વિશ્વના ૧૫ સૌથી ગરમ શહેરોમાંથી ૯ ભારતનાઃ તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે : મે મહિનામાં દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાની અસરો ચાલુ છેઃ ૧૬૬ જળાશયોમાં માત્ર ૩૪.૪૫% પાણી બાકી : હવામાન વિભાગે ૨૬ મે સુધી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર હતું. દિલ્હીમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે9:54 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે1:03 AM IST
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા:બંગાળના હાવડા ફાયરિંગ અને બ્લાસ્ટના વોન્ટેડ ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લેવાયા : બંગાળના શિબપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓ બાદ આ આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને મુંબઈમાં આશરો લઈ રહ્યા હતા : દેવનારની એકતા એસઆરએ બિલ્ડિંગમાં છુપાયેલા આ ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા11:07 PM IST
શું ભારતમાં ઘૂસ્યો જીવલેણ ઇબોલા વાયરસ? દિલ્હી એરપોર્ટ પર એલર્ટ : દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધિત એડવાઇઝરી જાહેર કરવામાં આવીઃ DGHSએ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી : કોઈ પણ મુસાફર ભારત આવ્યાના ૨૧ દિવસની અંદર જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો અનુભવે, તો તરત જ તબીબી સહાય લે અને સ્વાસ્થ્ય અધિકારીઓને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી મુસાફરીના ઇતિહાસની માહિતી આપે2:50 PM IST
UNમાં ભારતે પાકિસ્તાનને ધોય નાખ્યું: પાકિસ્તાન આતંકનું કારખાનું અને નરસંહારનું ગુનેગાર : પી.હરીશે સરહદ પારની હિંસા મુદ્દે પાકિસ્તાનની નૈતિકતા પર ઉઠાવ્યા ગંભીર સવાલોઃ જે પોતાના નાગરિકો પર બોમ્બ ફેંકે, તેને બીજા પર બોલવાનો કોઈ હક નથી આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલા અને ૧૯૭૧ના નરસંહારના પુરાવા આપી વિશ્વ મંચ પર ખુલ્લું પાડયું12:37 PM IST
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા ઐતિહાસિક શ્રાવણી મેળાની પૂર્વ તૈયારીઓ અંગે ધમધમાટ શરૂ: એક મહિનાના આ ઐતિહાસિક શ્રાવણી મેળામાં લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે : લાખોની સંખ્યામાં કાવડિયાઓ સુલતાનગંજ ખાતે ઉત્તર તરફ વહેતી પવિત્ર ગંગા નદીમાંથી જળ ભરે છે અને તેને પોતાની સુશોભિત કાવડમાં રાખીને આશરે ૧૦૫ કિલોમીટરની અત્યંત કઠિન પગપાળા યાત્રા કરે છે10:01 AM IST
ઇટાલી, નોર્વે સહિત પાંચ દેશોની યાત્રા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે નવી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકનું આયોજન : કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે તમામ પ્રધાનોને દિલ્હીમાં જ રહેવા સૂચના અપાઈ છે, બેઠકમાં મંત્રાલયોની કામગીરી અને અગાઉ લેવાયેલા નિર્ણયોની અસરનું સઘન મૂલ્યાંકન કરવામાં આવશે9:23 AM IST
તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવા માંગ : હોર્સ ટ્રેડિંગ અને ભ્રષ્ટાચાર કેસમાં CBI તપાસની માંગ:સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ : તમિલનાડુમાં કથિત હોર્સ ટ્રેડિંગ અને ભ્રષ્ટાચારની CBI તપાસની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ:અરજીમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ 9:46 PM IST
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ મોંઘા થશે ! સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી :જો હોર્મુઝ સ્ટ્રેટ વિવાદનો ઉકેલ નહીં આવે તો ખાદ્ય સંકટ સર્જાશે. : સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિનો ઉકેલ નહીં આવે તો તેલના ભાવ વધુ વધશે. સંયુક્ત રાષ્ટ્રના મતે, ખાતરો અને બીજ વધુ મોંઘા થશે, ઉપજ ઘટશે અને અંતે, ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થશે.9:48 PM IST
સુવેન્દુ સરકારની બંગાળમાં ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી:CAA લાગુ કરીને દેશનિકાલ પ્રક્રિયા શરૂ:BSFને 43 એકર જમીન સોંપશે : બંગાળ સરકારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઘૂસણખોરીને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો:મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ કરવા માટે 43 એકર જમીન BSFને સોંપવામાં આવશે.10:34 PM IST
યુપી પંચાયત ચૂંટણી: પછાત વર્ગ આયોગની રચના, નિવૃત્ત ન્યાયાધીશ રામ અવતાર સિંહ અધ્યક્ષ નિયુક્ત : યોગી સરકારે રાજ્યના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે પછાત વર્ગ આયોગની રચના કરી: નિવૃત્ત વધારાના જિલ્લા ન્યાયાધીશો (એડીજે) બ્રજેશ કુમાર અને સંતોષ વિશ્વકર્માને અને નિવૃત્ત આઈએએસ અધિકારીઓ અરવિંદ ચૌરસિયા અને એસ.પી. સિંહને પણ સભ્ય તરીકે નિયુક્ત 12:23 AM IST
આતંકવાદ સામેની મોટી કાર્યવાહી:જમ્મુ-કાશ્મીરના શાહગુંડ હાજિનમાં હથિયારો ,દારૂ-ગોળા સાથે એક 'ખોસા' ની ધરપકડ : જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) હાજિન, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 45મી બટાલિયન, ક્વિક એક્શન ટીમ (QAT) અને ભારતીય સેનાની 13 રાષ્ટ્રીય રાઇફલ્સ (13 RR) એ સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું 12:28 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં વસતી ગણતરી 2027: રાજ્ય પોલીસ વડાએ ઓનલાઇન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી કરી 'સ્વ નોંધણી' : રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને રાષ્ટ્રના આ મહત્વપૂર્ણ અને ડિજિટલ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા તથા પોતાની વિગતો ઓનલાઇન પોર્ટલ પર વહેલી તકે અપડેટ કરવા ખાસ અનુરોધ કર્યો12:47 AM IST
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ :શ્રી હરિ ટાઉનશીપમાં જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી પર અદાવતમાં હુમલો : બાપોદ પોલીસ મથક પાસે જ પથ્થરમારો થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત:હોસ્પિટલ સુધી રેકી કરીને અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરાયો :એકતાનગર પાસે રોકીને બેગ લૂંટવાનો પ્રયાસ: આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ 7:08 PM IST
