૮૦૦૦ રોકાણકારોનાં ૩૦૦ કરોડ ઉઘરાવી સંચાલકો ફરાર : ગુજરાતમાં ફુંફાડો મારી બહાર આવ્યું ‘બીઝેડ' જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ : બ્લોક આરા કંપની ઉભી કરી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપીંડીઃ રૂ.૪.૨૫ લાખના રોકાણ સામે રોજ ૪૦૦૦નું વળતર આપવા લાલચ આપી ખંખેર્યા : નાણા ગુમાવનારાઓએ રાજકોટ પો.કમીશનર, ડીજીપી, ગૃહરાજય મંત્રીને અરજી કરી ન્યાયની માંગણી કરી9:50 AM IST
દેશભરમાં હવામાનના વાવડ9:38 AM IST
મિનિટમાં 300%નો ઉછાળો, ક્રિપ્ટો જગતમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો, લોન્ચ કર્યો ખાસ સિક્કો : ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને એ પહેલા તેમણે મોટો ધડાકો કર્યો: તેણે $TRUMP મેમ સિક્કો લોન્ચ કર્યો:લોન્ચ થયાના ત્રણ કલાકથી ઓછા સમયમાં તેનું માર્કેટ કેપ $800 કરોડ (રૂ. 69261.20 કરોડ) સુધી પહોંચી ગયું10:57 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ SVAMITVA યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું : સ્વામિત્વ યોજના શરૂ કરી, અમે નક્કી કર્યું છે કે ડ્રોનની મદદથી દેશના દરેક ગામમાં ઘર અને જમીનનું મેપિંગ કરવામાં આવશે, ગામડાના લોકોને તેમની રહેણાંક મિલકતના કાગળો આપવામાં આવશેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા: પ્રોપર્ટીકાર્ડથી ગરીબ-ગ્રામીણ નાગરિકોને સાચું 'સ્વામિત્વ' અને આત્મનિર્ભરતા મળશે: ગુજરાતમાં ૧૨ લાખ ૨૩ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા:પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજનાના લાભાર્થી કાર્ડ ધારકો સાથે સંવાદ સાધ્યો: રાજ્યના ૨૦ જિલ્લાઓના ૪૧૫ ગામોમાં ૬૪,૦૨૯ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ9:51 PM IST
રાહુલ ગાંધીએ બિહારમાં થયેલી જાતિ ગણતરીને નકલી ગણાવી, કહ્યું- લોકોને મૂર્ખ બનાવી રહી છે : લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી પહેલીવાર પટના પહોંચ્યા:તેમણે બંધારણ સુરક્ષા પરિષદને સંબોધિત કરી: કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને ચૂંટણી વર્ષમાં તેમના કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો અને તેમનો ઉત્સાહ પણ વધાર્યો9:25 PM IST
એફડી,બચત ખાતા અને લોકર્સ માટે નોમિની હોવો આવશ્યક : જો આ કામ નહીં થાય તો નુકસાન થશેઃ RBI કહે છે કે મોટી સંખ્યામાં ડિપોઝિટ ખાતાઓમાં નોમિની ઉપલબ્ધ નથી : RBI એ બેંકોને એક નિર્દેશ જારી કર્યોઃ બેંકોએ બધા નવા અને હાલના ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને સેફ લોકરમાં નોમિની સુનિશ્ચિત કરવા જોઈએ, નોમિનેશન સુવિધાનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુ પર પરિવારના સભ્યોને પડતી મુશ્કેલી ઓછી કરવાનો અને દાવાઓનું ઝડપી સમાધાન સુનિશ્ચિત કરવાનો છે10:42 AM IST
લાલુ પરિવારમાં ફરી રાજકીય સંઘર્ષ ફાટી નીકળ્યો, :તેજસ્વીએ નહીં, હવે તેજ પ્રતાપે કર્યો મોટો ' ખેલ ' : લાલુ યાદવના પરિવારમાં ફરી એકવાર હંગામો મચી ગયો:પટનામાં આરજેડીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તેજસ્વીને સીએમ પદના દાવેદાર જાહેર કરવામાં આવી શકે :તેજ પ્રતાપે પોતાને આગામી સીએમ જાહેર કરી દીધા .1:47 PM IST
