<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું : ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીના હસ્તે ફિક્કીના 100 વર્ષની ઉજવણીનો અમદાવાદમાં પ્રારંભ : ફિક્કી નેશનલ એક્ઝીક્યુટીવ કમિટી મિટીંગમાં મુખ્યમંત્રીનુ પ્રેરક સંબોધન : વિકસિત ભારત @ 2047માં વિકસિત ગુજરાત 2047થી ગુજરાત અગ્રેસર રહેશે : સેમિકન્ડક્ટર-ગ્રીન ગ્રોથ સહિતના ઈમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાતને હબ બનાવવાની નેમ : વિકસિત ગુજરાત @ 2047 રોડમેપથી 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રીલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી સુધી લઈ જવાનું લક્ષ્ય : વડાપ્રધાને આપેલા વિમેન લેડ ડેવલપમેન્ટના કોન્સેપ્ટને સાકાર કરવા રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપ્સ માટે હર સ્ટાર્ટ પ્લેટફોર્મ શરૂ કર્યુ છે : ભૂપેન્દ્રભાઈ પટેલ2:00 PM IST

રાજકોટ લોહાણા મહાજન દ્વારા કાલે સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરિચય કાર્યક્રમ યોજાશેઃ તડામાર તૈયારી : મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે નૈતિક-સામાજીક ફરજના ભાગરૂપે જ્ઞાતિની માતૃસંસ્‍થા : * ઉમેદવારોને પ્રોત્‍સાહન આપવા રાત્રે ૮ વાગ્‍યે જનકલ્‍યાણ હોલ ખાતે વિવિધ પક્ષોના પાંચ રઘુવંશી ઉમેદવારો વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, નીતાબેન લાલ, અતુલભાઇ રાજાણી અને પરેશભાઇ શીંગાળાની સામાજીક-સેવાકીય-ધાર્મિક પ્રવૃતિઓને સમાજ ઉત્‍કર્ષના ભાગરૂપે જ્ઞાતિજનોની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરાશે * રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળ દ્વારા રઘુવંશી ઉમેદવારોને અમુલ્‍ય નિર્ણાયક પ્રોત્‍સાહન2:42 PM IST

ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીબાપુના પરમ શિષ્‍ય પ.પૂ.અમરગીરીબાપુની પાવન પ્રેરણાથી ગુરુ આશીર્વાદ સમૂહ લગ્નોત્‍સવ યોજાયો : અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે બાવન દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાઃ સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓએ પાઠવ્‍યા આશીર્વાદઃ સ્‍વ.કમલેશભાઈ રાવલના સ્‍મરણાર્થે દિવ્‍યાંગભાઈ રાવલ પરિવાર દ્વારા આયોજનઃ લગ્નોત્‍સવ પૂર્વે રાસગરબાની રમઝટ : રાજ્‍યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જીલ્‍લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિત જુદા જુદા રાજકીય અગ્રણીઓની હાજરી : પૂ.અમરગીરીબાપુ દ્વારા આયોજક દિવ્‍યાંગભાઈ રાવલની સુખડીના પ્રસાદથી તુલા10:55 AM IST