કચ્છમાં ડીઝલની ભારે અછત સર્જાઈ:સ્થાનિક ખેડૂતોથી લઈને દેશના મોટા બંદરો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા : ‘સ્ટ્રેટ ઓફ હોરમોઝ’ માં તણાવને કારણે દરિયાઈ જહાજોની અવરજવર ખોરવાઈ:કચ્છના બે સૌથી મોટા બંદરો, કંડલા અને મુંદ્રા પર આની માઠી અસર: ડીઝલની અછતનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર સંગ્રહખોરી પણ શરૂ થઈ1:10 PM IST
સુરત અડાજણમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરનાર ઘરફોડ ચોરીનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ' અંતર્ગતઃ ડીસીપી લખધીરસિંહ ઝાલાના નેતૃત્વમાં PI એન.એ.ચાવડા અને PSI એન.ડી.પટેલ ટીમને ફરી મોટી સફળતા રીઢા આરોપી દેવરાજ પાટીલ પાસેથી રૂ.૪૮.૮૫ લાખનો મુદ્દામાલ રીકવર, ૭ ગુનાનો ઇતિહાસ1:36 PM IST
કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૨૭ ગુન્હામાં સંડોવાયેલ ‘ચામઠા ગેંગ'નો મુખ્ય સૂત્રધાર ઝડપાયો : સાપુતારાના ૩ સહિત ૨૨ ગુન્હામાં વોન્ટેડ આરોપીને ડાંગ LCBએ વિશેષ ઓપરેશનમાં ઉઠાવી લીધો : સુરત રેન્જ IG પ્રેમવીરસિંહના ‘નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' અભિયાન અંતર્ગત PSI જયદીપ અનડકટ ટીમની સફળતા 2:52 PM IST
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ફરી મોટી સિદ્ધિ :ભરૂચમાં જીવંત રેલવે ટ્રેક ઉપર 6100 ટનનો સ્ટીલ બ્રિજ બનાવવા કામગીરી : ભરૂચના ત્રાલસી ગામ નજીક કાર્યરત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર વિશાળ સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ પૂર્ણ થતાં હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો11:26 PM IST
‘‘મધ્યમ ગરમ'' હવામાનનો દોરઃ પારો ૪૦થી ૪૩ ડીગ્રી વચ્ચે ઘુમશે : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૨૧ થી ૨૭ મે સુધીની આગાહીઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ાા થી ૪૨ ડીગ્રી ગણાયઃ ૧૫ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ ૨૫મી સુધીમાં એક - બે દિવસ એકલ - દોકલ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાની ૫૦ ટકા શકયતા3:26 PM IST
ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહીઃ ૮૦ લાખની પ્રોપર્ટી જપ્ત કરવા ધમધમાટ : નવી કલમ મુજબ પગલાંઓ ભરી દાખલો બેસાડવા રેન્જ વડા રાજેન્દ્ર અસારી સાથે ચર્ચા કરી ભાવનગર એસપી નીતેશ પાંડેના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર દીપક અનડકટ ટીમ એક્ટિવ મોડમાઅનૈતિક બીઝનેશ દ્વારા હાંસલ કરેલ મહિલા આરોપીની સ્પા બીઝનેશ સહિતની પ્રોપર્ટીને કબ્જો મેળવવા ips ધનશ્યામ ગૌતમ અને dysp આર. આર સિંધવ પણ કાર્યરત1:37 PM IST
દૂષ્કર્મના કેસમાં સમાધાન ન કરતાં ખાખરાબેલાના યુવાન યુવરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા : હત્યાનો ભોગ બનેલા ૪૦ વર્ષિય યુવાન રાજકોટ અયોધ્યા ચોકમાં વાહન સીઝીંગનું કામ કરતાં હતાં : પડધરી નજીક ખાખરાબેલા ગામે રાતે કાર સાથે ઉભા હતાં ત્યારે ૨૦૨૪માં નોંધાયલા દૂષ્કર્મ-પોક્સોના ગુનામાં ફરાર એવા બે શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં અરેરાટીઃ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને ઝડપી લેવા પડધરી પોલીસ, રૂરલ એલસીબીની ટીમોની દોડધામ12:22 PM IST
