તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૬, સોમવાર
ભારતની રાજનીતિમાં નફરતનો માહોલ : રોજગારમાં ચીન આપણાથી આગળ : વિપક્ષી નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા : મેન્યુફેકચરીંગ સેકટર પર ધ્યાન નહિ દેવાના કારણે બેરોજગારીનું સંકટ ઉભુ થયું છે : ભારતમાં શિક્ષણ પ્રણાલીને વ્યવસાય પ્રણાલી સાથે જોડવાની જરૂર : ભારતમાં કૌશલ્યની અછત નથી પણ કૌશલ્ય ધરાવનારને સમ્માન મળતુ નથી9:51 AM IST
વંદે ભારત એક્સપ્રેસ એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ: માલગાડીનું એન્જિન મંગાવી ટ્રેનને ખેંચવી પડી : નવી દિલ્હી હાવડા રેલવે લાઇનની ડાઉન લાઇન પર વંદે ભારત એક્સપ્રેસ એન્જિનમાં વીજળી પહોંચાડતી પેન્ટોમાં ટેકનિકલ ખામી: સાડા ત્રણ કલાક સુધી ડાઉન લાઇન પર ટ્રાફિક બંધ: અડધો ડઝન ટ્રેન પાછલા સ્ટેશનો પર રોકી દેવાઈ1:11 AM IST
આગામી 5 દિવસ મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ : જાણો લેટેસ્ટ અપડેટ : હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણના વિસ્તારની રચના વચ્ચે વરસાદની ચેતવણી જારી કરી: છેલ્લા છ કલાક દરમિયાન, ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું ડિપ્રેશન ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું9:59 PM IST
હવે ફરી મળ્યો નોટોનો ઢગલો : સીબીઆઈની ટીમે થૂંક લગાવી કરી નોટોની ગણતરી: અધિકારીના ઘરેથી મળ્યો મોટો 'ખજાનો' : તમામ આરોપીઓ પર ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ પાસેથી લાંચ લેવાનો અને તેમને ગેરકાયદેસર લાભ આપવાનો આરોપ:સીબીઆઈએ છટકું ગોઠવીને વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર અને મધ્યસ્થીના પુત્રને 91500 રૂપિયાની લાંચની રકમ સાથે પકડી પાડ્યા8:17 PM IST
ફારુક અબ્દુલ્લાનો રક્ષામંત્રી રાજનાથ સિંહને જવાબઃ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત થશે: ભલે તેમાં વર્ષો લાગે : અબ્દુલ્લાએ બારામુલ્લામાં કહ્યું કે હું તેમને પૂછવા માંગુ છું કે તેમને (ભાજપ) તેને રદ કરવામાં કેટલા વર્ષ લાગ્યા? તેને પુનઃસ્થાપિત કરવામાં અમને ઘણા વર્ષો લાગી શકે છે, પરંતુ અમે ચોક્કસપણે તેને પુનઃસ્થાપિત કરીશું8:11 PM IST
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસને ઉડાવી દેવાનું હતું કાવતરું :NIAએ કર્યો મોટો ખુલાસો : NIA એ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી: આ ચાર્જશીટમાં NIAએ અન્ય ઘણા મોટા ખુલાસા કર્યા:રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ કરનારા આરોપીઓ સીરિયા સ્થિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા7:02 PM IST
છત્તીસગઢના ભિલાઈમાં મસ્જિદ નજીક ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર દોડ્યું, 100 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા; તમામ દુકાનો અને ઓફિસો તોડી પાડવામાં આવી : ભિલાઈમાં ગેરકાયદેસર અતિક્રમણ પર મહાનગરપાલિકાની કાર્યવાહી :; ઝુંબેશ લગભગ ચાર કલાક સુધી ચાલી હતી : ત્રણ દિવસ પહેલા દરેકને નોટિસ આપવામાં આવી હતી : કલેક્ટરના આદેશ બાદ કોર્પોરેશનની કાર્યવાહી4:44 PM IST
ચિકનપોક્સ વાયરસ પર કેન્દ્રએ કોરોના જેવી ચેતવણી જારી કરી! એરપોર્ટ સર્વેલન્સ; આઇસોલેશન અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર સલાહ : આફ્રિકામાં તબાહી મચાવતા Mpox વાયરસે ભારત સરકારની ચિંતા વધારી દીધી : વિશ્વભરમાં એમપોક્સના કુલ 102,997 કેસ છે આફ્રિકાના દેશો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે વિશ્વભરમાં વાયરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યા છે4:45 PM IST
માત્ર છ વર્ષની ઉંમરે સર કર્યો માઉન્ટન એટલસ4:42 PM IST
દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય : દિલ્હી સરકારે રાજધાની દિલ્હીમાં ફરી ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો : વધતા વાયુ પ્રદૂષણ અને શિયાળામાં લોકોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો : આ પ્રતિબંધ હેઠળ દિલ્હીવાસીઓ આ વખતે પણ દિવાળી પર ફટાકડા ફોડી શકશે નહીં : પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હી સરકાર પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે 21 ફોકસ પોઈન્ટ પર આધારિત વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. આ અંતર્ગત વિવિધ અભિયાનો ચલાવવામાં આવશે, જેમાં પ્રદૂષણ ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે4:16 PM IST
