મહિલાઓ વિરૂધ્ધ અપરાધોમાં ઝડપથી ફેંસલા જરૂરી : ચીફ જસ્ટીશની ઉપસ્થિતિમાં પીએમની ન્યાયધીશોને અપીલ : જેટલા ઝડપથી ફેંસલા આવશે એટલો અડધી વસ્તીને સુરક્ષાનો ભરોસો મળશે : મહિલાઓ - બાળકોને નિશાના પર લેનારા ગુનેગારો વિરૂધ્ધ તત્કાલ કાર્યવાહી થવી જોઇએ : મહિલાઓની સુરક્ષા માટે વધુ કઠોર કાનુનની જરૂર : જિલ્લા ન્યાયપાલિકા સંમેલનને સંબોધન2:49 PM IST
‘રેવડી પોલિટિકસ'થી રાજ્યો કંગાળ : અનેક ‘ઓકિસજન' ઉપર : માત્ર હિમાચલ પ્રદેશ જ નહિ દેશના મોટાભાગના રાજ્યો ‘દેવાના ડુંગર' હેઠળ દબાયા : ‘મફત' આપવાના વચનો હવે ભારે પડી રહ્યા છે : તિજોરી ખાલીખમ : માર્ચ ૨૦૨૪ સુધી બધી રાજ્ય સરકારો ઉપર કુલ ૭૫ લાખ કરોડનું દેવું હતું : માર્ચ ૨૦૨૫ સુધીમાં દેવું વધીને ૮૩.૩૧ લાખ કરોડથી વધુ થઇ જશે : સૌથી વધુ દેવું તામિલનાડુ સરકાર ઉપર 10:49 AM IST
'હોસ્પિટલોને સુરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવે', ડોકટરોની સુરક્ષા અંગે IMAની મહત્વની માંગણી: ટાસ્ક ફોર્સને લખ્યો પત્ર : ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય વ્યાવસાયિકોની સુરક્ષા માટે પ્રોટોકોલ તૈયાર કરવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સને પત્ર લખ્યો:પત્રમાં IMAએ હોસ્પિટલોને સુરક્ષિત વિસ્તાર જાહેર કરવાની માંગ કરી12:47 AM IST
યુવાનો અને વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના દરથી ચિંતિત રાહુલ ગાંધી ચિંતિત :સરકાર પાસે કરી આ માંગ : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટમાં તેણે વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના દર પર ચિંતા વ્યક્ત કરી:તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા ચોંકાવનારી રીતે 6,654 થી વધીને 13,044 થઈ ગઈ12:22 AM IST
સાવકો પિતા નીકળ્યો હવસખોર :પત્નીને ઊંઘની ગોળી આપીને સુવડાવી દીધી :સગીર પુત્રી પર બળાત્કાર કર્યો : જાનથી મારી નાખવાની ધમકી આપીને આ પહેલા પણ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું :મહિલાએ તેના સંબંધીઓ સાથે મળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી:આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધાયો 11:33 PM IST
હરિયાણા મોબ લિંચિંગ: ટીએમસી નેતાઓ પીડિત પરિવારને મળશે: મમતા બેનર્જીએ આપ્યા નિર્દેશ : બંગાળના પ્રવાસી મજૂરની કથિત હત્યા બાદ હરિયાણામાં રાજકારણ ગરમાયુ :મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ પોતાના નેતાઓને પીડિત પરિવારને મળવાનો નિર્દેશ આપ્યો સાથે તેમણે મૃતકના પરિવારને આર્થિક મદદ કરવાની પણ ખાતરી આપી 11:30 PM IST
કોલકાતા મર્ડર કેસઃ 'આરોપીઓને ફાંસીની સજા આપો : રામદાસ આઠવલેએ કહ્યું- ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવો : કોલકાતાની આરજી કાર હોસ્પિટલની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા લોકો માટે મૃત્યુદંડની માંગ કરતા કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આવા ગુનાઓ સાથે વ્યવહાર કરવા માટે કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો 9:31 PM IST
