તા. ૩૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૪ શનિવાર
યુકેમાં અસાધ્ય બિમારીથી પીડિતને મળશે ઇચ્છા મૃત્યુની પરવાનગી : બ્રિટનની સંસદના નીચલા ગૃહમાં ઇચ્છા મૃત્યુના અધિકારવાળા ખરડા પર વોટિંગ થયું : ખરડાના પક્ષમાં ૩૩૦ તો વિરોધમાં ૨૭૫ મત પડયાઃ જો કે હજુ ખરડાને હાઉસ ઓફ લોર્ડસ અને સંસદીય સમિતિઓથી મંજુરી મળવી બાકી : જો કે મતદાન બાદ ખરડા સામેના અવરોધો દુર : કાયદો બન્યા પછી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અસાધ્ય બિમારીથી પીડિત પોતાનું જીવન સમાપ્ત કરી શકશે10:30 AM IST
ભારતમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર : PoKમાં લોન્ચિંગ પેડ પર 130-150 આતંકવાદીઓ: IGએ કાઉન્ટર એટેક પ્લાન જણાવ્યો : BSF સ્થાપના દિવસના અવસરે આઈજી અશોક યાદવે કહ્યું કે ઠંડીના કારણે પડકારો વધવાના છે. પીઓકેમાં લોન્ચિંગ પેડ પર 130-140 આતંકીઓ બેઠા છે. તેમણે એમ પણ કહ્યું કે અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ11:41 PM IST
હોમ ના ઓટો, ગ્રાહકો આ લોન સૌથી વધુ લેતા હોય છે, બેંકમાં જતા જ એક કલાકમાં મળી જાય છે રૂપિયા : રિઝર્વ બેંકે એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં કહેવાયુ છે કે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ માંગ ગોલ્ડ લોનની રહી:આ સમયગાળા દરમિયાન, વ્યક્તિગત અને હોમ લોનની માંગમાં ઘટાડો થયો. જોકે, ક્રેડિટ કાર્ડની માંગમાં પણ જબરદસ્ત વધારો થયો 11:08 PM IST
'પડકારોએ અમને તોડ્યા નથી પણ વધુ મજબૂત બનાવ્યા,,,,: ગૌતમ અદાણીની અમેરિકામાં લાગેલા આરોપો પર પ્રતિક્રિયા : તેમણે કહ્યું, 'અમેરિકા તરફથી અમારી સામે કેટલાક આરોપો હતા, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માગું છું કે અદાણી જૂથમાંથી કોઈ પણ વ્યક્તિ વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમ (FCPA) હેઠળ કોઈ આરોપોનો સામનો કરી રહી નથી.10:35 PM IST
22 વર્ષની વયે કાઉન્સિલર અને 27માં વર્ષે બન્યા મેયર:ઇન્દિરા ગાંધી સ્કૂલમાંથી નામ કઢાવી કર્યો વિરોધ : જાણો ફડણવીસની રસપ્રદ વાતો : સીએમની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ: 22 જુલાઈ 1970 ના રોજ નાગપુરમાં જન્મેલા દેવેન્દ્ર ફડણવીસે તેમના વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં ઝંપલાવ્યું: ફડણવીસે તેમની રાજકીય કારકિર્દી એબીવીપી અને બાદમાં ભાજપના વોર્ડ કન્વીનર તરીકે શરૂ કરી હતી9:46 PM IST
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર અચાનક મધમાખીનો હુમલો : ટીઆઈ સહિત 12 લોકો ઘાયલ : શિવપુરીના પ્રવાસે ગયેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે ડ્રેજિંગ મશીનનું ઉદ્ઘાટન કરવા મંચ પર પહોંચ્યા કે ત્યાં હાજર બ્રાહ્મણોએ અગરબત્તી સળગાવી, જેનાથી સેલિંગ ક્લબમાં મધપૂડામાં હંગામો મચ્યો અને મધમાખીઓએ હુમલો કર્યો.9:21 PM IST
BMW સાથે ગરીબો, અધિકારીઓ પણ સરકારી પેન્શન ભોગવી રહ્યા છે:કેરળ કૌભાંડે સૌને ચોંકાવી દીધા : નાણા વિભાગના ઓડિટમાં સરકાર દ્વારા આપવામાં આવતા સમાજ કલ્યાણ પેન્શનમાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ઓડિટમાં સામે આવ્યું છે કે દર મહિને 1600 રૂપિયાનું સામાજિક કલ્યાણ પેન્શન મેળવનારા લોકોની યાદીમાં BMW કારના માલિકો અને ઘણા અધિકારીઓના નામ પણ સામેલ7:26 PM IST