સાયબર ફ્રોડની નવી યુક્તિ! નકલી કેબીસી અને ટાટા કાર જીતવાના નામે છેતરપિંડી : નવા કેસમાં ગુંડાઓએ પીડિતા સાથે લગભગ 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી : લિંક નકલી કેબીસી રમવાના નામે મોકલવામાં આવી : 1200 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. આ પછી ગુંડાઓએ તેની પાસે વધુ પૈસા માંગ્યા. આ કરતી વખતે પીડિતાએ લગભગ 11 લાખ રૂપિયા ઠગને ટ્રાન્સફર કર્યા : પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવતા તપાસ3:58 PM IST
ધનબાદમાં કેન્દ્રીય મંત્રી સતીશ ચંદ્ર દુબેનો એક વીડિયો વાયરલ : બીસીસીએલના અઘિકારી જૂતા કાઢીને પાયજામા ઠીક કરતા જોવા મળતા ધનબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ઘટનાની નિંદા કરી : જુઓ વિડિયો : બીસીસીએલના અધિકારીએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આ ઘટના પર કંઈપણ બોલતા પહેલા તે વીડિયોને ધ્યાનથી જોવા માંગે છે3:54 PM IST
મણિપુરમાં હિંસા વિરુદ્ધ પ્રદર્શનકારીઓએ રેલી કાઢી: સરકારની નિષ્ફ્ળતા સામે ભારે આક્રોશ :પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા : મણિપુરમાં હજારો લોકોએ તિદ્દિમ રોડ પર ત્રણ કિલોમીટરથી વધુ સુધી કૂચ કરી:રાજ્ય સચિવાલય અને ભાજપ કાર્યાલયની નજીક ચુસ્ત સુરક્ષાવાળા વિસ્તારમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ લગાવ્યા: પોલીસે દેખાવકારોને અલગ કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા 1:14 PM IST
શું તમે જાણો છો? આ સારવાર હોસ્પિટલોમાં કરમુક્ત છે? કેટલીક આરોગ્યસંભાળ સેવા ટેક્ષના દાયરાથી દૂર રખાઈ : આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી, યુનાની, ફિઝિયોથેરાપી જેવી કોઈપણ માન્ય તબીબી પદ્ધતિ હોવી જોઈએ:સારવાર દરમિયાન દર્દીને અપાતી સુવિધાઓ કરમુક્ત છે જેમ કે દવાઓ, ઇન્જેક્શન, ટેસ્ટ, નર્સિંગ કેર, દર્દીનો આહાર, ICU, NICU, ICCU ખર્ચ વગેરે9:04 PM IST
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે? કમલા હેરિસના આગળ વધતા પગલાં: ટ્રમ્પે વિરોધીઓને જેલમાં મોકલવા ધમકી આપી : સોમવારની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હૈરીસ અને ટ્રમ્પ એકબીજાનો સામનો કરશે. નવેમ્બર 2024માં યોજાનારી યુએસ ચૂંટણીમાં 60 દિવસથી ઓછા દિવસો બાકી નિર્ણાયક ચર્ચા પહેલા ટ્રમ્પે તેમના વિરોધીઓને જેલમાં મોકલવાની ધમકી આપી 9:52 PM IST
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીની મોટી જાહેરાત : કહ્યું - કોંગ્રેસ મધ્યપ્રદેશમાં આંતરિક જાતિ ગણતરી હાથ ધરશે. : મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે જો દેશની સરકાર સંમત નહીં થાય તો કોંગ્રેસ આંતરિક જાતિ ગણતરી કરશે:પાર્ટી પહેલા જાતિની વસ્તી ગણતરી કરશે અને પછી આર્થિક સર્વેક્ષણ કરશે. કોને સંસાધનોની જરૂર છે તે શોધવું મહત્વપૂર્ણ છે.12:03 AM IST

ધાર્મિક શોભાયાત્રા

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

ફોટો સેશન....

અગલે બરસ તું જલ્દી......

જન્મદિવસની ઉજવણી....

ઋષિપંચમી

રવિવારે ગાંધીનગર પેથાપુર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. મર્સીડીઝ કારે સર્જયો અકસ્માત. અકસ્માત દરમિયાન બે મહિલાના ઘટના સ્થળે મોત થયા હતા.

ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું છે. સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર (CHPH)માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન ૮૯૧ સ્ેં થયું છે. રાજ્યના અન્ય હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે.

RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીએ કાર્યક્રમ સ્થળ (મુખ્ય કનવેંશન હોલ) તેમજ એક્ઝીબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓની જાત મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી.
