૫૦ કરોડથી વધુનું કુંભસ્નાનઃ બ્રાઝિલ-જર્મનીના રેકોર્ડ તુટયા : મહાકુંભના સમાપન સુધીમાં ૫૫ થી ૬૦ કરોડ લોકો આસ્થાની ડુબકી લગાવે તેવી શકયતાઃ અમેરિકા-ડ્રસ-પાકિસ્તાનની જેટલી વસ્તી છે તેનાથી વધુ લોકો ઉમટયા મહાકુંભમાં પૂણ્યનું ભાથુ બાંધવાઃ દિવ્યતા-ભવ્યતાથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિતઃ હજુ ૧૨ દિવસ અને મહત્વનું સ્નાન બાકી10:38 AM IST
બાંગ્લાદેશના આતંકવાદીઓને કોલકાતાથી ફંડિંગ મળી રહ્યું હતું: STFની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ : કોલકાતાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર મેટિયાબ્રુઝમાંથી બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) ને ભંડોળ પૂરું પડાય છે બંગાળ એસટીએફને આ માહિતી એબીટી સભ્યો મીનારુલ શેખ અને મોહમ્મદ અબ્બાસ અલીની પૂછપરછ કરતા ખુલાસો12:33 AM IST
પ્રયાગરાજ જવા માટે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ: નાસભાગમાં 30 લોકો ઘાયલ: 4 મહિલાઓ બેભાન : ટ્રેનોમાં ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી: 4 મહિલાઓ બેભાન થઈ અને 30 જેટલા લોકો ઘાયલ થયા:ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા : પ્લેટ ફોર્મ નંબર 12.13.14. 15 અને 16 પર ભારે ભીડ11:44 PM IST
Jio-Airtelની બાદશાહત ખતરામાં ! 17 વર્ષ બાદ BSNLએ કર્યું જોરદાર કમબેક : લોકો ખાનગી કંપનીઓના મોંઘા પ્લાનને બદલે BSNLના સસ્તા પ્લાન તરફ વળવા લાગ્યા છે:BSNLનું નેટવર્ક અને ઈન્ફ્રા સતત સુધરી રહ્યું છે. હવે ટેલિકોમ સેક્ટરમાં એક યુદ્ધ શરૂ થશે, જે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. Jio અને Airtelનું શાસન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. એનું એક કારણ છે. ટેલિકોમ સેક્ટરની એક મોટો દિગ્ગજ કંપની ફરી જાગી ગઈ છે10:50 PM IST
ટૂંકસમયમાં વિશ્વભરને ચાની ચુસ્કીનું ઘેલુ લગાડનાર ભારત કોફીમાં પણ ગ્લોબલ કોફી કિંગ બની જશે : એક સમય હતો જ્યારે ભારતમાં કોફી પ્રભાવશાળી અને પૈસાદાર વર્ગ માટે જ માનીતી હતી જ્યારે સામાન્ય જનતા ચાના પ્રેમમાં હતી: આજની જનરેશનમાં ખાસ કરીને Gen Z અને યુવાનો હવે કોફી તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે:ભારતીય કોફીનો વ્યાપ હવે માત્ર દેશમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે.10:49 PM IST
રણવીર અલ્હાબાદિયા ફોન બંધ કર્યા પછી ગાયબ : પોલીસ તેને શોધી શકી નથી:સમય રૈનાને 10 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે : અગાઉ ખાર પોલીસને તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધવા વિનંતી કરી હતી:પરંતુ તેમની વિનંતીને નકારી કાઢવામાં આવી: પોલીસ વર્સોવા વિસ્તારમાં આવેલા તેના ફ્લેટ પર ગઈ ત્યાં તાળું હતું10:24 PM IST
અમેરિકન મીડિયાએ પણ પીએમ મોદીને ઉત્તમ વાટાઘાટકાર ગણાવ્યા : અમેરિકાના અગ્રણી મીડિયા હાઉસ સીએનએનએ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી છે અને તેમને એક ઉત્તમ વાટાઘાટકાર ગણાવ્યા છે : સીએનએનએ લખ્યું છે કે વિશ્વના અન્ય નેતાઓએ પણ પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ કે ટ્રમ્પ સાથે કેવી રીતે વાત કરવી : સમગ્ર વિશ્વના નેતાઓએ આમાંથી શીખવું જોઇએ11:19 AM IST