રાજકોટ નાગરિક બેંકનો નવો કીર્તમાન : ૧૨ હજાર કરોડનો બિઝનેસ : ઇતિહાસ રચ્યો : નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂા.૧૧૫.૩૫ કરોડનો ગ્રોસ નફો સતત છ વર્ષથી ઝીરો નેટ એનપીએ જાળવતી બેંક પાંચ નવી શાખાઓ સાથે નેટવર્ક વિસ્તર્યુ, નાના અને મધ્યમ વર્ગને કેન્દ્રસ્થાને રાખીને લેવાયેલા નિર્ણયો ફળ્યાઃ દિનેશભાઇ પાઠક11:19 AM IST
રાજકોટમાં દિવ્ય દરબાર : જૂનમાં બાબા બાગેશ્વરની ‘સનાતન સેતુ હનુમંત કથા' : ૩ વર્ષના લાંબા વિરામ બાદ રેસકોર્સ મેદાનમાં ઐતિહાસિક આયોજનની તડામાર તૈયારીઓ : સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો ઉમટી પડવાની સંભાવના : ગરીબો માટે ૨૦૦ કરોડની હોસ્પિટલ, ૩૦૦ કન્યાઓના નિઃશુલ્ક લગ્ન અને ગૌરક્ષા સહિતના પાંચ દિવ્ય સંકલ્પો સાથે સનાતનની જ્યોત જગાવતા બાબા બાગેશ્વર11:37 AM IST
સંસ્કૃતિ, વારસો અને પરંપરાની વાર્તા ‘કૃષ્ણાવતારમ' : થિયેટરને મંદિર બનાવતી અલૌકિક ફિલ્મ : રાસલીલાથી માંડીને દ્વારકા સુધીની સફરઃ થીયેટરોમાં ધૂમ મચાવી રહી છે ફિલ્મ *ફિલ્મ માટે વિસનગર પાસેનાં બામણ ગામમાં સાડા સાત એકરનો ભવ્ય સેટ બનાવેલો * ફિલ્મથી મારી અલગ ઓળખ બનીઃ સંસ્કૃતિ પટેલ *આ ફિલ્મથી મારૂ જીવન બદલાઈ ગયું: સિધ્ધાર્થ ગુપ્તા3:32 PM IST
રાજકોટ શહેર-જીલ્લાના તમામ ૩૬૧ પેટ્રોલપંપ ઉપર કલેકટર તંત્રની ચાંપતી નજરઃ આજની તારીખે પેટ્રોલનો ૪૬ ટકા તથા ડીઝલનો ૩૩ ટકા જથ્થો છે : તમામ ઓઇલ કંપનીઓ સાથે તંત્ર સતત સંપર્કમાં પૂરવઠો ખોરવાય નહી તે માટે કડક સૂચનઃ જરૂર પડયે કેરબા અંગે સરકારની માર્ગદર્શિકા મુજબ છૂટછાટ રાજકોટમાં હાલ ૪ પેટ્રોલપંપ બંધ...2:48 PM IST
કાળીપાટ પાસે દૂધનો ટેમ્પો પલ્ટી મારી જતાં ઘવાયેલું સુરતનું દંપતિ ખંડીતઃ પતિનું મોત : જસદણના વડાળીથી રાજકોટ આવી રહેલો ટેમ્પો ૩૦મી એપ્રીલે પલ્ટી જતાં ૧૦ને ઇજા થઇ હતી : સુરતના જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇએ સારવારમાં દમ તોડયોઃ પત્નિ અંજલીબેન સાથે ભાડલા વતનમાં આટો દેવા આવ્યા હતાં: એક પ્રોૈઢનું ઘટના સ્થળે જ મોત થયું હતું11:29 AM IST
રાજકોટ જિલ્લા પંચાયતમાં એક માત્ર હરીશભાઇ ધનેશા ૩ વખત પ્રમુખ બન્યા : રવિવારે નવા પ્રમુખ-ઉપપ્રમુખ ઉમેદવારી કરશે, સોમવારે સત્તારૂઢ થશે : જિલ્લા વિભાજન વખતે પી.જી. કયાડાને અઠવાડિયુ તક મળેલઃ રાજકોટ તાલુકામાંથી નિલેષ વિરાણી, ભૂપત બોદર અને પ્રવીણાબેન રંગાણી પ્રમુખ બન્યાઃ લોધિકા તાલુકાને કદી પ્રમુખ પદ મળ્યુ નથી1:40 PM IST
ઇસરોના કર્મચારી અને તેના બે બહેનો પર પીન્ટુ માટીયા સહિત ૧૦નો સશસ્ત્ર હુમલો : સોખડા રોડ માલીયાસણ ચોકડી પાસે કારને ચાર કારમાં આવેલા શખ્સોએ આંતરી હુમલો કર્યો : ધવલભાઇ ભરવાડના ભાભીએ રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોઇ તેમાં ધવલભાઇ, તેના બહેનો, ભાઇ સહિતના પરિવારજનોને જામીન મળી જતાં પરત જતાં હોઇ ખાર રાખી હુમલોઃ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો3:46 PM IST