એજ્યુકેશન સિટી કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓમા વધારો : JEEનો અભ્યાસ કરતા બુંદી જિલ્લાના મનન જૈન નો આપઘાત : અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી : વિદ્યાર્થી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેણે તેના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ન ઉતરતા આ પગલું ભર્યું હોવાનું લખ્યું હતું આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો પર માનસિક તણાવ વધુ2:53 PM IST
કોલકાતા પુસ્તક મેળામાં હિન્દુ સંગઠનને સ્ટોલ લગાવવાની મંજૂરી ન મળી : હાઇકોર્ટે સેલર્સ અને પબ્લિશર્સ ગિલ્ડને ઠપકો આપ્યો ગિલ્ડના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે VHP વેદનશીલ પુસ્તકો પ્રકાશિત કરે છે અને સંગઠન પાસે કોઈ પ્રકાશન ગૃહ નથી. બીજી તરફ, VHPના વકીલે દલીલ કરી હતી કે વિશ્વ હિન્દુ સંદેશ તેમનું સંગઠન છે અને તે ૨૦૧૧ થી પુસ્તક મેળામાં એક સ્ટોલ લગાવી રહ્યું છે2:28 PM IST
પીએમ મોદીએ 'સ્વામિત્વ કાર્ડ'નું વિતરણ કર્યું :જાણો આ એવી કઈ યોજના છે જેનો 65 લાખ લોકોને ફાયદો થયો? : પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50000 થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ જનરેટ થયા2:28 PM IST
અમે 20-25 મિનિટના તફાવત સાથે મળીશું...': બાંગ્લાદેશની પૂર્વ પીએમ હસીનાનો મોટો ખુલાસો: તેની હત્યાનું કાવતરું ઘડાયું હતું : ગયા વર્ષે બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત ચાલ્યા ગયા હતા. હવે તેણે આ સમગ્ર મામલે ઘણા મોટા ખુલાસા કર્યા12:44 PM IST
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આગવું સ્થાન મેળવશે મુકેશ -નીતા અંબાણી: જાણો હાજરી આપનાર મહાનુભાવોની યાદી : આ પાવર કપલ ટ્રમ્પ કેબિનેટના નોમિની અને નવા ચૂંટાયેલા અધિકારીઓ સહિત અન્ય મહેમાનો સાથે સ્ટેજ પર એકસાથે બેસશે: આગલી રાતે નીતા અને મુકેશ અંબાણી ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પ સાથે 'કેન્ડલ લાઇટ ડિનર'માં હાજરી આપશે.11:44 AM IST
કંગના રનૌતની 'ઇમરજન્સી' પર પંજાબમાં પ્રતિબંધની માંગણી : SGPCનો જબરો વિરોધ :શો કરવો પડ્યો રદ : શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કંગનાની ફિલ્મ પંજાબમાં રિલીઝ થશે તો થિયેટરોની બહાર દેખાવો કરવા ચીમકી :સિનેમાઘરોની બહાર સુરક્ષા કડક કરાઈ :પીવીઆર સિનેમા, અમૃતસરમાં ફિલ્મ ઈમરજન્સીનો શો રદ કરાયા 9:51 PM IST
અમેરિકા:સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે ચીની પેરેન્ટ કંપની પાસેથી TikTok ના બળજબરીપૂર્વક વેચાણને સમર્થન આપ્યું : TikTok અને અન્ય પાંચ ચીની કંપનીઓ પર કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ: નિષ્ણાતોએ કહ્યું છે કે 19 જાન્યુઆરીએ કાયદો અમલમાં આવ્યા પછી આ એપ હાલના વપરાશકર્તાઓના ફોનમાંથી ગાયબ નહીં થાય, નવા વપરાશકર્તાઓ તેને ડાઉનલોડ કરી શકશે નહીં અને અપડેટ્સ ઉપલબ્ધ રહેશે નહીં10:19 PM IST
