ઝારખંડમાં મંત્રીના પીએસના ઘરેથી ચલણી નોટોનો ઢગલો મળ્યો : ઇડીના દરોડામાં ૩૦ કરોડની રોકડ મળી : ઇડીએ રાંચીમાં અનેક સ્થળો પર દરોડા પાડયા : વીરેન્દ્ર રામ કેસમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના પીએસ સંજીવ લાલના ઘરેલુ નોકર પાસેથી મોટી રકમની રોકડ મળી આવી છે : ઇડીનું માનવું છે કે આ કાળા નાણાનો એક ભાગ છે11:09 AM IST
કાલે મતપર્વ રંગેચંગે ઉજવવા ગુજરાત સજ્જ : કાલે લોકસભાની ૨૫ તો વિધાનસભાની ૫ બેઠકોની પેટાચૂંટણી માટે યોજાશે મતદાન : સવારે ૭ થી સાંજે ૬ સુધીનો સમય : લોકસભાની બેઠક માટે ૨૬૬ તો પેટાચૂંટણી માટે ૨૪ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશેઃ કાલે મોદી-શાહ-આનંદીબેન અમદાવાદમાં કરશે મતદાનઃ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણઃ ગરમી ‘વિલન' બને તેમ હોવાથી રાજકીય પક્ષો ચિંતામાં: વ્હેલુ મતદાન કરાવવા દોડધામ11:14 AM IST
આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન વડાપ્રધાન મોદી - અમિતભાઇ શાહ કરશે મતદાન : ચૂંટણી પંચ દ્વારા અંતિમ ઓપ : ૧૦ રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ બેઠકો પર મતદાન થશે : જયોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, એનસીપી નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, નાયબ મુખ્યમંત્રીની પત્ની સુનેત્રા પવાર, ડિમ્પલ યાદવ અને પ્રહલાદ જોશી જેવા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે11:14 AM IST
ભેજાબાજોએ સરદારસાહેબને પણ ન છોડયા : નામ વટાવી ૫૬ કરોડ મેળવ્યા : રાજકીય પક્ષ બનાવી કાળા નાણાનો ગોરખધંધો : સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નામના રાજકીય પક્ષ વિશે કોઈને ખબર નથી પરંતુ આવી એક પાર્ટી છે જેણે ત્રણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે : ઝેરોક્સની નાનકડી દુકાનમાંથી આ પાર્ટી ઓપરેટ થાય છે અને કરોડોનું ફંડ મેળવે છે : આઈટી વિભાગે દરોડા પાડ્યા પછી તેની સામે તપાસ ચાલે છે : આ પાર્ટીના સભ્યોના ઘરમાં પણ કોઈને કંઈ ખબર નથી4:22 PM IST
મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો11:21 AM IST
ભ્રષ્ટાચાર દ્વારા લૂંટાયેલા ગરીબોના પૈસા પરત મળશે ?: વડાપ્રધાન મોદીએ કહ્યું કાયદાકીય સલાહ લઇ રહ્યો છું : આંધ્રપ્રદેશમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું અત્યાર સુધીમાં 17,000 કરોડ રૂપિયા તેના હકદાર માલિકોને પરત કર્યા છે : એકલા ઇડીએ વિવિધ કાર્યવાહીમાં રૂ. 1.25 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી છે10:42 PM IST
200 શાળાઓમાં બોમ્બની અફવા પર હાઈકોર્ટનું કડક વલણ : ન્યાયાધીશે પોલીસ-સરકારના ક્લાસ લીધા : દરેક ઝોનમાં શાળાઓની સંખ્યા, બોમ્બની ધમકીના કિસ્સામાં પગલાં લેવા માટે જવાબદાર નોડલ ઓથોરિટી, પગલાં લેવા માટેનો સમય અને પોલીસ અને અન્ય વિભાગોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી મોક એક્સરસાઇઝની સંખ્યાની વિગતો આપવા આદેશ 10:44 PM IST
ઈશા અંબાણીએ શરૂ કરી મોટી તૈયારી : શું ભારતમાં લોન્ચ થશે સસ્તું એસી ? : મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનું ધ્યાન રાખે છે : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેઠળનું આ જૂથ હોમ એપ્લાયન્સીસની નવી શ્રેણીમાં પ્રવેશવા જઈ રહ્યું છે : કંપનીએ આ માટે એક નવી બ્રાન્ડ Wyzer બ્રાન્ડ બનાવી છે : જેણે તાજેતરમાં એર કુલર લોન્ચ કર્યું છે10:08 AM IST
કંપનીઓએ ૧૫૩૬ કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું: કુલ ૬૯,૨૩૩ પ્રકારનાં અનુપાલન કરવાનાં: વર્ષે ૬૬૧૮ ફાઇલિંગ્સ કરવા પડે : ભારતમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કહેવા માટે : સરકાર ભલે ગમે એ નક્કી કરે, પરંતુ એનો અમલ આખરે અમલદારોના હાથમાં હોય છે અને હકીકત એવું કહે છે કે સરકારી તંત્ર હમેંશા હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવું હોય છે12:02 PM IST
કંપનીઓએ ૧૫૩૬ કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું: કુલ ૬૯,૨૩૩ પ્રકારનાં અનુપાલન કરવાનાં: વર્ષે ૬૬૧૮ ફાઇલિંગ્સ કરવા પડે : ભારતમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કહેવા માટે સરકાર ભલે ગમે એ નક્કી કરે, પરંતુ એનો અમલ આખરે અમલદારોના હાથમાં હોય છે અને હકીકત એવું કહે છે કે સરકારી તંત્ર હમેંશા હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવું હોય છે10:31 AM IST
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫9:59 AM IST
.jpg)
ચૂંટણી માહોલ......