કેન્દ્રએ એક્સટેન્શન આપવાનો ઇનકાર કર્યો: મમતા બેનર્જીએ મનોજ પંતને નવા મુખ્ય સચિવ બનાવ્યા : કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના આઉટગોઇંગ ચીફ સેક્રેટરી બીપી ગોપાલિકાનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કર્યો પછી, મમતા બેનર્જીની સરકારે 1991 બેચના IAS અધિકારી મનોજ પંતને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા8:58 PM IST
ભારતમાં ફરી એકવાર કોરોનાની થશે એન્ટ્રી :સામનો કરવા રહેવું પડશે તૈયાર :વધુ એક લહેરની નિષ્ણાતો દ્વારા આશંકા : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતના અનેક રાજ્યોમાં 279 કેસો નોંધાયા:કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં આસામ, નવી દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનો સમાવેશ1:15 PM IST
૪ મહિનામાં કાજુ-બદામના ભાવમાં તોતિંગ વધારો : દશેરા - દિવાળીએ ડ્રાયફ્રુટસનું બોકસ ગીફટમાં આપવું મોંઘુ પડશે : કાજુનો ભાવ ૪૦ ટકા વધ્યા : બદામ ૧૫ ટકા મોંઘી થઇ : ભારતમાં પુરતુ ઉત્પાદન નથી : આયાત કરવી પડે છે : કાજુનો સૌથી મોટો વપરાશકાર છે ભારત : ૬૦% કાજુનો ઉપયોગ મિઠાઇ - નાસ્તા - બિસ્કીટમાં 9:38 AM IST
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો : કોંગ્રેસના ધારાસભ્ય જીતેશ અંતાપુરકર ભાજપમાં જોડાયા : મુંબઈમાં કોંગ્રેસના ધારાસભ્ય જીતેશ અંતાપુરકરએ ગઈકાલે જ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું: ભાજપમાં જોડાવાના પ્રસંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણ પણ હાજર રહ્યા હતા10:06 PM IST
કેજરીવાલ, ઝીણા, અફઘાનિસ્તાન અને અખંડ ભારતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો:જેપીસીની બેઠકમાં ભારે હોબાળો થયો : ભાજપના સાંસદ દિલીપ સૈકિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ વચ્ચેની બેઠકમાં પણ ઉગ્ર ચર્ચા:આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર મનસ્વીતાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપને લોકશાહી સાથે કોઈ લેવાદેવા નથી. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે11:35 PM IST

હક્કની લડત.....

હોનારત.....

વિરોધ પ્રદર્શન......

બેરોજગારોની ધક્કામુકી....

મહિલા મોરચો....
અકિલા સોશ્યિલ મીડિયામાંડણ ગામના ગ્રામજનોએ ગામમાં આવતા પ્રવાસીઓને પોલીસ ના અટકાવે એ મુદ્દે કલેકટરને આવેદન આપ્યું : માંડણ ગામમાં આવતા પ્રવાસીઓથી ગામના અનેક ઘરોની રોજીરોટી ચાલે છે, પરંતુ પોલીસ પ્રવાસીઓને માંડણ ગામમાં જવા નહિ દેતા ગ્રામજનો બેકાર થયા છે:પોલીસ ગામમાં આવતા રસ્તા પર બેરિકેટ મૂકી આવતા જતાં પ્રવાસીઓને અટકાવતા ત્યાં ધંધો કરતા સ્થાનિકોની રોજગારી છીનવાઈ10:57 PM IST