અકિલા સોશ્યિલ મીડિયાગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકમાં રાજ્યના અન્ન અને નાગરિક વિભાગની ગતિવિધિઓના પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેક્નોલોજીયુક્ત પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક છે: ગુજરાતે ટેક્નોલોજીનો સમન્વય કરીને જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી પારદર્શિતા અન્ય રાજ્યો ફોલો કરી શકે તેવી સુદ્રઢ વ્યવસ્થા છે.: કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશી10:04 PM IST
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આગામી તા. 16 થી 18 દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે "GLOBAL RE-INVEST MEET-2024” યોજાશે : વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 GW સુધી પહોંચાડવામાં "RE-INVEST-2024" મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી:પ્રથમવાર RE-INVEST સમિટ દિલ્હીથી બહાર, ગુજરાતમાં યોજાશે: RE-INVESTના ચોથા સંસ્કરણના આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ:સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે: વિવિધ દેશ-રાજ્યના મંત્રીઓ ડેલીગેશન સાથે આ સમિટમાં સહભાગી થશે: ત્રિદિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે8:08 PM IST
અધધ... સુરતના રીઢા ગુનેગારોથી જેલ ભરવાનું અભિયાન, અબકી બાર ૫૦૦ પાર : મહિલા બુટલેગર સહિત ૫ બુટલેગરો, મહિલાઓના ચેન ખેંચનાર, સામાન્ય લોકોના મોબાઇલ પડાવતા લોકો સહિત વધુ ૧૪ પાસાના પીંજરે પુરાયા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પરિણામલક્ષી કામગીરીથી પ્રજા સાથે રાજ્ય સરકાર પણ ખુશખુશાલ બની : પીસીબી બ્રાન્ચ પીઆઇ આર.એસ.સુવેરાના નેતૃત્વમાં રાત દિવસ રીઢા ગુનેગારનાં રેકોર્ડ આધારે દરખાસ્ત તૈયાર કરવા ધમધમી રહી છે12:34 PM IST
૧૩ વર્ષથી વોન્ટેડ અલ્કેશ પટેલે ગુજરાતના ક્યા કયા ગામોમાં કળા કરી છે ? પૂછપરછનો ધમધમાટ : સિંગાપુરમાં નોકરી અપાવી દેવાના બહાને છેતરપિંડી અંતે વડોદરા સીપી નરસિંહમા કોમાર ટીમને સફળતા ઇન્ચાર્જ ડીસીપી હરપાલસિંહ રાઠોડના નેતૃત્વમાં પીઆઇ આર.જી.જાડેજા, એચ.ડી.તુવરા ટીમના પીએસઆઇ એન.જી.જાડેજા ટીમને મોટી સફળતા2:40 PM IST
ગુજરાત રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય : કૃત્રિમ બીજદાન માટે લેવાતી રૂ.300 ની ફી ઘટાડીને રૂ.50 કરાઈ : પશુપાલન વ્યવસાયલક્ષી દરેક નવી ટેક્નોલોજી ગુજરાતમાં ઝડપી સ્વીકૃત બને તેમજ પશુપાલકોને પણ નવી ટેકનોલોજી ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે ક્યારેય કચાશ રાખી નથી : રાઘવજીભાઈ પટેલ2:01 PM IST
ગાંધીનગર ખાતે યોજાનાર RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી : મહાત્મા મંદિર ખાતે ભારત અને ગુજરાત સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા:કેન્દ્રીયમંત્રીએ ગુજરાત સરકારના પ્રોએક્ટિવ એપ્રોચની સરાહના કરી સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો7:51 PM IST
અદાણી ગ્રીન એનર્જીએ USD 750 મિલિયનની હોલ્ડકો નોટ્સ સંપૂર્ણપણે રિડીમ કરી : અદાણી ગ્રીન એનર્જી લિ.એ(AGEL) જાન્યુઆરી 2024 થી જાળવેલા સંપૂર્ણ ભંડોળવાળા રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ દ્વારા 8 સપ્ટેમ્બર 2024 ("હોલ્ડકો નોટ્સ") ના રોજ બાકી રહેલી તેની USD 750 મિલિયનની હોલ્ડકો નોટ્સ 4.375% રિડીમ કરી: ગત 3 વર્ષમાં AGELની ઝડપી વૃદ્ધિ માટે ભંડોળ ઉપલબ્ધ રાખવા માટે હોલ્ડકો નોટ્સ હતી. હવે AGEL એ ઝડપી વૃદ્ધિ યોજના વિતરિત કરી છે, તે સ્થિતિમાં પુનઃધિરાણને બદલે રોકડ દ્વારા નોટસ રિડીમ કરી રહી છે.7:47 PM IST
અમદાવાદમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત હજારોની ભીડમાં શકમંદ ચહેરા ઓળખતા વધુ ૨૦ ફેસ રેકોગનાઇઝ કેમેરા ગોઠવાયા : રીઢા ગુનેગારો, ઉગ્રવાદી સંગઠન, સ્લીપરસેલનાં સભ્યો જેવું ડગલું માંડશે તે ભેગું બીપ બીપ અવાજથી પોલીસ કન્ટ્રોલરૂમ ગુંજી ઉઠશે :ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ૨૫ હજાર ફોટાનો ડેટા મેળવાયો, આવા તત્વોનાં ચહેરા ચમકતા જ ક્રાઇમ બ્રાન્ચ ટીમો કાર્યરત બની જશે, ૪ ને ઓળખી પણ કાઢયા છે :૭૩૪ ફેસ રેકોગનાઈઝ કેમેરા શહેરના સર્વે બાદ પ્રથમથી રાજ્ય સરકારની સેફ્ટી ફર્સ્ટ અંતર્ગત સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ લગાડ્યા છે, અકિલા સાથે સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી મહત્વની વિગતો વર્ણવે છે.11:25 AM IST
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ. ૫,૦૦૦ની સહાય આપશે : પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાયનો લાભ મળશે: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ : IVF તકનીકમાં થતા રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત અને ગુજરાત સરકાર ઉપરાંત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને GCMMF તરફથી કુલ રૂ. ૧૯,૭૮૦ સહાય મળશે; પશુપાલકે માત્ર રૂ. ૫,૦૦૦ શેષ ખર્ચ કરવાનો રહેશે* : IVFથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે ૧૨ થી ૨૦ જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે3:11 PM IST
ગુજરાતમાં વીજ ઉત્પાદન નવી ઉંચાઇએ : ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું : સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા ટ્રાન્ઝિશનને સુગમ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ સ્તરે કામગીરી 3:13 PM IST
૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન બેઠક યોજાઇ: રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: ગુનાઓ પર અંકુશ લાવવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન-ડિટેકશન માટે આ બેઠકો અત્યંત મહત્વનો ભાગ ભજવે છે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય : વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી3:19 PM IST
સુરતની ઘટનાને પગલે રાજકોટ પોલીસ સતર્કઃગણેશ પંડાલના આયોજકો સાથે પોલીસ કમિશનર ઝાની બેઠકઃ ડીસીપી-એસીપી પેટ્રોલીંગ કરશે : રાતથી જ શહેરભરમાં પેટ્રોલીંગઃ સંવેદનશીલ વિસ્તારોમાં તાકીદે ફરી વખત શાંતિ સમિતીની બેઠકો યોજવા અસામાજીક તત્વો સામે તુરંત પગલા લેવા સુચના : ઇદનો તહેવાર પણ આવી રહ્યો હોઇ તમામ પીઆઇ સાથે અલગથી બેઠક યોજી પોતપોતાના વિસ્તારોમાં કડક પેટ્રોલીંગ કરવા અને સતત વોચ રાખવા તેમજ પોલીસ લોકોની સાથે છે તેવો વિશ્વાસ પ્રસ્થાપિત થાય તેવી કામગીરી કરવા બ્રજેશ ઝાએ સુચના આપીઃ જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ વિગતો જણાવી : શહેરમાં ૩૨૩ ગણપતિના પંડાલો પર સતત પેટ્રોલીંગ રાખવા કડક સુચના7:05 PM IST
શનિવારે ગૂમ થયેલા અમીન માર્ગના ધો-૧૧ના છાત્ર સાગર વાછાણીની ન્યારી ડેમમાંથી લાશ મળીઃ અરેરાટી : ‘મારું જમવાનું ન બનાવતાં' કહીને નીકળ્યા બાદ ઘરે ન આવતાં શોધખોળ થતાં ન્યારી ડેમ પાસેથી વાહન મળ્યા પછી આજે મૃતદેહ મળ્યો : આત્મહત્યા કરી કે અન્ય કંઇ બન્યું? તાલુકા પોલીસે તપાસ આરંભીઃ પિતા પ્રાઇવેટ નોકરીયાતઃ સાગર બે ભાઇ, એક બહેનમાં વચેટ હતો3:00 PM IST
