શું અમેરિકાની ચૂંટણીમાં ખરેખર ‘ગેરકાયદેસર’ મતદાન થાય છે? ટ્રમ્પ સરકારની સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો; ૪.૯ કરોડમાંથી માત્ર ૦.૦૨% કેસ શંકાસ્પદ : ‘ગ્રીનલેન્ડ’ લેવાની જીદ વચ્ચે વ્હાઇટ હાઉસમાં મહત્વની બેઠક; લાખો મતદારોના ડેટા સ્કેન કર્યા પછી પણ વ્યાપક છેતરપિંડીના કોઈ પુરાવા નહીં, ડેમોક્રેટિક રાજ્યોએ સિસ્ટમની વિશ્વસનીયતા સામે ઉઠાવ્યા સવાલ10:24 PM IST
જાપાન-કોરિયા વચ્ચે જામી ‘જુગલબંધી’: વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ ડ્રમ્સ પર K-Pop વગાડી દુનિયાને ચોંકાવી, જૂની દુશ્મની ભૂલી સંગીતના તાલે મિલાવ્યા સૂર : હેવી મેટલ ડ્રમર સના તાકાઈચી અને લી જે મ્યુંગે પહેર્યા મેચિંગ ટ્રેક જેકેટ્સ; BTS ના ‘ડાયનામાઇટ’ ગીત પર ૨૦ મિનિટ સુધી જામ સેશન કરી રાજદ્વારી સંબંધોમાં ફૂંકી નવી ઉર્જા10:24 PM IST
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: સિંગાપોર પોલીસનો કોર્ટમાં ઘટસ્ફોટ: "હત્યા નહીં, પણ ભારે નશો અને બેદરકારી કારણ" : સિંગાપોર પોલીસે કોર્ટમાં જણાવ્યું કે ગાયક અત્યંત નશાની હાલતમાં હતા અને વારંવાર સમજાવવા છતાં લાઈફ જેકેટ પહેરવાનો ઈનકાર કર્યો હતો : જેના કારણે લાઝારસ આઈલેન્ડ પાસે ડૂબી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું9:54 PM IST
ટ્રમ્પનો ઇસ્લામિક કટ્ટરવાદ પર પ્રહાર: ‘મુસ્લિમ બ્રધરહુડ’ વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર, જાણો કેમ અમેરિકાના આ નિર્ણયથી સાઉદી-UAE માં ઉજવણી અને તુર્કીમાં ફાળ પડી : ૧૯૨૮માં સ્થપાયેલું સંગઠન હવે અમેરિકાના નિશાને; શરિયા કાયદાના હિમાયતી ‘બ્રધરહુડ’ પર પ્રતિબંધથી મધ્ય-પૂર્વના દેશોના રાજકારણમાં આવશે મોટો ભૂકંપ, જાણો શું છે આ સંગઠનનો લોહિયાળ ઈતિહાસ9:02 PM IST
ઈરાનની નિર્દયતા: ૨૬ વર્ષના યુવાનને જાહેરમાં ફાંસી આપવાની તૈયારી, પરિવારને મળવા માત્ર ૧૦ મિનિટનો સમય; શું ટ્રમ્પ હવે ઈરાન પર મિસાઈલ હુમલો કરશે? : ઈરફાન સોલ્તાનીને ‘અલ્લાહ સામે યુદ્ધ’ના આરોપમાં મોતની સજા, કોઈ પણ ટ્રાયલ વગર લેવાયો નિર્ણય; અમેરિકાએ B-2 બોમ્બર્સ અને મિસાઈલ હુમલાના વિકલ્પો ખુલ્લા રાખતા યુદ્ધના વાદળો ઘેરાયા8:33 PM IST
આસામના ચૂંટણી સંગ્રામમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી: હિમંતા બિસ્વા શર્માની ‘વન મેન આર્મી’ સામે કોંગ્રેસનો માસ્ટરપ્લાન, શું ગૌરવ ગોગોઈનો હાથ મજબૂત થશે? : માર્ચ-એપ્રિલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી; ભાજપના ‘વિકાસવાદ’ અને હિમંતા લહેરને રોકવા માટે કોંગ્રેસે ફેંક્યો ટ્રમ્પ કાર્ડ8:33 PM IST
બિહારમાં ‘તેજ્જુ ભૈયા’ની દહીં-ચૂડા મિજબાની સુપર હિટ: પિતા લાલુ યાદવે આપ્યા આશીર્વાદ, પણ નાના ભાઈ તેજસ્વી માટે તેજ પ્રતાપે માર્યો એવો ટોણો કે સૌ સ્તબ્ધ! : “નાનો ભાઈ મોડો ઉઠે છે...” તેજસ્વીની ગેરહાજરી પર તેજ પ્રતાપનું વિવાદાસ્પદ નિવેદન; રાજ્યપાલ અને ડેપ્યુટી CM ની હાજરીએ રાજકીય ગરમાવો વધાર્યો, શું લાલુ પરિવારના વિખવાદનો આવશે અંત?8:32 PM IST
