<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: આવતીકાલે દેશનાં 39 મતવિસ્તારોમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનાં મતદાન માટે તૈયારીઓ પૂર્ણ : ઓડિશા વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો પણ આ સાથે યોજાશે : બાકીના બે તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની ઝુંબેશ પૂરજોશમાં ચાલુ : * ઉત્તર-પશ્ચિમ ભારતમાં તીવ્ર હીટવેવ : દિલ્હીના નજફગઢમાં આજે 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું : તો બીજી બાજુ કેરળમાં ભારે વરસાદ : * ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસીને લઈ જતું હેલિકોપ્ટર શંકાસ્પદ રીતે ક્રેશ થયું : ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે : * ભારતીય જમ્પર નિષાદ કુમારે જાપાનમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને રનર પ્રીતિ પાલ એ બ્રોન્ઝ મેળવ્યો10:04 PM IST