ગાઝિયાબાદ પોલીસે 31 વર્ષથી વિખૂટા પડેલા પુત્રને તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું : 1993માં સાહિબાબાદ વિસ્તારથી ગુમ થયેલો રાજુ જે ત્યારે માત્ર 7 વર્ષનો હતો, 1993માં અપહરણ અને રાજસ્થાનમાં કાળી મજૂરી : હવે 31 વર્ષ બાદ પોતાના પરિવારને મળ્યો ;રાજુએ આ 31 વર્ષ દરમિયાન તેની સાથે જે જે થયું તે તમામ કિસ્સા જણાવ્યા7:01 PM IST
સોશ્યલ મીડિયા કંપની મેટા વૈશ્વિક ડેટા ટ્રાફિકને ટેકો આપવા માટે સમુદ્રમાં અંદાજે 40 હજાર કિમીમાં 84 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કેબલ નાખવાની યોજના બનાવી : સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે આ કંપનીએ તેના ડેટા ટ્રાફિકને વધુ મજબૂત કરવા માટે નેટવર્ક પર કામ કરવાની પણ યોજના બનાવી6:35 PM IST
સારા પાડોશી બનો, નફરત ઉશ્કેરવી જોઈએ નહીં :મણિપુર સરકારે મિઝોરમના સીએમને ચોપડાવી દીધું : મિઝોરમના સીએમ લાલદુહોમાના નિવેદન પર મણિપુર સરકારે વળતો પ્રહાર કર્યો:મણિપુર સરકારે કહ્યું કે સીએમ લાલદુહોમાએ સારા પાડોશી બનીને રહેવું જોઈએ: લાલદુહોમાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સીએમ એન બિરેન સિંહના વહીવટ કરતા પણ સારું છે1:19 PM IST
વાવાઝોડું ફેંગલ પુડુચેરી નજીક ત્રાટકશે: 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે: વહીવટી તંત્ર એલર્ટ : તમિલનાડુ, પુડુચેરી અને તેની નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:તમિલનાડુમાં શાળાઓમાં રજા :જનતા માટે ઈમરજન્સી નંબર જાહેર: NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ SDRF ને પણ તૈનાત11:21 AM IST
સાંસદ બન્યા બાદ પ્રિયંકા ગાંધીની કાલે વાયનાડની પ્રથમ મુલાકાત: રાહુલ ગાંધી સાથે સભાને સંબોધશે : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં જંગી મતથી જીત્યા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા: પ્રિયંકા ગાંધી શનિવારે પ્રથમ વખત તેમના મતવિસ્તારની મુલાકાત લેશે:તેમના ભાઈ અને વિપક્ષના લોકસભા નેતા રાહુલ ગાંધી પણ સાથે રહેશે9:13 PM IST
મહિલાના પેટમાં મળી કાતર :દુખાવો થતા કરાવ્યું સીટી સ્કેન કરતા સ્તબ્ધ :2 વર્ષ પહેલા ઓપરેશન કરાયું હતું : ભીંડમાં એક મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યો: જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન દરમિયાન મહિલાના પેટમાં કાતર મળી: ઓપરેશન દરમિયાન આ કાતર છોડી દેવાઈ હશે :મહિલાને ગ્વાલિયર રિફર કરાઈ જ્યાં ફરીથી ઓપરેશન થશે.10:02 PM IST
શું લોરેન્સ બિશ્નોઈને ભાજપનું રક્ષણ છે? :જેલમાં રહીને પણ પોતાનું કામ કરી રહ્યો છે :કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી શાહ પર દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠાવ્યા11:08 PM IST
દુબઈમાં ઈદ અલ-ઈત્તિહાદ : ઉજવણીમાં જોડાવા માટે છ રીતો (મફતમાં!) : 53મી ઈદ અલ એતિહાદ માટે ફટાકડા, પરેડ, મફત સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણો : જુઓ વિડિયો : ઇદ અલ-ઇત્તિહાદની ઉજવણીમાં બધા દ્વારા સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ મફત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.11:29 PM IST