I-PAC રેડ પર કલકત્તા હાઈકોર્ટનો મોટો ફેંસલો: ED એ કબૂલ્યું - ‘અમે કોઈ ડેટા કે દસ્તાવેજ જપ્ત કર્યા નથી’, મમતા બેનર્જી અને તપાસ એજન્સી વચ્ચેની કાનૂની લડાઈ હવે સુપ્રીમ કોર્ટના દ્વારે : ટીએમસીની ‘ડેટા સુરક્ષા’ની ચિંતા વચ્ચે હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો; મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લાગેલા પુરાવા હટાવવાના આરોપો અને ED ના દાવાઓ પર હવે દેશની સર્વોચ્ચ અદાલત કરશે સુનાવણી8:30 PM IST
ડ્રોન કાવતરાખોર પાકિસ્તાનને આર્મી ચીફની છેલ્લી વોર્નિંગ: ‘જો ખીણમાં આતંકી નાપાક હરકત કરી તો સીમા પાર ઘૂસીને કરીશું લોહીલુહાણ વળતો પ્રહાર’ : DGMO સ્તરની બેઠકમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું; સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનો લલકાર - “આતંકની નવી સાઝિશનો જવાબ હવે માત્ર વાતોથી નહીં, પણ કરારા હથિયારોથી અપાશે”9:01 PM IST
આતંકવાદ સામે ભારત-મલેશિયાનો 'માસ્ટરપ્લાન': નવી દિલ્હીમાં 16મી ASEAN સંરક્ષણ બેઠકનો પ્રારંભ, 18 દેશોના પ્રતિનિધિઓ સાથે મળીને વ્યૂહરચના ઘડશે : સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે આતંકવાદને ગણાવ્યો 'સૌથી કપરો સંઘર્ષ'; અમેરિકા, રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશોની હાજરીમાં આતંક વિરોધી સંગ્રામ માટે ત્રણ વર્ષનો રોડમેપ તૈયાર થશે6:23 PM IST
ગૃહમંત્રી અમિતભાઈ શાહ 'ઉત્તરાયણ'ના રંગે રંગાયા: અમદાવાદમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ પતંગબાજીનો લુત્ફ ઉઠાવ્યો, નારણપુરામાં નવી આવાસ યોજનાનો શિલાન્યાસ : મુલાકાતના બીજા દિવસે અમિતભાઈ શાહે અમદાવાદની જનતા સાથે પેચ લડાવ્યા; પુનર્વિકાસ યોજના હેઠળ મધ્યમ વર્ગના પરિવારો માટે સૂર્યા એપાર્ટમેન્ટનો નાખ્યો પાયો6:21 PM IST
મુંબઈનો મહાસંગ્રામ: આવતીકાલે 'મુંબઈ કા રાજા' કોણ? ઠાકરે અને શિંદે વચ્ચે 'અસ્તિત્વની લડાઈ', એશિયાની સૌથી ધનિક પાલિકાના સિંહાસન માટે જામશે જંગ : 74,427 કરોડના વિશાળ બજેટવાળી BMC પર કબજો કરવા રાજ-ઉદ્ધવના ગઠબંધન સામે 'મહાયુતિ'નો પડકાર; મરાઠી અસ્મિતા અને હિન્દુત્વના મુદ્દે 1.03 કરોડ મતદારો કરશે ફેંસલો6:18 PM IST
કિંગ કોહલીનું મોટું દિલ: મેદાન પર 'છોટા ચીકુ'ને જોતા જ વિરાટ ગદગદિત થઈ ગયો, રોહિત શર્માને બોલાવીને કહ્યું- "ઓયે જો, મારો ડુપ્લિકેટ બેઠો છે!" : હરિયાણાના 8 વર્ષના ગર્વિત ઉત્તમે વિરાટ સાથેની મુલાકાતનો હૃદયસ્પર્શી કિસ્સો વર્ણવ્યો; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ 'ચીકુ' અને 'છોટા ચીકુ'ની મનમોહક વાતચીત5:39 PM IST
ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટનો 'મહાયુદ્ધ' જેવો ચુકાદો આજે: શું રાષ્ટ્રપતિ પાસે છે ટેક્સ લાદવાની અમર્યાદિત સત્તા? 9 ન્યાયાધીશોના હાથમાં વિશ્વ વેપારનું ભવિષ્ય : રાષ્ટ્રીય સુરક્ષાના નામે એકપક્ષીય ટેરિફ લાદવાના નિર્ણયને પડકારતા કેસમાં સુનાવણી પૂર્ણ; અમેરિકન બંધારણ અને કોંગ્રેસની શક્તિઓ વચ્ચેના ટકરાવ પર આખી દુનિયાની નજર5:35 PM IST