ગોવામાં વિલા ભાડે રાખી કમાણીની લાલચ દઇ રેલનગરના જીમ ટ્રેનર સુનિલભાઇ સાથે અનુજની ૨૦ લાખની ઠગાઇ : કસરત માટે આવતાં મહિલાના ગોવા રહેતાં ભાઇ અનુજ સાથે બેસણામાં મુલાકાત થઇ હતીઃ અનુજે દર મહિને દસ ટકા વળતરની લાલચ આપી બે કટકે રૂપિયા મેળવી લઇ વીલા ભાડે પણ ન અપાવી અને રૂપિયા પણ પાછા ન દીધાઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ2:53 PM IST
રવિવારથી રામનગરના રામમંદિરે ભાગવત સપ્તાહનો મંગલમય પ્રારંભ : પ્રભુ સેવા સાથે માનવસેવાના અદભુત સંગમ રચાશેઃ પૂર્ણાહુતિ પ્રસંગે શનિવાર તા.૩૦ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું અનેરું આયોજનઃ નિમિત્ત યજમાન સ્વ. શિવબા અરજણભાઇ સોલંકી રહેશે, જયારે ભાવિક ભક્તો માટેના મહાપ્રસાદના યજમાન સ્વ. જમનાબેન સોરઠીયા અને વસંતભાઈ ગાદેશા પરિવાર રહેશેઃ જાણીતા ભાગવતાચાર્ય કૌશિકભાઇ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવાશે3:06 PM IST
વિકાસ કાર્યો અધૂરા નહીં રહે, શિક્ષણ-આરોગ્ય અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડાશે : ચૂંટણી જીતતાની સાથે જ વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટરો એક્શન મોડમાં કોર્પોરેટરો પંકજભાઈ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, માધવીબેન બદ્રકીયા અને સોનલબેન સેલારાએ સંકલ્પ દોહરાવ્યો, ૧ જૂનથી જનસંપર્ક કાર્યાલય ધમધમતું થશે, સ્વામિનારાયણ ચોકમાં હાઇમાસ્ક લાઈટ અપાશે3:13 PM IST
૧૪ વર્ષની બાળા સાથે ગેંગરેપના ગુનામાં વધુ બે અબ્દુલરજાક અને સાહિલ ઉર્ફે ડેવીલ ઝડપાયા : નકલી પોલીસ મિહીર કુગશીયા સહિત ૩ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટઃ ખોટા આઇડીને આધારે મિહીરે હોટેલમાં રૂમ મેળવ્યો હતો3:27 PM IST
આટકોટના જીવાપરમાં ધોકા ફટકારી અરવિંદની હત્યા : નવા ઘરેથી ગામમાં આવેલા જુના ઘરે ચાલીને જતો હતો ત્યારે પાદરમાં ગોલાની રેંકડીએ ઉભેલા હરેશે બોલાવી ઝઘડો કરી ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધોઃ હત્યાનો ભોગ બનનાર ખેત મજુરી કરી ગુજરાન ચલાવતો હતોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ હુમલાખોર નશાની હાલતમાં ગમે તેના પર હુમલા કરતો હોવાનો આક્ષેપ!11:08 AM IST
‘આને બહુ ચરબી ચડી છે, પતાવી દેવો પડશે' તેવું જાવેદે કહ્યું અને તેના પિતા ફારૂક મોૈલાનાએ જાહિદભાઇ તાજવાણીને ભડાકે દીધા : વેરાવળમાં ‘એફએમ' ગેંગના ફાયરીંગમાં તુરક સમાજના પ્રમુખ જાહીદ ઉર્ફે જાવેદ તાજવાણીની હત્યાને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત : કાકાના દિકરા સાજીદ હાલાની નજર સામે જ હત્યાઃ સાજીદની ફરિયાદ પરથી ફારૂક મોૈલાના, તેના દિકરા જાવેદ, ડ્રાઇવર અનીશ કુરેશી અને જાવીદ મોૈલાનાના મિત્ર તાલીયો બાલી વિરૂધ્ધ ગુનોઃ મૃતકના મોટા બાપુના દિકરા ઇદરીશ તાજવાણી ઉપર પણ એફએમ ગ્રુપના રફીક તથા રીયાઝ સહિે હુમલો કરતાં અલગથી ફરિયાદ : ફાયરીંગની ઘટનાની મિનીટો બાદ જ મૃતકના કાકાના દિકરા ઉપર એફએમ ગ્રુપના માણસોએ બીજો હુમલો કર્યોઃ અલગથી ફરિયાદ : ટ્રાન્સપોર્ટના ધંધા બાબતે આર.ડી. ચોૈહાણ સ્કૂલ પાસે મૃતક અને આરોપીઓ વચ્ચે વાતચીત વખતે ગાળાગાળી થઇ અને ફાયરીંગ થયું: કપાળે ગોળી લાગતાં વેરાવળ તુરક સમાજના પટેલ-પ્રમુખ જાહીદભાઇ ઉર્ફે જાવેદભાઇ મહમદભાઇ તાજવાણીએ રાજકોટમાં દમ તોડયો2:34 PM IST
