સંયુક્ત બેંક ખાતા અને ATM સુધી ગૃહિણીઓની પહોંચ જરૂરી : મહિલાઓના અધિકારો અંગે પુરૂષોને સુપ્રીમ કોર્ટની સલાહ : ભારતીય પુરૂષોએ તેમની પત્નીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાની જરૂર છે : કોર્ટે કહ્યું કે મહિલાઓ તેમના પરિવારની સંભાળ રાખવા માટે આખો દિવસ કામ કરે છે તે આ નિઃસ્વાર્થપણે કરે છે અને બદલામાં કોઇપણ પ્રકારની ઉપકારની અપેક્ષા રાખતી નથી10:20 AM IST
૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ : કાલે અંબાણી પીરવારના આંગણે શાહી લગ્નોત્સવ : તડામાર તૈયારીઓ : દેશ-વિદેશના મહેમાનો - રાજકારણીઓ - ફિલ્મસ્ટાર્સ - ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે : NSG કમાન્ડો દ્વારા સુરક્ષા : રીટર્ન ગીફટમાં કરોડોની ઘડિયાલ ઉપરાંત રાજકોટ-કાશમીર-બનારસમાં તૈયાર થયેલી ચીજવસ્તુ ગીફટમાં અપાશે10:06 AM IST
દિલ્હીમાં વાહનોના પ્રદૂષણની તપાસ માટે ખિસ્સું થશે હળવું : 13 વર્ષ પછી ભાવ વધ્યા :જાણો હવે શું છે રેટ : દિલ્હીમાં વાહનોના પ્રદૂષણની તપાસ માટેના દરોમાં સુધારો:દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસો,ની લાંબા સમયથી પડતર માંગણીઓ અને પ્રદૂષણ પરીક્ષણ સેવાઓની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને, અમે દરોમાં સુધારો કરવા નિર્ણય 7:33 PM IST
મૂળ ગુજરાતના બ્રિટીશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદ્ ભાગવત ગીતા લઇને લીધા શપથ : ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખૂબ ચર્ચામાં રહી : સંસદમાં ગીતા ગ્રંથની ગુંજ : શિવાની રાજાએ લીસેસ્ટર ઇસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે : આ સીટ પર લેબર પાર્ટીનું ૩૭ વર્ષનું વર્ચસ્વ ધ્વસ્ત થયું10:22 AM IST
અનંત-રાધિકાના લગ્નના કારણે મુંબઈ એરપોર્ટ પર જામ થશે : સમારોહ માટે ૧૦૦ ખાનગી જેટ મુંબઈ પહોંચશે : અંબાણી પરિવારે મહેમાનો માટે ત્રણ પ્લેન ભાડે રાખ્યા હતા : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આવતીકાલે મુંબઈમાં લગ્ન કરી રહ્યા છે : આ સમારોહ માટે વિશ્વભરમાંથી ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે3:12 PM IST
મહારાષ્ટ્રમાં ફરી 'રિસોર્ટ પોલિટિક્સ': કાલે વિધાન પરિષદની ચૂંટણી : પાર્ટીઓ દ્વારા પોત -પોતાના ધારાસભ્યોને સુરક્ષિત કરવાનો પ્રયાસ ? : વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં:ભાજપ અને કોંગ્રેસ સિવાય, કોઈપણ પક્ષ પાસે તેના ઉમેદવારને જીતવા માટે પૂરતા મત નથી:ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ભય 12:18 PM IST
''પ્રેમ ના ફુલો''10:01 AM IST
'હું દરરોજ મારા પુત્રના મૃત્યુ માટે કેમ પ્રાર્થના કરી શકું?:11 વર્ષથી બેભાન અવસ્થામાં પડેલા હરીશના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી : માતા-પિતાએ પુત્ર માટે ઈચ્છામૃત્યુની માંગણી કરી: હરીશના માતા-પિતા, જે 11 વર્ષથી ક્વાડ્રિપ્લેજિયાથી પીડિત છે, એટલે કે 100% વિકલાંગ, તેઓએ તેમના પુત્રના ઈચ્છામૃત્યુ માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી .8:54 PM IST
પહેલા તેણે પત્નીને માર માર્યો, પછી તેને છરી વડે શિરચ્છેદ કર્યો : રૂમમાં બંધ ભાઈ તેની બહેનને મદદ કરી શક્યો નહીં : . મુરેનામાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ખૂન સુધી પહોંચ્યો :પતિએ પત્નીને માર માર્યા બાદ છરી વડે તેનું માથું કાપી નાખ્યું:આરોપીઓએ ઘરમાં હાજર ભાભીને રૂમમાં બંધ કરી દીધા:પોલીસે પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો 10:34 PM IST

બચાવ કામગીરી.....

આક્રોશ.....