તિલકવાડાના ચોરમોહડી ગામમાં દીકરીને ભગાડી જવાના કેસમાં પોલીસે એક યુવાનને ઢોર માર મારતા મામલો કોર્ટમાં પહોંચ્યો : ભગાડી જનાર યુવાન સાથે પોલીસ મથકે ગયેલ મનોજ નામના યુવાનને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ ત્રણ પોલીસ કર્મીઓ એ માર માર્યો હતો:આ કેસ કોર્ટમાં દાખલ થતાં કોર્ટે ત્રણ પોલીસ કર્મીઓ વિરુધ્ધની ફરીયાદ સ્પેશ્યલ એટ્રો. કેસ તરીકે રજીસ્ટરે લેવા હુકમ કર્યો છે10:54 PM IST
ચોમાસા દરમિયાન રાજ્યના ૨૦૬માંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૫ ટકાથી વધુ જળસંગ્રહ:સરદાર સરોવર સહિત કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૮૦ ટકાથી વધુ જળસંગ્રહ:ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ ૭૬ ટકાની સામે અત્યારે ૮૦ ટકાથી વધુ જળસંગ્રહ1:22 PM IST
વિદેશી ગાયોને પોષતા અને દેશી ગાયોને અવગણતા ફતવા સામે ગીર ગાયના સંવર્ધક-તજજ્ઞ ઘનશ્યામ મહારાજે દર્શાવ્યો સખત વિરોધ : ભારતીય દેશી ગૌવંશનું સંવર્ધન-વિકાસ અને રક્ષણ કરવુ આપણા દેશના પશુપાલન અંગેની રાષ્ટ્રીય નિતિ છે તેના વિરૂધ્ધ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટો દ્વારા વિલાયતી ગાયોની તરફેણ કરતો વિવાદી પરીપત્ર સંદર્ભે મુદ્દાસરની રજુઆતઃ ભારતીય ગૌવંશ મોહેંજો દડો સમયનો સાતસો વર્ષનો ભવ્ય ઇતિહાસ ધરાવે છેઃ વૈજ્ઞાનિક રીતે તેમના અનેક સારા ગુણો વિશ્વમાં પ્રસ્થાપિત થયા છે અને દુનિયાભરમાં એ-ટુ દુધ વેચાય છે ત્યારે દેશી કેટલ્સના દુધના દરવાજા સંપુર્ણ બંધ કરતા પહેલા દેશના શ્રેષ્ઠ ગૌપાલકો, તજજ્ઞો અને એનડીડીબીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સલાહ લેવી અત્યંત આવશ્યકઃ ઘનશ્યામ મહારાજ11:47 AM IST
૧૫-૧૫ વર્ષથી કાયદાની એસીતેસી કરનાર ૨૨ ભયંકર આરોપીઓને ખાસ ઓપરેશનમાં અમદાવાદ પોલિસે ઝડપી લીધા : વર્ષોથી જામીન, પેરોલ પછી હાજર ન થતાં રીઢા અપરાધીઓને સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી નીરજ બડગુજ્જર ટીમે પોલીસ ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું : ડીસીપી રવી સેનીના માર્ગદર્શનમાં સપાટો...એસીપી પ્રદીપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમનો તાપ ન જીરવી શકનાર ૬ આરોપી સીધા કોર્ટમાં હાજર : પોલીસની આ ઝુંબેશમાં પીઆઇ ડી. પી.ઉનડકટ, ઇસનપુર પીઆઇ બી.એસ જાડેજા, વટવા પીઆઇ કુલદીપ ગઢવી, વટવા પીઆઇ એન. ડી.નકુમ, નારોલ પીઆઇ આર.એમ.ઝાલા, દાણી લીમડા પીઆઇ જી.જી.રાવત, કાગડાપીઠ પીઆઇ એસ.એ.પટેલ તથા સમગ્ર ટીમની કાબિલેદાદ કામગીરીથી સફળતા મળી હોવાનું ઉચ્ચ અધિકારીઓ જણાવે છે12:34 PM IST
ચોરટા બેફામઃ બેડી ચોકડી પાસે રોયલ રત્નમ્માં ‘ચડ્ડી પહેરેલા ચોર' પાંચ બંગલામાં ત્રાટક્યાઃ પંચાયત નગરમાં ઘરમાંથી લાખોની ચોરી : શહેરમાં ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનોની હદમાં બનાવઃ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ દોડી : અતિથી દેવો ભવ હોટેલ પાછળ રોયલ રત્નમ્-કર્મ બંગલોમાં તમામ રહેણાંકમાં ઘરધણીની હાજરીમાં ચોરીઃ અમુક ઘરોના ફળીયામાં સીડી મુકી ઉપરની બાલ્કનીમાં ગયાઃ નાની મોટી રોકડ, ઇયર બડ, પાવર બેંક, સોનાની ચેઇન-વીંટી સહિતની મત્તા ચોરી ગયાઃ પંચાયતનગરમાં રહેતાં કમલેશભાઇ મહેતા વલસાડ હોઇ દસ દિવસથી મકાન બંધ હતું: મસ્કત ખાતે વ્યવસાયીક કામે આવ-જા કરતા રહે છેઃ નાની તિજોરી જ ચોર ઉઠાવી ગયાઃ સીસીટીવીમાં બે બુકાનીધારી દેખાયા2:50 PM IST
