કલેક્ટર લોકસુનાવણી કરી રહ્યા હતા... :65 વર્ષનો માણસ ઓફિસે પહોચ્યો અને કહ્યું- તમારા બાબુએ જમીન હડપ કરી : જુઓ વિડિઓ : એક વૃદ્ધ ખેડૂત જમીન પર લથડતો મંદસૌર કલેક્ટર કચેરી પહોંચ્યો:જાહેર સુનાવણીમાં ખેડૂતે જમીન વિવાદ કેસમાં ન્યાયની વિનંતી કરી:ખેડૂતે દાવો કર્યો કે કલેક્ટર કચેરીના બાબુએ તેની જમીન તેના નામે કરી દીધી 9:53 PM IST
આજે અષાઢી એકાદશી, મહારાષ્ટ્રમાં એક ખેડૂતે ડાંગરના ખેતરમાં બનાવી દીધી ભગવાન વિઠ્ઠલની 120 ફૂટની છબી: આ દિવસ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે : જુઓ વિડિયો : આ તિથિથી જગતના સંચાલક ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂઈ જાય છે, આ તિથિથી ચાર મહિના સુધી દેવતાઓની રાત્રિ હોય છે દેવતાઓના યોગ નિદ્રામાં જવાને કારણે ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય થતું નથી7:56 PM IST
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ નીમ કરોલી બાબાના કૈંચી ધામ નૈનીતાલમાં મંદિર પરિસરમાં રૂમ મેળવવા અને બાબાના દર્શન કરાવવાના નામે ફી વસૂલવામા આવતી હોવાનું કારસ્તાન : ઓનલાઇન કોઈ ફી લેવામાં ન આવતી હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો : લોકોને લેભાગુ તત્વોથી જ સાવચેત રહેવા ચેતવણી5:21 PM IST
લોકસભા ચૂંટણીમાં પ્રદર્શન કેમ ખરાબ? ભાજપે મહામંથન માટે બેઠક બોલાવી, મોદી-નડ્ડા, રાજનાથ અને શાહ સહિત અનેક નેતાઓ હાજરી આપશે : ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે : બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને સરકાર અને સંગઠન વચ્ચેના તાલમેલ અંગે ચર્ચા કરાશે : ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે હવે ભાજપ જોરદાર મંથન કરશે5:50 PM IST
કર્ણાટક : ખાનગી નોકરીઓમાં સ્થાનિકો માટે ૧૦૦% અનામત ! : સિદ્વારમૈયા સરકાર C અને D શ્રેણીની નોકરીઓ માટે નિયમો બનાવી રહી છે : રાજ્ય સરકાર આ મુદ્દે વિધાનસભામાં બિલ લાવવા જઈ રહી છે : સિદ્ધારમૈયા સરકારે ૫૦ ટકા સ્થાનિક લોકોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને ૭૫ ટકાને નોન-મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે4:04 PM IST
બેંગલુરુમા ખેડૂત પિતા ધોતિયું પહેરીને મોલમાં ફિલ્મ જોવા પુત્ર સાથે આવતા સિક્યોરિટી ગાર્ડે તેના કપડાના કારણે તેને અંદર જવા ન દીધા : ભારે હોબાળો મચી ગયો : મોલમાં ફિલ્મ જોવા જવું હોય તો પેન્ટ શર્ટ પહેરવા પડશે તેવું કહેતા ભારે નારાજગી શું કોઈ પણ મોલમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ છે ? અનેક સંગઠનોએ સવાલો ઉઠાવ્યા4:38 PM IST
આસામમાં મુસ્લિમ વસ્તી 40% પર પહોંચી ગઈ છે, મારા માટે જીવન-મરણનો પ્રશ્ન છે : 1951માં મુસ્લિમોની વસ્તી 12 ટકા હતી. આજે આપણે ઘણા જિલ્લાઓ ગુમાવ્યા : સીએમ હિમંતનું મોટું નિવેદન : ઝારખંડમાં બહારથી ઘૂસણખોરો આવીને આદિવાસી દીકરીઓને ફસાવવાની સમસ્યા છે. આ બધું જેએમએમ અને કોંગ્રેસના આશ્રય હેઠળ થઈ રહ્યું છે, આસામ સરહદી રાજ્ય છે. હું દરરોજ ઘૂસણખોરો સામે લડી રહ્યો છું, આ મામલે ઝારખંડ સરકારે કેમ હાથ ઊંચા કર્યા છે? 4:40 PM IST
ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે : ૧૫ ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર કૂચ : શંભુ બોર્ડર ખોલવાની ડેડલાઇન પૂરી : પંજાબના ખેડૂત સંગઠનો, જેમણે તેમની માંગણીઓને દબાવવા માટે દિલ્હી સુધી કૂચ કરી હતી, તેમને હરિયાણાની શંભુ બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતાઃ ખેડૂતોએ પાંચ મહિનાથી શંભુ બોર્ડર પર પડાવ નાખ્યો હતો : હાઇકોર્ટે એક સપ્તાહમાં રસ્તો ખુલ્લો કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ હજુ સુધી રસ્તો ખુલ્લો કરાયો નથી11:54 AM IST
બાંગ્લાદેશ : બસો સળગાવી, રસ્તા રોક્યા, હિંસક વિરોધમાં ૬ના મોત : સરકારી નોકરીઓમાં અનામતનો જોરદાર વિરોધ : મોટા ભાગના મોટા શહેરો આ દિવસોમાં હિંસાની આગમાં સળગી રહ્યા છે : સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં અહીં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે : ૧૦૦થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે10:41 AM IST
શું પાકિસ્તાન તેના પૂર્વ સૈનિકોને આતંકવાદીઓ તરીકે મોકલી રહ્યું છે?: સુરક્ષા એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા : આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાની સેનાના પૂર્વ સૈનિકોની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળ્યા :જમ્મુ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી અને ઓચિંતો હુમલો કરવા માટે મદદરૂપ સાબિત થઈ રહી છે.11:07 PM IST