ગીરગઢડા તાલુકામાં હનીટ્રેપઃ નકલી પોલીસે ૨.૦૫ લાખ પડાવ્યા : ધાર્મિક બુકના સ્ટોલમાં નોકરી કરતા વિઠ્ઠલભાઇને વોટસએપમાં અજાણી યુવતીએ મિત્ર બનાવીને વિશ્વાસ કેળવી રૂબરૂ બોલાવેલઃ યુવતી સાથે પ્રેમાલાપ સમયે નકલી પોલીસ બનીને ૪ અજાણ્યા શખ્સો કારમાં આવીને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલઃ શીવાની પટેલ તથા ૪ અજાણ્યા સામે ગુન્હો11:09 AM IST
જેતપુરમા ૨૮ વર્ષથી બંધ લાયન્સ સ્કૂલની જમીનની હરાજી પહેલા વિવાદનો વંટોળ, નગરપાલિકાએ ૪૦ મકાનધારકોને ફટકારી દબાણ હટાવવાની નોટિસ : લાયન્સ ક્લબની અરજી બાદ તંત્ર સક્રિય, જૂના ટ્રસ્ટીઓએ ઉઠાવ્યા સવાલ - ‘અરજદાર ચેરિટીમાં નોંધાયેલા જ નથી', ૪૫ વર્ષથી વસતા લોકોની છત છીનવાશે? કોના ઈશારે કાર્યવાહી થઈ રહી છે તેની ચર્ચા12:21 PM IST
ભુજમાં સોની માતા પુત્રની મળેલ લાશનો ભેદ ઘરના સીસીટીવીએ ઉકેલ્યોઃ વળદ્ધ માતા અને લકવાગ્રસ્ત પુત્ર બંનેએ એક સાથે જ દુનિયાને કરી અલવિદા : માતાનું હાર્ટ એટેકથી જ્યારે લકવાગ્રસ્ત દિવ્યાંગ પુત્રનું ઇજાઓથી મોત, અગાઉ પિતા પુત્રનું હાર્ટએટેકથી મોત, વળદ્ધ માતા અને દિવ્યાંગ પુત્ર એક બીજાનો સહારો હતા 11:18 AM IST
ધ્રોલ તાલુકાની જીવાદોરી સમાન ઉંડ-1 સિંચાઈ યોજનાના 6 દરવાજા 1 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું, નીચાણવાળા 12 ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ : જુઓ વિડિયો : ખેડૂતોના આગોતરા વાવેતર અને ખરીફ સિંચાઈ માટે ચેકડેમો ભરવા વહીવટી મંજૂરી બાદ લેવાયો નિર્ણય, ધ્રાંગડા, ખંભાળીડા, રોજીયા સહિતના ગામોમાં પશુપાલકો અને વાડી ખેડૂતોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ, સરપંચોને સતર્ક રહેવા સૂચના12:57 PM IST
ગોંડલમાં મધરાતે ઘરમાં ઘુસી નિલેષભાઇ શેખની હત્યા : દારૂની ટેવ ધરાવતાં વિશાલ બાવળીયા અને બે અજાણ્યાએ ધોકાવાળી કર્યાનું પરિવારજનોનું કથનઃ નિલેષભાઇ પર હુમલો કર્યા બાદ સામેના રૂમમાં સુતેલી તેની ભત્રીજીને જગાડી ‘તારો બાપ જયલો ક્યાં છે?' કહી તેણીને પણ ધોકો ફટકાર્યોઃ ૪૫ વર્ષિય નિલેષભાઇએ રાજકોટમાં દમ તોડયોઃ જુનુ મનદુઃખ કારણભુત હોવાની શક્યતાઃ પાંચ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી11:07 AM IST
વાંકાનેરમાં ઉદ્યોગ વસાહતમાં ૯.૫૦ કરોડના ખર્ચે રોડ સ્ટ્રીટ લાઇટ તથા ભૂર્ગભ ગટરના કામોનું ખાતમુર્હૂત : ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, નવનિયુકત પાલીકા પ્રમુખ રમેશભાઇ વોરા, ઉ.પ્રમુખ માધવીબેન દવેને સન્માનીત કરાયા : પાલીકામાં નવી બોડી આવતા જ વાંકાનેરમાં વિકાસને વેગવંતો બનશેઃ ચેમ્બર પ્રમુખ - પ્રજ્ઞેશભાઇ પટેલ11:04 AM IST
જામનગરના જડેશ્વર પાર્ક ડિમોલિશન દરમિયાન ૮૦ વર્ષીય વળદ્ધા સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ, આહીર સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય તપાસ માંગી : ૪૦ વર્ષથી વસવાટ કરતા નંદુબેન બેરાને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડાયા હોવાનો આરોપ, સમાજના પ્રમુખ એડવોકેટ રણમલભાઈ કાંબરીયાની આગેવાનીમાં રજૂઆત, વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલ12:36 PM IST
