
ટ્રમ્પને સણસણતો તમાચોઃ કોર્ટે ટેરિફને ગેરકાનૂની ગણાવ્યા : અમેરિકામાં ગજબની પરિસ્થિતિ ઉભી થઇઃ ટ્રમ્પનાં ‘‘હથિયાર'' ઉપર જ કોર્ટે ‘‘હથોડો'' પછાડયોઃ ટેરિફ ગેરકાયદે અને ગેરકાનૂની ગણાવ્યા ટ્રમ્પને ફટકો : ટેરિફ કાનૂન અંતર્ગત નથીઃ કોર્ટની સ્પષ્ટ વાતઃ જો કે ટ્રમ્પ કહે છે... હજુ ટેરિફ લાગુઃ કોર્ટનો ફેંસલો અમેરિકાને બદબાદ કરી નાખશે તેવી પીપૂડી વગાડી10:12 AM IST
ભક્તો દ્વારા મંદિરને દાનમાં આપવામાં આવેલા પૈસા ફક્ત દેવતાના છે : હાઈકોર્ટ : મંદિરના પૈસા સરકારી પૈસા નથી, ફક્ત દેવતાનો અધિકાર છે : હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ફટકો આપ્યોઃ મંદિરને દાનમાં આપવામાં આવતા પૈસા હિન્દુ ધાર્મિક લોકો પાસેથી આવે છે : તેનો ઉપયોગ ધાર્મિક અથવા મંદિર જાળવણી માટે થઈ શકે છે, તેનો વ્યાપારી ઉપયોગ કરી શકાતો નથી : મદ્રાસ હાઈકોર્ટ11:38 AM IST
હાથીઓની સૌથી વધુ વસતિ બોત્સવાના ખાતેઃ સંખ્યા ૧,૩૦,૦૦૦ : ઝિમ્બાવેમાં હાથીઓની સંખ્યા ૧,૦૦,૦૦૦ જેટલીઃ ત્રીજા નંબરે ૬૦,૦૦૦ હાથીઓ સાથે આવે છે ટાન્ઝાનિયા : ૨૪,૦૦૦ હાથીઓ સાથે દક્ષિણ આફ્રિકા આ યાદીમાં પાંચમા સ્થાને આવે છેઃ યાદીમાં ભારત ૮મા સ્થાને આવે છે. ભારતમાં હાથીઓની અંદાજિત વસતિ આશરે ૧૭,૦૦૦ જેટલી છે10:17 AM IST
બિહારમાં આરામાં મતદાર અધિકાર યાત્રા વેળાએ ભાજપના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા: રાહુલ તેમને મળવા પહોંચ્યા : બિહારમાં રાહુલ ગાંધીની 'મતદાર અધિકાર યાત્રા' દરમિયાન, ભાજપના કાર્યકરોએ આરામાં કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો, જોકે રાહુલ ગાંધીએ વિરોધ કરી રહેલા ભાજપ કાર્યકરોને બોલાવ્યા અને તેમને મળ્યા1:03 AM IST
શરદ પવારે મરાઠા અનામતની માંગને સમર્થન આપ્યું: જાણો શિંદે સમિતિની જરાંગે સાથે બેઠકમા શું ઉકેલ આવ્યો : મનોજ જરંગે પાટિલનું મરાઠા અનામત આંદોલન બીજા દિવસે પણ ચાલુ :શિંદે સમિતિએ તેમની પાસેથી સમય માંગ્યો જેને તેમણે નકારી કાઢ્યો અને હૈદરાબાદ અને સતારા રાજ્યોના ગેઝેટિયરને તાત્કાલિક લાગુ કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો 12:56 AM IST
પાકિસ્તાને ભારતને યુદ્ધ બંધ કરવા કેમ વિનંતી કરી? વાયુસેનાએ 'ઓપરેશન સિંદૂર'નું રહસ્ય ખોલ્યું!: "૫૦ કરતાં ઓછા હથિયારો સાથે, અમે પાકિસ્તાનની કમર તોડી નાખી." : પહેલગામ બાદ 'ઓપરેશન સિંદૂર': 'પાકિસ્તાન ધ્રૂજી ગયું': ચુસ્ત અને નિર્ણાયક કાર્યવાહીએ સાબિત કરી દીધું કે સેના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ અને પ્રતિબદ્ધ11:11 PM IST
રાહુલ ગાંધી સામે મોદી ઝિંદાબાદના નારા : વડાપ્રધાનને અપશબ્દ બોલવા બદલ ભાજપના કાર્યકરોએ કાળા વાવટા બતાવ્યા : બિહારના સારણમાં મતદાર અધિકાર યાત્રા પહોંચતાની સાથે જ ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને કાળા વાવટા બતાવ્યા : એટલું જ નહીં, રાહુલ-તેજસ્વીની સામે મોદી ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા.6:35 PM IST
ડુપ્લીકેટ નહીં ઓરીજનલ મુખ્યમંત્રી જોઈએ છે : રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ પોતાને મુખ્યમંત્રીનો ચહેરો ગણાવ્યો : આરામાં મતદાર અધિકાર યાત્રાના સમાપન સમયે, તેજસ્વી યાદવે પોતાને મહાગઠબંધનનો મુખ્ય પ્રધાન ચહેરો જાહેર કર્યો : રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની હાજરીમાં, તેમણે નીતિશ કુમારને નકલી ગણાવ્યા 5:41 PM IST