વિરોધ પ્રદર્શન......

જળબમ્બાકાર.....

કલાગીરી ....

હલવા સેરોમની

પાલખીયાત્રા.....

મનસુખ માંડવીયા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત પોલો વ્યૂ સ્ટેડિયમમાં ખેલાડીઓને મળ્યા હતા. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પોર્ટ્સ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ખેલાડીઓને રમતગમતના સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર બાંગ્લાદેશની યુનિવર્સિટીઓમાં વિરોધમાં ફાટી નીકળ્યો છે. પ્રદર્શનો હિંસક બની ગયા છે - ઓછામાં ઓછા પાંચ લોકો મૃત્યુ પામ્યા છે અને અન્ય સેંકડો ઘાયલ થયા છે, કારણ કે વિદ્યાર્થીઓ નોકરીના ક્વોટા સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો એક મહત્વપૂર્ણ નિર્ણય : ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે : આ માર્ગોને જોડતા ગામો-નગરો-શહેરોના ટ્રાફિકને સરળતા થશે : વાહન વ્યવહાર સાનુકૂળ માર્ગો મળશે : માર્ગોના મજબૂતીકરણ-અપગ્રેડેશન કામોમાં ઉદ્યોગ વિભાગ સાથે પરામર્શ કરી ઔદ્યોગિક વિસ્તારોની જરૂરિયાત મુજબ રોડ નેટવર્ક વળદ્ધિનો નવતર અભિગમ અપનાવતા મુખ્યમંત્રી : ઉદ્યોગો માટે રોડ નેટવર્ક સુદ્રઢ થતાં ‘મેઇક ઇન ઇન્ડીયા' - ‘આત્મનિર્ભર ભારત'ને વેગ મળશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપવા સજ્જ4:23 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી: ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે : આ માર્ગોને જોડતા ગામો-નગરો-શહેરોના ટ્રાફિકને સરળતા થશે : વાહન વ્યવહાર સાનુકૂળ માર્ગો મળશે : માર્ગોના મજબૂતીકરણ-અપગ્રેડેશન કામોમાં ઉદ્યોગ વિભાગ સાથે પરામર્શ કરી ઔદ્યોગિક વિસ્તારોની જરૂરિયાત મુજબ રોડ નેટવર્ક વૃદ્ધિનો નવતર અભિગમ અપનાવતા મુખ્યમંત્રી : ઉદ્યોગો માટે રોડ નેટવર્ક સુદ્રઢ થતાં ‘મેઇક ઇન ઇન્ડીયા’ – ‘આત્મનિર્ભર ભારત’ને વેગ મળશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપવા સજ્જ1:54 PM IST
ગુજરાત સરકારની વિદ્યાર્થીઓ માટે અમલી સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી ૮૦૦ સાયકલ છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામે ધૂળ ખાય છે : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ભાજપ સરકાર સામે આક્રોશ :જુઓ વિડિયો : તંત્ર-અધિકારીઓની બેદરકારીને કારણે, સરકારી યોજનાની સાયકલનું જરૂરીયાતવાળા વિદ્યાર્થીને વિતરણ થઈ શક્યું નથી : અધિકારીઓ પાસે ખુલાસો માગીને જરૂરિયાત મંદોને સાયકલોનું વિતરણ કરવું જોઈએ4:19 PM IST
નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાન વિશ્વાસુ મિત્ર દેશ તરીકે આગળ વધી રહ્યા છે : ભૂપેન્દ્રભાઇ પટેલ : મુખ્યમંત્રી પટેલની સૌજન્ય મુલાકાતે જાપાનના શિઝુઓકા પ્રીકેચરનું ડેલિગેશન : ગુજરાત સાથે પીપલ-ટુ-પીલ કનેકટ-શિક્ષણ-સંશોધન-પ્રવાસન -સાંસ્કૃતિક સંબંધોનું સેતુ વધારવા ઉત્સુકતા : ઝિરો ડિફેકટ-ઝિરો ઇફેકટ મંત્ર સાથે પર્યાવરણ અનુラકૂલન અને વિશ્વ કક્ષાના ઉત્પાદનો મેક ઇન ઇન્ડીયાના વિશ્વસનીયતા બન્યા છે : ગુજરાતમાં જાપાની ઉદ્યોગોને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાની નેમ 3:40 PM IST
