથી અમેરિકા જવાનું ભાડું લગભગ 30% જેટલું ઘટી ગયું : ટુરિસ્ટ વિઝા માટે તો 1.5 થી 2 વર્ષ સુધીની વેઈટિંગ ટ્રમ્પ સરકારની એજ્યુકેશન, ટુરિસ્ટ, ગ્રીન કાર્ડ અને અન્ય વિઝાઓને લઈને જે પોલિસી છે તેનાથી લોકો ગભરાઈ ગયા4:57 PM IST
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 'ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૨૫'નો શુભારંભ : ૨૦૨૯ સુધીમાં બે લાખ નવી સહકારી મંડળીઓ શરૂ કરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પોને પરસ્પર સહકાર, સંગઠન અને શક્તિથી ચરિતાર્થ કરવા ઉપસ્થિતોને આહ્વાન કર્યું : ગુજરાતમાં દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ : સહકારી માળખાને મજબૂત બનાવવા પર ભાર : ગામડાની મંડળીઓનું ખાતું સહકારી બેંકમાં ખોલાવવાનો અનુરોધ4:59 PM IST
'ઓપરેશન સિંદૂર' બાદ કંગાળ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી : IMFએ ૧૧ નવી કડક શરતો લાદી : શાહબાઝ સરકાર માટે મોટો પડકાર : ભારત સામે કારમી હાર બાદ IMFનો વધુ એક ફટકો : બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો મેળવવા માટે નવા બજેટને મંજૂરી, વીજળી બિલ પર લોન સર્વિસ ચાર્જમાં વધારો અને જૂની કારોની આયાત પર પ્રતિબંધ હટાવવા સહિતની શરતો લગાવી4:13 PM IST
કંગાલ પાકિસ્તાને લોન આપી IMF પોતાના જ પગમાં કુહાડી મારીઃ આવ્યું ટેન્શનમાં: ૧૧ શરતો સાથે પાકિસ્તાનને આપી દીધી ચેતવણી : - પાકિસ્તાને ત્રણ વર્ષથી જૂની વપરાયેલી કારની આયાત પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ:પાકિસ્તાને 2027 પછીની નાણાકીય ક્ષેત્રની વ્યૂહરચના તૈયાર કરીને જાહેર કરવી જોઈએ IMFની પાકિસ્તાને સલાહ4:06 PM IST
પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા ધોરણ ૧૨ની બોર્ડમાં નાપાસ થયા? વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ : રાજકારણ નહીં, આ ક્ષેત્રમાં છે રસ! : સોશિયલ મીડિયા પર રેહાન વાડ્રા ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયાના દાવા ખોટા : ૨૫ વર્ષીય રેહાન લંડનની યુનિવર્સિટીમાંથી સ્નાતક : રાજકારણથી દૂર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને વિઝ્યુઅલ આર્ટમાં ધરાવે છે રસ3:57 PM IST
રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી એરસ્ટ્રાઈક: એક સાથે ર૭૩ ડ્રોનનો હુમલોઃ તબાહીનું તાંડવ રચ્યુ: ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે સોમવારે યુદ્ધ વિરામ મુદ્દે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે. : બંને પક્ષોએ માત્ર પોતાના કેદીઓના આદાન-પ્રદાન પર મંજૂરી દર્શાવી હતી પરંતુ યુદ્ધ વિરામ પર કોઈ સહમતિ થઈ ન હતી3:51 PM IST
ગોઝારીયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન : પાંચ લાખના આયુષ્માન કાર્ડથી ૬૦ કરોડ નાગરિકોને આરોગ્ય સેવાઓ સુલભ બનશે : ગોઝારીયાની હોસ્પિટલમાં દાન આપનારા દાતાઓનું ભવ્ય સ્વાગત અને સન્માન : શ્રી શાહે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનની વાત કરી : જન ઔષધિ કેન્દ્રોથી ૨૫ હજાર કરોડની દવાઓ નાગરિકોને મળી હોવાનો દાવો3:47 PM IST