ટ્રમ્પે બધુ બરબાદ કરી દીધું : માત્ર ૮ દિવસમાં રોકાણકારોએ ૨૫.૩૧ લાખ કરોડ ગુમાવ્યા : ટ્રમ્પના ટેરિફ અને વિદેશી રોકાણકારો દ્વારા મૂડી બહાર જવાના કારણે બજારમાં તણાવ : બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફ્ટીમાં ઘટાડો ચાલુઃ સ્મોલ અને મિડકેપ કંપનીઓને સૌથી વધુ ફટકો પડ્યો છે : નિષ્ણાતોના મતે, ટેરિફ અંગે સ્પષ્ટતા ન થાય અને કોર્પોરેટ કમાણીમાં સુધારો ન થાય ત્યાં સુધી અસ્થિરતા ચાલુ રહી શકે છે10:37 AM IST
૧૭ વર્ષમાં પહેલી વાર BSNL એ નફો કર્યો : ગ્રાહક આધાર ૮.૪ કરોડથી વધી ૯ કરોડ : કંપનીએ ડિસેમ્બર કવાર્ટરમાં રૂ. ૨૬૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો : કંપનીના વિસ્તરણ, ખર્ચમાં ઘટાડો અને ગ્રાહકોમાં વધારો થવાને કારણે આ શકય બન્યું : કંપનીનો EBITDA બમણો થઈ ગયો છે અને તે હવે 4G સેવાઓ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે10:37 AM IST
ઈલોન મસ્કને મોટો ઝટકો : તેની કંપની ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ ચુકાદો : શક્તિઓ પર અમેરિકાની કોર્ટે કાતર ફેરવી : આ મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'અમે કોર્ટના આદેશનું પાલન કરીશું.' આ દરમિયાન મસ્ક-ટ્રમ્પ સાથીઓએ ચુકાદો આપનારા ન્યાયાધીશો સામે મહાભિયોગની માંગ કરી 4:12 PM IST
૬૫% લોકો ઈચ્છે છે કે ઈન્ડિયા બ્લોક ચાલુ રહે : ઇન્ડિયા ટુડે-સીવોટર મૂડ ઓફ ધ નેશન સર્વે ૨ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો, તમામ લોકસભા મતવિસ્તારોના ૧,૨૫,૧૨૩ મતદારોનો સર્વે કરવામાં આવ્યો હતો : રાહુલ ગાંધી ભારત જોડાણનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય નેતા છે3:12 PM IST
બેસ્ટ ઓફ લક... ટીમ ઇન્ડીયા દુબઇ રવાના4:03 PM IST
મહાકુંભમાં અબ કી બાર ૫૦ કરોડ પાર11:23 AM IST
દેશમાં પહેલીવાર બ્લડપ્રેશર માટે આયુર્વેદિક દવા તૈયાર : જયપુર સ્થિત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાએ બ્લડપ્રેશર માટે દવા શોધવામાં એક મોટી સફળતા હાંસલ કરી : ૧૦ વર્ષ સુધી સંશોધન ચાલ્યું : આ દવાની કોઈ આડઅસર નથી : તેના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે અને હવે પેટન્ટ પછી, આ દવા બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે11:20 AM IST
લગ્નમાં બોલાવેલી ડાન્સર પર ફીદા થયો યુવક, સ્ટેજ પર ચઢી સેંથામાં સિંદુર ભરી દીધું : ભાઈ તારી હિંમતને દાદ દેવી પડેઃસોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરી રહેલા ડાન્સરની માંગમાં સિંદૂર ભરતો દેખાઈ રહ્યો છે. જ્યાં મનોરંજન માટે લગ્નમાં ઓર્કેસ્ટ્રા બોલાવ્યું હતું10:19 AM IST
મહાઓફરઃ ૧૫૧ પાણીપુરી ખાઓ અને ૨૧ હજાર રૂપિયાનું ઇનામ મેળવો : નાગપુરના એક દુકાનદારે પાણીપુરી ખાનારાઓ માટે એક અનોખી ઓફર આપીઃ ૯૯૦૦૦ ભરોને આજીવન પાણીપુરી ખાવ : દુકાનદારે દરરોજ, સાપ્તાહિક, માસિક, વાર્ષિક અને આજીવન મફતમાં ગોલગપ્પા ખાવાની ઓફર કરી છે, બદલામાં, કેટલીક નિશ્ચિત રકમ જમા કરાવવાની રહેશે11:37 AM IST
