તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૭ શુક્રવાર
"જાવ બનાવી લો, પણ બદલામાં ૧-૨ આઈફોન મોકલી આપજો!": ઇન્સ્ટામાર્ટ સાથે રિંકુ સિંહની રમુજી ચેટ વાયરલ, નેટીઝન્સ પણ મફત iPhone 18 Pro માંગવા લાગ્યા! : iPhone 18 Pro ના લોન્ચ ક્રેઝ વચ્ચે રિંકુ સિંહના કવર વાળા ફોનની રમૂજે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ: દેશભરમાં એપલ સ્ટોર્સ બહાર મોડી રાતથી ચાહકોની લાંબી લાઈનો8:54 PM IST
અંગ્રેજીના પંડિત શશી થરૂરની વ્યાકરણની ભૂલ પકડાઈ: પીએમ મોદીને બર્થડે વિશ કરતી વખતે થઈ એવી ભૂલ કે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું! : ‘On’ ની જગ્યાએ ‘In’ લખાતાં ટ્રોલર્સ સક્રિય થતાં કૉંગ્રેસ સાંસદે ટાઇપો સ્વીકાર્યો: નેટીઝન્સે કહ્યું, "જગતના આઠમા અજાયબી જેવી ઘટના, ફ્રેમ બનાવી લુવ્ર મ્યુઝિયમમાં મૂકવા જેવી!"8:44 PM IST
યુપીની રાજકીય રણભૂમિમાં સમાન નાગરિક સંહિતા (UCC) નો ધમાકેદાર પ્રવેશ: ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં કાયદો બનશે કે માત્ર રાજકીય પ્રચાર જ રહેશે? : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ૨૦૨૯ પહેલાં તમામ NDA શાસિત રાજ્યોમાં UCC લાગુ કરવાની જાહેરાત કરતા ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું: અખિલેશ યાદવે 'કોમી કાવતરું' ગણાવી સાધ્યું નિશાન8:28 PM IST
પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા કેમિસ્ટો પર કેન્દ્ર સરકારનો સિકંજો: દેશના દરેક મેડિકલ સ્ટોરમાં સીસીટીવી (CCTV) કેમેરા લગાવવા ફરજિયાત બનશે! : શેડ્યૂલ H, H1 અને X કેટેગરીની એન્ટિબાયોટિક્સ તેમજ ગંભીર બીમારીઓની દવાનો દુરુપયોગ અટકાવવા આરોગ્ય મંત્રાલયનો ડ્રગ્સ રૂલ્સ ૧૯૪૫ માં સુધારાનો મોટો પ્રસ્તાવ8:00 PM IST
ટાટા ગ્રુપમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે કાનૂની ગુરુ હરીશ સાલ્વેની વિસ્ફોટક સલાહ: ‘ટાટા સન્સનું સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થશે તો જ સત્તાના આંતરિક ઝઘડાનો કાયમી અંત આવશે!’ : ‘ડિરેક્ટર્સ ટ્રસ્ટના પ્યાદા બનીને ન રમે’: વરિષ્ઠ વકીલે લિસ્ટિંગનો વિરોધ કરનારાઓની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો7:31 PM IST
૧૦૦ વર્ષ સુધી બંધમાં કેદ રહેલી અમેરિકાની એલ્વ્હા નદી મુક્ત થતાં જ કુદરતે સર્જ્યો અકલ્પનીય ચમત્કાર: ઉજ્જડ જમીન પર હરિયાળી ખીલી, સૅલ્મોન માછલીઓનું પુનરાગમન! : વિશ્વના સૌથી મોટા ડેમ તોડવાના પ્રોજેક્ટ બાદ દાયકાઓથી નાશ પામેલી ઇકોસિસ્ટમ પુનર્જીવિત થઈ, સ્થાનિક આદિવાસી સંસ્કૃતિમાં નવો પ્રાણ પૂરાયો7:21 PM IST
મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન મોડી રાત્રે ધમાલ: ઢોલ-ધમાકા અને ફટાકડાનો વિરોધ કરનાર યુવક પર જીવલેણ હુમલો, ચાર આરોપી જેલભેગા! : વીડિયો શૂટ કરવાથી ઉશ્કેરાયેલા ટોળાએ યુવકને મોં પર મુક્કા મારી નાક તોડી નાખ્યું, સર્જરી કરાવવાની નોબત આવી: વનરાઇ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ડ્રાઇવર સહિત ૪ ની ધરપકડ કરી7:17 PM IST
ઝારખંડ રાજકારણમાં મોટો ધડાકો: મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટનો તગડો ફટકો : મની લોન્ડરિંગ કેસ પર સ્ટે આપવાની અરજી ફગાવી! : રાંચીના ચર્ચિત 8.86 એકર જમીન કૌભાંડ અને દસ્તાવેજોમાં હેરાફેરીના ગંભીર કેસમાં કાનૂની શિકંજો વધુ મજબૂત: નીચલી કોર્ટ.જ આરોપો ઘડવાની કાર્યવાહી હાથ ધરશે જ્યારે 14 ઓક્ટોબરે થશે ડિસ્ચાર્જ અરજી પર નિર્ણાયક સુનાવણી7:07 PM IST
ડિજિટલ ઈન્ડિયાને મોટો ઝટકો: દેશભરમાં UPI ચાર્જ સામે જનઆક્રોશ, પેટ્રોલ પંપ અને બજારોમાં લાગ્યા "નો UPI, ઓન્લી કેશ" ના બોર્ડ! : NPCI ના રૂ. 2,000 થી વધુના P2M ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR વસૂલવાના નિર્ણય સામે વેપારીઓનો હલ્લાબોલ: 15 ઓક્ટોબર 2026 થી લાગુ થનારા ચાર્જ સામે પેટ્રોલ પંપ એસોસિએશન અને ટ્રેડ યુનિયનોએ ઉગામ્યું વિરોધનું શસ્ત્ર7:06 PM IST
વૈશ્વિક કૂટનીતિનો માસ્ટરસ્ટ્રોક: યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદે પીએમ મોદીને ફોન કર્યો : પશ્ચિમ એશિયાના મહાસંકટ પર મોટો નિર્ણય! : મધ્ય પૂર્વમાં વધતા ગંભીર તણાવ અને યુદ્ધના વાદળો વચ્ચે ભારત-UAE ની દોસ્તી મજબૂત કવચ બની: ઊર્જા, સંરક્ષણ અને પ્રાદેશિક શાંતિ માટે બંને સુપરપાવર નેતાઓએ સાથે મળીને કામ કરવાનો વ્યૂહાત્મક સંકલ્પ લીધો7:04 PM IST