મુખ્યમંત્રી પટેલની સૌજન્ય મુલાકાતે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરનું ડેલિગેશન : ગુજરાત સાથે પીપલ-ટુ-પીપલ કનેક્ટ-શિક્ષણ-સંશોધન-પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધોનો સેતુ વધારવા ઉત્સુકતા : નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાન વિશ્વાસુ મિત્ર દેશ તરીકે આગળ વધી રહ્યા છે : ભુપેન્દ્રભાઈ પટેલ : ઝિરો ડિફેક્ટ – ઝિરો ઇફેક્ટ મંત્ર સાથે પર્યાવરણ અનુકૂલન અને વિશ્વકક્ષાના ઉત્પાદનો મેક ઇન ઇન્ડીયાની વિશ્વસનીયતા બન્યા છે : ગુજરાતમાં જાપાની ઉધોગોને સાનુકૂળ વાતાવરણ પુરૂ પાડવાની નેમ2:06 PM IST
મોબાઇલમાં કસીનો ગેમ રમાડી ૧.૩૭ કરોડની લાખની હારજીત, પ્રિન્સ ઠુમ્મરે ૭૧ાા લાખ ચુકવ્યા, બીજા ૬૪ાા લાખની પઠાણી ઉઘરાણી : પેડક રોડનો ચાંદી કામનો વેપારી યુવાન પ્રિન્સ દોઢેક વર્ષ પહેલા મિત્ર સાથે અમીન માર્ગ પર ઉત્તમની દૂકાને ગયો ત્યારે ઓળખાણ થતાં તેણે કસીનો ગેમની આઇડી મોબાઇલમાં નાંખી દીધી હતીઃ પ્રિન્સ ૩૬ લાખ જીત્યો પણ હાર્યો વધારેઃ બાકીની રકમની ઉઘરાણી માટે કારખાને જઇ, નાના મવા સર્કલની ઓફિસે બોલાવી સતત ધાકધમકીઃ ક્રાઇમ બ્રાંચે ત્રણને દબોચ્યા : ઉત્તમ વીરડીયા, સ્મીત સખીયા અને રવિ વેકરીયા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડઃ પ્રિન્સના માથે રિવોલ્વર રાખી કહ્યું આટલી જ વાર લાગશેઃ તેના પિતાને પણ મારી નાખવાની ધમકીઃ સ્મીત, રવિએ કહ્યું-અમે હવાલો લઇએ તેને મુકતાં નથી,રૂપિયા નહિ મળે તો બજારમાં રહેવા નહિ દઇએઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમે કાર્યવાહી કરી3:04 PM IST
આચારસંહિતા બાદ કાલે મનપાનું જનરલ બોર્ડ : તોફાની બનવાની શક્યતા : ચાર મહિને બોર્ડમાં થશે પ્રશ્નોત્તરી : ભાજપ : ગ્રાન્ટ, એકશન પ્લાન, રેસકોર્ષમાં રમત-ગમતની સુવિધા, બગીચાની સંખ્યા જેવી સરકારી માહિતી પૂછી કોંગ્રેસ : ગેમઝોનની મંજૂરીઓ, ચાર વર્ષની ડિમોલીશનની નોટીસ, સાગઠીયાના સમયકાળની ટીપી સ્કીમોની માહિતી માંગી3:03 PM IST
સીંગતેલમાં ૩દિ'માં ૪૦રૂા વધ્યા..4:31 PM IST
મેઘો વરસી પડતા રાજકોટમાં અનેક તાજીયા માતમમાં જ રહ્યાઃ રાત્રીના જુલૂસરૂપે ફરી ન શકયાઃ ઐતિહાસિક ઘટનાઃ બપોરે જુલૂસ યથાવત : કરબલાના શહીદોને અંજલિ અર્પિતઃ મુસ્લિમ સમાજ શોકમાં ગરકાવઃ જડબેસલાક બંધઃ શ્રધ્ધાભેર મનાવાતુ ‘આશૂરાહ' પર્વ : મેઘાવી માહોલમાં મહોર્રમઃ રઝાનગર-જંગલેશ્વર વિસ્તારમાં ત્થા સદર વિસ્તારમાં તાજીયાની રોનક વર્તાઇ : રૈયા રોડના કેટલાક તાજીયા સદર સુધી આવ્યાઃ શહેરી વિસ્તારના અમુક તાજીયા રૂટ ઉપર નિકળ્યાઃ બજરંગવાડીના તાજીયા કોલોની સુધી જ ગયાઃ જંગલેશ્વર વિસ્તારમાં સતત રપમા વર્ષે રાબેતા મુજબ મેદની રહી 3:59 PM IST