પાલીતાણાના હણોલમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ : હણોલ ગામ આસપાસના ગામો, શહેરો અને દેશ માટે પ્રેરણારૂપ : લોકપ્રિય રામાયણ સિરીયલના રામ અને સાંસદ અરુણ ગોવિલ : મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમાંનામાં લડવાની અને જીતવાની ભાવના છે : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી કપિલ દેવ : ભૂતપૂર્વ કેપ્ટન શ્રી કપિલ દેવના હસ્તે હણોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસકોડનું અનાવરણ કરાયું : મેક્સિકો,મોરેસિયસ સહિતના દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવાં અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા: કપિલ દેવ ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે ત્યારે અહીંના અનેક રમતવીરોને તેમના જીવનમાંથી પ્રેરણા મળશે : ડૉ. મનસુખભાઈ માંડવીયા : ૨૦૪૭ માં વિકસિત ભારતની સંકલ્પના માટે વિકસિત હણોલ જોઈ શકાશે : અર્જુનભાઈ મોઢવાડિયા4:48 PM IST
શેરબજારમાં કડાકાથી અબજોપતિઓની સંપત્તિ ધોવાઈ: મુકેશ અંબાણી ૧૦૦ અબજ ડોલર ક્લબમાંથી બહાર: વિશ્વના ધનિકોની યાદીમાં ૧૮મા ક્રમે સરકી ગયા: ૨૦૨૬માં અત્યાર સુધીમાં તેમણે કુલ ૮.૧૨ અબજ ડોલર ગુમાવ્યા : ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ૫૨૦ મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો: તેમની નેટવર્થ ૮૧ અબજ ડોલર થઈ ગઈ: ટેસ્લાના ઇલોન મસ્કે ૧.૨૬ અબજ ડોલર અને જેફ બેઝોસે ૩.૩૪ અબજ ડોલર ગુમાવ્યા12:44 PM IST
આણંદમાં અમિતભાઈ શાહનું યુવાશક્તિને ઇજન: "2047ના વિકસિત ભારતનો પાયો હવે તમારા હાથમાં, ડિગ્રીના કાગળથી આગળ વધી દેશને બનાવો જ્ઞાન મહાસત્તા" : ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત - સ્ટાર્ટઅપ દ્વારા 'જોબ સીકર' નહીં પણ 'જોબ ક્રિએટર' બનવા ગૃહમંત્રીનું આહ્વાન9:00 PM IST
LIC પોલિસી બંધ થઈ ગઈ છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી: ખાસ રસ્તો કાઢ્યો : દંડની રકમ પણ બચાવી શકાશે : જાણો ઓફર : લેટ ફીમાં 30% સુધીની રાહત અને મહત્તમ રૂ.5000 સુધીનું ડિસ્કાઉન્ટ: માઈક્રો ઈન્શ્યોરન્સ પોલિસી ધારકો માટે લેટ ફીમાં 100% માફી અપાશે: પ્રીમિયમ ભર્યા વિના અટકી ગયેલી પોલિસી ફરીથી કરી શકાશે એક્ટિવ9:33 PM IST
ગુજરાત સરકાર દ્વારા બે અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) કેડરમાં નિમણૂક : ખેડા અને રાજકોટમાં નવા એડિશનલ કલેક્ટર મુકાયા : સુશ્રી અવની ચિત્તરંજન વોરાને ખેડા-નડિયાદ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે અને શ્રી ટેકચંદ ચત્રભુજ તીર્થાણીને રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા9:54 PM IST
ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ગરીબ બાળકો માટેના આરટીઆઈ ક્વોટાનો કડક અમલ કરવા રાજ્યોએ આકરા બંધનકર્તા નિયમો બનાવવા પડશે : કોઈપણ લાયક બાળક આ ક્વોટાથી વંચિત ન રહે, શિક્ષણમાં અસમાનતા દૂર થશે, આર્થિક રીતે નબળા બાળકોને પણ નામાંકિત ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો કાયદેસરનો હક મળશે: સુપ્રીમ કોર્ટનો આદેશ10:21 PM IST
