તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૪, મંગળવાર
બુલડોઝરની કાર્યવાહી લોકશાહી પર કલંક છે, આશા છે પીડિતોની તરફેણમાં નિર્ણય કરશે: મૌલાના મદની : અરશદ મદનીએ કહ્યું કે કેટલાક લોકોએ બુલડોઝરની કાર્યવાહીને પોતાનો કાનૂની અધિકાર માનવા માંડ્યા છે. તેમણે કહ્યું કે, સોલિસિટર જનરલની વિનંતી પર બે અઠવાડિયાનો વધારો આપતી વખતે કોર્ટની ટિપ્પણી કે આ સમયગાળા દરમિયાન કોર્ટની પરવાનગી વિના કોઈ મકાન તોડી પાડવામાં આવશે નહીં1:02 AM IST
બાંગ્લાદેશમાં આર્મી અધિકારીઓને કેમ મળી ન્યાયિક સતા: 16 કલમો સાથે સંબંધિત કેસમાં 'સ્થળ પર જ ' નિર્ણય લેશે : સેનાને મેટ્રોપોલિટન વિસ્તારોની બહારના વિસ્તારોમાં ન્યાયિક સત્તા અપાઈ:મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશન મુજબ, લાયક સૈન્ય અધિકારીઓ સમગ્ર દેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી શકશે.12:19 AM IST
વિશ્વના રાજકીય ફલક પર નરેન્દ્રભાઈનો અનેરો દબદબો : મોદીઍ ભારત ને બનાવ્યું વૈશ્વિક મિત્રઃ છેલ્લા ૧૦ વર્ષ માં અમેરિકા માં ૩,બ્રિટેન માં પાંચ જાપાન માં ૩,ઑસ્ટ્રેલિયા માં ૪ અને ઇટલી માં ૫ રાષ્ટ્રીય પ્રમુખો બદલાયાઃ જેની સામે આપણા નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મ માટે પણ અવિરત કાર્યરતઃ દુનિયા માને જેની વાત,નરેન્દ્ર મોદી તેનું નામઃ નરેન્દ્રભાઈ ના વિદેશ પ્રવાસ થી ભારત ને શું ફાયદો...? વેધક સવાલ નો સણસણતો જવાબઃ ભારત જ લાવશે રસિયા-યુક્રેન યુદ્ધ નો અંત...?: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ૭૯ વિદેશ યાત્રા માં ૭૦ દેશો ની લીધી મુલાકાતઃ મોદી ઍ પોતાના પ્રથમ કાર્યકાળ માં ૫ વખત ચીન ની મુલાકાત લીધી હતીઃ ભારત ની કૂટનીતિક મોરચે મોટી જીત કતારે આઠ પૂર્વ ભારતીય નૌસેનિકો ને કર્યા મુક્ત12:17 PM IST
વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના અમૃતકાળના સારથી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ : મેરે શરીર કે હર કણ, મેરે શરીર કે હર કણ દેશ કો સમર્પિત હે... : ૨૬મી મે ૨૦૧૪... ૩૦મી મે ૨૦૧૯... અને હવે ૯મી જૂન ૨૦૨૪... સતત ત્રીજી ઇનિંગસમાં પણ દેશને લગતા નિર્ણયો લઇ ફટકાબાજી કરતા મોદી : ભારતના યુપીઆઇનો અનેક દેશોમાં ડંકોઃ ભારત હવે બની રહયું છે ખરા અર્થમાં આત્મનિર્ભર : મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ભારતની સતત આગેકૂચઃ મોબાઇલ નિકાસમાં ભારત આજે વિશ્વમાં ચોથા સ્થાને પહોંચ્યુ છે11:56 AM IST
૧૪૦ કરોડ દેશવાસીઓને સન્માન અપાવતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : ૧૫ સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત આપણા નરેન્દ્રભાઈઃ અમેરિકી સરકાર દ્વારા ‘‘લીજન ઓફ મેરીટ'' એવોર્ડ એનાયતઃ નરેન્દ્રભાઈને રશિયા દ્વારા ‘‘ઓર્ડર ઓફ સેઇન્ટ એંડ્રિવસ'' થી કરાયા સન્માનિતઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘‘ઓર્ડર ઓફ ઝાયેદ''થી નવાજ્યાઃ વૈશ્વિક ફલક પર શિક્ષણ ક્ષેત્રે ભારતનું ઉચ્ચ પ્રદર્શન10:33 AM IST
દિલ્હીને રાબડીદેવી મુબારક !:જીતન માંઝીનો આતિશી પર કટાક્ષ:પરિવાર પર વિજય સિન્હાએ ઉઠાવ્યા સવાલ : HAMના સ્થાપક અને કેન્દ્રીય મંત્રી જીતન માંઝીએ આતિશી પર કટાક્ષ કર્યો છે, જે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. અને X પર લખ્યું છે કે હેપ્પી રાબડી દેવી ટુ દિલ્હી: બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ આતિષીના પરિવાર પર સવાલ ઉઠાવ્યા9:35 PM IST