‘અમારે મન રાજકારણ નહીં, જનતાનું જીવન અને ભલાઈ સર્વોપરી છે’: મંગલુરુમાં કેબિનેટ બેઠક પહેલાં કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારનો વિપક્ષ પર વેધક પ્રહાર! : ભાવનાત્મક મુદ્દાઓ પર નહીં પરંતુ લોકોના રોજીંદા પ્રશ્નો અને કલ્યાણ પર રાજકારણ કરવાની કોંગ્રેસ સરકારની નીતિ હોવાનો મુખ્યમંત્રીનો મક્કમ દાવો7:02 PM IST
ન્યૂયોર્કમાં રચાશે નવો ઇતિહાસ: યુદ્ધ વચ્ચે ટ્રમ્પ અને ઈરાનનો મોટો ખેલ : બે વિઝાએ સમગ્ર વિશ્વને ચોંકાવ્યું! : ૬ મહિનાના ભયાનક યુદ્ધ અને પ્રતિ બેરલ $100 ને વટાવી ગયેલા ક્રૂડ ઓઈલના કટોકટી વચ્ચે ટ્રમ્પના એક નિર્ણયે મધ્ય પૂર્વના રાજકારણમાં લાવ્યો ભૂકંપ: ન્યૂયોર્કમાં પડદા પાછળ ગુપ્ત સોદાની તૈયારીઓ ચરમસીમાએ7:01 PM IST
મેઘાલયના ચિરાપુંજીને પાછળ છોડી મહારાષ્ટ્રનું તામહિણી ઘાટ સતત ત્રીજા વર્ષે બન્યું દેશનું ‘રેન કેપિટલ’: વર્ષાઋતુમાં ૯,૦૦૦ mm થી વધુ વરસાદ નોંધાયો! : પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં કુદરતનો અદ્ભુત કોપ: વાદળોના ઘેરાવા અને અરબી સમુદ્રના ભેજવાળા પવનોએ ઘાટ વિસ્તારને ધોધમાર વરસાદથી જળબંબોળ કર્યો7:01 PM IST
નાગપુરમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ: તાવ અને બીપીની દવાઓ ગુણવત્તા ટેસ્ટમાં ફેલ : સરકારી હોસ્પિટલોમાં મચ્યો હડકંપ! : મહારાષ્ટ્ર એફડીએની લાલ આંખ: ઈન્દોરની કંપની દ્વારા સપ્લાય કરાયેલી પેરાસીટામોલ અને ટેલ્મિસારટનનો લાખોનો સ્ટોક તાત્કાલિક પાછો ખેંચાયો : દર્દીઓના આરોગ્ય સામે મોટા સવાલો ઊભા થયા7:00 PM IST
કાશ્મીરમાં નવો સૂર્યોદય : કાશ્મીરની મસ્જિદો હવે માત્ર અઝાન જ નહીં : પરંતુ નશાખોરી, માનસિક તણાવ અને પર્યાવરણ સામે લડવા માટે સંજીવની કેન્દ્ર બનશે : શિયા-સુન્ની ધર્મગુરુઓએ એકતાનો ઐતિહાસિક હાથ મિલાવ્યો: દારૂબંધીની માંગ સાથે ડ્રગ્સ, ડિપ્રેશન, આત્મહત્યા અને પર્યાવરણ જેવા ગંભીર પડકારો સામે મસ્જિદો બનશે કાઉન્સેલિંગ સેન્ટર6:57 PM IST
મહારાષ્ટ્રમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર આકાશી આફત: પાક સુકાતાં શરદ પવારે મુખ્યપ્રધાનને પત્ર લખી ૯ મુદ્દા સાથે તાત્કાલિક રાહત પેકેજની કરી જોરદાર માંગણી : ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૫૦,૦૦૦ ની સહાય, સંપૂર્ણ લોન માફી, પશુઓ માટે ઘાસચારા ડેપો અને વિદ્યાર્થીઓની ફી માફ કરવા પૂર્વ કેન્દ્રીય મંત્રીની ધારદાર રજૂઆત6:17 PM IST
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની ઐતિહાસિક બાઈક યાત્રાને સાણંદ ખાતે આવકારતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : પોતે બાઈક ચલાવીને પ્રતીક રૂપે જોડાયા : જુઓ વિડીયો : દેશના ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ ગામડાંઓમાંથી પસાર થઈ ૪૦,૦૦૦ કિમીનું અંતર કાપશે યાત્રા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ઓક્ટોબરે થશે સમાપન4:02 PM IST
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની હરણફાળ યથાવત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરતમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ : સુરતના પલસાણા ખાતે સ્થપાયેલા સૂચિ સેમિકોનના પ્લાન્ટમાં વાર્ષિક ૧૦૩.૩૨ કરોડ ચિપ્સનું થશે ઉત્પાદન : ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મળશે નવી ગતિ12:36 PM IST
ટાટા ગ્રુપમાં સંઘર્ષ ફાટી નીકળ્યોઃ ચંદ્રશેખરન પાંચ વર્ષ માટે નિયુક્ત : નોએલ ટાટાએ નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો : ટાટા ગ્રુપ પર નિયંત્રણ માટે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે ‘યુધ્ધ ચાલી રહ્યું છે : ટાટા ગ્રુપ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છેઃ તેનો વ્યવસાય $૧૨૫ બિલિયનનો છે અને તે અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે10:52 AM IST
અમેરિકામાં ૨૦૨૬ની મિડ-ટર્મ ચૂંટણીનો ધમાકેદાર પ્રારંભ: વર્જિનિયામાં અર્લી વોટિંગ શરૂ, નવેમ્બરમાં નક્કી થશે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવિષ્ય : 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' અને 'સેનેટ' પર વર્ચસ્વ મેળવવા ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે કાંટાની ટક્કર; મોંઘવારી, ઈરાન સંઘર્ષ અને ઈમિગ્રેશન બન્યા મુખ્ય મુદ્દા5:49 PM IST