ભોપાલમા મોતી મહેલ ડિલક્સ હોટેલે પાણીની બોટલ પર એક રૂપિયો GST વસૂલતા હવે હોટલ માલિકે ગ્રાહકને 8 હજાર રૂપિયા ચૂકવવા પડશે : ભોપાલ જિલ્લા ગ્રાહક આયોગનો આદેશ : હોટેલમાં બેઠક વ્યવસ્થા, એર કન્ડીશનર અને સંગીત જેવી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે આવી સ્થિતિમાં પાણી પર GST લાદવાનો કાનૂની અધિકાર છે : જોકે કમિશને આ દલીલને ફગાવી દીધી4:48 PM IST
હવે મુંબઈમાં પણ ખતરાની ઘંટી વાગી : છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો : લોકોને માસ્ક પહેરવા અપીલ : અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોમાં હળવા અથવા તો સૌમ્ય કહી શકાય તેવા લક્ષણો દેખાયા આ કેસોને વર્ષ 2020 અને 2022ની વચ્ચે વિશ્વભરમાં ફેલાયેલા ઘાતક કોરોનાની લહેર સાથે જોડી શકાય નહીં : તબીબોનું તારણ3:05 PM IST
સંદીપ મહેશ્વરી અને ભુવન બામ બંનેએ પોતપોતાની શૈલીથી દર્શકોના દિલ જીતી : - સંદીપ મહેશ્વરી એક પ્રેરક વક્તા, ઉદ્યોગસાહસિક અને ફોટોગ્રાફર છે જેની યુટ્યુબ ચેનલ પર 28.5 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ: "બીબી કી વાઇન્સ" માટે જાણીતા ભુવન બામ એક હાસ્ય કલાકાર, અભિનેતા અને ગાયક છે. તેમની ચેનલના 26.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ3:34 PM IST
પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ તુર્કીએ હવે બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું : તુર્કી સમર્થિત એક સંગઠને બાંગ્લાદેશનો નવો નકશો બહાર પાડ્યો જેમાં ભારતના ઘણા રાજ્યો દેખાયા : આ નકશાને ગ્રેટ બાંગ્લાદેશ નામ આપવામાં આવ્યું આ નવો નકશો ઢાકા યુનિવર્સિટીના હોલમાં પણ લગાવવામાં આવ્યો : નકશામાં મ્યાનમારનું અરાકાન રાજ્ય, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સમગ્ર ઉત્તર પૂર્વ ભારતનો સમાવેશ2:54 PM IST
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના PSLV- C61 રોકેટનું લોન્ચ મિશનમા ટેકનિકલ ખામી જોવા મળતા નિષ્ફળ રહ્યું : ISROના વડા વી. નારાયણની જાહેરાત : ઉપગ્રહ પ્રક્ષેપણનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય હતો પરંતુ ત્રીજો તબક્કો પૂર્ણ થઈ શક્યો નહીં, હવે અમે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું."2:49 PM IST
આ વખતે આપણે તેમને એવો પાઠ ભણાવીશું કે તેમની પેઢીઓ તેને યાદ રાખશે :આ પહેલગામના આતંકવાદી હુમલાથી શરૂ થયું,કોઈ ગુસ્સો નહોતો, લાવા હતો મનમાં ફક્ત એક જ વાત હતી ભારતીય જવાનોનો દુશ્મન દેશ સામે આક્રોશ : જુઓ વિડિયો : યોજના બનાવી, તાલીમ આપી અને કાર્યવાહી કરી.' ન્યાય થયો, ઓપરેશન સિંદૂર પાકિસ્તાન માટે એક એવો પાઠ હતો જે તેણે દાયકાઓથી શીખ્યો ન હતો : ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન સિંદૂર સંબંધિત વધુ એક વીડિયો શેર કર્યો 2:18 PM IST
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ(LSG)ના માલિક ડૉ. સંજીવ ગોએન્કાએ 3.63 કરોડ રૂપિયાના સોનાનું દાન કર્યુ : - ડૉ.સંજીવ ગોયેન્કાએ પરિવાર સાથે આ મંદિરમાં પૂજા કરીઃ આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જેમાં ટીમ 11 મેચમાંથી માત્ર 5 મેચ જીતી શકી છે.જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.1:43 PM IST