'કડક નિર્ણયો લેવા પડશે', હરિયાણા-મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ ખડગે આક્રમકઃ કહ્યું- જવાબદારી નિશ્ચિત કરવી પડશે : હરિયાણા બાદ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પાર્ટી વર્કિંગ કમિટીની બેઠકમાં ઊંડું મંથન કર્યું :પાર્ટી અધ્યક્ષે એમ પણ કહ્યું કે પાર્ટીને આંતરિક ઝઘડાને કારણે નુકસાન પણ સહન કરવું પડે છે. આકરા નિર્ણયો લેવાની વાત કરી11:31 PM IST
ઉત્તર ભારતમાં ઠંડી વધી: દક્ષિણમાં ચક્રવાત 'ફાંગલ'નો ખતરો : દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ : તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના:હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું:કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક અને આંદામાન નિકોબાર ટાપુઓ માટે વરસાદનું યલો એલર્ટ 12:11 AM IST
AAP સાથે કોઈ ગઠબંધન નહીં:તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઊભા કરશે:કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કરી જાહેરાત : કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં હાજરી આપ્યા બાદ દેવેન્દ્ર યાદવે કહ્યું-અમે તમામ 70 બેઠકો પર ચૂંટણી લડીશું. અમે જીત્યા પછી અમારા નેતાની પસંદગી થાય છે. આ જ પ્રક્રિયા દિલ્હીમાં પણ અપનાવવામાં આવશે. અહીં કોઈ ગઠબંધન થશે નહીં12:23 AM IST

વાવાઝોડું પહેલાની સાવચેતી….

બંદોબસ્ત

હેરિટેજ પ્રદર્શન…

બીન બાદલ બરસાદ

સૂત્રોચ્ચાર
અકિલા સોશ્યિલ મીડિયાGSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ : અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવા દૈનિક ધોરણે થશે સંચાલિત: કચ્છના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત માટે GSRTC અને પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ, ધોરડો ખાતે ‘ટૂરિસ્ટ સર્કીટ બસ” સેવાનો પણ પ્રારંભ8:16 PM IST
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK)ની સ્ટીયરીંગ(માર્ગદર્શક) કમિટીની બેઠક યોજાઇ : બેઠકમાં (SH-RBSK) કાર્યક્રમ અંતર્ગત અપાતી વિનામૂલ્યે નિદાન, સારવાર, સેવાઓ માટે ઈ-સાઈન થયેલ દસ્તાવેજ (ડોક્યુમેન્ટ)ને પણ માન્ય ગણવા સહિતના વિવિધ આઠ એજન્ડા પર વિગતવાર ચર્ચા હાથ ધરાઇ:આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યના ૧.૫૦ કરોડ થી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત સ્ક્રીનીંગ વિનામૂલ્યે કરાય છે6:43 PM IST
સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY- મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ:PMJAY- મા યોજનાની કામગીરી અને વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા મંત્રી એ સૂચના આપી:PMJAY- મા યોજનાના સંચાલનમાં કોઈ પણ ત્રુટીઓ રહી ન જાય તે પ્રમાણે કામગીરી હાથ ધરવા મંત્રીની સૂચના: PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે6:33 PM IST