વૈશ્વિક શેરબજારનો એક યુગ પૂરો: ૯૬ વર્ષની વયે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, ૫૬ વર્ષના સુકાન બાદ પુત્ર હોવર્ડ સંભાળશે કમાન : "ફાધર ટાઇમ ઓલવેઝ વિન્સ" - પત્રમાં ઉંમરનો હવાલો આપી રોકાણ જગતના 'ઓરેકલ ઓફ ઓમાહા'એ લીધો મોટો નિર્ણય; બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જાળવી રાખશે પોતાની હાજરી4:56 PM IST
બિહારમાં પૂર હોનારત વચ્ચે નેતાગીરીનું સંવેદનશીલ કદમ: ભાજપ અધ્યક્ષ નીતિન નવીને ૩ મહિનાનો પગાર કલ્યાણ અર્થે કર્યો દાન, ₹૬.૩૫ લાખ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મોકલ્યા : ૫૦ લાખથી વધુ પૂરપીડિતોની મદદ માટે આગળ આવ્યા રાજ્યસભા સાંસદ; કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ₹૫૫૦ કરોડની આર્થિક સહાય અને રાહત કામગીરી ઝડપી બનાવાઈ5:00 PM IST
વિદેશ યાત્રા કરતા બાળકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ૧૫ વર્ષથી નાની વયના બાળકોના પાસપોર્ટ નિયમોમાં MEA એ કર્યો મહત્વનો સુધારો, નવી ફી પણ થઈ જાહેર : 'પાસપોર્ટ (સુધારા) નિયમો, ૨૦૨૬' ગેઝેટમાં પ્રકાશિત; હવે બાળકોના પાસપોર્ટ ૫ વર્ષ અથવા ૧૮ વર્ષની ઉંમર સુધી - જે વહેલું હોય ત્યાં સુધી માન્ય રહેશે4:55 PM IST
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ધડાકો: ચૂંટણી પંચના નિર્ણય બાદ મમતા બેનર્જીએ નંદીગ્રામ અને આસામમાં કોંગ્રેસને જાહેર કર્યો ટેકો, EC અને ભાજપ પર સાધ્યું તીખું નિશાન : ટીએમસીના વિભાજન અને સિમ્બોલ વિવાદ વચ્ચે મમતાએ લોકશાહી માટે ગણાવ્યો 'કાળો દિવસ'; સુવેન્દુ અધિકારી સાથેની મુલાકાત બાદ સંચિતા પ્રધાને ફોર્મ પાછું ખેંચ્યું5:18 PM IST
ભારતીય શેરબજારમાં સુસ્તી અને અસ્થિરતા: સેન્સેક્સમાં ઘટાડો, ૭૪,૨૯૪.૯૬ ના સ્તરે બંધ, પણ નિફ્ટી સહેજ વધીને ૨૩,૩૪૬.૪૦ ના સ્તરે થયો બંધ, TCSના શેરમાં ૪%થી વધુનો મોટો કડાકો : આંતરરાષ્ટ્રીય બજારોના મિશ્ર સંકેતો વચ્ચે IT શેરોમાં વેચવાલીનું ભારે દબાણ; ક્રૂડ ઓઇલ $૧૦૦ને પાર પણ સોનાના ભાવમાં થયો નજીવો સુધારો4:49 PM IST
અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં 'એન્ટિલિયા' ખાતે છવાઈ ગઈ અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી: ટિફની ટ્રમ્પનો દેશી લુક અને મનીષ મલ્હોત્રાના લહેંગાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ : મનીષ મલ્હોત્રાના પેસ્ટલ ગ્રીન લહેંગામાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી ટિફની ટ્રમ્પ, પતિ માઈકલ બૂલોસ સાથે ગણપતિ વિસર્જનમાં પણ રહી ઉપસ્થિત4:43 PM IST
મ્યાનમાર આતંકવાદી તાલીમ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો ફેંસલો: યુએસ નાગરિક મેથ્યુ વેનડાઇકને મળ્યા 'ડિફોલ્ટ બેઈલ', અન્ય ૬ યુક્રેનિયનો માટે પણ દરવાજા ખુલ્લા : ૧૮૦ દિવસમાં UAPA હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં NIA નિષ્ફળ જતાં મળ્યા જામીન; મિઝોરમ સરહદેથી મ્યાનમારમાં ડ્રોન યુદ્ધની તાલીમ આપવાનો હતો ગંભીર આરોપ4:47 PM IST
યુવાનોને RSS વડાનો સંદેશ... ધર્મ બાંધતો નથી પણ મુક્ત કરે છેઃ અહંકાર છોડો : RSS વડા મોહન ભાગવતે યુવાનોને ધર્મ અને ધર્મ વચ્ચેનો તફાવત સમજાવ્યોઃ ભારત એક ધાર્મિક દેશ છે. કોઈપણ નવા વિચાર અથવા જિજ્ઞાસાના જવાબો શોધવા માટે, પહેલા વ્યક્તિએ પોતાના મનને સ્થિર અને ખાલી કરવું જોઈએઃ જૂની વસ્તુઓ મનમાંથી દૂર ન થાય ત્યાં સુધી નવી વસ્તુઓ શીખવી અશક્ય છેઃ ધર્મ અને રિલિજીયન એક નથી કોઈને દુઃખ ન આપવું એ સૌથી મોટો ધર્મ છે, અને દુઃખ આપવું એ ગંભીર પાપ છેઃ ત્રણ દિવસીય યુવા ધર્મ સંસદની આગામી આવૃત્તિ દ્વારકામાં યોજાશે3:25 PM IST