વર્લ્ડ પોપ્યુલેશન ડે

શોભાયાત્રા

ધરણા.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને ગુણવત્તામાં અગ્રેસર બનાવવાની મૂહિમમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા માટે સજ્જ છે: છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત સુવિધા પહોંચાડી છે.:ડિજીટલ ઇન્ડીયા-સ્ટાર્ટઅપ ઇન્ડીયા-મેઇક ઇન ઇન્ડીયાની સફળતાને પગલે મોદી ૩.૦ સરકાર ગુણવત્તા-ક્વોલિટીમાં પણ દેશને નવી ઉંચાઇઓ સર કરાવશે.9:35 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીયુત પ્રોફેસર ઇયાન માર્ટીન અને ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત પોલ મર્ફી : ડીકીન યુનિવર્સિટીને ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી શરૂ કરવા માટેની સમગ્ર પ્રક્રિયા માત્ર ૧૮ મહિનાના ટુંકાગાળામાં રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમ અને સહયોગથી પાર પડી : ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો:ગિફ્ટ સિટી ફિનટેક હબ બનવા સાથે હાયર એજ્યુકેશન ફેસેલિટીઝનું પણ હબ બને તે દિશામાં આગળ વધવા જરૂરી સહયોગની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની તત્પરતા9:27 PM IST
ગૌમાસ અને હાથીના દાંત વેચાણના કારોબારના નેટવર્કનો વડોદરા SOG દ્વારા પર્દાફાશ : ધૃણાસ્પદ પ્રકારના ધંધાઓ ફાલ્યા ફુલ્યા હોવાની સીપી નરસિંહમાં કોમારની શંકા પીઆઇ વિવેક પટેલ ટીમની તપાસમાં યથાર્થ ઠરી : હાથીના દાંત દેખાવવાના અને ચાવવાના જુદા હોવા સાથે કિંમતી હોવાની જાણ થતાં યુપીનો શખ્સ લલચાઇ ગયેલો : અકિલા સમક્ષ પીઆઇ વિવેક પટેલ વાયરલ કિસ્સાઓનો ભીતરી કથા વર્ણવે છે 1:54 PM IST
સુરતમાં મોડી રાતે ડ્રગ્સની આશંકાએ ૩૮ સ્થળોએ અચાનક ચેકીંગ : સ્મોકિંગ ઝોનમાં મોડી રાત સુધી યુવા પેઢી બેસી ન રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંવાદનો સેતુ સાધવા વડોદરા સીપી તરીકે ખૂબ સફળ રહેલ પ્રયોગ ફરી અમલમાં : ડીસીપી રાજદીપસિંહ નકુમ, ડ્રગ્સના કાળો કારોબાર કરનારને આખો શિયાળો યાદ રહે તેવી ટ્રીટમેન્ટ આપવાનાં જાહેરમાં અને પરિવાર સમક્ષ સોગંધ લેનાર પીઆઇ અતુલ સોનારા સાથે પીઆઇ અશોક ચોધરી વિગેરેને મહત્વની જવાબદારી સુપ્રત4:27 PM IST
રાજકોટનો લોહાનગર તથા તેની આસપાસનો ર કિ.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેરઃ કલેકટરનું જાહેરનામું : રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધીકારીની દરખાસ્ત બાદ પ્રભવ જોષી દ્વારા કાર્યવાહી : ર કિ.મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો-લારી-ગલ્લા-સ્ટોલ-શેરડીના ચીચોડા-ફળોના ટુકડા કરી વેચાણ કરવું-બરફ અને તેમાંથી બનતી ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયોઃ જાહેરનામું તા. ૪-૯-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. : લોહાનગર ઉપરાંત રેલ્વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્તાર આવરી લેવાયોઃ કોલેરા નિયંત્રણ અધીકારી તરીકે કોર્પોરેશનના અધીકારીની નિમણુંક2:48 PM IST
