<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બાંગ્લાદેશના સર્જક શેખ મુજીબુર રહેમાન સહિતના તમામ સ્ટેચ્યુને તોડી પાડવા માંગે છે કટ્ટરવાદીઓ: કહ્યું કે નવી ચૂંટણીઓ દ્વારા લાવીશું ઇસ્લામિક શરિયા શાસન: સંગીત અને આર્ટ પસંદ નથી
હિન્દુઓને અપીલ કરી કે જે રીતે અમે બાંગ્લાદેશમાં મંદિરોની રક્ષા કરીએ છીએ તેવી જ રીતે તમે ભારતમાં મુસ્લિમો અને તેમના ધર્મની રક્ષા કરો: ધાર્મિક બાબતોના વડા રબ્બાનીએ કહ્યું કે મંદિરોની મૂર્તિઓ નહીં તોડવામાં આવે : હિફાઝત-એ-ઈસ્લામ' બાંગ્લાદેશમાં કટ્ટરપંથી મુસ્લિમોનું સૌથી મોટું સંગઠન બની ગયું છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ હિંસા અને મંદિરો પર હુમલામાં પણ આ સંગઠનનું નામ: સંગઠને વર્ષ ૨૦૨૧માં નરેન્દ્રભાઈની બાંગ્લાદેશ મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો11:00 AM IST

અમેરિકા ખાતે FOGAUSA નુ પહેલુ વાઇબ્રન્ટ કન્વેન્શન 'યુનાઇટેડ ગુજારતી ૨૦૨૪', ટેક્સાસના ડલ્લાસ સિટીમાં ૨, ૩ અને ૪ ઓગસ્ટ ના રોજ યોજાયુ : ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્ર દ્વારા ફોગા ની આ પહેલને આવકારી : કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ (વર્ચ્યુલ હાજરી) ના ઉદબોધન થી થઈ : ત્રણ હજારથી વધુ ગુજરાતીઓને એક જગ્યાએ એકત્રિત કરી, ગુજરાતનું અમેરિકામાં આગવું સ્થાન ઉભુ કરનાર, ફોગા-યુએસએ ના પમુખ શ્રી વસુદેવભાઈ પટેલ અને ટીમ પર સફળ આયોજન બદલ થઈ રહી છે અભિનંદન વર્ષા : ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરિકાના વિવિધ રાજ્યના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનોના તથા કેનેડા, યુ.કે. અને દુબઈ ના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા : આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે ગુજરાતી ભાષા, સામાજીક સેવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ફોગા-યુએસએ તત્પર : ગુજરાતના અનેક મહાનુભાઓ અને અમેરિકન કોંગ્રેસમેન કાર્યક્રમમાં રહ્યા હાજર : મેડિકલ કેરિયર સેમિનાર, મેટ્રિમોનિયલ, બિઝનેસ 2 બિઝનેસ માટે યુવા સેમિનાર જેવા સમાજ ને અતી ઉપીઓગી એવા સેમિનારોનુ સુનદર આયોજન પણ કરાયુ11:01 PM IST

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત ₹1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી : માતૃઋણ અદા કરવા માટે વૃક્ષારોપણથી સારો કોઈ વિકલ્પ કે માર્ગ ન હોઈ શકે - AMC શહેરીજનોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ માટે સતત પ્રયાસરત - અમિતભાઈ : કાર્યક્રમ માં અનેક મહાનુભાવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈએ ગુજરાતમાં સુશાસન અને ગુડ ગવર્નન્સનું આગવું મોડલ વિકસાવ્યું - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અંદાજિત ₹1003 કરોડનાં કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન3:39 PM IST