543 નહીં પરંતુ 750 બેઠકો પર થશે લોકસભા-2029ની ચૂંટણી: જાણો કેમ દક્ષિણના રાજ્યો સીટો વધારવાની વિરુદ્ધ : 2027માં દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવાની શક્યતા :સીમાંકન પછી, 2029 માં આગામી લોકસભા ચૂંટણી 543 ને બદલે લગભગ 750 બેઠકો માટે થશે:નારી શક્તિ વંદન કાયદા અનુસાર એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.8:57 PM IST
જ્યારે અમેરિકામાં AI સંચાલિત કાર સામે કૂતરું આવ્યું તો ગાડી ઉભી રહી, કૂતરાના માલિકે હાથથી ઇશારો કર્યો તો આગળ વધી : રિઇન્વેસ્ટ 2024માં રસપ્રદ સત્રો, રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અને પડકારો અંગે પેનલ ચર્ચા: હવે ઘણા દેશોમાં AI સમગ્ર પ્લાન્ટની વર્ચ્યુઅલ ઇમેજ બનાવી દે છે, તેનાથી પ્લાન્ટનું મેન્ટેનન્સ ક્યારે કરવું તે અગાઉથી જણાવી દેવાય છે7:59 PM IST
દિલ્હીના એક જ મુખ્યમંત્રી છે અને તેમનું નામ છે અરવિંદ કેજરીવાલ:સીએમ આતિશી : દિલ્હીના નામાંકિત સીએમ આતિશીએ કહ્યું કે જ્યાં સુધી હું આ જવાબદારી નિભાવી રહી છું ત્યાં સુધી મારો એક જ ઉદ્દેશ્ય રહેશે. હું દિલ્હીના લોકો માટે મફત વીજળી, પાણી, શિક્ષણ અને સારવારની સુરક્ષા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.6:56 PM IST
હિંદુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવી રહ્યો છે : કેનેડાની સંસદમાં સાંસદે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાનો પ્રશ્ન ઉઠાવ્યો : બાંગ્લાદેશમાં હિન્દુઓ, બૌદ્ધો અને ખ્રિસ્તીઓ સહિત ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા અંગે ચિંતિત છે : જ્યારે પણ બાંગ્લાદેશમાં અસ્થિરતા આવે છે ત્યારે ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓને આ આગમાં સળગવું પડે છે10:47 AM IST
દર બેમાંથી એક વ્યક્તિ ઈચ્છે છે કે મીઠાઈમાં શુગર ૭૫ ટકા ઘટે : ૫૧% શહેરી ભારતીય પરિવારો મહિનામાં ત્રણ કે તેથી વધુ વખત પરંપરાગત મીઠાઈઓ ખાય છે તે જ સમયે, ૫૬% પરિવારો દર મહિને ત્રણ કે તેથી વધુ વખત કેક, બિસ્કિટ, આઈસ્ક્રીમ વગેરેનું સેવન કરે છે : ૧૮% પરિવારો દરરોજ મીઠી બેકરી અથવા પેકેજ્ડ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે : ૫૫% લોકો માને છે કે મીઠાઈઓમાં ખાંડનું પ્રમાણ ૨૫-૭૫% ઘટાડવું જોઈએ4:20 PM IST
હવે સામાન્ય માણસનું બે ટાઈમનું ભોજન મોંઘું થશેઃ દશેરા અને દિવાળીમાં બિસ્કિટ અને કૂકીઝ થશે મોંઘા! : દશેરા-દિવાળી પહેલા લોટના વધતા ભાવે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે :જથ્થાબંધ બજારોમાં લોટની લઘુત્તમ કિંમત ૨૨૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને ૨૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે3:03 PM IST
આતિશી આગામી ચૂંટણી સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન રહેશે, AAPની બેઠક બાદ મોટી જાહેરાત : દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા:AAP નેતા આતિશીને આ જવાબદારી સોંપાઈ :ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી :બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિષીના નામનો પ્રસ્તાવ મૂક્યો: તમામ ધારાસભ્યોએ ઊભા થઈને પ્રસ્તાવનો સ્વીકાર કર્યો:અતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી :આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ પર રહી ચૂક્યા છે12:18 PM IST