સોજિત્રાથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના નાગરિકોને રૂ.૧૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ : પ્રો - પિપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે : મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે : સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે : વિકાસ કામોની પરંપરા જાળવી રાખી નાગરિક સુખાકારીને વધુ સુદ્રઢ બનાવવા અને ઈઝ ઓફ લિવિંગ વધારવા સરકાર પ્રતિબધ્ધ છે : વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિબદ્ધ બને : ભૂપેન્દ્રભાઈ પટેલ : સોજિત્રામાં રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્ય મંત્રીએ કર્યું લોકાર્પણ5:34 PM IST
વિશ્વ એઇડ્સ દિવસ 2024: ગુજરાતમાં અનુમાનિત વયસ્ક HIV પ્રસાર 2023માં ઘટીને 0.19% થયો : ગુજરાતમાં આ વર્ષે “ટેક ધ રાઇટ્સ પાથ: માય હેલ્થ માય રાઇટ” થીમ સાથે વિવિધ જાગરૂકતા કાર્યક્રમો આયોજિત થશે : છેલ્લા સાત મહિનામાં 22 લાખ 50 હજારથી વધુ લોકો સુધી HIV સંબંધિત માર્ગદર્શન, તપાસ અને સારવાર સેવાઓ પહોંચી : વર્ષ 2019માં HIV સંક્રમણ દર પ્રતિ 1 લાખ અસંક્રમિત વ્યક્તિઓમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થયો5:33 PM IST
ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું : સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો : મંત્રી કનુભાઇ : સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે : સ્માર્ટ મીટરના ફાયદાઓ, સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરાઈ5:20 PM IST
3BHK નું ભાડુ ૪૨,૫૦૦ ...અમદાવાદ સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારૂ શહેર બન્યું : અમદાવાદ શહેરના ભાડા બજારમાં પણ ત્રિમાસિક ગાળા દરમિયાન ભાડામાં ૭.૯ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં શેલા જેવા વિસ્તારોમાં 2BHK એપાર્ટમેન્ટનું સરેરાશ ભાડું વધીને રૂ.૨૧,૧૦૦ અને દક્ષિણ બોપલમાં રૂ.૨૩,૨૦૦ થયું હતું ચેન્નાઈમાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ભાડામાં ૨૧.૩ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે દિલ્હીમાં ૮.૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. હૈદરાબાદ આ યાદીમાં બીજું ઊભરતું શહેર છે, જ્યાં ભાડાની ઉપજ ૨૦૨૪ના બીજા ક્વાર્ટરમાં ૩.૫ ટકાથી વધીને ત્રીજા ક્વાર્ટરમાં ૩.૭ ટકા થઈ ગઈ છે3:53 PM IST
ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ :ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ : ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ: કોઈ વ્યક્તિ સમાજ કે, ધર્મ પર લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પાબંધી 12:19 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વડોદરામાં શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરણાદાયી દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું :કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિ:દ્વિતીય દીક્ષાંત સમારોહમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત:આઝાદીના અમૃતકાળમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા યુવા પદવીધારકો વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન8:34 PM IST