દેશમાં સૌથી વધુ દારૂ કોણ પીવે છે? શહેરના લોકો કે ગામડાના? : ભારતમાં એટલો દારૂ પીવાય છે કે તેની સરેરાશ દેશના પ્રત્યેક વ્યક્તિ દીઠ કાઢીએ તો ૫.૭ લીટર પ્રતિ વર્ષ થવા જાય છે : ભારતમાં દારૂ પીનારાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ભારતમાં દારૂ પીનારા લોકોમાં બે ભાગમાં વહેચવામાં આવ્યા છે એક છે ગામડાના લોકો અને બીજા છે શહેરના લોકો 10:13 AM IST
યુએસ કોર્ટે ટ્રમ્પના ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશનની ટીકા કરી : ટ્રમ્પ માટે વધુ એક ઝટકો, યુએસ કોર્ટે પહેલા ટેરિફ પર પ્રતિબંધ મૂકયો હવે ડિપોર્ટેશન પર મોટો નિર્ણય આપ્યો : ટ્રમ્પનો નિર્ણય ઇમિગ્રન્ટ્સના અધિકારોનું ઉલ્લંઘન કરે છે : કોઈપણ કિંમતે ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય નથી : કોર્ટ4:00 PM IST
ભારતીય અર્થતંત્રમાં રિલાયન્સનો દબદબો :૨૦૨૪ની વર્લ્ડની સૌથી મોટી પબ્લિક કંપનીઓની યાદીમાં સર્વોચ્ચ સ્થાન : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસઃ વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં ભારતનું નામ રોશનઃ ગ્લોબલ રેકોગ્નિશનઃ રિલાયન્સ ટાઇમ્સની સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં એકમાત્ર ભારતીય કંપનીઃ મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ નવી ઊંચાઈઓ પર, ભારતીય અર્થતંત્રને ગતિ આપશે2:52 PM IST
ભારતનું દેવું ૧૮૨ લાખ કરોડ : અમેરિકાનું ૩૦૨૧ લાખ કરોડ : અમેરિકા દેવાના બોજથી દબાયેલું છે, જ્યારે ભારતનું અર્થતંત્ર મજબૂત છે છતાં, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અમેરિકાને ઉચ્ચ રેટિંગ આપે છે, જે પક્ષપાતી લાગે છે : ભારતનું દેવું નિયંત્રણમાં છે, GDP વળદ્ધિ દર ઝડપી છે અને ફુગાવો પણ નિયંત્રણમાં છે, છતાં રેટિંગ નીચું છે12:50 PM IST
પીએમ સ્વાનિધિ યોજનાઃ રૂા.૯૦૦૦૦ સુધીની લોન... તે પણ ગેરંટી વિના : સરકારે આ યોજનાની સમયમર્યાદા ૨૦૩૦ સુધી લંબાવી : સરકારે શેરી વિક્રેતાઓને રોજગાર શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે ૧ જૂન ૨૦૨૦ ના રોજ પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરી હતી, હવે તે ૩૧ માર્ચ ૨૦૩૦ સુધી ચાલુ રહેશે. તેવી જ રીતે, ગેરંટી વિના લોનની મર્યાદા પણ ૮૦ હજારથી વધારીને ૯૦ હજાર કરવામાં આવી છે10:38 AM IST
કેન્દ્રએ રાજ્યોને કરવેરા આવક તરીકે રૂ. 4.28 લાખ કરોડથી વધુ ટ્રાન્સફર કર્યા : હાઇવે, રેલ્વે, બંદરો અને વીજળી ક્ષેત્રોમાં મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ પર સરકારનો મૂડી ખર્ચ સમીક્ષા સમયગાળામાં ૩.૫ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો : નાણામંત્રાલયે આપી માહિતી : સરકારની રાજકોષીય ખાધ પણ સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિર્ધારિત બજેટ અંદાજના ૨૯.૯ ટકા પર નિયંત્રણમાં રહેલી છે9:19 PM IST
રાષ્ટ્રીય રમતગમત દિવસ: પીએમ મોદીનું વિઝન - ભારતને રમતગમતનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા: પીએમ મોદીએ X (અગાઉ ટ્વિટર) પર મેજર ધ્યાનચંદને આપી શ્રદ્ધાંજલિ : "ગુલામીના યુગમાં, મર્યાદિત સંસાધનો સાથે, મેજર ધ્યાનચંદજીએ હોકીની દુનિયામાં જે અતૂટ સમર્પણ અને સખત મહેનતથી પોતાનું સ્થાન સ્થાપિત કર્યું તે અજોડ છે.": ગૃહમંત્રી અમિતભાઈ શાહ 9:52 PM IST