નિપાહ વાઈરસને કારણે કોરોના જેવો હોબાળો : લગ્નોમાં મહેમાનોની મર્યાદિત સંખ્યા અને દુકાનો ખોલવા પર પ્રતિબંધ : ૧૭૫ લોકો આઇસોલેશનમાં : નિપાહ વાયરસના કારણે કેરળ સરકારે મલપ્પુરમમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવીને ઘણા નિયંત્રણો લાદ્યા : યુવકના મોત બાદ ધડાધડ પગલા : મલપ્પુરમ જિલ્લાની બે પંચાયતોના પાંચ વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને મોટી સંખ્યામાં ભેગા ન કરવા સૂચના આપવામાં આવી છે : કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી દુકાનોને સાંજના ૭ વાગ્યા સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે4:02 PM IST
ચીનમાં બેબિંકા ટાયકુનેએ ભારે તબાહી મચાવી :શાંઘાઈમાં 75 વર્ષમાં સૌથી ભયાનક વાવાઝોડુ ત્રાટક્યું: જુઓ વિડિઓ : શાંઘાઈના પૂર્વી તટ વિસ્તાર લિંગાંગ ન્યૂ સિટીમાં લેન્ડફોલ થયું: ચારેય બાજુ વ્યાપક તબાહી :તોફાનની જગ્યાથી હજારો રોકાણકારોને શંઘાઈ મહાનગર વિસ્તારથી સુરક્ષિત સ્થળએ ખસેડાયા :બે મુખ્ય એરપોર્ટ પર તમામ ઉડ્ડયનો રદ્દ 11:18 PM IST
ન તો આઈસ્ક્રીમ ખાઈ શકે,ન તો બાઇક ચલાવી શકત : અમિતભાઇ શાહે કેમ રાહુલ ગાંધી પર ટોણો માર્યો ? : ગૃહમંત્રી ગયા મહિને રાહુલ ગાંધીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતના એક વીડિયોનો ઉલ્લેખ કરતા હતા જેમાં રાહુલ ગાંધી શ્રીનગરના લાલ ચોકમાં રાત્રિભોજન પછી આઈસ્ક્રીમ પાર્લરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન, રાહુલ ગાંધી લદ્દાખમાં બાઇક ચલાવતા જોવા મળ્યા હતા.10:51 PM IST
નફરતથી ભરેલા લોકો દેશની એકતા અને અખંડિતતાને ખતમ કરવા માંગે છે: પીએમ મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર : રાહુલ ગાંધીની અમેરિકામાં શીખ સમુદાય અને આરક્ષણ અને જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથેના ચૂંટણી પહેલાના ગઠબંધનને લઈને વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે નફરતથી ભરેલા કેટલાક લોકો દેશને બદનામ કરવાની કોઈ તક નથી છોડી રહ્યા.12:18 AM IST

વિશ્વકર્મા પૂજા

બાજે રે ઢોલ......

જળબમ્બાકાર.....

પ્રધાનમંત્રી આવાસ યોજના

ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવઃ ૨૩૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર થયું,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પીપળાનું વૃક્ષ વાવીને ડ્રાઈવમાં સહભાગી થયા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવસભર વિદાય આપી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના નાગરિકો વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરામાં પહેલીવાર ગણેશ વિસર્જન દરમિયાન કુત્રિમ તળાવ પર વન વિભાગની ટીમ રહેશે તૈનાત:મગર સામે રક્ષણ આપશે : નવલખીના કુત્રિમ તળાવ ખાતે વન વિભાગના કર્મચારીઓ સહીત 10 વોલિયેન્ટર્સની ટીમ સ્ટેન્ડ બાય રહેશે:ટીમ સાથે પાંજરા અને અન્ય સંસાધનો પણ તૈયાર રાખ્યા:વન વિભાગની ટિમ સાથે અન્ય એનજીઓના સ્વયંસેવકો પણ જોડાયા1:13 PM IST
હીરામણિ શાળામાં હિન્દી દિવસની ઉજવણી2:27 PM IST