શેરબજારમાં ૫૦૦ ટકા નફાની લાલચ આપી બીએસએનએલના જુનીયર ઓફિસર બેલાબેન વૈદ્ય સાથે ૫૫ લાખની છેતરપીંડી : ફેસબૂક પર જાહેરાત વાંચી લિંક પર ક્લીક કરતાં જ પ્રાઇમ વીઆઇપી બેંક નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોઇન કરી લેવાયાઃ એ પછી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવાઇઃ રોકાણ સામે ૩ કરોડનો નફો દેખાયો પણ રકમ વિડ્રો કરવા પ્રયાસ કરતાં ગ્રુપમાંથી રીમુવ કરી દેવાયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. દીપકભાઇ પંડીતે ગુનો નોંધતા પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ હાથ ધરી2:10 PM IST
ગાર્ડન શાખા અનેક વિસ્તારમાં વૃક્ષોનો કાટમાળ3:12 PM IST
જય મહાદેવ....સોમવારે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની વર્ણાંગી : ભીલવાસ સ્થિત ૯૮ વર્ષ પુરાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીના સાનિધ્યમાં ભકિત, ભોજન, ભજનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ : નિજ મંદિરેથી વર્ણાંગીનો પ્રારંભ થઇ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, અકિલા પ્રેસ, શ્રી પંચનાથ મંદિર થઇ પરત કાશી વિશ્વનાથ મંદિરે સમાપન : ભાવિકોને રૂદ્રાક્ષ પ્રસાદી રૂપે અપાશે : શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળનો ૭૮માં વર્ષમાં પ્રવેશ 3:28 PM IST
તરખાટ3:27 PM IST
હત્યાની કોશિષના બે ગુનામાં ફરાર ભાવેશ રાજસ્થાનથી પકડાયો, પોલીસ સ્ટેશનમાં તબિયત બગડયા બાદ મોત : પંચનાથ પ્લોટના દિગંબર જૈન મંદિરમાં કારખાનેદાર અમિતભાઇને છરીના ઘા ઝીંક્યા હતાં, એ પહેલા પણ આ કારખાનેદારને કારની ઠોકરે ઉલાળી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો : ક્રાઇમ બ્રાંચે શોધી એ-ડિવીઝન પોલીસને સોંપ્યોઃ કસ્ટોડીયલ ડેથી એસીપી કરશે તપાસઃ મૃતકને અનેક બિમારીઓ હતીઃ તેની થેલીમાંથી અલગ અલગ ડોક્ટરની ફાઇલો, ઇન્જેક્શન મળ્યા હતાં12:25 PM IST
જૂનાગઢમાં ભારે વરસાદ પણ કાળવા વોંકળાને ઊંડો ઉતારવા અને સાફ સફાઈથી મોટી રાહત અનુભવતા લોકો : -જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા કાળવા વોંકળાને ૧ મીટર ઊંડો ઉતારવાની સાથે વોંકળાની બંન્ને તરફ લંબાઈ ૨.૫ મીટર વધારાઈ : ભારે વરસાદ પણ પાણી ઘૂસવાની સમસ્યા નહિવત: લોકોને પૂરના પાણીથી સુરક્ષિત રાખવા મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૫ સ્થળોએ ૨૬૦ મીટર જેટલી પ્રોટેક્શન વોલ બનાવી: કાળવા વોંકળામાંથી માટી કાપ કાઢી અને ઝાડી જાખરા દૂર કરવા અને પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મનપા તંત્રનો આભાર વ્યક્ત કરતા નાગરિકો: રાયજીનગર સોસાયટીના પ્રમુખશ્રીએ ઉત્તમ કામગીરી માટે તંત્રનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો6:44 PM IST