પીએમ મોદીના અમેરિકાની મુલાકાતથી ભારતને શું મળ્યું? : 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથે ચર્ચાને લગતી દરેક બાબત : પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં વેપારથી લઈને ટેકનોલોજી સુધી અનેક કરાર થયા :વેપાર, સંરક્ષણ સહયોગ, આતંકવાદ વિરોધી વ્યૂહરચના અને ઊર્જા ભાગીદારી જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા9:45 PM IST
કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર: બિહાર, પંજાબ અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીની નિમણૂક: જુઓ સંપૂર્ણ યાદી : ભૂપેશ બઘેલને મહાસચિવ બનીને પંજાબની જવાબદારી: અજય કુમાર લલ્લૂને ઓડિસાના પ્રભારી બનાવાયા: હરીશ ચૌધરીને મધ્યપ્રદેશના, બીકે હરિપ્રસાદને હરિયાણાના, મીનાક્ષી નટરાજને તેલંગાણાના પ્રભારી નિયુક્ત કરાયા 11:27 PM IST
પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં ચાર કલાક વિતાવ્યા: સંરક્ષણથી લઈને તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ : ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી અને લગભગ પાંચ વર્ષમાં બંને નેતાઓ પહેલી વાર મળ્યા: ટ્રમ્પે મોદીનું ઉષ્માભર્યું સ્વાગત તો કર્યું તેમને ખાસ વ્યક્તિ કહીને પોતાની વ્યક્તિગત લાગણીઓ પણ વ્યક્ત કરી9:35 AM IST
સીબીઆઈ ડિરેક્ટરની પસંદગીમાં મુખ્ય ન્યાયાધીશ કેવી રીતે ભાગ લઈ શકે ?: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉઠાવ્યો પ્રશ્ન : ભોપાલ સ્થિત નેશનલ જ્યુડિશિયલ એકેડેમીમાં બોલતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે દેશમાં કે કોઈપણ લોકશાહીમાં કાયદાકીય નિર્દેશ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ સીબીઆઈ ડિરેક્ટરની પસંદગીમાં કેવી રીતે ભાગ લઈ શકે છે!12:26 AM IST

પ્રેમનો પ્રકાશ…

સૂત્રોચ્ચાર…

માતૃ પિતૃ પૂજન દિવસ’…

કુછ યાદ …
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ વિક્રમ સર્જક ૧૨.૨૩ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ: ૨૭૦ કરોડના મૂલ્યની ૫૫,૨૧૩ મે.ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ પૂર્ણ :પડકારજનક સ્થિતિ વચ્ચે પણ નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ખરીદી પૂર્ણ કરી : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત પાસેથી મગફળી ખરીદવાની મર્યાદા ૧૨૫ મણ પ્રતિદિનથી વધારીને ૨૦૦ મણ પ્રતિદિન કરતા ખેડૂતો ખુશ ખુશાલ : મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ખેડૂતોને ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો3:46 PM IST
રેરા-ટ્રિબ્યુનલનો યુઝર ફ્રેન્ડલી એપ્રોચઃ ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યુ : ટ્રિબ્યુનલના અધ્યક્ષ નિવળત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિ : અપીલ કરવાની કાર્યવાહી ઓનલાઈન થતાં હવે સંબંધિત પક્ષકારોને ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવવામાંથી મુક્તિ મળશેઃ અપીલ-ફી ભરવા સહિતની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડિજિટલ ભારત અને ટ્રાન્સપેરન્સી ઈન ગવર્નન્સનો અભિગમ ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલે સાકાર કયો3:24 PM IST