મહારાષ્ટ્રના સોલાપુરમાં MIDC સ્થિત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા ત્રણ વ્યક્તિના મોત : ત્રણ લોકોને ગંભીર હાલતમાં ફાયર ફાઇટરોએ બચાવી લીધા : પાંચથી છ કામદારો ફેક્ટરીની અંદર ફસાયેલા હોવાથી તેમને સહી સલામત બહાર લાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી : ફાયર બ્રિગેડ ટીમો અને પોલીસ દળો સ્થળ પર તૈનાત1:38 PM IST
મોરના પીંછાના શાફ્ટ મ્યાનમારમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ મણિપુરના એક વ્યક્તિની અટકાયત : 142 કિલો વજનના 72,000 મોરના પીંછાના શાફ્ટની થેલી સાથે એક વાહન જપ્ત કર્યુ ; મોરના પીંછાનો શાફ્ટ એ મધ્ય, સહાયક માળખું છે જ્યાંથી કાંટા ફેલાય છે. આ શાફ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ માટે માંગમાં છે.1:04 PM IST
શેરબજાર માટે આવનારું અઠવાડિયું ભરપૂર એક્શનથી ભરેલુઃ ત્રણ નહીં પરંતુ પાંચ IPO થશે લોન્ચ : રોકાણકારો માટે કમાણીની તકો લાવશે. જેમાં બોરાના વીવ્સ, વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ડાર ક્રેડિટ, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, યુનિફાઇડ ડેટા-ટેક IPOનો સમાવેશ થાય છે. બીજી તરફ, 3 કંપનીઓ પણ શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. 1:02 PM IST
યુદ્ધવિરામ ચાલુ રહે કે ન રહે લોકો કોઈ જોખમ લેવા તૈયાર નથી : પાકિસ્તાની ગોળીબારથી બચાવવા માટે એલઓસી વિસ્તારોમાં બંકરોનું નિર્માણ શરૂ થયું : પ્રારંભિક તબક્કામાં પોથવારી, નંબર 5, નૌગામ અને માંકલ સહિત મુખ્ય સ્થળોએ સાત કોમ્યુનિટી બંકરનું નિર્માણ : આ માળખાં રહેણાંક વિસ્તારોની નજીક વિકસાવવામાં આવી રહ્યા છે જેથી કટોકટી દરમિયાન સરળ અને તાત્કાલિક પહોંચી શકાય12:48 PM IST
અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી.....:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું -ઓપરેશન સિંદૂર નામ કોણે આપ્યું? : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આપણી સેનાએ પાકિસ્તાનના 100 કિમી વિસ્તાર પર કબજો કરી લીધો છે. અંદર ગયા અને પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.9:21 PM IST
ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલે પોલ ખુલી પાડી : બોલારી બેઝ પર 4 બ્રહ્મોસ મિસાઇલોથી વિમાનનો નાશ થયાનું કબુલ્યું : મસૂદ અખ્તરે ભારતીય મિસાઇલોએ તાજેતરમાં પાકિસ્તાન એરફોર્સ (PAF) ના બોલારી એરબેઝ પર Saab 2000 Erieye AEW&C વિમાનને તોડી પાડ્યું હોવાનું કબુલ્યું: કેટલાક લશ્કરી કર્મચારીઓ થયા શહીદ9:34 PM IST
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છેલ્લા છ વર્ષમાં ₹૨૫,૦૦૦ કરોડના વિકાસ કાર્યો થયા - કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ : ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓને જડબાતોડ જવાબ અપાયો : કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા અને જિલ્લા વહીવટી તંત્રના ₹૭૦૮ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત9:48 PM IST
પરીક્ષા કેન્દ્રમાં વીજળી કાપ: ચેન્નાઈના વિદ્યાર્થીઓની અરજી બાદ મદ્રાસ હાઈકોર્ટે NEET-UG ના પરિણામ પર સ્ટે આપ્યો : તોફાન અને ભારે વરસાદ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની તારીખે 4 મે, 2025 એ લગભગ 3.00 વાગ્યાથી 4.15 વાગ્યા સુધી વીજળી થઈ ગુલ: વિક્ષેપ છતાં, પરીક્ષા અધિકારીઓએ કોઈ વધારાનો સમય ન આપ્યો10:10 PM IST