નાગરિકોને આવાગમન માં સરળતા માટે અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત : વડોદરા શહેરના નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા રૂ. ૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી :વડોદરા સહિત રાજ્યના ૧૦ શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન કર્યું છે:વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ બનાવવામાં આવશે:પ્રધાનમંત્રીએ શહેરીકરણને આફતને બદલે વિકાસનો અવસર બનાવતા શીખવ્યું છે8:25 PM IST
ભારતની વર્તમાન અને આવનારી પેઢી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નવી શિક્ષણ નીતિના અમલ બદલ કાયમ યાદ રાખશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ગૂજરાત વિદ્યાપીઠ અને ‘શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,નવી દિલ્હી’ના સંયુક્ત ઉપક્રમે ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ દ્વિદિવસીય જ્ઞાનગોષ્ઠીનું આયોજન: શિક્ષણનું લક્ષ્ય સમગ્ર જીવનનો વિકાસ, વ્યક્તિત્વને પૂર્ણ નિખારવું, માતા-પિતા, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર નાગરિક તૈયાર કરવો: ભારતના પ્રાચીનતમ પુસ્તકાલયો, વિદ્યાપીઠો નષ્ટ થવા છતાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને ગુરુજનોએ સંરક્ષિત કર્યું, સંવર્ધિત કર્યું: ગુરુકુળ પરંપરાએ ભારતની શિક્ષણ પ્રણાલીને સુરક્ષિત રાખી છે.6:31 PM IST
HIV-AIDS ક્રોનિક મેનેજેબલ ડિસિઝ: નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ : સરકારી હોસ્પિટલોમાં ૪૮ ART (Antiretroviral therapy) સેન્ટર અને ૫૯ લીંક ART સેન્ટર ખાતે HIV પોઝિટિવ લોકોને વિનામૂલ્યે દવાઓ અને સારવાર ઉપલબ્ધ : વિશ્વમાં અંદાજિત ૩.૯૯ કરોડ, ભારતમાં ૨૫.૪૪ લાખ તથા ગુજરાતમાં ૧.૨૦ લાખ લોકો એચ.આઇ.વી. સંક્રમિત : ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ૨૬૧ આઇ.સી.ટી.સી. સેન્ટર, ૨૪૦૦ સ્ક્રિનીંગ સેન્ટર તથા ૩ મોબાઇલ વાનમાં HIV તપાસની વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ : HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૬માં ભારતના ચેન્નાઇ ખાતે તેમજ ગુજરાતમાં સુરત ખાતે નોંધાયો હતો5:31 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય : રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો : રૂ. ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખ: તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે2:34 PM IST
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪'નો પ્રારંભ : ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને *નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન : મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ડિજિટલ પેમેન્ટથી ખરીદ્યા : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલનાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે ‘એક્ઝામ વૉરિયર’ પુસ્તક અને સમૃદ્ધ ભારત માટેના પંચપ્રણ પ્રમાણપત્રો એનાયત કરાયાં5:17 PM IST