વડનગરનો ઈતિહાસ 2500 વર્ષ જૂનો: તેને બનાવવા અને જાળવવા માટે અનેક પ્રયાસો :જુઓ પીએમ મોદીએ શેર કર્યો વતનનો વીડિયો : વીડિયોમાં વડનગરના ઈતિહાસની ઝલક:. 2500 વર્ષના ઈતિહાસને આવરી લેતું આ મ્યુઝિયમ 12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું :તેને દેશનું પ્રથમ પુરાતત્વીય પ્રયોગાત્મક સંગ્રહાલય તરીકે વર્ણવાયુ :પાંચ હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ જોવા મળશે11:50 PM IST
નક્સલવાદીઓ સામે મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં 12 માર્યા ગયા: ચાર દિવસના ઓપરેશન બાદ સૈનિકો સુરક્ષિત પરત ફર્યા : છત્તીસગઢમાં જવાનોએ વર્ષ 2025માં નક્સલવાદીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું:જવાનોએ 12 હાર્ડકોર આતંકવાદીઓને ઠાર કર્યા:જવાનોએ નક્સલવાદીઓની હથિયાર ફેક્ટરીને નુકસાન પહોંચાડ્યું :આર્મ્સ ફેક્ટરીમાં નક્સલવાદીઓએ સુરંગની નીચે લેથ મશીન અને અન્ય સાધનો સાથે મોટી માત્રામાં પાઇપ વિસ્ફોટકો રાખ્યા11:57 PM IST
.jpg)
ધાર્મિક વિધિ.....
.jpg)
દેખાડો.....
.jpg)
ખેડે તેને ખબર....
.jpg)
આજ બાકી રહી હતી સ્પર્ધા.....

દેશની આન-બાણ-શાન

ગસ્ટર' ઉત્સવ
અકિલા સોશ્યિલ મીડિયાટેકાના ભાવે ઘઉં વેચવા અત્યાર સુધીમાં રાજ્યના ૩૩,૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી ; ઓનલાઇન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત : ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે: રાજ્યભરમાં આગામી તા. ૦૧ માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી થશે શરૂ ; કુલ ૨૧૪ ખરીદ કેન્દ્રો ઉભા કરાશે6:56 PM IST
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ : રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૩૩ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે ૫૦ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે રૂ. ૧૨૩.૭૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ : ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર : જિલ્લામાં ક્રમશઃ ૭૪ ટકા, ૭૧ ટકા અને ૬૬ ટકા નોંધણી પૂર્ણ1:27 PM IST
ગુજરાતમાં ડિજિટલ કૃષિ ક્રાંતિ: e-NAM પ્લેટફૉર્મ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી વધુ મૂલ્યની કૃષિપેદાશોનું વેચાણ : ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો પોર્ટલ પર જોડાયા : ઓનલાઇન વેચાણથી ખેડૂતોને બજારભાવ કરતા મળે છે વધુ ભાવ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઇ-નામ પોર્ટલ ઉપર ખેડૂતોને જોડવામાં આવ્યા1:08 PM IST
રોબોટિક સર્જરીમાં ગુજરાત અગ્રેસર : સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...: રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ : રોબોટિક્સથી રેડિએશન આપી કૅન્સર રીમૂવ કરાય છે : જુઓ વિડિઓ : ₹. ૩૮ કરોડની માતબર રકમના ખર્ચે વસાવેલ સાઇબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યુનતમ આડઅસર રહિત રેડિએશન થેરાપી અપાય છે : અંદાજે ₹.૯૫ કરોડથી વધુ રકમના ખર્ચે વસાવેલ સાઇબર નાઇફ, ટ્રુબીમ લિનિયર એસેલરેટર અને ટોમોથેરાપી થકી કેન્સરના દર્દીઓને મળી રહી છે ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર1:23 PM IST