૩ કરોડની ઠગાઇમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઠગ સ્વામિનો સાગરીત સુરતમાં ઝડપાયોઃ રાજકોટ પોલીસે કબ્જો મેળવ્યો : દહેગામ પાસે આવેલા લીંંબ ગામે મોટી ગોૈશાળા અને પોઇચા જેવુ ભવ્ય મંદિર બનાવવા જમીન ખરીદવી છે...અમે ખેડૂત પાસે જઇશું તો ભાવ વધુ લ ેશે, તમે વેપારી તરકી જશો તો ફાયદો થશેઃ તમને દસતાવેજ વખતે વીઘે ૧ લાખ આપશું કહી ફસાવ્યા'તા : નવલનગરના જમીન મકાનના ધંધાર્થી જસ્મીન માઢક સાથે ૩ કરોડની ઠગાઇઃસ્વામિનારાયણ સંપ્રદાયના ૪ સાધુ અને તેની ટોળકીએ ઠગાઇ કરી હતીઃ કેનેડાના દાતા દાન આપવાના છે કહી થ્રીડી પ્લાન બતાવ્યોઃ જમીન ખરીદવા ત્રણ કરોડ રોકડા દહેગામ જઇ ચુકવ્યા પણ પછી છેતરાયાની ખબર પડીઃ જસ્મીન માઢક અને ભાગીદાર જય મોલીયાને દુબઇ લઇ જઇ કહેવાતા દાતાઓની મુલાકાત કરાવી હતીઃ એક આરોપી લાલજી સુરતમાં ઝડપાતાં રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલે કબ્જો લીધો11:58 AM IST
હવે ૧૭ હજાર રાશનીંગ દુકાનદારો માટે ઇ-પ્રોફાઇલ ફરજીયાત કરતુ પૂરવઠા : રાજકોટમાં ૬૦થી ૭૦ ટકા દુકાનદારોનું ઇ-પ્રોફાઇલ સંપૂર્ણ કરી લેવાયુ : આમા બધુ ઓનલાઇન આવી જશે : આગામી સમયમાં ઇ-પ્રોફાઇલ નહી હોય તો જે તે દુકાનદારને ‘માલ' નહી મળે : ઇ-પ્રોફાઇલમાં દુકાનદારની તમામ માહિતીની ખરાઇ કરી DSOને મોકલાશે3:03 PM IST
સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર ગણેશમય3:02 PM IST
ભૌતિકવાદ - અધ્યાત્મવાદ બંને અધુરા : ઓશો : હું રાષ્ટ્રવાદ, ધર્મવાદ, પંથવાદ, ભૌતિકવાદ વગેરે સ્વીકારી શકતો નથી : સહજ બનવું જરૂરી : ભારતની ગરીબીનું કારણ નકરો અધ્યાત્મવાદ : પヘમિ સમૃધ્ધ થયું, પરંતુ અંતઃકરણ દરિદ્ર જ છે : પૃથ્વી માટે રાજકારણ ભયંકર સાબિત થયું છે : માનવ સર્જિત મહાવિનાશ સર્જાય તે પૂર્વે બદલાવ જરૂરી : ધ્યાન જ આંતરિક - બાહ્ય શાંતિ સ્થાપી શકે3:14 PM IST
‘હ્યુમન આલ્બ્યુમીન' દવાની અછત વર્તાવા લાગી : ડેન્ગ્યુ, કેન્સર, પ્લેટલેટસ બાયપાસ સર્જરી જેવી બ્લડ કમ્પોનન્ટ રીલેટેડ બિમારી માટેની - હાલમાં ડેન્ગ્યુ, વાયરલ તાવ સહિતની બિમારીઓમાં વધારો થતા ‘હ્યુમન આલ્બ્યુમીન' ની માંગ વધીઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મુખ્ય બે કંપનીઓના ‘હ્યુમન આલ્બ્યુમીન વેચાઇ રહ્યા છેઃ પ્રમાણમાં હોલસેલ રેઇટ ઊંચો થઇ ગયો!? MRP પણ વધતી જાય છે...! - દવાનું રોમટીરીયલ મોટેભાગે ચાઇનાથી આવતું હોય, ત્યાંથી જ શોર્ટેજ હોવાની ચર્ચાઃ કર્ણાટક સહિતના અન્ય રાજયોમાં ડેન્ગ્યુએ ભારે હલચલ મચાવતા પણ ગુજરાતમાં ‘હ્યુમન આલ્બ્યુમીન' શોર્ટમાં હોઇ શકેઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના દવાના હોલસેલરોને ઓર્ડર મુજબ પુરતા પ્રમાણમાં જથ્થો ન મળતો હોવાના સમાચારઃ છેલ્લા ચારેક મહિનાથી આવી સ્થિતિ - ટ્રસ્ટની કે કોર્પોરેટ હોસ્પિટલોમાં દાખલ થયેલ દર્દીઓના સગાઓ માટે પણ કોઇક વખત મુશ્કેલી કે વેઇટીંગનો સામનો કરવો પડતો હોવાની ચર્ચા4:04 PM IST
ભારતીય સિનેમાના એક ગૂમનામ ફિલ્મ સર્જક ‘કિશોર સાહુ' : ૧૯૩૭માં સ્નાતક પૂર્ણ કરીને ‘સ્વતંત્રતા સંગ્રામ'માં ભાગ લીધો : આઝાદી પહેલા ફિલ્મમેકર તરીકે પોતાને સ્થાપિત કરનાર કિશોર સાહુને યાદ કરતી છેલ્લી પેઢીની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે : સાહુ એવા દુર્લભ ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા જેમણે સાહિત્ય સર્જન કરતી વખતે ફિલ્મો પણ બનાવી અને એ ફિલ્મોમાં હિન્દી સાહિત્ય ઉમેર્યું : સાહિત્યમાં તેમની રૂચિ અને અભિનયની જીણવટ વિશે સાહુની નિખાલસ વાતોએ અશોક કુમારને ખૂબજ પ્રભાવિત કર્યા : કિશોર સાહુ તેમના છેલ્લા વર્ષોમાં ફિલ્મી દુનિયામાં આવી રહેલા બદલાવથી ખૂબ નારાજ થઈ ગયા હતા : સાહુએ ‘કુંવારા બાપ' નામની ફિલ્મ બનાવી જે આજે પણ ભારતની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાં ગણાય છે : પહેલી ફિલ્મની સફળતાએ સાહુને કોઈપણ રીતે ઉત્તેજિત કે ઉત્સાહિત ન કર્યા : તેઓ કંઈક એવું કરવા ઈચ્છતા હતા કે જેનાથી તેની અંદર રહેલા કલાકારને સંતોષ મળે : ફિલ્મો સાથે જોડાય રહી કિશોર સાહુએ બહોળા પ્રમાણમાં વાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને કવિતાઓ બધું જ લખ્યું 3:45 PM IST