યુપીઆઈનો નવો નિયમ અને રાજકીય ઘમાસાણ ડિજિટલ પેમેન્ટ પર કેમ ગરમાયું રાજકારણ...? યુપીઆઈનો જન્મ કેવી રીતે થયો...? ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિની શરૂઆતની કહાની : યુપીઆઈ ની ક્રાંતિ થી ચાર્જના વિવાદ સુધી ડિજિટલ ઈન્ડિયાની નવી કસોટીઃ ડિજિટલ પેમેન્ટની ઐતિહાસિક સફર, નવો નિયમ અને રાજકીય રણશિગું : દસ વર્ષ ની ડિજિટલ સફર યુપીઆઈના વિકાસના નિર્ણાયક પડાવોની સમયરેખાઃ ક્યુઆર કોડથી ડિજિટલ અર્થતંત્ર સુધી યુપીઆઈ એ ભારત ની પેમેન્ટ વ્યવસ્થા કેવી રીતે બદલી...?, યુપીઆઈના નવા નિયમ થી શું બદલાશે..? રૂ.૨,૦૦૦થી વધુના વ્યવહારો પર ચાર્જની સંપૂર્ણ સમજ, રૂ.૨,૦૦૦ની મર્યાદા પાર થતાં એમડીઆર વેપારી પેમેન્ટ માં ચાર્જનું નવું ગણિત, નવા યુપીઆઈ નિયમ ની દરેક મહત્ત્વપૂર્ણ જોગવાઈ કોને છૂટ....?, કોને ચાર્જ...? ચાર્જ વેપારી પાસેથી કે ગ્રાહક પાસેથી..? યુપીઆઈ નિયમની સૌથી મોટી સ્પષ્ટતા યુપીઆઈ ચાર્જ પર રાજકીય રણશિગું સરકાર સામે વિપક્ષના સવાલો આક્ષેપો સામે નાણા મંત્રાલયનું સ્પષ્ટીકરણ ચાર્જ માળખા પાછળ સરકારની શું દલીલ ...? ચાર્જ વધશે તો યુપીઆઈ નો ઉપયોગ ઘટશે...? ડિજિટલ પેમેન્ટના ભવિષ્ય પર મોટો સવાલ યુપીઆઈનું ભવિષ્ય કઈ દિશામાં...? મફત પેમેન્ટ, નાણાકીય ટકાઉપણું અને વેપારીઓની કસોટી3:42 PM IST
જિયો અને કેન્વાએ દરેક ભારતીયના હાથમાં એઆઈ ક્રિએટિવિટીની તાકાત આપવા માટે હાથ મિલાવ્યા : જિયો યુઝર્સને રૂા.૪,૦૦૦ સુધીની કિંમતનું ૧૨ મહિના સુધીનું કેન્વા પ્રો અથવા કેન્વા પ્રો લાઈટ બિલકુલ મફત મળશે : કેન્વા હિન્દી અને ભારતીય ભાષાઓમાં લાખો પ્રીમિયમ ટેમ્પ્લેટ્સ તેમજ એઆઈ-સંચાલિત ડિઝાઇન ટૂલ્સ આપે છેઃ માયજિયો એપ પર માત્ર થોડા જ ટેપમાં ક્લેમ કરો - કોઈ વધારાનો ખર્ચ નહીં, કોઈ છુપા ચાર્જિસ નહીં : વિદ્યાર્થીઓ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, ઓન્તોપ્રેન્યોર અને સ્મોલ બિઝનેસિસ માટે નિર્મિત - દરેક ઘરમાં, દરેક ભારતીય ભાષામાં 3:41 PM IST
3BHK ખરીદવાની રેસમાં અમદાવાદ મોખરેઃ દિલ્હી-મુંબઈને પણ પછાડ્યા : અમદાવાદના ૫૭ ટકા લોકોની પસંદ મોટું ઘરઃ ચેન્નાઈ ૫૩ ટકા સાથે બીજા ક્રમે છે, જ્યારે હૈદરાબાદ અને દિલ્હી-NCR પ્રત્યેકમાં ૫૨ ટકા નોંધાયું છે. પુણેમાં ૪૭ ટકા, બેંગલુરુ અને કોલકાતામાં ૪૬ ટકા, જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં 3BHK માટે સૌથી ઓછી ૩૮ ટકા પસંદગી : અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં રૂ. ૯૦ લાખથી રૂ.૧.૫૦ કરોડનો બ્રેકેટ સૌથી વધુ પસંદગીનો ભાવ સેગમેન્ટ બન્યો છે, જે ૩૪ ટકા ખરીદદારોની પસંદગી ધરાવે છે10:50 AM IST
૧૦ રૂપિયાની પેપરબેગનો ચાર્જ વસૂલવા બદલ ગ્રાહકે ૪ કરોડનું વળતર માગ્યું, કોર્ટે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો : હૈદરાબાદ કન્ઝ્યુમર ફોરમે રૂા. ૧૦ની કેરી-બેગના ચાર્જ સામે રૂા. ૪ કરોડનું વળતર માગતી ફરિયાદ ફગાવી ગ્રાહકને રૂા. ૧૦,૦૦૦નો દંડ કર્યો : કોર્ટે ફરિયાદને કનડગત માટેની ગણાવી, જેમાં રૂા. ૫,૦૦૦ રિટેલર અને રૂા. ૫,૦૦૦ કન્ઝ્યુમર વેલફેર ફન્ડને મળશે1:25 PM IST
અલ નીનોની અસર! દેશમાં ગુજરાત સહિત ૫૧% વિસ્તારમાં ચોમાસું નબળું : ૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ, દેશમાં સામાન્ય કરતાં ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયોઃ સૌરાષ્ટ્રમાં ૨૩ ટકા વરસાદની ખાધ : નોર્મલ વરસાદ સામાન્ય સરેરાશ ૮૦૭ મિ.મિ. (૩૨.૨૫ ઈંચ) વરસતો હોય છે તે સામે આ વર્ષે આ સમયમાં ૬૮૬ મિ.મિ. (આશરે ૨૭.૫૦ ઈંચ) વરસાદ વરસ્યો છે. દેશના ચોમાસામાં ૧૫ ટકાની ખાધ પડી1:25 PM IST
મહિલાઓ સિલિન્ડર ન ઉપાડી શકે? IOC ને ફટકારઃ ૧૨ લાખ ચૂકવવા પડશે : સુપ્રીમ કોર્ટે મહિલાઓ સિલિન્ડર ન ઉઠાવી શકે તેવા ભેદભાવના આધારે નોકરી ન આપવા બદલ ઇન્ડિયન ઓઇલને (IOC) હરિયાણાની સુમિત્રાને રૂા.૧૨ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો : જસ્ટિસ અરવિંદ કુમાર અને વિપુલ પંચોલીની બેન્ચે તેને નારીત્વનું અપમાન ગણાવ્યું હતું: મહિલા રિટાયરમેન્ટ વય વટાવી જતાં આ એકમુક્ત વળતર મંજૂર કરાયું છે9:59 AM IST
ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે.....1:26 PM IST
દેશભરના મેડિકલ ઇન્ટર્ન્સને સમાન સ્ટાઇપેન્ડનો હક : સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ટકોર : રાજસ્થાનને બે સપ્તાહની મુદત; ગુજરાતે તમામ ઇન્ટર્ન્સનું ભંડોળ મુક્ત કરવા ખાતરી આપી : સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજિયાત ઇન્ટર્નશિપ કરતા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને સ્ટાઇપેન્ડ ન ચૂકવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશન તથા સંબંધિત રાજ્યોની આકરી ઝાટકણી કાઢી11:42 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે....10:59 PM IST

જાપાની ગુડિયા.....