૪૯ હજાર કરોડ રૂપિયાનો છેતરપિંડી કરનાર પંજાબમાંથી પકડાયો : યુપી સહિત ૧૦ રાજ્યોમાં ૫ કરોડ રોકાણકારો સાથે છેતરપિંડી કરી : પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ (PACL) ના વધુ એક ફરાર ડિરેક્ટર ગુરજંત સિંહ ગિલની ધરપકડ કરવામાં આવી : કંપનીએ ઉત્તર પ્રદેશ સહિત ૧૦ રાજ્યોમાં લગભગ પાંચ કરોડ રોકાણકારોને પોતાનો શિકાર બનાવ્યા : રોકાણકારોને આકર્ષક યોજનાઓ દ્વારા લલચાવવામાં આવ્યા હતા10:15 PM IST
દક્ષિણ કોરિયામાં મોર્ડનટેક કોર્પ અને UNECORAIL સાથે રોકાણ અંગે ચર્ચા: મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈને આમંત્રણ : મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે UNECORAILનો અનુભવ અને કુશળતા રાજ્યમાં રેલ્વે નેટવર્કને મજબૂત બનાવવા, જાળવણીમાં સુધારો કરવા અને લોજિસ્ટિક્સ કરોડરજ્જુને મજબૂત બનાવવામાં નવી દિશા પ્રદાન કરશે12:22 AM IST
ભાજપના નેતાઓ 'મત ચોરી' કરતા પકડાઈ જવાથી ડરે છે:મતદાર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીના પ્રહારો : બિહારમાં મતદાતા અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર મત ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો:તેમણે કહ્યું હતું કે તેઓ બિહારમાં એક પણ મત ચોરી થવા દેશે નહીં. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી12:35 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે ઈકો સિસ્ટમ ઉભી કરી છે:આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે ,વન સાથે જનને જોડતા વન મહોત્સવ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જન ઉત્સવ બન્યા છે.: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : 76 માં વનમહોત્સવનો સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના ગળતેશ્વરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા,વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ: રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ4:29 PM IST
સુરતથી અમરેલી આવેલ વ્યક્તિ દ્વારા કરોડોની કમાણીની સ્ટોરી વર્ણવતા,લાલચમાં ફસાઇ મોટા માથાઓ ભયંકર ગુન્હાના આરોપી બનવા તૈયાર થયેલ : અમરેલીના પૂર્વ જીલ્લા પોલીસ વડા, ધારીના પૂર્વ ધારાસભ્ય, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ અને પોલીસે સ્ટાફ સહિત ૧૪ ને આજીવન કેસની સજા, હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવી અંદરની અદભૂત કથા આવી છે : ફરિયાદી કોઈ સંજોગોમા ફરિયાદ કરી શકે તેમ નથી, તેવું ટોચ પર બેઠેલ વ્યક્તિઓ પણ એ વ્યક્તિની વાત માનવાની ભૂલ કરી બેઠા, પણ ફરિયાદીએ બેધડક ફરિયાદ લખાવવા ગળહમંત્રી સુધી મક્કમતાથી પ્રયાસ કરતા આખો ખેલ ઉંધો પડી ગાયેલ : કેન્દ્રીય એજન્સીના એક અધિકારી સામે પણ શંકાની સોઈ, ચીંધાયેલ પરંતુ અપહરણ સહિતની જે તપાસ સીટ દ્વારા ચાલતી હતી તે પ્રકરણમાં કોઈ સંડોવણી હોવાના પુરાવા મળ્યા ન હતા : મોટા માથાઓ હોવાથી ફરિયાદીની ફરિયાદ લેવા ઘણા અચકાતા હતા, તત્કાલીન ગળહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને અરજી થતા તેઓએ તલસ્પર્શી તપાસ અને દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માટે જાણીતા તત્કાલીન સીઆઈડી વડા આશિષ ભાટિયા જેવા નીડર ips પર પસંદગી ઉતારેલ : પુરાવાની મજબૂત સાંકળ ગૂંથવા સહિત મૂળ સુધી પહોંચવા આશિષમાં ભાટિયા દ્વારા IPS દીપાંકર ત્રિવેદી, સુજાતા મજમુદાર સાથે હાલ બોટાદ ફરજ બજાવતા અને તત્કાલિન CID dysp એ.એ. સૈયદ જેવા કાબિલ અધિકારીઓને જવાબદારી સુપ્રત કરેલ, જે સાર્થક સાબિત થયેલ છે1:25 PM IST