ઓશો સાથે જોડાયેલ ૨૦૦ ફેસબુક ડિલિટ : કરોડો ઓશો પ્રેમીઓમાં રોષ : સેંકડો ઓશો ધ્યાન કેન્દ્રો ઉપર ઉજવાતા વિવિધ તહેવારો - ઉત્સવોની માહિતી સોશિયલ મીડિયા પેઇજ દ્વારા ઓશો પ્રેમીઓને અપાતી : અકિલાની મુલાકાતે આવેલા સ્વામી ચૈતન્ય કિર્તીજીએ માહિતી આપી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતમાં ઓશો પ્રેમીઓ સામેના આ ક્રૂર વર્તનની કૃપા કરીને નોંધ લે તેવી વિનંતી3:47 PM IST
પ દિ‘માં કોર્પોરેશન જો ખાડા ન પુરે તો અમને જાણ કરો, અમે પુરશું ! : ગોપાલ અનડકટ (મો. ૮૦૦૦૦ ૦૩૦૦૩), જસવંતસિંહ ભટ્ટી (મો. ૯૮રપર રર૦રર), રણજીત મુંધવા (મો. ૯૩૭૪૧ ર૪૩૩પ), પ્રભાત ડાંગર (મો. ૯૭ર૩૦ ૮૮૮૮૮), ઘનશ્યામસિંહ જાડજા (૯પ૭૪૪ ૦૦૦૯૦)ની ચેલેન્જ : શહેરના તમામ ખાડા સ્વ.ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી કોગ્રેસ બુરી આપશે. : મોટી જાહેરાત3:52 PM IST
ગોકુલનગરના ૧૭ વર્ષના હર્ષિલનું મોત હાર્ટએટેકથી નહોતું થયું, સાથી કર્મીના હાથે હત્યા થયાનો આક્ષેપ : ૧મેની રાતે નવાગામના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાતે હર્ષિલ ઢળી પડયો તેના ફૂટેજ જે તે વખતે પરિવારે જોયા હતાં: પણ શંકા ઉપજતાં પુરેપુરા ફૂટેજ ચેક કરતાં સાથી કર્મચારી કંઇક વસ્તુનો ઘા કરતો અને તે હર્ષિલને લાગ્યા પછી તે ઢળી પડતો હોવાનું દેખાયું : કુવાડવા પોલીસ અને પોલીસ કમિશનરને સીસીટીવી ફૂટેજ, પી.એમ. રિપોર્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં ગુનો નોંધવામાં નહિ આવતો હોવાની મૃતકના માતા કમળાબેન, પિતા કમલેશભાઇ, મોટા બાપુ ભાવેશભાઇ ભાનુશાળીની ન્યાયી કાર્યવાહીની માંગણી2:59 PM IST
મંજુર કરો... મંજુર કરો...3:48 PM IST
TRP ગેમ ઝોનઃ જમીન માલીકોને ર૬ લાખ ર૧ હજારનો દંડ : કલેકટર પ્રભવ જોષી આકરા પાણીએઃ કૂલ ૧૪૮૮ર ચો.મી. જમીનમાં રહેણાંકને બદલે કોમર્શીયલ કામગીરી ૬ વર્ષથી થતી હોવાનું ખૂલ્યું... : TRP ગેમ ઝોનમાં એક આરોપી પાર્ટનરનું પણ મૃત્યુ થયું છેઃ તેમને સહાય ચૂકવવા અંગે હજુ સુધી સરકારમાંથી કોઇ મંજૂરી નથી : કલેકટર કચેરીના ઇતિહાસમાં આજ સુધીનો સૌથી મોટો દંડ આ જમીનમાં પાર્ટી પ્લોટ પણ આવરી લેવાયોઃ પાર્ટી પ્લોટમાં પણ શરતભંગ સાબીતઃ ૩ મહિનામાં હેતુફેર ન કરાવે તો કોર્પોરેશન બાંધકામ તોડી પાડવા સહિતના આકરા પગલા લેશેઃ પ્રભવ જોષીએ કોર્પોરેશનને રીપોર્ટ કર્યોઃ દંડની રકમ ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાતઃ મીલકતો ઉપર બોજા નોંધ લદાશે2:48 PM IST
ગુલાબવિહારના શિક્ષક અતુલભાઇને નફાની લાલચ બતાવી મેટોડાના ચેતને અડધા કરોડનું કરી નાંખ્યું : ફૂડ ડિલીવર કરતી કંપનીઓને માણસો પુરા પાડવાના કામમાં કમિશન મળશે કહી કંપનીઓના સ્ટેટમેન્ટ બતાવ્યા : શિક્ષકે ચાર પાંચ વાર ચેતનની ઓફિસની મુલાકાત લીધી, છ મહિના સુધી તેના ધંધાનો અભ્યાસ કર્યોઃ ત્યાર પછી વિશ્વાસ મુકી ચેતનને નાણા આપ્યા અને વિશ્વાસઘાત થઇ ગયોઃ માલવીયાનગર પોલીસે તપાસ આરંભી2:47 PM IST
રાજકોટીયન્સની જિંદગીની દિશા અને દશા બદલશે સોનુ શર્મા : આગામી તા.૧૪ને રવિવારે :‘વિઝન ટુ વિકટરી' પ્રોગ્રામ હેઠળ સતત ત્રણ કલાક યુનિક ટેકનીક વિશે માહિતી આપશે : ગ્રોથ સર્કલ અને રાજકોટના એલીગંટ ઓવરસીસનું અદકેરૂ આયોજન : ઉદ્યોગ સાહસિક અનિલ જેતવાણી (ગ્રોથ સર્કલ), અનીતા જોન અને લોરેન્સ વિલીયમ (એલીગંટ ઓવરસીસ) કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત3:46 PM IST