ગુજરાતમાં એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી દૂર થતા ખેડૂતોની નોંધણી પુનઃ શરુ કરાઈ : પી. એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય : અત્યાર સુધીમાં ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ : ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન તેમજ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકશે :ખેડૂતોને ખોટી એપ્લીકેશન, લીંક કે માહિતી સંદર્ભે કાળજી રાખવા ખેતી નિયામકની અપીલ1:14 PM IST
ગુજરાતમાં એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી દૂર થતા ખેડૂતોની નોંધણી પુનઃ શરુ કરાઈ : પી. એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય અત્યાર સુધીમાં ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમઃ ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન તેમજ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકશેઃ ખેડૂતોને ખોટી એપ્લીકેશન, લીંક કે માહિતી સંદર્ભે કાળજી રાખવા ખેતી નિયામકની અપીલ4:29 PM IST
પીઆઇ પાદરીયા સામેની હત્યાની કોશિષની કલમ રદ્દ થશેઃ જયંતિ સરધારાની ફરિયાદ તથ્યથી વેગળી : ખોડલધામ અને સરદારધામ જેવી પ્રતિષ્ડીત સંસ્થાઓનો વિવાદ સપાટી પર લાવનાર હુમલાની ઘટનામાં મહત્વનો વળાંક : ડીસીપી જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપીઃ તબિબી રિપોર્ટમાં ઇજા જીવલેણ નહિ હોવાનું બહાર આવ્યું: પીઆઇ સંજય પાદરીયાને સર્વિસ રિવોલ્વર ઇશ્યુ નહિ થયાનું અને સીસીટીવીમાં ક્યાંય હથીયાર નહિ દેખાતાં લેવાયેલો નિર્ણયઃ પાદરીયા ફરિયાદ ઇચ્છશે તો જયંતિ સરધારા સામે ગુનો નોંધશું4:11 PM IST
શેરબજારમાં જબરી ઉથલપાથલઃ સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળો-ઘટાડો હવે સામાન્ય થઈ ગયો છે : વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આક્રમણ લેવાલીઃ નવેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૪૧,૫૯૦ હજાર કરોડના શેરો વેચ્યાઃ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૩૮,૭૬૦ હજાર કરોડના શેરો ખરીદ્યા4:23 PM IST
જંત્રીનો કમરતોડ, ભાવ વધારો દૂર કરોઃ રિયલ એસ્ટેટ એજન્ટસ એસો. : ર૦૧૧ થી ર૦ર૩ સુધી કોઇ ફેરફાર ન કર્યા બાદ સિધો જ આઠથી દસ ગણો જંત્રી દરોમાં ભાવ વધારો ઝીંકી દેવાયો વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયા પણ લાંબીલચક, સાઇટ ખુલતી નથી સામાન્ય વ્યકિત તો આ ફોર્મ ભરી જ ન શકેઃ ઓફ લાઇન પ્રક્રિયા પણ શરૂ કરોઃ વધાં-સૂચનો માર્ચ સુધી લંબાવોઃ રિયલ એસ્ટેટ ધંધાથીઓમા઼ં રોષ3:23 PM IST
પૂરવઠાની ઝોનલ કચેરીમાં હલ્લાબોલ : એજન્ટોના કામો થતા હોવાનો વિડીયો વાયરલ : એજન્ટો રૂા. ૬૦૦ - ૬૦૦ પડાવે છે : સવારે ૧૧ થી ૨ નો ટાઇમ છતાં બારી ૧૨ વાગ્યે બંધ કરી દેવાતી હોવાના આક્ષેપો જૂની કલેકટર કચેરીમાં આવેલી ઝોન કચેરીમાં ઘટના : વિડીયો વાયરલ થતા કલેકટર ચોંકી ઉઠયા : તપાસના આદેશો મહિલાઓ રણચંડી બની : ત્રણ દિવસથી ધક્કા ખાઇએ છીએ છતાં વારો આવતો નથી : ટોકન સિસ્ટમની પ્રચંડ માંગણી3:51 PM IST