ભારતીય હુમલામાં નાશ પામેલા મુરીડકેના જુદ-ઉદ-દાવાના મુખ્યાલયને પાકિસ્તાન સરકારે ફરીથી બનાવવાની ખાતરી આપી : ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પર પાકિસ્તાનને અપાનારી એક અબજ ડોલરની સહાય પર પુનર્વિચાર કરવા દબાણ કર્યું: ઇસ્લામાબાદ આતંકવાદી માળખાને ભંડોળ પૂરું પાડવા માટે તેનો મોટો હિસ્સો વાપરી શકે છે10:36 PM IST
ટ્રમ્પ વિશે '86 47' સોશિયલ મીડિયા પોસ્ટ પર ગુપ્ત સેવાએ ભૂતપૂર્વ F.B.I. ડિરેક્ટર જેમ્સ બી. કોમીને પ્રશ્નો પૂછ્યા : કોમીએ કહ્યું, "મને ખ્યાલ નહોતો કે કેટલાક લોકો આ આંકડાઓને હિંસા સાથે જોડે છે. મને ક્યારેય એવું લાગ્યું ન હતું પણ હું કોઈપણ પ્રકારની હિંસાનો વિરોધ કરું છું તેથી મેં પોસ્ટ કાઢી નાખી."10:36 PM IST
પંજાબ સરહદ પર શસ્ત્રવિરામ થયા પછી પણ માદક દ્રવ્યો અને શસ્ત્રો ફેંકવા માટે પાકિસ્તાને ચીની ડ્રોનનો ઉપયોગ ચાલુ રાખ્યો : BSF ડેટા : "સીમા પર પરિસ્થિતિ વધુ ખરાબ હોવા છતાં, સરહદ પારના શસ્ત્ર સોદાગરો ભારતીય ભૂમિ પર શસ્ત્રો ધકેલવાના તેના દૂષિત ઇરાદાઓ બંધ કરી શક્યા નથી," BSF અધિકારીએ જણાવ્યું હતું.11:13 PM IST
પાકિસ્તાનનું પ્રચાર સાધન બનવાનું બંધ કરો: જયશંકરનો વીડિયો શેર કર્યા બાદ ભાજપે રાહુલને આડેહાથે લીધા : "વિદેશમંત્રીનો ખોટો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને તેમણે આ નિવેદન આપ્યું નથી," તેમણે લોકોને "જાગૃત" રહેવા અને "ભ્રામક માહિતીમાં ન આવવા" વિનંતી કરી હતી: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાનો પલટવાર11:18 PM IST
પાણીપતમાં હનુમાન કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-'આપણે એવા હિન્દુ છીએ જે ગોળી ખાઈએ છીએ પણ કલમા પઢતા નથી ' : તેમણે પાણીપતના લોકોને બાલાજી પ્રત્યે પાગલ ગણાવતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્ર માટે આંદોલન ચાલુ રહેવું જોઈએ. તેમણે 7 થી 15 નવેમ્બર દરમિયાન દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કૂચ કાઢવાની જાહેરાત કરી.11:30 PM IST
'ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મુસ્લિમો': ઓવૈસીએ પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કીની કરી ટીકા, કહ્યું, 'અહીં 220 મિલિયન મુસ્લિમો' : તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપવાના તેના વલણ પર પુનર્વિચાર કરવો જોઈએ: ઓવૈસીએ કહ્યું કે ઉત્તરીય તુર્કી યાત્રાળુઓ એક સમયે હજ માટે મુંબઈ પહોંચવા માટે લદ્દાખમાંથી મુસાફરી કરતા હતા.11:46 PM IST
કરુણ કિસ્સો: 3 દિવસની ઉંમરથી ઉછેરેલી નાદાન દીકરીને 2 છોકરાઓ સાથે પ્રેમ થઈ ગયો, માતાએ વિરોધ કર્યો, તો તેની નિર્દયતાથી હત્યા કરાવી : રાજલક્ષ્મીએ તેની પુત્રીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. તેના પ્રેમી, 21 વર્ષીય નરેશ રથે, પછી તેને રાજલક્ષ્મીથી છૂટકારો મેળવવાની સલાહ આપી.11:53 PM IST