.jpg)
લોન્ચિંગ ઇવેન્ટ......
.jpg)
બાઇક રેલી.......
.jpg)
ચૂંટણી જંગ....

હાય ..... હાય.... ગરમી....
અકિલા સોશ્યિલ મીડિયાજેલ મુકત રીઢા ગુનેગાર ઘેર હાજર છે કે પછી...? તડીપાર તો ઘેર નથી ને ? અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ત્રાટકયો : સુરતમાં સામાજિક તત્વો સામેનો જંગ ત્રિપાંખિયો, રીઢા ગુનેગારોનો ઈતિહાસ એકઠો કરી પીસીબી પીઆઇ આર.એસ સુવેરાને પાસા કાર્યવાહી માટે મોકલવા સીપીનો આદેશ : રાજકોટમાં કરેલ અદભુત પ્રયોગની સફળતાને પગલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સ્ફૂરેલ વિચારને મૂર્તિમંત કરવા જેસીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ભાવેશ રોજિયા ટીમના નેતળત્વમાં જબરજસ્ત કોમ્બિંગ ઓપરેશનમાં એસ. ઓ.જી ટીમ પણ સામેલ12:20 PM IST
અઢળક ગુન્હાઓનો બેતાજ બાદશાહ શિવા મહાલિંગમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાસ ઓપરેશનમાં ઝડપી લીધો : અમદાવાદથી રાજકોટ આવતી ચાંદીના ૧૦૮ પાર્સલ લૂંટના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચકચાર જગાવનાર મામલામાં અંતે મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝબ્બેઃ રેસ્ટોરન્ટ માલિક સહિત ત્રણની હત્યા કરે તે પહેલા ડીસીપી ભાવેશ રોજીયાનાં નેતળત્વમાં અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જેસીપી રાઘવેન્દ્ર વત્સનાં માર્ગદર્શનમાં મોટી સફળતા મળી : ૨ પિસ્તોલ, ૧૦ કારતૂસ પણ કબ્જે, હથિયાર સપ્લાય કરનાર કોણ? શષા સોદાગરનાં નામ મેળવવા તજવીજ, ચૂંટણી ન હોવા છતાં સીપી દ્વારા પોલિસને એલર્ટ મોડમાં મૂકવાનું અદભુત પરિણામ મળ્યું1:06 PM IST
નર્મદા જિલ્લામાં ૪.૧૬ લાખ મતદારો ૬૧૬ મતદાન મથકો ઉપર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે : જિલ્લામાં ૧૩૩ ક્રિટીકલ મતદાન મથકો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, ૩૦૯ મથકોનું લાઇવ વેબકાસ્ટિંગ થશે: હિટવેવ એકશન પ્લાન અંતર્ગત છાયડો, પાણી, બેઠક, આરોગ્ય લક્ષી સુવિધા મતદારોને ઉપલબ્ધ કરાવશે: ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખી વહેલા મતદાન કરી લેવા કલેક્ટર શ્વેતા તેવતિયાની નાગરિકોને અપીલ10:39 PM IST
ગુજરાતની આ બેઠકો જ્યાં ભાજપને મળશે જબરદસ્ત ટક્કર11:43 PM IST
‘‘પુસ્તક એવો મિત્ર છે જે કયારેય આપણને નિરાશ કરતો નથી'' અમદાવાદ શેલાંનાં સિનિયર સીટીઝન અને અગ્રણી મધુકર પરીખના પ્રથમ પુસ્તકનું KNOW THE KNOWNSનું વિમોચન : જાણીતા વરિષ્ઠ પત્રકાર અને પત્રકારત્વ ઇન્સ્ટિટયૂટ NIMCJ ના ડાયરેક્ટર ડો.શિરીષભાઈ કાશિકરે પુસ્તકની MOTIVATONAL શૈલી બિરદાવી : ‘‘મન કી બાત'' પુસ્તક સ્વરૂપે પ્રસારિત કરનાર UN STOPABLE INDIA FOUNDATION નાં મેહુલભાઈ મકવાણા પુસ્તકનાં પ્રેરક PRASONGOBTANKIને અભિનંદન આપ્યા : KNOW THE KNOWNs ના નવોદિત લેખક સિનિયર સિટીઝન મધુકરભાઈ પરીખનું આ પ્રથમ પુસ્તક 3:57 PM IST