માર્ક ઝકરબર્ગે મેટા કમ્પ્યુટ લોન્ચ કર્યું: સો ગીગાવોટથી વધુ ક્ષમતા ધરાવતું આઈ સાધન સામગ્રીનું સામ્રાજ્ય ઉભું કરવાની જાહેરાત : મેટા કંપની હવે માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરતી મર્યાદિત ન રહેતા પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે અંતર્ગત ડેટા સેન્ટર અને ચિપ્સનું નિર્માણ કરાશે10:24 PM IST
બ્રિટનમાં ફ્લૂના નવા વેરિએન્ટે ચિંતા જગાવી: તાવ અને ઉધરસ સાથે પેટની ગરબડના વિચિત્ર લક્ષણો દેખાયા: હોસ્પિટલોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ: 'સબક્લેડ કે' તરીકે ઓળખવામાં આવતો આ નવો ફ્લૂ સમગ્ર યુકેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે : સામાન્ય શરદી-ખાંસી કરતા આ ફ્લૂમાં તાવ લાંબો સમય રહે છે અને સાથે ઉલ્ટી-ડાયેરિયા, કફ ભરાઈ જવા જેવી તકલીફો પણ જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક હોસ્પિટલોએ 'ક્રિટિકલ ઈન્સિડન્ટ' જાહેર કરવા પડ્યા છે: વહેલી તકે ફ્લૂની રસી મુકાવી લેવી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે : દર્દીઓમાં કફ ભરાઈ જવો અને ભયંકર ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે: સૌથી ચિંતાનો વિષય એ છે કે શ્વસનતંત્રના લક્ષણો ઉપરાંત, આ ફ્લૂમાં ઉલ્ટી-ડાયેરિયા સહિત પેટને લગતી ગંભીર સમસ્યાઓ પણ દેખાઈ રહી છે : નવા સ્ટ્રેનમાં દર્દીઓને લાંબા સમય સુધી ખૂબ જ સખત તાવ આવે છે: ઘણા કિસ્સાઓમાં પેરાસિટામોલ કે આઈબુપ્રોફેન જેવી સામાન્ય દવાઓ લીધા પછી પણ તાવ નીચે આવતો નથી: આ તાવ ૭ દિવસ સુધી રહી શકે છે11:03 PM IST
દેશભરની હોસ્પિટલો માટે નવું બિલિંગ ફોર્મેટ: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે તમામ હોસ્પિટલોએ ફિક્સ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જ બિલ આપવા પડશે: ન્યુઝ ફર્સ્ટ : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો મુજબ દેશની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે બિલિંગનું એક સમાન માળખું ફરજિયાત કરવામાં આવ્યું11:07 PM IST
યાદવ પરિવારમાં 'મહા-મિલન': તેજ પ્રતાપ વર્ષો પછી લાલુ-રાબડીના દ્વારે : ભત્રીજી કાત્યાયનીને ખોળામાં રમાડી! : પક્ષ અને પરિવારમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયેલા તેજ પ્રતાપે મકરસંક્રાંતિના પર્વે ભૂલ્યા જૂના વેરઝેર : લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને 'દહીં-ચૂડા' ભોજનનું ભાવભીનું આમંત્રણ આપી પટણાના રાજકારણમાં ગરમાવો લાવ્યા11:23 PM IST
શું ૨૦૨૬માં ઈરાન મુક્ત થશે? ઈરાનમાં ૪૬ વર્ષનો ઈતિહાસ દોહરાવાશે: ખામેની શાસન સામે 'આરપાર'ની લડાઈ : ટ્રમ્પની લશ્કરી કાર્યવાહીની ધમકી : વધતી મોંઘવારીથી શરૂ થયેલો આક્રોશ હવે 'ઇસ્લામિક ક્રાંતિ' ઉથલાવવાના બળવામાં ફેરવાયો : તેહરાનના રસ્તાઓ પર લોહીની હોળી વચ્ચે અમેરિકાના સખત વલણે મધ્ય-પૂર્વનો રાજકીય નકશો બદલવાના સંકેત આપ્યા11:23 PM IST