કારખાનેદારે ૬૦ લાખ સામે વ્યાજ-મુદ્દલ સહિત રૂા. ૭૦.૮૦ લાખ ચુકવ્યા છતાં ધમકીઃ પ્રવિણસિંહ વિરૂધ્ધ વ્યાજખોરીની ફરિયાદ : મુદ્દલની રકમ રાતના બાર સુધી નહિ મળે તો તારી અને યશપાલની જિંદગી બગાડી નાખીશ, ગામ મુકાવી દઇશ... કાલાવડ રોડ સૂર્યોદય સોસાયટીના સુરેશભાઇ પરમારે ગત ફેબ્રુઆરીમાં ૬૦ લાખ ધંધાના કામે મિત્ર યશપાલ પટગીરને વચ્ચે રાખીને લીધા હતાં: સિકયુરીટી પેટે મકાનનું સાટાખત, પાવરનામુ, ૭ ચેક, અસલ દસ્તાવેજ પ્રવિણસિંહે પોતાની પાસે રાખ્યા હતાં: મુદ્દલ ચુકવવામાં મોડુ થયું છે કહી વધુ ૧૦ ટકા વ્યાજ માંગી દસ્તાવેજ-કાગળો પાછા ન દેતાં અંતે ફરિયાદ નોંધાવીઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી3:06 PM IST
૧૦ મિનિટના યજ્ઞથી પણ અપાર લાભ : પૂ. યજ્ઞદેવજી : ઘરે-ઘરે યજ્ઞ કાર્ય થવું જોઇએ : શારીરિક, માનસિક, ભાવનાત્મક અને દૈવી લાભો મળે માત્ર રૂા. ૧૦માં ઘરે જ યજ્ઞ થઇ જાય તેવી કીટનું નિર્માણઃ સોમવારે રેસકોર્સ મેદાનમાં ૧૦૮ કુંડી સામાજિક સમરસત્તા મહાયજ્ઞ : સ્વામી યજ્ઞદેવજીએ વિજ્ઞાન અને અધ્યાત્મના દ્રષ્ટિ કોણથી યજ્ઞ અંગે ખૂબ સંશોધનો કર્યા છે : સ્વામી યજ્ઞદેવજી ‘અકિલા' ની મુલાકાત4:01 PM IST
ચોટીલાના લાખણકામાં અપહૃત સગીરા અને અપહરણકાર કરનાર યુવાનની લાશ મળીઃ પ્રેમની વેદી પર બલીદાન : વિછીયાના નાના માત્રાની ૧૬ વર્ષની શ્રધ્ધા ડેરવાડીયાને બાજુના સાયલા તાબેના કોટડાનો ૨૧ વર્ષનો ચિરાગ ધોરીયા ગુરૂવારે ભગાડી જતાં વિછીયા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો :બંનેએ સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સજોડે આપઘાત કર્યો કે અન્ય કોઇ રીતે મોત થયું? તે અંગે રહસ્યઃ મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા10:48 AM IST
જામનગરમાં શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત તડામાર તૈયારીઓ શરૂ : ગઈકાલે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની કાર્યક્રમ યોજાયો : શાસ્ત્રીય કંઠ્ય સંગીતમા રોનકીની ગુપ્તા અને તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર શૈલીમાં દરેક રાગ બંદીશ રજૂ કરવામાં આવી : મંગળવારથી નિશ્ચય તાંબુલ થી લઈને સત્કાર સમારંભ સહિતના કાર્યક્રમોનું આયોજન 11:47 AM IST
પારિવારિક ઝગડાના કારણે દોઢ માસથી રિસામણે બેઠેલી મહિલાનું પરિવાર સાથે સુખદ સમાધાન કરાવતી જામનગર 181 ટીમ : પારિવારિક ઝઘડાના કારણે હું દોઢ માસથી મારા પિયરમાં છું અને મારા સાસરા પક્ષથી અત્યારે કોઈ સંપર્ક નથી પરંતુ મારે સમાધાન કરી પરત સાસરે જવું હોવાથી ડર લાગે છે કે એ લોકો મને અપનાવશે કે નહીં તેથી 181 મહિલા હેલ્પલાઇનની મદદની માંગી હતી1:58 PM IST
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું : મહિલા અધિકારીઓ દ્વારા જુદા જુદા મુદ્દે માહિતી અપાઈ : ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પુજા પરમાર દ્વારા વિવિધલક્ષી મહીલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર ૭ના કોર્પોરેટરના સંકલન અને સહયોગ વડે ખોડીયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી મંદિર ખાતે મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના કાયદા અંતર્ગત માર્ગદર્શન અપાયું2:08 PM IST