ગણેશ આરતી....

હોડી સ્પર્ધા....

રન ફોર વિકસિત ભારત...

ભક્તોનું ઘોડાપુર....
અકિલા સોશ્યિલ મીડિયાગાંધીનગરના શાહપુર બ્રિજ નજીક ગણેશ વિસર્જન બાદ સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા : બે યુવકોનો બચાવ થયો : સૂરજ અને આદર્શ નામના બે યુવકોનો બચાવ થયો જ્યારે 27 વર્ષીય આનંદકુમાર રામ ઊંડા પાણીમાં ગરકાવ થતાં લાપતા: ફાયર બ્રિગેડ અને ગોતાખોરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું 12:40 AM IST
નડિયાદના ઉત્તરસંડા ખાતે સખી મંડળ અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો 'માતૃસંવાદ' કાર્યક્રમ યોજાયો : પીએમ આવાસ, ઇજ્જત ઘર, કિસાન સન્માન નિધિ તેમજ વીજ-પાણી જેવી યોજનાઓ થકી મહિલાઓના આર્થિક ઉત્થાન અને સ્વનિર્ભરતા અંગે સંવાદ કરાયો: નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહિલાઓ અને નગરજનોને 'સ્વચ્છ ભારત અભિયાન'માં સક્રિય સહયોગ આપવા આહવાન કર્યું9:04 PM IST
વરસાદી પાણી કેમ ભરાય છે ? સાબરમતી નદીમાં ખુલ્લા રખાયેલા ઇન્ટરસેપ્ટરમાંથી પાણી બહાર ન આવતું હોવાનું સામે આવ્યું : ધારાસભ્ય અમિત શાહે મુલાકાત લેતા મામલો ધ્યાને આવ્યો :મેયર હિતેશ બારોટ અને સિટી ઈજનેરને પણ સ્થળ પર બોલાવ્યા:ધારાસભ્યની સ્થળ મુલાકાત દરમિયાન ઇન્ટરસેપ્ટરની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા8:13 PM IST
સેવા સંકલ્પ યાત્રા અભિયાન- વડનગરથી વારાણસી-૨૦૨૬: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતરામ મંદિર, સમાધિસ્થાન, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પ.પૂ.મહંતના આશિષ લીધા : કમળા ચોકડી ખાતે સંકલ્પ યાત્રાના બાઈકર્સોનું મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રનાદના જયઘોષથી ભવ્ય સ્વાગત કરાયું:નડિયાદના નગરજનોએ જળ કળશ તેમજ સેવા સંકલ્પ યાત્રીઓને ઉત્સાહભેર વધાવ્યા7:29 PM IST
મહેમદાવાદમાં મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રેરક સંવાદ : ગાંધીનગરથી બાઈક ચલાવી સેવા યાત્રીઓ સાથે કાર્યક્રમમાં જોડાયા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી: પીએમ આવાસ, ઇજ્જત ઘર, કિસાન સન્માન નિધિ અને જળ-વીજળી માટેની યોજનાઓ થકી દેશમાં આવેલા પરિવર્તન અંગે સંવાદ કરાયો:ગામડાંને વધુ સ્વચ્છ અને આદર્શ બનાવવા નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનોને આહ્વાન કર્યું: ગોબરમાંથી દીવા બનાવવા માટે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા ગૃહ ઉદ્યોગનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું6:27 PM IST
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિલોડા ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ કરાયું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યોને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જુઓ વિડિયો : વડનગરથી વારાણસી બાઇક રેલી થકી ગામડે ગામડે જઈને જનસેવા એ દેશમાં સેવાનું નવું ઉદાહરણ : જન્મદિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં યુવાનો બાઇક દ્વારા પ્રત્યક્ષ સેવા કાર્યો કરવા નીકળ્યા હોય તેવો વિશ્વનો પ્રથમ ઐતિહાસિક દાખલો12:37 PM IST
ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ : કલોલમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : કલોલના ગુરુકુળ, બળિયા દેવ મંદિર અને પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું:સુદર્શન ચોકડી, કોબ્રા સર્કલ અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા: મટવા કૂવા, કવિતા સર્કલ અને વખારિયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ 2:01 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ : કેન્સરમુક્ત ભવિષ્ય આપવા યોજાયું ભવ્ય અભિયાન - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા : ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૬.૨૫ લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ અપાયું : ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં બાકી રહેલી ૧.૪૬ લાખ દીકરીઓને આવરી લેવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર1:19 PM IST
અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, શહેર પાણી-પાણી! : શાળા-કોલેજ અને ઓફિસના સમયે વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું: રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન, અનેક સ્થળે ટ્રાફિકની સ્થિતિ વણસી ધોધમાર વરસાદથી ૪ અંડરપાસ બંધ : વાસણા બેરેજના ૧૪ ગેટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ11:40 AM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)’ અને ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’નો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો : વિદ્યાર્થીઓ સરકારી યોજનાઓના 'યોજના દૂત' બનીને જરૂરિયાતમંદ નાગરિકો સુધી યોજનાકીય માહિતી પહોંચાડે:અભ્યાસ અને કારકિર્દીની સાથે સામાજિક ફરજ નિભાવવાનો શ્રેષ્ઠ સમય એટલે ‘વિદ્યાર્થીકાળ’:જ્ઞાન, ટેકનોલોજી અને સેવાના ત્રિવેણી સંગમથી વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા:G3Q-2026ના સ્પર્ધકો માટે રૂ. ૧૧ કરોડથી વધુના રોકડ પુરસ્કારો તેમજ SFICના સ્પર્ધકો માટે રૂ. ૧ કરોડના આકર્ષક ઇનામો2:24 PM IST
અમદાવાદના વસ્ત્રાલમાં 'સેવા સંકલ્પ અભિયાન' બાઇક રેલીનું ભવ્ય સ્વાગત: નગરજનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વિવિધ સેવા સંકલ્પ પત્રો અર્પણ કર્યા : પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વસ્ત્રાલવાસીઓએ સ્વચ્છતા,વ્યસનમુક્તિ,અંગદાન-રક્તદાન સહિતના સંકલ્પ લીધા : જનકલ્યાણ અને સેવાનો આ સંકલ્પ જ સાચા અર્થમાં પ્રધાનમંત્રીના જન્મદિને ઉત્તમ ભેટ છે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : વસ્ત્રાલ વિસ્તારના જાગૃત નાગરિકોએ વ્યક્તિગત અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંકલ્પ પત્રો ભરીને નાયબ મુખ્યમંત્રીને સુપરત કર્યા3:53 PM IST
ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરાશે: વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી : ’27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ગાંધીનગર ખાતે આયોજન: માર્ગ સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ‘રોડ સેફ્ટી વારિયર્સ’નું એવોર્ડથી કરાયું વિશેષ સન્માન6:42 PM IST
RRU ખાતે 250થી વધુ વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફને CPR તથા બેઝિક લાઈફ સપોર્ટની તાલીમ : તાલીમ સત્રમાં 250થી વધુ RRU વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: CPR અને Basic Life Supportની પ્રક્રિયા, કટોકટીની સ્થિતિમાં પ્રાથમિક પ્રતિસાદ તથા સમયસર CPR આપવાના મહત્વ અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ અપાઈ 6:29 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ભાજપ કિસાન મોરચા દ્વારા ‘આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનો પ્રારંભ : ૫૦૦ યુવાનોએ લીધો ભાગ : ખેતીને નવી ટેક્નોલોજી સાથે જોડવા અને કૃષિ આધારિત વ્યવસાયને પ્રોત્સાહન આપવા યુવાનોએ લીધો સામૂહિક સંકલ્પ : નાટ્યપ્રસ્તુતિ તેમજ નિષ્ણાતોના માર્ગદર્શનથી ઉદ્યોગસાહસિકતાનો સંદેશ આપ્યો4:15 PM IST
રાજ્યના ૩૨ જીલ્લાના ૧૫૦ તાલુકાઓમાં ૧થી ૧૩૧ મિમી ભારે વરસાદ : મોરબી જિલ્લાના માળિયામાં ૫.૧૬ ઇંચ, બનાસકાંઠાના દાંતામાં ૩.૫૮ ઇંચ, પાટણના શંખેશ્વર માં ૩.૩૫, દ્વારકામાં ૨.૮૦ ઇંચ , મહેસાણાના બેચરાજીમાં ૨.૫૬ ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં ૨.૪૮ ઇંચ, અરવલ્લીના મોડાસા, ખેડા ના મહેમદાવાદ, અને ગાંધીનગર ના દેગામમાં ૨.૨૮ ઇંચ વરસાદ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઝાપટા ની આગાહી 11:41 AM IST
અમદાવાદના વાડજમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા1:19 PM IST
દીકરીઓના કેન્સરમુક્ત ભવિષ્ય માટે ગુજરાતનું ઐતિહાસિક પગલું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ૭૧ હજારથી વધુ કિશોરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ : રાજ્યમાં ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને રક્ષણ આપી દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ, ૧ ઓક્ટોબર સુધીમાં બાકી રહેલી ૧.૪૬ લાખ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો મક્કમ લક્ષ્યાંકઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવી વિગતો3:04 PM IST
સાયબર વિનાયક ગણપતિઃ ભક્તિ, દર્શન સાથે સાવચેતી દર્શનઃ લોકોનો પ્રચંડ પ્રતિસાદ : વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન આડે કોઈને વિઘ્ન ન આવે તેવુ નરેન્દ્રભાઈના જન્મદિવસને પણ સાંકળી સીપી, જોઇન્ટ સીપીના માર્ગદર્શનમાં ડીસીપી લવલીના સિન્હાના નેતૃત્વમાં અમદાવાદ સાયબર ક્રાઇમનું અનોખુ આયોજન રંગ લાવ્યું : વિઘ્નહર્તા ગણપતિજીનું સ્થાપન અમદાવાદ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંધ્યાબેન ગેહલોત દ્વારા તમામ વિધિ વિધાન અને શાસ્ત્રોકત શ્લોકો સાથે થયું3:44 PM IST
