<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ : વર્ષ 2024 દરમિયાન રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા નિકાલ કરાયેલા કેસની સંખ્યા અનુક્રમે 2214 અને 15,820 : રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન દ્વારા 5 મહિનામાં 4200થી વધુ લોકોને મળ્યું માર્ગદર્શન : રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા કન્ઝ્યુમર્સ ક્લબ ગ્રાહકોમાં જાગૃતિ અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિમાં વધારો થાય એ માટે કાર્યરત :રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન દ્વારા 5 મહિનામાં 4200થી વધુ લોકોને મળ્યું માર્ગદર્શન : રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા કન્ઝ્યુમર્સ ક્લબ ગ્રાહકોમાં જાગૃતિ અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિમાં વધારો થાય એ માટે કાર્યરત 7:17 PM IST

પોલીસની હાજરીમાં જ એ સાયબર એક્‍સપર્ટ દ્વારા લાખો રૂપિયાના યુએસ ડોલર ગુપચુપ રીતે પોતાના ખાતામાં ટ્રાન્‍સફર કરી નાખ્‍યાં : જેને ત્‍યાં રેડ પડી હતી તેણે ધડાકો કર્યો કે મારા વોલેટમાંથી પોલીસ રેડ સમયે લાખો યુએસ ડોલર બીજા ખાતામાં ટ્રાન્‍સફર થયા છેઃ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ પીએસઆઈ એમ. આર. બ્રહ્મભટ્ટ વિગેરેને મદદમાં મોકલેલ : પ્રથમ પોલિસને ગેર કાયદે કોલ સેન્‍ટર અંગેની બાતમી આપી વિશ્વાસ કેળવ્‍યોઃ સાયબર એક્‍સપર્ટ તરીકેની દેવેન્‍દ્ર પટેલ સેવા આપીઃ આખો માસ્‍ટર પ્‍લાન ઘડ્‍યોઃ પણ પોલીસ એક્‍સપર્ટ કરતા પણ એક્‍સપર્ટ સાબિત થઈ : સસ્‍પેન્‍સ ખૂલ્‍યું ત્‍યારે આઇપીએસ કે જીપીએસ જ નહિ પોલીસ સ્‍ટાફ પણ આヘર્ય ચકિત બન્‍યોઃ ગુજરાતનાં વાયરલ કિસ્‍સાની ભીતરી કથા અકિલા સમક્ષ એસીપી પ્રદીપસિંહ જાડેજા વર્ણવે છે :સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની વિગેરે પણ સક્રિય બની માર્ગદર્શન આપ્‍યું: આરોપીએ આવા બીજા કેટલા કોઈ ખેલ કાર્ય છે કે કેમ? તેની તપાસ અનુભવી પીઆઇ દીપક ઉનડકટ વિગેરે દ્વારા શરૂ કરવામાં આવી છે12:09 PM IST