એક પેડ મા કે નામ’ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવ:૨૩૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર થયું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પીપળાનું વૃક્ષ વાવીને ડ્રાઈવમાં સહભાગી થયા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધરતીમાતાને હરીયાળી બનાવવા કરેલા ‘એક પેડ મા કે નામ’ ના આહવાનને ગુજરાતે અપ્રતિમ પ્રતિસાદ આપ્યો: અત્યાર સુધીમાં ૧૩ કરોડ ૯૫ લાખ વૃક્ષો વાવીને ગુજરાત દેશભરમાં બીજા ક્રમે8:01 PM IST
... અને અનુપમસિંહ ગેહલોતે ઇદ, ગણપતિ મહોત્સવ અંતર્ગત ૨૬ને પાસામાં ધકેલી દીધા : અસામાજિક તત્વોને તાળા તોડી બહાર કાઢી પદાર્થ પાઠ શીખવ્યા છતાં હજુ ચોક્કસ તત્વો હજુ સખણા નહિ રહે તેવી દહેશત વિવિધ વિસ્તારના લોકો દ્વારા સીપી સમક્ષ થઇ હતી ભયજનક તત્વો વિરૂધ્ધ રાત ઉજાગરા કરી પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા ટીમ દ્વારા ફૂલપ્રુફ દરખાસ્ત : રીઢા ગુનેગારોથી જેલ ભરો આક ૪૪૨ પર પહોંચી ગયો...3:35 PM IST
SGVP ગુરુકુલમાં આયોજિત વિશ્વકર્મા જયંતિ પૂજન2:47 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના નાગરિકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી : સર્વાધિક યોગક્ષેમ અને સ્વસ્થ ચિરાયુષ્યની મંગલ કામના : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'જ્ઞાની પુરુષ-દાદા ભગવાન' પુસ્તક ભેટ આપ્યા3:52 PM IST
દેશના ૭ શહેરોમાં કલાઇમેન્ટ રેસિલિયન્ટ સિટી એકશન પ્લાનનું લોન્ચિંગઃ રાજકોટનો સમાવેશ : ઇકલી સાઉથ એશીયા દ્વારા ન્યુ દિલ્હી ખાતે આજથી બે દિ'નો વર્કશોપ : મંત્રી તોખાન શાહીની ઉપસ્થિતીઃ આ વર્કશોપમાં નયનાબેન, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, દેવાંગ દેસાઇ, ચેતન નંદાણી તથા વર્ષાબેન અને ડો. રાજેશ્રીબેન જોડાશે3:07 PM IST
પાણીવાળા પીર દરગાહમાં બિરાજતા ગજાનન દાદા : હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એટલે ‘ધર્મેન્દ્ર રોડ કા રાજા ગણપતિ મહોત્સવ' : ૨૦૦ વર્ષ જુની આ દરગાહમાં પાણીવાળા પીરને લોબાન, દાદાને ૫૬ ભોગ ધરવામાં આવેલઃઆ દરગાહમાં પાણી ખુટતુ જ નથી, દર્શન કરવા પાણીમાંથી જવું પડે છેઃ નવરાત્રીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના : જુઓ વિડિઓ10:03 AM IST
‘‘માધવ પાર્ક કા રાજા''ની મહાઆરતી4:07 PM IST
‘સુવર્ણભૂમિ કા રાજા': ગણપતિમય વાતાવરણમાં ભાવિકો રીતસર તરબોળ બન્યા : ભવ્ય-દિવ્ય-અલૌકીક ઉત્સવ : મહાઆરતી સહિત દરરોજ સાંજે આરતી સમયે હૈયેહૈયું દળાય એટલી ભીડઃ સત્યનારાયણ ભગવાનની કથા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતમાં પણ સભ્યોની મોટા પ્રમાણમાં હાજરી : -રાજકોટના સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, શહેર ભાજપ મંત્રી હરેશભાઇ કાનાણી, ભાજપ અગ્રણી મનિષભાઇ ભટ્ટ, સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કર સહિતના મહાનુભાવોની હાજરી2:24 PM IST
સૌરાષ્ટ્રભરમાં સર્વત્ર જુલૂસ નિકળ્યાઃ રાજકોટનું જુલૂસ સાંજે પૂર્ણ થયું : મુસ્લિમ સમાજ દ્વારા પૈગમ્બર સાહેબને ભવ્ય શ્રધ્ધા સુમન અર્પણઃ ઠેરઠેર નિયાઝ, મીલાદ, ઝિયારત, દરૂદ સહિતના કાર્યક્રમો યોજાયા : રાજકોટમાં આ વખતે વિક્રમજનક માત્રામાં ખાણીપીણીનું વિતરણઃ સમાપન પછી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી ગેબનશાહપીર દરગાહે ધમધમાટ રહ્યો10:50 AM IST
‘ઉમા કા લાલ' ગણપતિ મહોત્સવનું સમાપન 4:15 PM IST
સદ્ગુરૂ તિર્થધામ કા રાજા 4:05 PM IST
અનમોલ ટ્રસ્ટ દ્વારાઃ ફ્રી ઓફ મેડીકલ કેમ્પ4:04 PM IST