ઢાકા કેન્ટોનમેન્ટ અને ઢાકાના અન્ય મુખ્ય વિસ્તારોની આસપાસ જાહેર મેળાવડા પર પ્રતિબંધ: ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ-ISPR બાંગ્લાદેશ : આગામી સૂચના સુધી રેલીઓ, સરઘસો, વિરોધ પ્રદર્શનો, અને અન્ય કોઈપણ પ્રકારના જાહેર મેળાવડા પર સખત પ્રતિબંધ મુકાયો: બાદમાં, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ, DMP એ તે જ સ્થળોએ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો12:14 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સરકાર દ્વારા કામકાજના કલાકોની પુનઃવિચારણા : કર્મચારી સંઘો કેન્દ્રની જેમ પાંચ દિવસના કાર્ય સપ્તાહ માટે દબાણ વધારશે : વર્ષો જૂના વચનોની યાદ અપાવી વિરોધ : ગુજરાત વહીવટી સુધારણા આયોગની ભલામણોના આધારે સચિવાલય સહિત રાજ્યભરની સરકારી કચેરીઓના સમયમાં ફેરફારની ચર્ચા શરૂ : કર્મચારી સંઘો દ્વારા GARC દ્વારા સૂચિત શિફ્ટ સમયનો સખત વિરોધ : ૭મા પગાર પંચ પછી બીજા અને ચોથા શનિવારની રજાના વણપુરાયેલા વચનોને ટાંકીને કેન્દ્ર સરકારની જેમ પાંચ દિવસનું કાર્ય સપ્તાહ તાત્કાલિક લાગુ કરવાની માંગણી વધુ તીવ્ર બનવાની શક્યતા5:16 PM IST
વડોદરાની દિવાળીપુરા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલુ કોર્ટે યુવાન કલાર્ક ક્રિપાલસિંહ જાડેજાનુ હૃદય રોગનો હુમલો આવતા મોત : મૂળ પાલિતાણાના વતની ક્રિપાલસિંહ અચાનક ઢળી પડતા કોર્ટમાં હાજર સ્ટાફ અને વકીલોએ તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા 3:35 PM IST
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી : 21મેના મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે 22મેની આસપાસ ત્યાં લો પ્રેસર સર્જાવાની શક્યતા ત્યારબાદ ગુજરાત કાંઠા તરફ આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે : હવામાન વિભાગની આગાહી5:51 PM IST
અમદાવાદ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ - ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે 162 રહેણાંક યુનિટ અને 20 કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર : 350 મીટરનો TP રસ્તો ખુલ્લો થયો : તમામ ગેરકાયદે બાંધકામો કરનારાઓને નોટિસો આપીને દબાણઓ દૂર કરવા તાકીદ કરી હતી જોકે, આ મામલે નોટિસો મળતાં ગેરકાયદે દબાણ કર્તાઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 62 કબજેદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી5:51 PM IST
સશક્ત મહિલાઓ દેશના વિકાસનો આધારસ્તંભ - મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા : ગાંધીનગર ખાતે મહિલા સંમેલનમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ : મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંમેલનમાં સખી વન સ્ટોપ સેન્ટર અને આંગણવાડીઓનું ઈ-લોકાર્પણ : વિવિધ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન5:14 PM IST
ડાંગમાં કમોસમી વરસાદ આદિવાસી સમાજ માટે વરદાનરૂપ સાબિત થયો : ગીરા ધોધ પાસે આદિવાસી સમાજે પરંપરાગત રીતે પૂજા કરી કુદરતનો આભાર વ્યક્ત કર્યો : છેલ્લા 11 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ ઉનાળામાં માવઠાને કારણે અંબિકા નદીમાં પાણીની આવક થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી5:11 PM IST
ગુજરાત સરકારે વિતેલા એક દાયકામાં પોતાનો રાજકીય ચહેરા ચમકાવવા આઠ અબજ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કર્યો : રાજ્ય સરકારે માહિતી અધિકાર નિયમન હેઠળ હકીકત જાહેર કરી : સરકારની વિજ્ઞાપન શાખા દ્વારા 409.44 કરોડ અને ફિલ્મ પ્રોડકશન શાખા દ્વારા 470.24 કરોડ રૂપિયા એક દાયકામાં ખર્ચ કર્યા : રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી પ્રત્યેક સરકારી યોજનાનો ભરપૂર પ્રચાર-પ્રસાર 4:29 PM IST