રાજ્યના ૨૬ જીલ્લાના ૧૨૯ તાલુકાઓમાં ૬.૫ ઇંચ સુધીનો વરસાદઃ સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૯% જેટલો નોંધાયો : આજે સવારથી માત્ર બે કલાકમાં પંચમહાલના હાલોલમાં ૭ ઇંચ ભારે વરસાદને પગલે જળબંબાકારઃ કાવેરી નદી બે કાંઠે વહેતા તડકેશ્વર મહાદેવનું મંદિર ડૂબ્યું : ઉકાઇ ડેમ માંથી ૯૫૫૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેઃ મધુવન ડેમ ના ૪ દરવાજા ખુલ્લા1:27 PM IST
કોઠારીયા સોલવન્ટ નારાયણનગરમાં ટોળકીની પોતાના જ સગાના બે મકાનમાં તોડફોડઃ પાળતુ કુતરીને પતાવી દીધી! : ક્યાં છે સંજય આજે તો મારી જ નાખવો છે...કહી પહેલા સંજયના ઘરે તોડફોડ કરી પછી નજીકમાં રહેતાં તેના મામાના દિકરા અમિતના ઘરે પણ તોડફોડ કરી ફળીયામાં બેઠેલી પાળતુ કુતરી ટીનુ ઉપર પણ ખાર ઉતાર્યો : જયશ્રીબેન ચોૈહાણની ફરિયાદ પરથી તેના સગામાં થતાં અનિલ સંઘાણી, અક્ષય સંઘાણી, હિતેષ ઉર્ફ ઘઉં, સંજય ઉર્ફ માઇકલ, અજય સોલંકી અને સુરેશ સંઘાણી વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો : અનિલ સહિતે જયશ્રીબેનના ભાઇ સંજય સાથે જુનુ મનદુઃખ હોઇ અને સંજય તેના મામાના દિકરા અમિત સાથે ફરતો હોઇ બેંનેના ઘરે ટોળકીએ ધમાલ મચાવી 3:20 PM IST
દારૂની ભઠ્ઠી ચલાવતાં વિજય ઉર્ફ રૂડીએ ધરપકડ ટાળવા ભીંતમાં માથા પછાડી લોહી કાઢયાઃ ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી : પડતર જેવા મકાનમાં દરોડો પાડી દારૂ-ભઠ્ઠીના સાધનો પકડી લેવાયાઃ પોલીસને જોઇ ભાગેલા વિજયને તેના ઘરે પકડવા જતા ખેલ કર્યા : તમે વારેઘડીએ મને પકડો છો, કેસ કરો છો હું માથા પછાડીને મરી જઇશ...કહી દેકારો મચાવ્યોઃ તેની પત્નિ કિરણ તેમજ સાથેના અજીત ઉર્ફ ટેબો, અમિત ઉર્ફ હોજરી, અલ્પા, ભારતી, સાવન, સુભાષ અને સંજય વિરૂધ્ધ ડીસીબી પોલીસમાં ગુનો નોંધાયો2:50 PM IST
રજપૂતપરામાં સ્પામાં ત્રણ રૂપલલના રાખી મેનેજર-સંચાલક ચલાવતા'તા કૂટણખાનુ : બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલ્યાઃ દોઢેક મહિનાથી ચાલતા'તા અવળાધંધા : એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલની ટીમનો દરોડોઃ કશ્યપ ચુડાસમા અને રાહુલ હજારીયાની ધરપકડ : ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત કાર્યવાહીઃ ગ્રાહકો પાસેથી ૩૫૦૦ વસુલી લલનાને ૧૦૦૦ આપી ૧૫૦૦ પોતે રાખતાઃ ૧૦૦૦ એન્ટ્રી ફી રાખી હતી4:01 PM IST
કોટડાસાંગાણી પાસે રાજકોટનો સાહિલ ગોપલાણી ૯.ર૧ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો : ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવી માંગરોળના મહમદને દેવા જતો'તો રૂરલ એસઓજીએ દબોચી લીધોઃ કાર સહિત ૧૪.ર૭ લાખનો મુદામાલ કબ્જે : પકડાયેલ સાહિલ અગાઉ જુનાગઢમાં ડ્રગ્સ સાથે પકડાયો'તો : જેલમાંથી છુટયા બાદ ફરી ખેપ મારવા જતા દબોચી લેવાયો 2:55 PM IST