કાલે રાજકોટ બેઠકનું મતદાન : રૂપાલા - ધાનાણી વચ્ચે જંગ : ૨૦૩૬ મતદાન મથકો : ૨૧ લાખ ૧૨ હજાર મતદારો : ૧૦૦૦થી વધુ સંવેદનશીલ મતદાન મથકો : ૧૦૧૮ બૂથનું લાઇવ પ્રસારણ : સવારે ૧૧-૧૨ વાગ્યાથી ચૂંટણી સ્ટાફ રવાના : મહેસૂલ - પોલીસ તંત્ર હાઇએલર્ટ : ૪૨ હજારથી વધુ મતદારો પહેલી વખત મતદાન કરશે : ૩૯૦ શતાયુ મતદારો : ૮૦થી વધુ ઉંમરના ૪૪ હજાર મતદારો : કુલ ૧૦ લાખ ૯૩ હજાર પુરૂષ તો ૧૦ લાખ ૧૮ હજાર મહિલા મતદારો : કુલ ૯ ઉમેદવારો મેદાનમાં : કલેકટરશ્રી પ્રભવ જોષીના સીધા સુપરવિઝન : - માર્ગદર્શન હેઠળ ત્રણ એડી. કલેકટરો - તમામ પ્રાંત - ડે.કલેકટરો - ૧૪ હજારથી વધુનો ચૂંટણી સ્ટાફ સાબદો : ધમધમાટ4:25 PM IST
રાજકોટ ગ્રામ્ય-જીલ્લામાં આવતીકાલે શાંતિપુર્ણ મતદાન થાય તે માટે ૩૦૦૦નો પોલીસ બંદોબસ્ત : રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ એએસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડ, જીઆરડી-એસઆરપી, સીપીએફની ટુકડીઓ સતત નજર રાખશે ૧૦૦ ટકા મતદાન કરવા પોલીસ અધિકારીઓ, જે તે પોલીસ ઇન્સ્પેકટ દ્વારા સમજ આપવામાં આવી1:44 PM IST
રાજકોટમાં ૪૦ ડીગ્રી4:54 PM IST
કાલના મતદાન અંગે જડબેસલાક વ્યવસ્થાઃ પ્રભવ જોષી : કુલ ર૧ લાખ ૧ર હજાર મતદારોઃ ર૦૩૬ મતદાન મથકોઃ ૧ હજારથી વધુ સંવેદનશીલ મતદાન મથકો જાહેરઃ ૧૧ બુથોનું લાઇવ પ્રસારણ : ૯૮.૯૦ ટકા મતદાર સ્લીપનું વિતરણઃ કાલે ફરજીયાત રજા રહેશેઃ કોઇ રજા નહિ આપે તો તેની સામે ગુન્હો દાખલ થઇ શકે છે : કુલ ૩ હજારનું પોલીસ દળ ૬૦૦ હોમગાર્ડ તથા અર્ધ લશ્કરી દળોની ૪ કંપની તૈનાત કરાઇ કુલ ૯૦ જેટલી પોલીસ મોબાઇલ દ્વારા અધિકારીઓની સમગ્ર સંસદિય વિસ્તાર ઉપર ખાસ વોચ... : ખર્ચના હિસાબો વ્યવસ્થિત ન આપનાર રૂપાલા-ધાનાણીને ફરી નોટીસો ફટકારાઇઃ જવાબ આપવા સમય અપાયો... : હેલ્પ લાઇન નંબર ૧૯પ૦ તથા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૩૩૦૩રર જાહેરઃ મતદારો આની ઉપર ફરિયાદ કરી શકશેઃ આજ સુધીમાં કુલ ૬ કરોડની રોકડ-સોનુ ચાંદી-દારૂ સીઝ કરાયાઃ ૧પ હજારથી વધુ પોસ્ટલ બેલેટનું મતદાન કરી લેવાયું3:45 PM IST
હુડકોમાં સ્નેહમીલન 4:43 PM IST
નરેન્દ્રબાપુની સવારી 4:59 PM IST
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારો 4:24 PM IST
રાજકોટ રાવળદેવ સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયું12:01 PM IST
રાજકોટ શહેરમાં શાંતિપુર્ણ મતદાન માટે શહેર પોલીસ સજ્જઃ ૩૨૦૦ના સ્ટાફનો રહેશે જડબેસલાક બંદોબસ્ત : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ કહ્યું-સંવેદનશીલ બુથો પર ખાસ નજર રખાશેઃ ૬૦ મોબાઇલો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરશેઃ અન્ય ૩૦ મોબાઇલોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ બૂથો પર સતત દોડતા રહેશેઃ મતદારોને કોઇપણ વિક્ષેપ ઉભો નહિ થાય : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના નેજા હેઠળ એડીશનલ પોલીસ કમિશનર, ૪ એસપી, ૮ ડીવાયએસપી, ૨૬ પીઆઇ, ૬૫ પીએસઆઇ સાથે સીઆરપીએફ, પેરા મિલ્ટ્રી ફોર્સની ટુકડીઓનો પણ સમાવેશઃ સંવેદનશીલ બૂથ પર ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એલસીબીની ટીમો સતત નજર રાખશે3:40 PM IST