ગોંડલના વાછરામાં વિનુભાઇ મકવાણા પેટ્રોલ છાંટી સળગ્યાઃ ઠારવા જતાં પત્નિ શોભનાબેન પણ દાઝી ગયાઃ પતિનું મોત : વિનુભાઇ મકવાણા અને શોભનાબેન મકવાણાને રાજકોટ ખસેડવામાં આવ્યાઃ સવારે પતિ વિનુભાઇએ દમ તોડતાં અરેરાટીઃ તબિબની પ્રાથમિક પુછતાછમાં વિનુભાઇએ મરી જવું હતું એટલે સળગ્યાનું રટણ કર્યુ હતું: પત્નિએ કહ્યું હું ઠારવા જતાં દાઝી ગઇઃ ગૃહકલેશની શક્યતા10:47 AM IST
જામનગર શહેરમાં જનજીવન પૂર્વવત કરવા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી : જરૂરી સંસાધનો કામે લગાડી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દૂર કરવા સહીતની સફાઇ કામગીરી પ્રગતિમાં : શહેરી વિસ્તારમાં ર૯૦ થી વધુ નાગરિકોનું રેસ્કયુ તથા ૧પપ૦ નાગરિકોનું સુરક્ષિત આશ્રમ સ્થાનોમાં સ્થળાંતર : અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરાયા 1:22 PM IST
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી : તાત્કાલિક અસરથી ગામોનો સર્વે કરી જરૂરિયાત મંદોને ટેકો આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા: જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી : મંત્રી1:52 PM IST
ર૪ કોશીય પરિક્રમાઃ પથરાળ રસ્તા પર આસ્થાનું પુર 1:32 PM IST
તપોવન આશ્રમની મુલાકાતે લોકસંત પૂ. મોરારીબાપુ 1:52 PM IST
ઇરાનના એક શહેરમાં 82.2સે.તાપમાન નોંધાયું6:02 PM IST
યુનાઇટેડ સ્ટેટ્સમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન, રશિયન વિદેશ મંત્રાલયે કરી સત્તાવાર પુષ્ટિ : અમેરિકામાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. રશિયન વિદેશ મંત્રાલયે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે પરંતુ મૃત્યુનું કોઈ કારણ જણાવ્યું નથી.11:07 PM IST
યુનાઇટેડ સ્ટેટ્સમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન, રશિયન વિદેશ મંત્રાલયે કરી સત્તાવાર પુષ્ટિ : અમેરિકામાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. રશિયન વિદેશ મંત્રાલયે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે પરંતુ મૃત્યુનું કોઈ કારણ જણાવ્યું નથી.11:07 PM IST
વેલેન્ટિના પેટ્રિલો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બનશે, T12 કેટેગરીની રેસમાં ભાગ લેશે : 50 વર્ષીય આ મહિલાએ મોટાભાગનું જીવન એક પુરુષ તરીકે વિતાવ્યું :તેણે 2017માં તેની પત્ની સમક્ષ સ્વીકાર્યું કે તે ટ્રાન્સજેન્ડર છે. વેલેન્ટિનાએ બે વર્ષ સુધી હોર્મોન થેરાપી લીધી: પેટ્રિલોને એક પુત્ર પણ છે12:51 AM IST
વિશાલ કવાનો કાલે જન્મદિવસ 3:44 PM IST
ગિર સોમનાથના ડી.ડી.ઓ. સ્નેહલ ભાપકરનો જન્મદિન12:01 PM IST
















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































