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થશે અને ભારતનો વિજય થશે પાકિસ્તાનના 4 ભાગ થશે : અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરનાર વલસાડના સ્વામી યોગેશ્વરાનંદ ગીરીની ભવિષ્યવાણી : જ્યોતિષની દુનિયામાં તેઓ "સ્વામી યો" તરીકે જાણીતા :તેઓનો જન્મ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં થયો હતો તેઓ વૈજ્ઞાનિક બનવા માગતા હતા, ગુજરાતના આદિવાસી બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરે છે2:33 PM IST
જામનગરમાં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આંતરરાજ્ય કૌભાંડનો : લાખોનો મુદ્દામાલ જપ્ત : બે મુખ્ય સૂત્રધારો ફરાર : જુઓ વિડિયો : એલસીબીના સપાટો : કનસુમરા નજીક આર્ય એસ્ટેટમાં ચાલી રહેલી ફેક્ટરી પર દરોડો : સ્પીરીટ અને હાનિકારક કેમિકલથી બનતો નકલી દારૂ પકડાયો : ઓલ્ડ મંક અને મેકડોવેલ્સ જેવી બ્રાન્ડના સ્ટીકરોનો ઉપયોગ : ત્રણ આરોપીઓ જેલના સળિયા પાછળ : રાજસ્થાન કનેક્શન ખુલ્યું7:42 PM IST
લંડન ખાતે યોજાનાર વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં અંડર-14 કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ જૂનાગઢના શિક્ષક દિપકભાઇ કાનાબારની પુત્રી જેન્સી કાનાબાર કરશે : ધો.8 પાસ કરી ધો.9માં આવેલી જેન્સીએ ટેનિસમાં મહા સિધ્ધિ હાંસલ કરી છે : દિલ્હી ખાતે આઇટીએફ એશીયન ડેવલપમેન્ટની બે અંડર- 14 ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા4:44 PM IST
જાફરાબાદ દરિયાકાંઠે શંકાસ્પદ બોટની ઘટનાએ મચાવ્યો ખળભળાટ : કોસ્ટગાર્ડ સહિત તપાસ એજન્સીઓએ શરૂ કરી તપાસ : સ્થાનિક માછીમારોએ આ બોટને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ બોટ ઝડપથી ફરાર થઈ ગઈ : સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કોસ્ટગાર્ડે જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહિતના તમામ બંદરો પરની બોટોને તાત્કાલિક પરત બોલાવવાની સૂચના જાહેર કરી5:22 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
IPL 2025 હરપ્રીત બ્રારનો જાદુ અને નીહલ વઢેરાની ફિફ્ટી : પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને તેના જ ઘરમાં ધૂળ ચટાડી : પ્લેઓફની ટિકિટ લગભગ પાક્કી! પંજાબે ૧૦ રને બાજી મારી : તોફાની શરૂઆત છતાં રાજસ્થાન રોયલ્સની કારમી હાર : પંજાબના બોલરોએ મેચ પલટી નાખી : સેમસનની વાપસી પણ ટીમને ન બચાવી શકી : પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર7:28 PM IST
સાઉથ ઇન્ડસ્ટ્રીના ટોચના સ્ટાર્સ વિજય દેવરકોંડાએ રશ્મિકા મંદાના સાથે રિલેશનશિપ અંગે કહ્યું : તે એક મહાન અભિનેત્રી અને સુંદર સ્ત્રી છે તેથી કેમેસ્ટ્રીની કોઈ સમસ્યા ન હોવી જોઈએ." : તે ખૂબ જ મહેનતુ છે. તે પોતાની ઇચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયથી કોઈપણ બાબતને પાર કરી શકે છે. તે ખૂબ જ દયાળુ પણ છે અને પોતાના કરતાં બધાની ખુશીને પ્રાથમિકતા આપે છે." : ભરપૂર વખાણ કર્યા4:53 PM IST


























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