પોલીસ પરિવારની બહેનોને દેશ વિદેશમાં જાણીતી જરી, જરદોશી કામની તાલીમનો પ્રારંભ : પતિ (અનુપમસિંહ ગેહલોત)નાં પગલે પત્ની( સંધ્યાબેન) પણ પોલિસ પરિવારને આત્મ નિર્ભર બનાવવા આગળ આવ્યા : ડીસીપી ભક્તિબાના સહયોગ, પૂર્વ મંત્રી દર્શનાબેનનાં માર્ગદર્શનથી સુરતની બહેનોનું કાર્ય માર્કેટિંગ, સેલ વિગેરેનું સુપર પ્લાનિંગ ગોઠવાયું છે. અકિલા સાથે સંધ્યાબેન ગેહલોત અથ થી ઇતિ સુધીની બાબત વર્ણવે છે.11:53 AM IST
પેંડા ગેંગના પરેશ પર જંગલેશ્વરની ગેંગનું ફાયરીંગ : રાજકોટમાં ગેંગવોરઃ મકરસંક્રાંતિએ પરેશ ઉર્ફ પરીયો, મેટીયો ઝાલા, યાસીન ભૂરો સહિતે ગોકુલધામમાં યુવતિની છેડતી કરી તેના મિત્ર જંગલેશ્વરના સોહેલને ધોકાવી ફ્રેકચર કરી નાંખતા બધા જેલમાં ગયા હતાં: પરેશ પાંચ દિવસ પહેલા જ છુટયો અને બદલો લેવા હુમલો કરાયોં: વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પરેશ બળદા ઘર બહાર હતો ત્યારે વર્ના કારમાં આવેલા સોહેલ સમા, તોસિફ સમા સહિતનાએ એક રાઉન્ડ ફાયરીંગ કર્યુઃ તાલુકા પોલીસે હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યોઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા હોસ્પિટલે દોડી આવ્યાઃ તાલુકા પીઆઇ ડી.એમ. હરિપરા અને ટીમે ગુનો નોંધ્યોઃ અરોપીઓને ઝડપી લેવા ડીસીબી, એસઓજી, એલસીબી, ડી. સ્ટાફની ટીમો કામે લાગી2:29 PM IST
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનો રાજકોટમાં આવતીકાલે સમુહ લગ્નોત્સવ : સમગ્ર કડિયા સમાજને ઉમટી પડવા નરેન્દ્રભાઇ સોલંકીની હાકલઃ દિકરીઓને કરીયાવરમાં સમાજના દાતાઓ દ્વારા ૧૩૨થી પણ વધુ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવશે : રશ્મીનભાઇ છગનભાઇ કાચા(પ્રમુખ સમુહ લગ્ન સમિતિ)ની જાહેરાત : જાન તેમજ માંડવાના લોકો માટે સવારે ગરમા ગરમ ગાંઠીયા તેમજ ચા, કોફી, સંભારો સહિતના નાસ્તાની વ્યવસ્થા, બપોરના સમયે બે મીઠાઇ, બે શાક, દાળ, ભાત, મીક્સ ભજીયા, સલાડ વગેરેના જમણવારની વ્યવસ્થા11:31 AM IST
વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે - પૂ.મોરારિબાપુ : પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ ૧૦ હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે : ૪ વૃક્ષોનાં વાવેતરનું કાર્ય સંપન્ન : સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવી, તેને મોટા કરાશે, સમગ્ર ભારતને ગ્રીન કરાશે 2:21 PM IST
વેલેન્ટાઇન ડે...કવિતાઃ પત્ની વંદના4:10 PM IST
ભાજપે રૂપિયા વેરીને મત ખરીદયાઃ શકિતસિંહ : રાજકોટની પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અધ્યક્ષે વીડિયો જાહેર કરીને સનસનાટી મચાવી : ભાજપમાં આંતરિક લડાઇઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા કાવાદાવાઃ કોંગ્રેસ મજબૂત છેઃ હેમાબેન આચાર્યએ ભાજપની અવદશા ઉજાગર કરી છેઃ પાક.માં સબડતા ભારતના માછીમારોના પ્રશ્નોથી માંડીને વિદેશ નીતિ સુધીના મુદ્દે શકિતસિંહ ગોહિલે ભાજપને ઝાટકયો2:48 PM IST