પારકી પરણેતરને ફોનમાં મેસેજ કરતાં ભક્તિરામને છાતીમાં છરીનો ઘા ઝીંકી રામજીએ રામ રમાડી દીધાઃ હત્યારો ગામ મુકે એ પહેલા ઝડપાયો : રાજકોટના કોઠારીયા રેલ્વે સ્ટેશન સામે હરિદ્વાર સોસાયટીમાં રહેતાં ભક્તિરામ નિમાવત સાંજે ઘર નજીક નોકરીના સ્થળે ગણેશ પાર્કની ઓફિસમાં સુતા હતાં અને શેઠ કિશોરભાઇ હિરાણી બહાર બેઠા હતાં ત્યારે ગણેશ પાર્કનો રામજી ઓફિસમાં ઘુસી ગયો ઘા ઝીંકી ભાગી ગયોઃ વહેલી સવારે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો : ગણેશપાર્કમાં રહેતાં રામજી મકવાણાની પત્નિ રીટાને ભક્તિરામ મેસેજ કરતો હોઇ એક મહિના પહેલા માથાકુટ થઇ ત્યારે સમાધાન કરાયું હતું: ગત સાંજે ભક્તિરામ ગણેશપાર્કની ઓફિસમાં આવ્યાની જાણ થતાં રામજી ધસી આવ્યો અને લોથ ઢાળી દીધીઃ ભક્તિરામની હત્યાથી ૯ વર્ષનો પુત્ર પિતા વિહોણો થયોઃ આજીડેમ પોલીસે મૃતકના પત્નિ ઇલાબેન નિમાવતની ફરિયાદ નોંધી :પત્નિ ઇલાબેને કહ્યું-એક મહિના પહેલા જ મેં રામજીની ઘરવાળી રીટાને સમજાવી હતી કે મારા પતિ સાથે સંબંધ ન રાખતી : મુળ વિસાવદરના માંડાવડના ભક્તિરામ નિમાવત ચાર ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં3:01 PM IST
ડેન્ગ્યુનો ઉપાડોઃ ઘરે ઘરે રોગચાળો વકર્યો : શહેરમાં ડેન્ગ્યુના ૨૬, મેલેરીયા અને ચીકનગુનીયાના ૪-૪ કેસઃ ૪૪ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી : ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૯૦૦ થી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ ર૬૩ સ્થળોએ તપાસઃ ૩૭૬ને નોટીસઃ ૮ હજારનો વહીવટી ચાર્જ લેવાયો3:02 PM IST
કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ : આરોગ્ય વિભાગની ૨૭ ટીમો દ્વારા અબડાસા અને લખપત તાલુકાના ૩૧૮ ઘરોના ૨૨૩૪ નાગરિકોનું કરાયું સ્ક્રીનીંગ : કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમીક અને વેક્ટર બોન રોગની ટીમ તેમજ મેડીકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવાઈ5:00 PM IST
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચીનનું લસણ મળી આવ્યા બાદ તેનો સખત વિરોધ : હવે આ વિરોધ દેશભરમાં ફેલાયો : આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ચીનના લસણનો વિરોધ નોંધાવશે : આવતીકાલે 10 નવેમ્બરના રોજ લસણના વેપારીઓ વેપાર ધંધાથી અળગા રહેશે આવતીકાલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે : ચીનથી જે લસણ આવી રહ્યું છે તેને વાયા અફઘાનિસ્તાન થઇને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે તે ખાવાલાયક નથી હોતું અને વાયરસ વાળું પણ હોય છે4:27 PM IST
જામનગર જિલ્લાના પૂર અસરગ્રસ્ત ગામોમાં આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાશે : જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ : તા. 09/09/2024 થી 11/09/2024 સુધી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા, આયુર્વેદિક દવાઓના વિતરણ માટેનું આયોજન1:31 PM IST
કોમી એકતાના પ્રતિક જુનાગઢના ઉપલા દાતારમાં ૪ દિવસીય ઉર્ષ : જ્યાં નથી મંદિર કે મસ્જિદ તે જગ્યામાં આગામી ૧૩ સપ્ટેમ્બરથી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશેઃ તા. ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ચંદનવિધિ દાતારબાપુના અમૂલ્ય આભૂષણોને ગુફામાથી બહાર કાઢીને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશેઃ જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે10:49 AM IST
તપસ્વીઓની શોભાયાત્રા..1:38 PM IST