રાજ્યમાં નવ મનપામાં સામેલ 60 ગ્રામ પંચાયતો ભંગ કરી દેવાતા જન્મ -મરણ, લગ્ન અને આવક સહિત સરકારી દાખલા અટવાયા : પંચાયતો ભંગ થઈ અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી: હોબાળો મચતાં આણંદ સહિતની અમુક મહાપાલિકા સિક્કો મારીને જન્મ- મરણના સાદા દાખલા આપે છે :ડેટા ટ્રાન્સફર થયાં ન હોવાથી કોમ્પ્યુટરાઈઝડ દાખલાઓ કાઢી અપાતાં નથી2:29 PM IST
ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ’ યોજાયો : સમાજ, રાજ્ય અને દેશને નુકસાન કરતા, ગુનાખોરી ફેલાવતા તત્વોને પોષણ આપી ક્રાઈમ પાર્ટનર ન બનીએ:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી:રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન કે.જે.ઠાકર, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસ કે.એસ.ઝવેરી, ફિલ્મ અભિનેતા મુકેશ ખન્નાની વિશેષ ઉપસ્થિતિ:૭૦૦૦ વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાયા: સ્કાઉટીંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોનું સન્માન7:03 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પર્યાવરણ પ્રિય અભિગમ: રાજ્યના નગરોમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી : વીજબિલ ખર્ચમાં ઘટાડા સાથે નગર પાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહિત કરવા વધુ ૩૨ નગરપાલિકાઓને ૬૦ સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૪૫.૩૭ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યાર સુધીમાં ૬૩ નગરપાલિકાઓને ૧૩૬ સ્થળો પર સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૧૧૪.૩૪ કરોડ મંજૂર કર્યા : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય ફાળવાઈ : નગરપાલિકાઓ પોતાના એસ.ટી.પી., ડબ્લ્યુ.ટી.પી., પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તેવો ઉદાત હેતુ3:45 PM IST
૧ કલાક ૧ પ્રશ્નની શાંતિપૂર્ણ ચર્ચા3:13 PM IST
પ્રથમ વખત મહિલા માર્શલ2:59 PM IST
બોર્ડમાં ૧૪ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા 3:56 PM IST
અટલ સરોવરમાં આજથી ૯ દિવસ રામ ધર્મોત્સવ : ૨૬ મીએ કસુંબલ ડાયરો : અયોધ્યા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીરૂપે ૧૫૦૦ ફુટમાં ફલોટ સજાવટ : ૧૦૦૮ બાળકો રામની વેશભુષા ધારણ કરી સર્જશે વલ્ડ રેકોર્ડઃ દરરોજ સાંજે ૪ થી ૧૧ દર્શનનો લાભ લઇ શકાશે : સનાતન ધર્મરક્ષક સમિતિ અને રોયલ રજવાડી ગ્રુપનું આયોજન1:00 PM IST
રેસકોર્ષ રીંગ રોડ પર હુશેન ઉર્ફ આર્યનને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ : બે વર્ષ પહેલા વાહન અથડાવા મામલે થયેલી માથાકુટના કેસમાં સમાધાન કરવા બાબતે ફરી લોહીયાળ ડખ્ખો : મોરબી રોડ સીટી સ્ટેશન પાસે રહેતાં હુશેન ઉર્ફ આર્યન અને મિત્ર ઇરફાનના બાઇકને આંતરી આફતાબ ઉર્ફ બોદુ, માહિદ, શબ્બીર ઉર્ફ શબલો, શાહુ અને અજાણ્યો કાચની બોટલ, છરીથી તૂટી પડયાઃ હુમલો થતાં ઇરફાન ગભરાઇને ભાગી ગયોઃ સામા પક્ષે આફતાબ અને તેના મામાના દિકરા માહિદને ઇજાઃ સામ-સામી ફરિયાદ : જેની હત્યાનો પ્રયાસ થયો તે હુશેન ઉર્ફ આર્યન (પ્રથમ) અને આરોપીઓ પૈકીના આફતાબ ઉર્ફ બોદુ અને માહિદ પણ સારવાર માટે દાખલ થયા હતાં તે જોઇ શકાય છે2:24 PM IST
જનરલ બોર્ડ મળ્યું: વિપક્ષો ગેરહાજર3:13 PM IST
ડો. મનમોહન સિંઘને જનરલ બોર્ડની શ્રધ્ધાંજલી3:15 PM IST