સુપરસ્ટાર યશ પોતાની જ 'પ્રતિજ્ઞા'માં ફસાયા: 'ટોક્સિક'ના બોલ્ડ સીન્સ પર ભારે હોબાળો : જૂનો વીડિયો થયો વાયરલ! : "માતા-પિતા સાથે ન જોઈ શકાય તેવા દ્રશ્યો નહીં કરું" - યશનો આ દાવો 'ટોક્સિક'ના ટીઝર બાદ પડકારાયો : કારમાં વિદેશી અભિનેત્રી સાથેના ઘનિષ્ઠ દ્રશ્યો બદલ કાનૂની ફરિયાદ અને ફિલ્મ પર પ્રતિબંધની માંગ વચ્ચે કન્નડ સુપરસ્ટાર ચર્ચાના ચકડોળે11:24 PM IST
કાતિલ ઠંડીમાં આવી શકે છે હાર્ટ એટેક : AIIMSના ડોક્ટરોએ જારી કરી હેલ્થ એડવાઈઝરી : બેદરકારી પડશે ભારે! : નસો સંકોચાવાને કારણે બ્લડ પ્રેશર વધતા હૃદય અને ફેફસાં પર સીધો હુમલો: મીઠું, અથાણું અને પાપડથી દૂરી રાખવા સલાહ : શ્વાસની તકલીફ કે છાતીમાં દુખાવો જણાય તો તેને માત્ર શરદી માનીને અવગણશો નહીં11:24 PM IST
નેચર મેગેઝીનનો અહેવાલ: વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો: જે બિલકુલ નેચરલ છે: આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે ! : ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું11:52 PM IST
1 કિમી મુસાફરી કરો કે 400 કિમી, તમારે AC-3 માટે 960 રૂપિયા ચૂકવવા પડશે : જાણો વંદે ભારત ટ્રેનમાં ભાડું કેવી રીતે નક્કી થશે ? : ભારતીય રેલ્વેએ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું: આ ટ્રેન ફક્ત સામાન્ય માણસ માટે હશે અને તેમાં કોઈ VIP કલ્ચર નહીં હોય:અધિકારીઓ કે મંત્રીઓ માટે કોઈ ખાસ ક્વોટા નહીં હોય12:28 AM IST
મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા રિછારિયાએ આખરે ધર્મ છોડવાનો લીધો નિર્ણય: તમારો ધર્મ તમારી પાસે રાખો : હર્ષા રિછારિયાએ જણાવ્યું કે, “મેં એવું કશું નથી કર્યું, જેનાથી મારો વિરોધ થાય. પરંતુ આપણા દેશમાં વિરોધ કરવો એ એક સરળ વાત છે. એક છોકરીનું તમે મનોબળ તોડી નથી શકતાં. તો તેનું ચરિત્રહનન કરો. પછી તો તે ભાંગી જ પડશે. તો ભાઈ, તમારો ધર્મ તમારી પાસે રાખો. હું કોઈ માતા સીતા નથી. કે હું અગ્નિપરીક્ષા આપીશ12:32 AM IST
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત : રાજોરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર ડ્રોન દેખાયા : રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગનિયા-કલસિયાં ગામ પાસે ડ્રોન દેખાતા સેનાના જવાનોએ તત્કાલ મશીનગનથી ફાયરિંગ શરૂ કર્યું:તેરયાથ અને કલાકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્લિંકિંગ લાઈટ સાથેની શંકાસ્પદ વસ્તુઓ આકાશમાં જોવા મળી12:33 AM IST
*નેચર મેગેઝીનનો અહેવાલ: વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો: જે બિલકુલ નેચરલ છે: આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે ! : ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું*12:54 AM IST