ગોપાલ નમકીનના આંગણે શનિ-રવિ સુવર્ણપ્રાશન કેન્દ્ર અને ગર્ભ સંસ્કાર કેન્દ્રના સંચાલકોનું સંમેલન : પૂ. વિશ્વનાથ ગુરૂજીએ આપેલ મંત્રોષધિ અને સંસ્કારો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્ અને ગોપાલ નમકીનનો સહીયારો પ્રયાસ : નિઃશુલ્ક રજીસ્ટ્રેશન : ગુરૂપૂર્ણીમા નિમિતે થશે વિશેષ કાર્યક્રમ : ભારતભરમાં મંત્રૌષધિ ગર્ભસંસ્કાર કેન્દ્ર પર ગર્ભાવસ્થા પૂર્વે પુત્રેષ્ટિ યાગ તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પુંસવન સંસ્કાર, અનવલોભન સંસ્કાર તેમજ સિમંત્તોનયન સંસ્કાર માટે ઓનલાઇન અને ઓફલાઇન નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે4:29 PM IST
પનાહ પ્રોજેકટ : ૪૦ દિવસ કચ્છની ગૌમાતાઓને ઘાસચારો અપાયો : પ્રોજેકટ ચેરમેન નિલેશભાઇ ભાલાણી દ્વારા દાતાઓના સહયોગથી જીવદયાનું ઉત્તમ કાર્ય હાથ ધરાયું : દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં કચ્છથી ૩પ૦ ગાયમાતા કચ્છથી હિજરત કરી આવેલઃ જૈન સોશ્યલ ગ્રૃપ્સ ઇન્ટર ફેડના પનાહ પ્રોજેકટ અંતર્ગત દોઢ લાખ કિલો ઘાસચારો, ગોળ અને ખોળ અપાયા2:47 PM IST
પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતન ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે : એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે : ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ એટલે શિક્ષકોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર : પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા : સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નામ પાછળ પૂજ્ય ભાઈશ્રીની મહેચ્છા એવી રહી છે કે શિક્ષણ સાથે ઓતપ્રોત બનીને વિદ્યાયજ્ઞમાં આહુતિ આપનાર શિક્ષક સમુદાય સાંદીપનિમાં એકત્રિત થાય, તેમની સમક્ષ શિક્ષણ જગતના તજજ્ઞો આત્મચિંતન કરે અને ગુરુપૂર્ણિમાના પાવન પર સાંદીપનિ વિદ્યાનિકેતનમાંથી ગુરુનું ગૌરવ પ્રાપ્ત કરી શિક્ષક ભાઈ-બહેનો પોતપોતાના ક્ષેત્રમાં સંલગ્ન બને4:07 PM IST
જામનગરમાં તાજીયા1:08 PM IST
અમરેલીમાં તાજીયા 1:26 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
હાર્દિક પંડ્યા કે સૂર્યકુમાર યાદવ ?:કોણ બનશે T20નો આગામી કેપ્ટન:જુઓ આંકડામાં કોણ સારું છે : સૂર્યકુમાર યાદવને નવેમ્બર 2023માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળી: યાદવની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું:તેની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકાનો પરાજય થયો:હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશીપ હેઠળ ટી20 શ્રેણીમાં આયર્લેન્ડને 2-0થી ક્લીન સ્વિપ કર્યું 9:12 PM IST
'આનંદ'ની જેમ રાજેશ ખન્નાએ આ બે શબ્દો બોલીને દુનિયાને અલવિદા કરી: 'બાબુમોશાય'ના ખુલાસાએ કરી દીધા ભાવુક : રાજેશ ખન્ના તેમના સ્ટારડમ માટે હંમેશા યાદ રહેશે ભાગ્યે જ કોઈ અન્ય સ્ટારને સતત હિટ ફિલ્મો અને ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. કરિયર હોય કે અંગત જીવન, રાજેશ ખન્નાના જીવનના દરેક ભાગમાં ચર્ચા જગાવી.1:04 AM IST





























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