મનપાના બજેટમાં સમાવેશ ૨૮ પૈકી ૭ પ્રોજેકટોની અમલવારી શરૂ : બજેટમાં ઉમેરાયેલ નવી યોજનાઓની તુરંત પ્રક્રિયા કરવા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરની અધિકારીઓને સૂચનાઃ સમીક્ષા બેઠક યોજાઇ : સ્કાયવોક, ઓકસીજન પાર્ક, બે શાક માર્કેટ, લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડીટોરીયમનું નવીનીકરણ સહિતની સામાન્ય નવી યોજના મંજુરી પ્રક્રિયામાં4:15 PM IST
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો : નાગરિકોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરતાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી : રાઘવજીભાઇ પટેલ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બન્યા3:20 PM IST
જામનગર જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે : બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ. આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ટેકાના ભાવે ખરીદી કરવા નિર્ણય 3:11 PM IST
ભાવનગરના સનેસ ખાતે રૂ.૧૭.૮૩ કરોડના ખર્ચે ડેમ બનશે 12:16 PM IST
પોરબંદરમાં આવતીકાલે સમૂહ બ્રહ્મ મહાપ્રસાદ : ૧૭૦૦થી વધુ ભૂદેવો પરિવાર મહાપ્રસાદનો લાભ લેશેઃ અક્ષર નિવાસી પિતાશ્રી જીવરાજભાઇ હરિભાઇ જોબનપુત્રા તથા અક્ષર નિવાસી માતુશ્રી લીલાવંતીબેન જીવરાજભાઇ જોબનપુત્રા તથા જોબનપુત્રા પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે સમૂહ બ્રહ્મ મહાપ્રસાદ : રાજકોટના મનોરથી પરિવાર પ્રશાંતભાઇ જીવરાજભાઇ જોબનપુત્રા તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહીને તેમના હસ્તે ભૂદેવ પરિવારોનું સન્માન કરાશે11:23 AM IST
વેરાવળના વકીલોએ કર્યો વિરોધઃ કામગીરીથી દૂર10:51 AM IST
આરોગ્ય સેવાઓમાં જામનગર જિલ્લાની અનેરી સિદ્ધિ : ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ લાલપુર તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું : કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ટીમ દ્વારા વિવિધ સેવાઓના મૂલ્યાંકન બાદ આરોગ્ય મંદિર રંગપરને ૯૧% અને જોગવડને ૯૦% ગુણ સાથે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું4:42 PM IST
ઉપલેટામાં ડો.તોગડિયાનુ તડ ને ફડ12:09 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોનનો દબદબો! અંકિત-યશની શાનદાર સદી, આકિબનો જાદુ!: મધ્ય ઝોને ઉત્તર-પૂર્વ ઝોનને આપ્યો ૬૭૯ રનનો વિશાળ લક્ષ્યાંક : બંને મેચોનો છેલ્લો દિવસ રવિવારે: ઉત્તર ઝોન અને સેન્ટ્રલ ઝોન બંને સેમિફાઇનલમાં પ્રવેશ કરવા તૈયાર.: આકિબ, કપિલ અને બહુતુલે પછી દુલીપ ટ્રોફીમાં હેટ્રિક લેનારો ત્રીજો બોલર 9:15 PM IST
ભગતસિંહના ગીત 'મેરા રંગ દે બસંતી ચોલા'થી લઈને બોલિવુડના ગીત 'મોહે તુ રંગ દે બસંતી' સુધી: 'બસંતી' રંગ પ્રેમ, બલિદાન અને જુસ્સાનું પ્રતીક કેમ બન્યો? : કવિઓ ગીતોમાં રંગોનો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે રંગો લાગણીઓને દૃશ્યમાન બનાવે છે. 'લાલ' રંગ ગુસ્સો કે રોમાંસ, 'વાદળી' ઉદાસી, અને 'વાસંતી' જુસ્સો અને શુદ્ધતા.10:53 PM IST
વિશાલ કવાનો સોમવારે જન્મદિન 3:39 PM IST
















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