સૈનિક શાળા બાલાચડી ખાતે સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્સ્ટ યુથ (સ્પિક મિકે), જામનગર ચેપ્ટરના સહયોગથી મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરાયુ : જાણીતા શાસ્ત્રીય ગાયકો પં. રિતેશ મિશ્રા અને પં. રજનીશ મિશ્રા. તેમની સાથે તબલા પર શ્રી પ્રદીપ કુમાર સરકાર અને હાર્મોનિયમ પર અકુલ પંચાલે જમાવટ કરી11:26 AM IST
પાકિસ્તાને કરી આતંકવાદીઓ પર એરસ્ટ્રાઇક 7:58 PM IST
ચીનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભંડાર મળી આવ્યો 7:58 PM IST
વિશ્વભરના રાજકારણ, યુદ્ધ અને સંરક્ષણ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: યુક્રેન યુદ્ધમાં રશિયાએ સાત લાખથી વધુ સૈનિકો ગુમાવ્યા હોવાના નવા અંદાજથી ભારે હાહાકાર : રશિયાની સરકારી આંકડાકીય એજન્સી રોસસ્ટેટના લીક થયેલા ડેટા અને સ્વતંત્ર મીડિયાના વિશ્લેષણમાં મોટો ખુલાસો થતા આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ખળભળાટ: નોંધાયેલા મૃત્યુ અને ગુમ થયેલા સૈનિકોને ગણતરીમાં લેતા આંકડો 7 લાખને પાર પહોંચ્યાના દાવા વચ્ચે યુદ્ધની ભયાનકતા પર નવેસરથી ચર્ચા5:39 PM IST
કાર્યસ્થળ અને ટેકનોલોજી જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: 96% ભારતીય કર્મચારીઓ નિયમિત રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરતા હોવાનો દાવો: એશિયા-પેસિફિકના 9 દેશોમાં ભારત સૌથી અગ્રેસર : BCG ના નવા 'APAC AI at Work' સર્વેમાં મોટો ખુલાસો થતા કોર્પોરેટ અને ટેક વર્તુળોમાં ખળભળાટ:ભારતીય કર્મચારીઓ દર અઠવાડિયે સરેરાશ 15 કલાક બચાવતા હોવા છતાં માત્ર 38% કર્મચારીઓને જ કંપનીના AI લક્ષ્યની સ્પષ્ટ સમજ હોવાના અહેવાલથી ચારેકોર ચર્ચા અને ચકચાર5:40 PM IST
અમેરિકાના ગુપ્તચર અને સાયબર સુરક્ષા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: અમેરિકી ગુપ્તચર એજન્સી CIA અને અન્ય એજન્સીઓના સિસ્ટમ પર સાયબર હુમલાથી ભારે હાહાકાર : ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ નેટવર્કમાં અનધિકૃત ઘૂસણખોરીના અહેવાલોથી સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ: ક્લાસિફાઈડ સિસ્ટમ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે કયા ડેટા પર અસર પડી અને હુમલાખોરો કોણ હતા તે અંગે તપાસ તેજ:આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર5:39 PM IST
ઓસ્કારની રેસમાં રણબીર કપૂરની 'રામાયણ'નો ડંકો! : 'ડ્યુન 3' અને 'ધ ઓડિસી' જેવી હોલીવુડની દિગ્ગજ ફિલ્મોને ટક્કર આપી ટોપ-20 શોર્ટલિસ્ટમાં મેળવ્યું સ્થાન : બોક્સ ઓફિસ પર માત્ર 20 દિવસમાં ₹1737.15 કરોડની ઐતિહાસિક કમાણી કર્યા બાદ નિતેશ તિવારી નિર્દેશિત 'રામાયણ' ફિલ્મે હવે 99મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારમાં 'બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ' (VFX) શ્રેણીની ટોચની 20 ફિલ્મોમાં એન્ટ્રી મેળવીને ભારતીય સિનેમાનું ગૌરવ વધાર્યું: જ્યાં નિર્માતા નમિત મલ્હોત્રાની કંપની DNEG ની જ ત્રણ મહાકાય ફિલ્મો વચ્ચે રોમાંચક મુકાબલો જામ્યો8:17 PM IST
રોલ હિંદુ સેના પ્રમુખ ગૌરવ મહેતાનો આજે જન્મદિવસ11:50 AM IST
રોજગાર અને તાલીમ નિયામક ગર્ગી જૈનનો જન્મદિન3:41 PM IST

















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