જુનાગઢમાં રોડ તોડયા વગર ૪ર૭ સીસી ટીવીકેમેરા લગાવાયાઃ નેત્રમ શાખા ૧ર વખત રાજયમાં પ્રથમ ‘‘અકિલા'' સાથે એસપી હર્ષદ મહેતાની વાતચીત : તસ્વીરમાં પ્રથમ વખત સીસી ટીવી કેમેરા નાખવા આધુનિક મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમજ વિગતો આપતા એસ. પી. હર્ષદ મહેતા અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ નજરે પડે છે. (તસ્વરઃ મુકેશ વાઘેલા)1:51 PM IST
બાંટવા પાસે ૧.૯૦ કરોડની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા : અમદાવાદના યાજ્ઞિક ધર્મેન્દ્રભાઇ જોશી, મોહિત ધર્મેન્દ્રભાઇ જોશી અને ધનરાજ ભાંડગેની ધરપકડઃ સોનાના દાગીના-રોકડ સહિતના મુદામાલ જપ્ત કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ આર્થિક જરૂરિયાત સંતોષવા અને રૂપિયા ઓળવી જવા આરોપીઓએ લૂંટનું નાટક કર્યુઃ ધનરાજે યાજ્ઞિક જોશીનો શર્ટ ફાડી નાંખ્યો-મોબાઇલ ખેતરમાં ફેંકી દીધોઃ ધનરાજ ભાડંગે કટર લાવ્યો'તો2:37 PM IST
ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા ભૂપેન્દ્રભાઈ પટેલ : નવા બે બ્રિજ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી :ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે : ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ્રિજ માટે મુખ્યમંત્રીની મંજૂરી : ૧૦૦ વર્ષ જૂના બે બ્રિજ હળવા વાહનો લાઈટ મોટર વ્હીકલ માટે ચાલુ રહેશે2:35 PM IST
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી લો પ્રેસર સિસ્ટમ સમુદ્રમાં જ ડીપ્રેશનમાંથી ડીપ ડીપ્રેશન થઇ વધુ મજબૂત બની : બંગાળની ખાડીની આ ત્રીજી ડીપ્રેશન સિસ્ટમ ઓડીસા-આંધ્રથી માંડી નવ રાજયોમાં અતિવૃષ્ટિનું તાંડવ રચાશેઃ આપણા રાજયના ઉત્તર-પૂર્વ અને ગુજરાત રીઝનનો દક્ષિણ વિસ્તારમાં આ સિસ્ટમ વરસશેઃ સૌરાષ્ટ્ર સુધી તેનો વ્યાપ વધી શકે છેઃ ‘યાત્રી' વાવાઝોડાની અસરે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ ઉર્જા મેળવી તાકતવાર બની છે11:47 AM IST
કચ્છના લખપતમાં ૧૪ જણના મોત બાબતે સરકાર ત્વરિત પગલાં ભરેઃ શક્તિસિંહ ગોહિલ : જુઓ વિડિયો : વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું: એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધીઃ નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખની માગણી3:32 PM IST
તરણેતર જેવા લોકમેળાના વારસાના જતન માટે રાજય સરકાર પ્રયત્નશીલ : ઋષી પંચમીના પવિત્ર દિવસે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ તરણેતરના મેળાની મુલાકાત લીધીઃ પશુપાલકો માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ રાજયની સંસ્થાઓ ખાતે સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી રૂા.૩૦૦ થી ઘટાડીને રૂા.પ૦ કરાઇ : અત્યાર સુધીમાં ૮૧,ર૦૦ પશુ આરોગ્ય મેળા યોજી ૩ કરોડ ર૬ લાખથી વધારે પશુઓની સારવાર કરાઇઃ રાઘવજીભાઇ પટેલ : અંબાજીના ભાદરવી પુનમના મેળાને પ્લાસ્ટીક મુકત બનાવવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અભિયાનઃ મુળુભાઇ બેરા : તરણેતરનો મેળો એ વિશિષ્ટ મેળો છે, જેને જોવા વિદેશીઓ પણ આવે છેઃ નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાઃ મંત્રીઓએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારીની પ્રાર્થના કરીઃ પશુ પ્રદર્શન હરીફાઇના વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરાયું2:42 PM IST
માનવતાવાદી કટોકટી અને યુએનની ચેતવણી પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: વિશ્વના 16 હોટસ્પોટ વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસવાની ચેતવણી:યુદ્ધ, અલ નિનો અને સહાયમાં કાપથી ભયાનક સંકટ તોળાતા દુનિયાભરમાં ભારે હાહાકાર : ડિસેમ્બર 2026થી મે 2027 દરમિયાન 16 વિસ્તારોમાં ખાદ્ય સંકટ ઘેરું બનવાના એંધાણથી વૈશ્વિક સ્તરે ખળભળાટ: સુદાન, યમન, દક્ષિણ સુદાન, સોમાલિયા અને ઉત્તર નાઈજીરિયા સૌથી વધુ જોખમમાં:રાહત ભંડોળમાં ભારે ઘટાડા અને હવામાનના માર વચ્ચે લાખો લોકોના જીવ પર સંકટથી ભારે ચર્ચા અને ચકચાર6:34 PM IST