રાજકોટમાં iPhone-18 ખરીદવા જબરો ક્રેઝ : શો-રૂમ પર પડાપડી : ભાવ વધ્યો તો વધ્યો... મોબાઈલ પ્રેમીઓનો ક્રેઝ ન ઘટયોઃ સ્ટોક ખૂટવા લાગ્યો, ડિમાન્ડે મોબાઈલ માર્કેટમાં ધૂમ મચાવી : નવા iPhoneના સ્વાગતમાં ગ્રાહકોનું કેક કટિંગ સ્ટોર પર પ્રથમ ગ્રાહકોનું અનોખું સેલિબ્રેશન ભાવ વધારો પણ ક્રેઝને રોકી શક્યો નથી2:52 PM IST
પંચનાથ હોસ્પિટલના ડેન્ટલ વિભાગ ખાતે અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણઃ પાંચ વર્ષની પંચનાથ હોસ્પિટલની સફળતાની માહિતીથી માહિતગાર કરતા પુસ્તિકાનું વિમોચન : પંચનાથ હોસ્પિટલમાં પાંચ વર્ષમાં કૂલ ૫૧૩૮૯ ડેન્ટલની પ્રક્રિયાઓ3:01 PM IST
બ્યુટી પાર્લર સંચાલીકા ગીતાબેન વાજાની ક્રુર હત્યાનો ભેદ હજુ અકબંધઃ રહસ્ય ઉકેલવા મહેનત યથાવત : પોલીસે હત્યાનો ભોગ બનનારના પતિ, પુત્ર અને અમદાવાદ રહેતાં અંગત પરિચીતની વિસ્તૃત પુછતાછ કરીઃ ચોરી-લૂંટના ઇરાદે તો હત્યા નથી થઇ ને? તેની પણ તપાસ : પિતા સાથે સલૂનમાં અલગ રહેતો પુત્ર આશિષ રાતે મમ્મી ગીતાબેન પાસેથી ટીફીન લઇ ગયોઃ સવારે મમ્મી ડેલી ખોલતી ન હોઇ વંડી ઠેંકી અંદર તપાસ કરવા ગયો ત્યારે લાશ મળી'તી2:40 PM IST
સોયાબીન ઓઇલ અને વનસ્પતિ ઘી મિક્સ કરી ‘શુધ્ધ ઘી'ના નામે વેંચવાનું કૌભાંડઃ એસઓજીનો કેવડાવાડીમાં દરોડો : કેવડાવાડીના ‘વોલ્ગા ઘી ડેપો'માંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો, મશીનરી અને સ્ટીકરો કબ્જેઃ મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા સેમ્પલ લેવડાવાયાઃ ઉત્પાદક કેવલભાઇ ચંદ્રાણી રૂા. ૪૦૦નું કિલો લેખે વેંચાણ કરતાં હતાં: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમનો મનપા અધિકારીઓને સાથે રાખી દરોડો : અનોપસિંહ ઝાલા અને યોગરાજસિંહ છનુભાની બાતમીથી કાર્યવાહી જામ ખંભાળીયાનું શુધ્ધ ઘી, ભેંસનું વલોણાનું ઘી, ગૌશાળાનું શુધ્ધ દેશી ગાયનું ઘીૅ અને હોમમેડ કાઉ ઘીૅ જેવા લખાણવાળા ૨૫૦થી વધુ નાના-મોટા રંગીન સ્ટીકરો પણ કબ્જે3:35 PM IST
આઈ.ટી.આઈ. જામનગર ખાતે 'નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ : નશાબંધી અને આબકારી ખાતાના સહયોગથી તાલીમાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને વ્યસનમુક્તિ શપથ ગ્રહણ સમારોહ : મુખ્ય વક્તા તરીકે SOG શાખાના કુલદીપસિંહ સોઢા તથા નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સ્પેક્ટર ઝેડ. એફ. સિંધી વિશેષ ઉપસ્થિત : રાજ્ય સરકારની વિવિધ નીતિઓ, કાયદાઓ, યોજનાઓ અને અભિયાનો વિશે વિસ્તૃત માહિતી4:39 PM IST
મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિ સહિતની વિવિધ બેઠકો શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લામાં ૩૦ જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજાશે : પ્રજાની આરોગ્ય સુખાકારી માટે મોરબીમાં રાજકોટ એઈમ્સ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને નશામુક્તિ અભિયાન યોજાશે : પ્રગતિ હેઠળના વિકાસકામોની સમીક્ષા કરી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આપ્યા જરૂરી સૂચન : રાજકોટની એઈમ્સના સહયોગથી જિલ્લાકક્ષાનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ-નશામુક્તિ અભિયાન હાથ ધરવા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનુ સુચન3:37 PM IST
‘આર્શીવાદના દીવડાઓથી ઝગમગ્યું કચ્છ’: ૮ લાખથી વધુ દીપ પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈને લોકોએ પાઠવી જન્મદિનની શુભેચ્છા : નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે સામુહિક પ્રાર્થના કરાઇ, વિવિધ આઈકોનિક અને ધાર્મિક સ્થળોએ હજારો દીપ પ્રજ્વલિત કરાયા, જિલ્લા મથક ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ મધ્યે ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવીને ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમની ઉજવણી9:40 AM IST
નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે "પ.પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા સંચાલિત પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમા વિશેષ વૈદિક અનુષ્ઠાનો : શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવનો વિશેષ રુદ્રાભિષેક, શ્રી ગણપતિ ભગવાનની મહાપૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના 751 પાઠ, શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1008 પાઠ તેમજ માર્કંડેય મંત્રના 11000 જપ 9:30 AM IST
આટકોટમાં ધોધમાર વરસાદની રાહ વચ્ચે વરસતા ઝાપટા 11:26 AM IST