ભારત-અમેરિકા ટેરિફ ડીલ પર સસ્પેન્સ યથાવત : માર્કો રુબિયો અને એસ. જયશંકર વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ હવે આગામી મહિને યોજાશે નિર્ણાયક બેઠક : બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો અને ક્રિટિકલ મિનરલ્સ મુદ્દે હકારાત્મક ચર્ચા :.અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આગામી મહિને મળનારી સંભવિત મિટિંગ અંગે આપ્યા મહત્વના સંકેત1:23 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે અધિકારીઓની બઢતીથી નિમણૂંક કરાઈ : ખેડા અને રાજકોટમાં નવી જવાબદારી સોંપાઈ : અવની ચિત્તરાંજન વોરાને મોશન આપીને ખેડા- નડિયાદ ખાતે નવસર્જિત સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત: ટેકચંદ છત્રભુજ તિર્થાણીને હવે રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નવી નિમણૂંક અપાઈ 8:29 PM IST
ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ : જિલ્લા કલેકટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલ ૧૭ જાન્યુઆરીએ અખંડ શક્તિ ત્રિશૂલને અમદાવાદ ખાતે દર્શન માટે ખુલ્લું મુકશે:ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૧૮થી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદ ખાતે કરી શકશે6:55 PM IST
ડ્રગ્સના એક-એક પતંગ આજે કપાયા છે અને આગળ પણ આ રીતે જ કપાશે: હર્ષ સંઘવીએ ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ સાથે જોડીને એક મજબૂત સંદેશ આપ્યો : નાયબ મુખ્યમંત્રીએ આ નિવેદન ગુજરાત પોલીસની તાજેતરની કાર્યવાહીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે, જેમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.6:32 PM IST
ગ્રામજનોની ભાવનાથી સાકાર થયેલ આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ : ભારતની ‘પંચ પરમેશ્વર’ની પ્રાચીન પરંપરા હણોલ ગામે જીવંત થઈ છે : કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ* : ગ્રામસભા પૂર્વે ગામમાં રંગબેરંગી વાતાવરણ વચ્ચે સામૈયા સાથે જુવારા યાત્રાનું આયોજન : વિકાસકાર્યોના ઉપક્રમો યોજાયા હતા તેમજ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ12:03 PM IST
શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે આજીવન શિક્ષક જ બની રહે છે : પૂ. મોરારીબાપુ : પ્રાથમિક શિક્ષણ એ જીવનનો પાયો છે અને શિક્ષકો જ શ્રેષ્ઠ નાગરિક ઘડી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપે છે : જીતુભાઈ વાઘાણી : મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ : તલગાજરડામાં પૂ. મોરારીબાપુ અને કૃષિ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૩૬ શિક્ષકો ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત : મહાનુભાવોના હસ્તે તલગાજરડા ગામમાં નવનિર્મિત કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પ3:25 PM IST
અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે ચિન્મય અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી : ગીતા વંદનાઃ ચિન્મય મિશનનાં ૭૫ વર્ષ પૂર્ણ : ગીતા સાથે જોડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહ્યો : વિશ્વભરનાં ૩૫૦થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે6:58 PM IST
’ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાડી નગરજનોને લાડુ અને ચિક્કીનું વિતરણ કરી મકરસંક્રાંતિના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી:ગાંધીનગર પતંગોત્સવના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-૨૦૨૬નો પ્રારંભ6:53 PM IST
આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬માં ગ્રામીણ બજાર ખુલ્લું મૂકતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય નિમુબેન બાંભણિયા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ : આગેવાનોએ ગ્રામીણ બજારના સ્ટોલ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું : પાલીતાણા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ૧૯ ઈ-રીક્ષાનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું11:49 AM IST
ઉતરાયણના પર્વમાં લોહિયાળ ઘટનાઓ: બપોર સુધીમાં અરવલ્લીમાં દોરીથી કિશોરનું ગળું કપાતા મોત, મોરબી અને અમદાવાદમાં ધાબેથી પટકાતા જિંદગીઓ હોમાઈ મકરસંક્રાંતિની મજા માતમમાં ફેરવાઈ : બાયડના ચોઈલા ગામમાં ટુ-વ્હીલર સવાર કિશોરનું ગળું કપાતા કરૂણ મોત, મોરબીમાં ૧૧મા માળેથી નીચે પટકાતા સગીરાનું મૃત્યુ અને ભાવનગરમાં ટ્યુશન જતા વિદ્યાર્થીને ગળામાં દોરી વાગતા ગંભીર ઈજા3:19 PM IST
રાજકોટની સોની બજારમાં ૧૯ વર્ષના સચીન મીણાના વાહનમાં લિફટ લઇ છરી બતાવી ૪ લાખના સોનાની લૂંટ : મેરે પૈર મેં ચોટ આઇ હૈ, આગે તક છોડ દે કહી અજાણ્યો શખ્સ પાછળ બેઠોઃ આગળ જતાં છરી અડાડી લૂંટી લીધો : મુળ રાજસ્થાનનો યુવાન જ્યાં કામ કરે છે ત્યાંથી કોઠારીયા ચોકી પાસેની દુકાને જઇ સોનાના તારની લગડી દેવા જતો હતો ત્યારે દુકાન નજીકથી જ લૂંટારૂ લિફટના બહાને બેસી ગયો હતોઃ ચિલ્લાયા તો છરી ઘુસેડ દુંગા કહી લગડી કાઢી લીધી અને કહ્યું-એક્ટીવા મોડ કે પીછે જા નહિ તો ચાકૂ ઘુસેડ દુંગાં: એ-ડિવીઝન પોલીસે, ક્રાઇમ બ્રાંચ, એલસીબીએ તપાસ આદરી ભેદ ઉકેલાઇ જવાની આશા2:29 PM IST
સોની બજારના ૪ વેપારીઓનું ૭.૭૭ કરોડનું સોનુ-રોકડ લઇ ભાગેલા હસુ લોઢીયાની ધરપકડ : રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટ પાછળ કલ્યાણ સોસાયટીમાં રહેતાં અને મારૂતિ જ્વેલર્સ નામે પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ લોઢીયાના રીમાન્ડ મેળવી પુછતાછ : ચાર વેપારીઓ સાથે ઠગાઇનો ગુનો દાખલ થયો હતો ઍ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો4:39 PM IST
સતત હાર્ડવર્ક અને ટેલેન્ટ થકી ઓલમ્પિક જેવી રમતોમાં સફળતા મળે છે: પી. ટી. ઉષા : આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિલેજ ઓલમ્પિક-૨૦૨૬નો પ્રારંભ કરાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા : ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ થશે: કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા : વિલેજ ઓલમ્પિક જેવી રમતો થકી રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે : કેન્દ્રિય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિ : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે ત્રિ-દિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવનું ભવ્ય આયોજન11:18 AM IST