આંતરરાષ્ટ્રીય પર્યટન, દરિયાઈ સુરક્ષા અને વિદેશી પ્રવાસીઓના જીવ પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક મોટી દરિયાઈ દુર્ઘટના:પ્રવાસીઓને લઈ જતી બોટ પલટતાં 8 લોકોના કરુણ મોત થતા ભારે હાહાકાર : રજાઓ માણવા નીકળેલા પ્રવાસીઓની ખુશી માતમમાં ફેરવાઈ જતા સમગ્ર વિશ્વમાં અરેરાટી:શોક અને ખળભળાટ:કેનરી આઈલેન્ડના દરિયામાં બોટ પલટી ખાઈ જતા બચાવ કામગીરી માટે દોડધામ: દરિયાઈ મુસાફરીની સુરક્ષા અને સાવચેતી સામે ગંભીર સવાલો સાથે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
AI સુરક્ષા અને માનવજાતના ભવિષ્ય પર સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: AIના કારણે 2027માં કોરોનાથી પણ વધુ મોત થઈ શકે તેવી ભયાનક ચેતવણી:3 મોટા ખતરાને જોતાં ઘરમાં 14 દિવસનું ભંડોળ રાખવાની સલાહથી વિશ્વભરમાં ભારે હાહાકાર : AI સંશોધક નિકોલા યુર્કોવિચના દાવાઓથી ટેક અને સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ: AI બેકાબૂ બનવું, જૈવિક હથિયારોનું જોખમ અને મહત્ત્વપૂર્ણ માળખામાં ઘૂસણખોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા તેજ: 14 દિવસનો ખોરાક-પાણી અને રોકડ સાચવવાની સલાહ વચ્ચે નિષ્ણાતોમાં પણ મતમતાંતરથી ભારે ચર્ચા અને ચકચાર6:32 PM IST
બ્રિટનના ટેક્નોલોજી જગત, ડિજિટલ પેમેન્ટ અને રિટેલ-ફૂડ સેક્ટરમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: બ્રિટનમાં એઆઈ એ જાતે પિત્ઝા ખરીદ્યા અને કાર્ડલેસ પેમેન્ટ પણ કરી બતાવતા દુનિયાભરમાં ભારે હાહાકાર : મશીન હવે માત્ર જવાબ નહીં પણ ઓર્ડર અને ચુકવણી પણ જાતે કરી રહ્યું હોવાથી ટેક અને બિઝનેસ વર્તુળોમાં ખળભળાટ:ફિઝિકલ કાર્ડ વિના એઆઈ એજન્ટ દ્વારા પિત્ઝા ખરીદી અને પેમેન્ટ પૂર્ણ થતા ઓટોમેશનના નવા યુગની ચર્ચા તેજ:સુરક્ષા અને નિયંત્રણ અંગે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
અફઘાનિસ્તાનની સ્થિતિ અને માસૂમ બાળકોના જીવ પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: અફઘાનિસ્તાનમાં સ્કૂલની નજીક ભીષણ વિસ્ફોટ: 6 માસૂમ વિદ્યાર્થીઓના કરુણ મોત અને 97થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા ભારે હાહાકાર : શાળાના પરિસર કે નજીક થયેલા ધડાકાથી નિર્દોષ બાળકોનો ભોગ લેવાતા સમગ્ર વિશ્વમાં અરેરાટી: શોક અને ખળભળાટ: ઈજાગ્રસ્તોની સંખ્યા 97ને પાર પહોંચતા હોસ્પિટલોમાં દોડધામ અને કટોકટી જેવી સ્થિતિ:સુરક્ષા વ્યવસ્થા અને નિર્દોષોની સુરક્ષા સામે ગંભીર સવાલો સાથે ભારે ચર્ચા અને ચકચાર6:32 PM IST
ચેમ્પિયન બનેલા ઈરાની ખેલાડીના અયોગ્ય વર્તનને લીધે ભારતના નવદીપ સિંહનો સિલ્વર મેડલ સોનાનો થઈ ગયોઃ ઇન્કમ ટેક્સ ઓફિસર છે આ જેવલિન થ્રોઅર : નવદીપના પિતા રાષ્ટ્રીય લેવલે કુસ્તીબાજ હતા, પુત્રને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા પુરો ટેકો આપ્યો હતો અમને પણ સમાન દરજ્જો મળવો જોઇએ. મે પણ દેશને ગૌરવ અપાવ્યું છે. મારો ઉદ્દેશ્ય સમાજને શિક્ષિણ કરવાનો છે. કોઇએ અમારી મજાક ન કરવી જોઇએ, જે ઘણી વાર થાય છેઃ નવદીપ સિંહ2:05 PM IST
જાણીતી પીઢ અભિનેત્રીએ કર્યો 'સંસ્કારી બાબુજી' આલોકનાથનો પર્દાફાશ: કહ્યું- દારૂ પીધા પછી..,, : #MeTooના આરોપો પર હિમાની શિવપુરીએ આલોક નાથ વિશે કહ્યું હતું કે તે દારૂ પીધા પછી અલગ પ્રકારનો વ્યક્તિ બની જતો એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેણે જણાવ્યું કે કેવી રીતે એકવાર આલોક નાથને ફ્લાઈટમાંથી હટાવી દેવાયા હતા.8:51 PM IST
પ્રકાશ ગજજરનો જન્મદિવસ3:06 PM IST


































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