ગુણગ્રાહી થઇને આદિ શક્તિના ત્રણ સ્વરૂપ લક્ષ્મી, શિક્ષણ અને સંરક્ષણના ધારક બનીએ - શ્રી રધુરાજ પ્રતાપસિંહજી : મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ, સમળદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ - શ્રી યદુવીરજી ક્રિષ્નદત્તા ચામરાજા બૌદ્ધિક વિકાસ, મૌલિક વ્યક્તિત્વ, ચારિત્ર્ય ઘડતર, આત્મ સંયમ અને આધ્યાત્મિક અનુસંધાન એ કેળવણીના આધાર સ્તંભ છે - શ્રી માંધાતાસિંહજી જાડેજા ; ચંદ્રસિંહજી ભાડવા (સ્ટડી) સર્કલ આયોજીત પ૦માં વિદ્યા સન્માન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજને માર્ગદર્શન આપ્યું 3:54 PM IST
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ધાર્મિક પૂજન અને જનસેવા નો સંકલ્પ : સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા, પુરુષસુક્તના પાઠ, ગૌ પૂજન અને 74 કિલોના લાડુનો ભોગ : સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોગ લગાવેલ 74 કિલોના લાડુનું દિવ્યાંગ ગૃહમાં વિતરણ3:47 PM IST
જુનાગઢ રાયજીબાગ સોસાયટી દ્વારા કેમેરા ઇન્સ્ટોલ 2:09 PM IST
વાંકાનેરમાં ઇદે મિલાદની ઉજવણી થઇ11:19 AM IST
મોરબીના શ્રી ખોખરા હનુમાનધામમાં પૂ.કેશવાનંદબાપુની સમાધીના રજતજયંતિના વર્ષ નિમિતે પૂ.કનેકશ્વરીદેવીજીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત કથા : દ્વારકા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય પ.પૂ.સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આર્શિવચન પાઠવશે : વ્યાસાસને અનંત વિભુષિત મલુક પીઠાધિશ્વર શ્રી રાજેન્દ્રદાસજી મહારાજઃ ૧૯ થી ૨૫ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ ‘ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાલીલા' વિષયક કથાનું રસપાનઃ સંતો-મહંતો- કથાકારો ઉપસ્થિત રહેશે12:19 PM IST
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સામે જવાહરભાઈ ચાવડાના ધગધગતા આક્ષેપો :નરેન્દ્રભાઈને પત્ર : ‘‘ધોકો શિર ધરાય , ચીજુ તો નજરે ચડે, દિવે નો દેખાય કુંડાની હેઠળ કાગડા...''કવિ કાગ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે એક વ્યક્તિ એક હોદો , ત્રણ વર્ષનો કાર્યકાળ સહિતના નિયમો નેવે મૂકયા : ગેરકાયદે બાંધકામ કરીને જુનાગઢની જનતાને પૂરની આફતમાં સંડોવી દીધા : વારંવાર રજૂઆત છતાં કોઈ રહેમ નજર હેઠળ રજૂઆત દબાઈ જાય છ3:21 PM IST
સુરેન્દ્રનગરના કટારીયા ગામના પાટીયા પાસે ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ ૧ હજારની લાંચ લેતા ઝડપાયા : ડમ્પર રોકી એન્ટ્રીના તથા હેરાનગતી નહીં કરવાનાં એક ડમ્પરના રૂ.૫૦૦/- લેખે ત્રણ ડમ્પરના રૂ.૧૫૦૦ ની લાંચની માંગણી કરેલ અંતે ૧ હજાર આપવાનું નક્કી કર્યું અને એસીબી ટીમના હાથે ઝડપાઈ ગયા1:18 PM IST
ગોંડલ દાઉદી વ્હોરા સમાજ દ્વારા જુલુસ નિકળ્યું11:13 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મહિલા ક્રિકેટ માટે ICCનો મોટો નિર્ણય, વર્લ્ડકપમાં પુરૂષો જેટલું જ ઈનામ મળશે : ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ વખત મહિલા અને પુરૂષ ખેલાડીઓને સમાન ઈનામી રકમ મળશે: મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે નિર્ણય લેવાયો: ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને $2.34 મિલિયન (રૂ. 19.5 કરોડ)નું ઇનામ અપાઈ છે 9:39 PM IST






















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