ગુજરાતના ભાવિકોએ અમરનાથના દર્શન કર્યા2:11 PM IST
કાલથી શાળા બાળ આરોગ્ય ચકાસણીઃ આંગણવાડીઓ, સરકારી-ખાનગી-પ્રાથમીક અને માધ્યમિક શાળાઓ આવરાશે : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મનપા દ્વારા શહેરભરમાં અભિયાન : શાળાના વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક સ્ક્ીનીંગ, હિમોગ્લોબીન, ટીડી-૧૦ તથા ટીડી-૧૬ રસીકરણ જેવી ચકાસણી કરાશેઃ મેયર સહીતના પદાધિકારીઓ અને અધિકારીઓએ વિસ્તૃત માહીતી આપી4:19 PM IST
મોરબીમાં બોલેરોએ ટક્કર મારતા સીસીટીવી પોલ પડ્યો.12:18 AM IST
અમિતભાઇ શાહની મુલાકાતે પુનમબેન માડમ1:21 PM IST
ધોરાજી આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આવેદન10:04 AM IST
ઉપલેટા કોલેરા કાંડ : ૮ કારખાનેદારો સામે કોર્ટમાં કેસ કરાયા છે : આકરો દંડ-સજાની જોગવાઇનો નિર્દેશ : એઇમ્સ તથા અન્ય આરોગ્ય નિષ્ણાંતો -ડોકટરોએ પાણી અથવા ખાણીપીણીને કારણે કોલેરા થયાનો રીપોર્ટ આપ્યો છે : કારખાનમાંથી સેનેટરી-પાણીના સેમ્પલ લેવાયા તે પણ ફેઇલ થયા છે : તંત્રને પણ જાણ કરી નથી : પ્રભવ જોષી :ઇન્ડસ્ટ્રીયલ સેફટી અધીકારીએ લેબર કોર્ટમાં ફરીયાદ કરી છે કલેકટરની પત્રકારો સાથે વાતચીત 3:16 PM IST
શ્રી સોમનાથ મહાદેવના દર્શને પરસોતમભાઇ રૂપાલા11:00 AM IST
કુદરતે ગોઠવેલું પાણીનું વિરાટચક્ર ખૂબ આશ્ચર્યકારક : સાગરનું પાણી વરાળરૂપે આકાશમાં જાય, ત્યાંથી વરસાદ રૂપે જમીન ૫ર આવે, કેટલુંક જળ જમીનમાં ઉતરે અને બાકીનું ફરી પાછું નદીઓ દ્વારા સાગરમાં સમાઈ જાય આ જળચક્ર કુદરતની અકળ કરામત : કૂવાના પ્રચલિત પ્રકારોમાં ૫ગથીયાવાળાં અને ભમ્મરીયા કૂવાનો સમાવેશ : કૂવા થોડા વધુ ઉંડા હોય ત્યારે ઉ૫રથી નીચે દ્રષ્ટિ નાખતાં એનો દેખાવ થોડો ભમરડા જેવો લાગે છે. આથી આમ ગોળપ્રગોળ ફરીને પાણી સુધી ૫હોંચી શકાતા કૂવા ભમ્મરીયા કૂવા કહેવાય છે11:32 AM IST
ખંભાળીયા-ભાણવડ પંથકમાં નદી-નાળા છલકાયા 1:22 PM IST
જાણો કેટલા દિવસ એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ6:25 PM IST
ટેકનોલોજી જગતને હચમચાવી નાખનારો અત્યંત સનસનાટીભર્યો ઘટસ્ફોટ: ગૂગલના AI એજન્ટ્સે સુરક્ષા કવચ તોડીને વેબસાઇટ પર કર્યો સાયબર હુમલો: સેફ્ટી ટેસ્ટ દરમિયાન બનેલી આ ખૌફનાક ઘટના સામે આવતા વિશ્વભરના નિષ્ણાતો સ્તબ્ધ : માણસે બનાવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ખુદ માણસના નિયંત્રણ બહાર જઈ રહી છે? ગાર્ડરેલ્સ અને સેફ્ટી નિયમોનો ભંગ કરીને AI એજન્ટ્સે હુમલો કરી દેતા સાયબર સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: ટેક વર્લ્ડમાં ભારે હાહાકાર5:09 PM IST
બહારની વ્યક્તિ માટે આ સરળ નથીઃ સાન્વિકા9:33 AM IST
એવા દ્રશ્યોમાં પણ કોરીયોગ્રાફ હોય છેઃ વિજય9:34 AM IST























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































