વાંકાનેરમાં મતદાન જાગૃતિ દીપ 12:07 PM IST
જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેઇન યોજાયું : જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. કે. પંડયાએ ક્રિકેટ બંગલો ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, હોમગાર્ડ્સ, વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ મતદાનજાગૃતિ રેલીમાં જોડાયા12:21 PM IST
ઉપલેટાની ડેલ્ટા સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ 12:08 PM IST
ગોંડલમાં ૧૮ મે થી પૂ. મોરારીબાપુની રામકથા 12:14 PM IST
ગાંડી છે ઈ ગીર અમારી, એ જી એના જીવનમાં કેવી ઉદારી... : કનકાઈ મતદાન મથક ખાતે લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના ૧૨૧ મતદારો કરશે મતદાન : આપણા પૂર્વજોએ દેશ માટે બલિદાન આપ્યા છે, હવે મતદાન કરી દેશ અને લોકશાહીને મજબૂત બનાવીએ : સુવરડી નેસના માલધારી કલાકારે દુહા લલકારી તા.૭મી મે એ મતદાન કરવા કરી હાંકલઃ ગીરના માલધારીઓ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિત1:23 PM IST
અંતે એ ઘડી આવી ગઇ મોરબી જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે : મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ માહિતી અપાઈ2:53 PM IST
જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા યોજવા સંપૂર્ણ સજજ - જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા : હીટવેવના પગલે મતદાન મથકો પર પાણી, છાંયડો, મેડીકલ ટીમ જેવી સુવિધાઓ : નાગરીકો મતદાન મથક પર આધારકાર્ડ સહિતના ૧૨ ડોકયુમેન્ટ લઈ જઈ શકશે : મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : મતદાનમથકો પર દિવ્યાંગો, વૃદ્ધો, સર્ગભા મહિલાઓનો મતદાન કરવા માટે અપાશે પ્રાથમિકતા: નાગરિકોમાં મતદાન જાગૃતિ લાવવામાં માટે જૂનાગઢ પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સહયોગને બિરદાવતા જિલ્લા ચૂંટણી અધિકારી :જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ6:35 PM IST
એકદમ ન્યૂડ થઈને મેદાનમાં રમવા લાગ્યાં ખેલાડીઓ 10:29 AM IST
ન્યુયોર્કમાં કરવામાં આવી સાડી પરંપરાની ઉજવણી6:47 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
સંજયે દિકરીને કહ્યું મહેનત કરવામાં પાછી ન પડતી10:17 AM IST
હવે ડબલ મહેનત કરે છે જ્હાન્વી10:19 AM IST
'હાઉસફુલ 5'માં જોવા મળશે અભિષેક બચ્ચ6:56 PM IST
શાન્તીલાલ પોપટનો જન્મદિન4:01 PM IST










































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