વૈશ્વિક બજારોમાં રાક્ષસી કંપનઃ કેનેડા અને યુરોપની પિશાચી જુગલબંધી જોઈ ટ્રમ્પ લાલઘૂમ: વેપારનો સંપૂર્ણ કૂચડો બોલાવી દેવાની ધમકી આપતાં વૈશ્વિક ટેરિફ વોરના કાળમુખા ભણકારા : મહાસત્તાઓ વચ્ચે આર્થિક મહાયુદ્ધના મંડાણ, વિશ્વ વ્યાપાર પર ટ્રમ્પે ફેરવ્યો પિશાચી કાળો નાગ: કેનેડા અને યુરોપિયન યુનિયને હાથ મિલાવીને નવી વેપાર નીતિ ઘડતાં જ ટ્રમ્પના મગજનો પારો સટાકથી છટક્યો: તમામ આયાતી માલ-સામાન પર રાક્ષસી ટેરિફ ઝીંકીને આંતરરાષ્ટ્રીય વેપાર રોકી દેવાની કાળજું કંપાવતી ચીમકી6:45 PM IST
આફ્રિકાના પેટાળમાં પિશાચી સન્નાટોઃ નાઈજિરિયામાં કારાગાર કે કાળમુખી કબર? અટકાયતમાં લીધેલા ૩૭ અભાગી જીવોના એકસાથે કરુણ મોત:તંત્રનો બીમારીનો રાક્ષસી દાવો : પશ્ચિમ આફ્રિકાના નાઈજિરિયામાં કાળજું કંપાવી દેતી માનવ હોનારત: જેલ તંત્રના કાળમુખા કારસા સામે સમગ્ર વિશ્વમાં ભારે અરેરાટી:સરકારી અટકાયતમાં રાખેલા ૩૭ લોકોએ એકપછી એક સટાકથી દમ તોડી દેતાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના હોશ ઊડ્યા: જેલની અંદર ગુપ્ત રીતે રહસ્યમય બીમારી ફેલાઈ હોવાનો પિશાચી દાવો કરીને તંત્રે હાથ અધ્ધર કર્યા: સ્વજનોનો બોલાઈ ગયો કૂચડો6:45 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
સાઉદી અરેબિયાનો પિશાચી ખેલ પાડી દીધો: ઈરાન સમર્થક બળવાખોર હુથીઓ સાથે ગુપ્ત ‘ડીલ’ કરીને મચાવ્યો બ્રહ્માંડ હલાવતો ભંડાન ફોડ : મધ્ય પૂર્વમાં મહાસત્તા અમેરિકાએ મિત્ર દેશ સાઉદીની પીઠમાં સટાકથી ભોંક્યો ખંજર: સાઉદી શાસકોના હોશ ઊડ્યા: યમનમાં વર્ષોથી રક્તરંજિત જંગ ખેલતા અને ઈરાન સમર્થિત કાળમુખા હુથી વિદ્રોહીઓ સાથે અમેરિકાએ ગુપ્ત રણનીતિ ઘડીને ફેરવ્યો કાળો નાગ: લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા અટકાવવા માટે સાઉદીના હિતોનો બોલાવી દીધો કૂચડો!:પરંપરાગત મિત્ર સાઉદી અરેબિયાને અંધારામાં રાખીને ઈરાન સમર્થક જુથ સાથે હાથ મિલાવતાં વૈશ્વિક રાજકારણમાં કાળજું કંપાવતો વિસ્ફોટ6:45 PM IST
માનવજાતમાં બ્રહ્માંડ હલાવતો પિશાચી સન્નાટોઃ જે માનવી ન કરી શક્યો તે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે:બુદ્ધિના કાળમુખા અને અવનવા સ્વરૂપોની શોધ કરી એઆઈ મચાવશે વિસ્ફોટક ક્રાંતિ : માનવ મગજ અને ચેતનાની સરહદો પર એઆઈએ ફેરવ્યો પિશાચી કાળો નાગ: માનવીય વિચારસરણીના જુના માળખાનો બોલાઈ ગયો કૂચડો, એઆઈ હવે અગમ્ય અને નવીનતમ બુદ્ધિમત્તાના પરિમાણો સટાકથી શોધી કાઢશે: વિજ્ઞાનીઓ અને સંશોધકોના હોશ ઊડ્યા, જે રહસ્યો માનવજાત હજારો વર્ષોમાં ન ઉકેલી શકી તેનો એઆઈ સેકન્ડોમાં કરશે ભંડાન ફોડ: મશીની ચેતના અને ડિજિટલ મગજના અસંભવિત પ્રયોગોથી ભવિષ્યની દુનિયાના કાળજાં કંપી ઊઠ્યા6:46 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
"કાશ! પુરુષોને પણ પીરિયડ્સ આવતા હોત...": અભિનેત્રી શ્રુતિ હાસને માસિક સ્રાવ અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન, શૂટિંગના દિવસોના દર્દનાક અનુભવો કર્યા શેર! : માસિક દરમિયાન મહિલાઓ માટે કરારમાં રજાની માંગ સાથે સોહા અલી ખાન સાથે વિમેન હેલ્થ પર ચર્ચા: 'કુલી' ફેમ એક્ટ્રેસે ફિલ્મ સેટ પર પીરિયડ્સ સંબંધિત માનસિકતા બદલવા પર મુક્યો ભાર9:00 PM IST
રશ્મિકા મંદન્ના પછી દક્ષિણ ભારતીય સિનેમામાં મમિતા બૈજુનો મહાધમાકો: એક જ વર્ષમાં ૪ ફિલ્મોથી ₹૯૦૦ કરોડથી વધુ કમાણી કરી બનાવ્યો નવો ઈતિહાસ! : કોવિડ બાદ કુલ ₹૧૧૪૭ કરોડથી વધુનું ગ્લોબલ કલેક્શન કરનાર મમિતા બૈજુ બની દક્ષિણની નવી બોક્સ ઓફિસ ક્વીન: ૨૦૨૬માં બેક-ટુ-બેક ₹૨૦૦ કરોડ પ્લસ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ8:04 PM IST
પાકિસ્તાનની બોર્ડર પર ભારતીય જાસૂસની રોમાંચક દાસ્તાન: પૂર્વ આઇબી અફસર મલોય કૃષ્ણ ધરના પુસ્તક પરથી બનેલી 'મુખબીર' વેબ સિરીઝે OTT પર મચાવી ધૂમ : ૧૯૬૫ના યુદ્ધ પૃષ્ઠભૂમિ પર રચાયેલી સત્ય ઘટનાઓ આધારિત વાર્તા; લાહોરમાં નકલી ઓળખ સાથે પાકિસ્તાની આર્મીના કાવતરાંનો પર્દાફાશ કરતા ભારતીય જાસૂસની શૌર્યગાથા5:30 PM IST
'બોડી શેમિંગ' પર કેટરિના કૈફનો ટ્રોલર્સને કડક જવાબ: માતા બન્યા પછી સુંદરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ, અંદરથી હેલ્ધી રહેવું સૌથી મહત્વનું : પુત્ર વિહાનના જન્મ બાદ વધેલા વજન બદલ ટ્રોલ થતાં કેટરિનાએ આપ્યો સણસણતો જવાબ; મોડેલિંગ દિવસોના બ્યુટી સ્ટીરિયોટાઈપ્સને ફગાવી ફિટનેસ-મેન્ટલ હેલ્થ પર ભાર મૂક્યો4:55 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































































































