પાટીદાર સમાજને આ મુદ્દે ન જોડવામાં આવે : નયનાબેન 4:18 PM IST
૧૪ વર્ષની છાત્રાનું છાત્રએ અપહરણ કર્યુઃ કારમાં બળાત્કાર : સગીર વયની છાત્રા બગીચામાં નાની બહેન સાથે હતી ત્યારે ધો-૧૧નો સગીર છાત્ર પણ બે મિત્રો સાથે હતોઃ છાત્રા પાસે સ્નેપચેટ આઇડી માંગી, ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું, મોબાઇલ નંબર માંગ્યા પણ ફોન ન હોઇ બહેનપણીની આઇડીમાંથી વાતો કરીઃ અઠવાડીયુ વાતચીત શરૂ કરી અને ફસાઇ ગઇઃ ગઇકાલે બાળાને વાતચીત કરવાના બહાને ઉઠાવી લીધી : મહેંદી મુકાવવા નીકળેલી બાળાને જીવનનગર નજીકથી કાળા કાચવાળી ગાડીમાં બેસાડી આલાપ ગ્રીન સીટી નજીક પેટ્રોલ પંપ પાછળ લઇ ગયાઃ બે મિત્રોને નાસ્તો લેવા મોકલી છાત્રાને પાછળની સીટમાં લઇ જઇ બળજબરી આચરી લીધીઃ દિકરીને ઘરે આવવામાં મોડુ થતાં શોધખોળ શરૂ થતાં પરત જ્યાંથી બેસાડી હતી ત્યાં ઉતારી મુકીઃ વાલીએ પુછતાછ કરતાં સમગ્ર ઘટના જણાવતાં પોલીસ ફરિયાદ : રૈયા રોડ પર બનાવઃડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમે તુરંત કાર્યવાહી કરી 2:24 PM IST
તે સમાજમાં મારું નાક કપાવ્યું કહી પતિએ પત્નિને પતાવી દીધી : પંદર દિવસ પહેલા પત્નિ બે સંતાનને લઇ માસીના દિકરા સાથે અમદાવાદ ભાગી ગઇ'તીઃ પછી પતિને ફોન કરતાં તેડી આવ્યો હતોઃ ત્યારથી શરૂ થયેલો ડખ્ખો લોહીયાળ બન્યોઃ ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતી મનિષા રાતે ઘર નજીક માતાજીના માંડવા પાસે હતી ત્યારે પતિએ વાત કરવા બોલાવી વાંસામાં છરીના ઘા ઝીંકી દીધા અને ભાગી ગયોઃ મનિષાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ હત્યારા દિનેશે પાંચ વર્ષ પહેલા મનિષા સાથે બીજુ ઘર કર્યુ હતું10:51 AM IST
જામનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ : ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેઓએ લગત વિસ્તાર છોડવાનો રહેશે4:56 PM IST
જામનગર જીલ્લામાં કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૩,૯૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે : જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આર્પીં : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૮ ઝોનલ તથા મદદનીશ ઝોનલ તેમજ ૪૭૮ કર્મીઓને ચૂંટણી ફરજ સોંપાઈઃ ૮૩ મતદાન મથકો માટે ૨૦૭ બેલેટ યુનિટ, ૧૨૨ કંટ્રોલ યુનિટ મળી કુલ ૩૨૯ ઇ.વી.એમ. ફાળવવામાં આવ્યાઃ ૪-એ.એસ.પી-ડી.વાય.એસ.પી, ૮-પોલીસ ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટર તેમજ ૪૦૦ પોલીસ, હોમગાર્ડ સહિત એસ.આર.પી. જવાનો ફરજ બજાવશે10:25 AM IST
શ્રી સોમનાથ મહાદેવના દર્શને શકિતસિંહ ગોહિલ12:01 PM IST
જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો ૨૦૨૫'નો શુભારંભ કરાવતા રાઘવજીભાઈ પટેલ-પૂનમબેન માડમ : એક્સપોમાં વિવિધ ૨૨ દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા : ગુજરાતીઓની સાહસિકતા, પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બન્યુ છે- રાઘવજીભાઈ પટેલ : ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન લઘુ ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર સતત પ્રયાસરત છે- પૂનમબેન માડમ1:19 PM IST
જામનગર જીલ્લામાં કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૩,૯૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે : જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૮ ઝોનલ તથા મદદનીશ ઝોનલ તેમજ ૪૭૮ કર્મીઓને ચૂંટણી ફરજ સોંપાઈઃ ૮૩ મતદાન મથકો માટે ૨૦૭ બેલેટ યુનિટ, ૧૨૨ કંટ્રોલ યુનિટ મળી કુલ ૩૨૯ ઇ.વી.એમ. ફાળવવામાં આવ્યાઃ ૪-એ.એસ.પી-ડી.વાય.એસ.પી, ૮-પોલીસ ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટર તેમજ ૪૦૦ પોલીસ, હોમગાર્ડ સહિત એસ.આર.પી. જવાનો ફરજ બજાવશે1:21 PM IST
વાંકાનેરમાં પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના બે જુથો વચ્ચે વોર્ડ નં. ૬માં મતદાન સ્લીપથી ભારે વિવાદ સર્જાયો : જીલ્લા ભાજપ દ્વારા મતદારો આપવામાં આવતી મતદાન સ્લીપ છપાવી વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલને આપેલઃ શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલે શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઇ મઢવીને જણાવેલ કે સ્લીપો સળગાવી નાખી છેઃ જેની ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના સમર્થકોને ધ્યાને પડતા વિવાદ ચરમસીમાએ : હકિકતમાં તપાસમાં ખબર પડી કે મતદાર સ્લીપો ઉપર નરેન્દ્રભાઇ મોદી, અમીતભાઇ શાહ, સી. આર. પાટીલ, ભુપેન્દ્રભાઇ પટેલ તથા જીતુભાઇ સોમાણીના ફોટા હોવાથી સ્લીપોમાંથી ફોટા કટીંગ કરી સ્લીપોની વિતરણ કરાયુ છેઃ સમગ્ર વિવાદ પાછળ શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલની ભૂમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા12:12 PM IST
મેટોડા નજીક બાઇકને અકસ્માત નડયોઃ જીવરાજપાર્કના જયેશભાઇ પટેલનું મોતઃ હેલ્મેટ જીવ ન બચાવી શક્યું : ૩૪ વર્ષિય યુવાનને જ્યોતિ સીએનસી કંપનીમાં નોકરીએ જતી વખતે કાળ ભેટી જતાં પરિવારમાં કલ્પાંતઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ઢોર આડે આવી જતાં વાહન ધીમુ પાડતાં પાછળથી ટ્રેકટરે ઠોકર મારી દીધી3:09 PM IST
ધોરાજી પાલિકા દ્વારા બાર વર્ષ પહેલા અંદાજે 21 કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આજે 12 વર્ષ વીતી ગયા છતાં પણ એ પાઇપલાઇન શરૂ થઈ નથી.....? : નવી પાઇપલાઇન માંથી પાણી જોતું હોય તો આજથી દસ વર્ષ પહેલાં ૫૦૦ રૂપિયાનું ટોકન ઉઘરાવેલું હતું પરંતુ એ પૈસા લીધા પછી પણ નગરપાલિકાએ નવી પાઇપલાઇન માંથી પાણી આપ્યું નથી કોની જવાબદારી...? વહીવટદારના શાસનમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધોરાજી દોડી આવ્યા હતા અને તાત્કાલિક એક કાતરા પાણી આપવાની સૂચના આપેલી છતાં પણ આજે ધોરાજીની જનતાને ચાર દિવસે પણ પાણી મળતું નથી12:02 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