વિશ્વયુદ્ધના ભણકારા: અમેરિકા ગમે તે ઘડીએ આ દેશ પર કરશે વેનેઝુએલા જેવો મોટો હુમલો:૫ સંકેતોથી દુનિયાભરમાં ભારે ખળભળાટ : સુપરપાવર અમેરિકાનો ખતરનાક પ્લાન તૈયાર: આર્થિક નાકાબંધી અને લશ્કરી હિલચાલ તેજ થઈ:પરમાણુ ક્ષમતા અને સરમુખત્યારશાહીના વિવાદ વચ્ચે ગમે તે ક્ષણે સૈન્ય એક્શનની ભીતિ! વૈશ્વિક બજારમાં ભારે ફફડાટ5:22 PM IST
ઓમાનની ખાડી યુદ્ધનું મેદાન બનશે: ઈરાનના ઓઈલ ટેન્કરને અમેરિકી નૌસેનાએ દરિયાની વચ્ચે ઘેર્યું, ગમે તે ઘડીએ મોટો ભડાકો થવાની ભીતિ : હાઈવોલ્ટેજ વીડિયો આવ્યો સામે: અમેરિકી યુદ્ધ જહાજોએ ઈરાની ટેન્કરની ઘેરાબંધી કરતાં મધ્ય-પૂર્વમાં હડકંપ:ક્રૂડ ઓઈલના સપ્લાય પર મોટું સંકટ, બંને પરમાણુ સત્તાઓ આમને-સામને આવતાં વૈશ્વિક બજારો ધ્રુજ્યા5:23 PM IST
વૈશ્વિક રાજકારણમાં મહાવિસ્ફોટ: ૪૭ વર્ષ જૂની વિદેશ નીતિ અને પ્રોટોકોલ તોડવા ટ્રમ્પ તૈયાર, તાઈવાન-અમેરિકા વચ્ચે સીધી વાતચીતના એંધાણ : ચીનની દાદાગીરી સામે ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: તાઈવાનના પ્રમુખે કહ્યું—'હું વાત કરવા તૈયાર છું':બંને દેશોની નિકટતા જોઈને સુપરપાવર ચીન ગુસ્સાથી લાલચોળ:તાઈવાન સ્ટ્રેટમાં યુદ્ધના વાદળો ઘેરાયા5:24 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
યુવતીઍ ૧૪ ફુટ લાંબા મગરમચ્છને કિસ કરી3:46 PM IST
ચીન સરહદે ભારતની તાકાતમાં અસાધારણ વધારો: ઓઇલ-ગેસ તો બહાનું છે, રશિયા હવે ભારતની સૌથી મોટી સૈન્ય ઇચ્છા પૂરી કરશે : બીજિંગના પેટમાં તેલ રેડાયું: સુપરસોનિક ટેકનોલોજી અને હાઈટેક ડિફેન્સ ડીલ પર વાગશે આખરી મહોર:ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધતાં ચીનની કૂટનીતિ સદંતર ફ્લોપ! બંને દેશો વચ્ચેની મિત્રતાનો નવો અધ્યાય5:23 PM IST
સાયબર માફિયાઓ પર એપલનો મહાપ્રહાર: વર્ષ ૨૦૨૫માં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું મસમોટું ઓનલાઈન ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું : લાખો યુઝર્સના એકાઉન્ટ્સ બચ્યા: ફેક એપ્લિકેશન્સ અને ચોરેલા ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ખેલાતો હતો મોટો ખેલ:એપલ સ્ટોરની કડક સિક્યોરિટી અને એડવાન્સ AI સિસ્ટમે ગઠિયાઓનો મનસૂબો તોડી પાડ્યો6:20 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ધોની અને સીએસકે વચ્ચેના ૧૬ વર્ષ જૂના સંબંધોમાં તિરાડ! નવી સિઝનમાં બીજી ટીમ તરફથી રમી શકે છે ‘થાલા' : ટીમ મેનેજમેન્ટ સાથે મતભેદો વધ્યા : ખેલાડીઓના ટ્રાન્સફર અને ધોનીની સલાહ વિના લેવાયેલા નિર્ણયોથી ફ્રેન્ચાઇઝી વચ્ચે અંતર વધ્યું આ વખતના આઇપીએલમાં ગેરહાજરી માત્ર ફિટનેસ નહીં પરંતુ ભવિષ્યની રણનીતિનો ભાગ, સીએસકે હવે યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે3:09 PM IST
ધર્માગ શાહનો આજે જન્મદિવસ 3:41 PM IST
















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































