<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતી સંસ્‍કૃતિને દુબઇમાં ધબકતી રાખનાર ડો. વ્‍યાપ્‍તિબેન જોશી : મારો હેતુ સારવાર અને મનોરંજનથી લોકોમાં વધુ વધુ ખુશી ફેલાવવાનો છે : * વ્‍યાપ્તીબેન આયુર્વેદ ડોકટરની સાથે એનએલપી પ્રેકટીસનર, યોગ-પ્રાણાયામ ઇન્‍સ્‍ટ્રકટર, મોટીવેશનલ સ્‍પીકર, ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ સહિત અનેક ક્ષેત્રે કાર્યરત છે : * દુબઇમાં નવરાત્રી, હોળી, પતંગોત્‍સવ, ગુજરાતી નાટકો, લોકડાયરો સહિતના કાર્યક્રમો કરી ચુકયા છે * ઇન્‍ડીયન પીપલ્‍સ ફોરમનાં બેનર હેઠળ દુબઇમાં અનેક સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ * આયુર્વેદ અને યોગ થકી અનેક દર્દીઓને સારવાર પણ આપે છે * ૨૦૧૬ માં ડિવાઇન એન્‍ટરટેઇનમેન્‍ટ કંપની શરૂ કરી જે હેઠળ અત્‍યાર સુધીમાં ૧પ૦ થી વધુ કાર્યક્રમ કરી ચૂકયા છે7:20 PM IST