હરિ ધવા રોડના ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકને જુની બસના સોદાના નામે બે રાજસ્થાનીએ ૧૧ લાખનો ચૂનો લગાવ્યો : ફેસબૂક પર‘ જુની બસ વેંચવાની છે' તેવી જાહેરાત વાંચી ફોન કરતાં ગઠીયાએ જયપુર બસ જોવા બોલાવ્યા અને છેતર્યા : બે લક્ઝરી બસ ગમી જતાં ૨૧.૮૦ લાખમાંસોદો કર્યોઃ ૧ લાખ સુથી પેટે દીધા, બીજા ૧૦ લાખ આંગડીયાથી મોકલ્યાઃ એનઓસી મળે પછી બાકીની રકમ ચુકવવાની હતીઃ પરંતુ બંનેએ બસ બારોબાર વેંચી દીધીઃ કુવાડવા પોલીસે ગજાનંદભાઇ ખરસાણીની ફરિયાદ પરથી જયપુર ગંગાનગરના જીતુ રાઠોડ અને આકાશ બલાના વિરૂધ્ધ ગુનો નોંધ્યો3:57 PM IST
૪ વૃધ્ધાઓને બેભાનીયા પીણા પાઇ લૂંટ કરનાર એભો વાઘેલા અને તેની પત્નિ નાથી પકડાયા : મુળ મહુવાનું દંપતિ વર્ષોથી રામધણ પાસે ઝૂપડામાં રહે છેઃ બિમારીની દવા માટે પૈસાની જરૂર પડતાં લૂંટના રવાડે ચડયા! બાવન વર્ષની નાથીની ઉંઘની દવા ચાલુ હોઇ તેના આધારે દવા મેળવતાં હતાં: તમામ મુદ્દામાલ કબ્જેઃ પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ અને ટીમની કાર્યવાહી હરપાલસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને મહાવીરસિંહ જાડેજાની બાતમી3:43 PM IST
જે જે એજન્સી અને કોન્ટ્રાકટરો જનતાનું કામ બગાડી રહ્યા છે અને ગેરરીતિ આચરી છે તે તમામને આગામી માસ સુધીમાં બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. કલેકટર : મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ.:બેઠકમાં બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું1:09 AM IST
આ લ્યો…સોશ્યલ મીડિયામાં એકના ચાર ગણા રૂપિયાની જાહેરાત જોઈ લાલચમાં ફસાઈ રાજસ્થાનના યુવાને ૧.૭૦ લાખ ગુમાવ્યા : કચ્છના ભચાઉમાં ચીટર ગેંગે નકલી નોટો બતાવી અસલી રૂપિયા લૂંટી લીધા : ઠગાઈનો ખ્યાલ આવતા ફરિયાદીએ સોદો ફોક કરવાનું કહેતા છરીની અણીએ ચીટર ગેંગે રૂપિયા ઝૂંટવી તેને કારની બહાર ધક્કો મારી ફેંકી દીધો 9:32 AM IST
ખંભાળીયા પાસે યુવકને પતંગની દોરીથી ઇજા11:43 AM IST
નિવૃત આઇપીએસ હર્ષદ મહેતા મહાકુંભમાં1:32 PM IST
અમરેલીમાં કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ : અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શુભારંભથી આરોગ્ય સુવિધાઓમાં વધારો થશે : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે4:07 PM IST
જસદણ-આટકોટ પંથકમાં ઝાકળ વર્ષા 12:12 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
કર્ણાટકે રચ્યો ઇતિહાસ, રેકોર્ડ પાંચમી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો : વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં કર્ણાટકે વિદર્ભને 36 રને હરાવ્યું: કર્ણાટકે રવિચંદ્રન સ્મરણની સદીની મદદથી 348 રન બનાવ્યા: વિદર્ભ ધ્રુવ શૌરીની 110 રનની ઇનિંગ છતાં વિદર્ભ લક્ષ્ય હાંસલ કરી શક્યું નહીં: કરુણ નાયર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ 10:54 PM IST

































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






























































































































































































