પવિત્ર ધનુર્માસ એકાદશી એવં પવિત્ર મકરસંક્રાંતિ પર્વ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ્રાકૃતિક થીમના વાઘા : સિંહાસન,મંદિરને રંગબેરંગી શેવન્તીના ફુલો પતંગ-ફીરકીનો પ્રાકૃતિક થીમનો દિવ્ય શણગાર : મમરા-તલના લાડુ,કાળા-સફેદ તલ-દાળિયાની ચીકીનો અન્નકૂટ : પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા), કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ૧૦૮ ગૌ વંશ દર્શન, ૧૦૮ ગૌ વત્સ દર્શન, ગૌ ચરણ પ્રક્ષાલમ,કેસર જળથી સ્નાન, ગૌ અર્ધ્ય પ્રદાન,રેશમ વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ,પુષ્પવૃષ્ટિ, ગૌ મહાનીરજનમ તથા ગૌપાલક પૂજન 11:26 AM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા6:11 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
બ્રેકઅપના ૨ વર્ષ બાદ મલાઈકા અરોરાનું હૃદય છલકાયું: ‘અર્જુન કપૂર આજે પણ મારા જીવનનો ખાસ હિસ્સો છે’, જૂની યાદો તાજી થતા ફેન્સમાં ચર્ચાઓ તેજ : અરબાઝ ખાનથી છૂટાછેડા અને અર્જુન સાથેના લાંબા સંબંધો બાદ મલાઈકાએ મૌન તોડ્યું; ‘લોકો શું કહેશે તેની હવે મને પરવા નથી’, અંગત જીવન પર થતી ટિપ્પણીઓ સામે અભિનેત્રીનો જડબાતોડ જવાબ8:32 PM IST
ટીવીના 'સુપરસ્ટાર' વિવિયન ડીસેનાએ અચાનક છોડ્યો 'લાફ્ટર શેફ્સ 3': ચાહકો આઘાતમાં, શું ફરી એકવાર 'અભય રાયચંદ' કે 'આરકે' બનીને પરત ફરશે? : નવી ગુપ્ત ફિક્શન સિરીઝ માટે વિવિયને રિયાલિટી શોને બાય-બાય કહ્યું; કલર્સ ટીવી સાથેના નવા પ્રોજેક્ટમાં 'પરિચિત બ્રહ્માંડ' (Familiar Universe) ના પુનરાગમનના સંકેતોથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ5:34 PM IST
ટીવીની બે ‘અંગૂરી ભાભી’ વચ્ચે જંગ: શિલ્પા શિંદે અને શુભાંગી અત્રેની સરખામણી પર રશ્મિ દેસાઈ ભડકી, કહ્યું- “આ તો કલાકારોના અપમાન સમાન છે!” : ‘ભાભી જી ઘર પર હૈ 2.0’ માં શિલ્પાની વાપસી બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ આમને-સામને; રશ્મિ દેસાઈએ બંને અભિનેત્રીઓનો પક્ષ લેતા સરખામણી કરનારાઓને બરાબરના ખખડાવ્યા10:27 PM IST
બોલિવૂડ અભિનેત્રી દિવ્યા દત્તાએ માનવતા અને ધીરજનો પાઠ ભણાવ્યો: “આ દુનિયામાં આપણે એકલા નથી, દરેકના અધિકારોનું સન્માન કરવું જ પડશે” : સહઅસ્તિત્વ અને સહિષ્ણુતા પર દિવ્યાની ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ; ‘ચાવા’ ફેમ અભિનેત્રીએ નકારાત્મકતા ફેલાવનારાઓને ધીરજ ધરવાની આપી સલાહ, ફેન્સ બોલ્યા - ‘દિલ જીતી લીધું’10:27 PM IST




















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































