દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની પહેલી યાદી જાહેર : 29 ઉમેદવારોના નામ જાહેર કરાયા : કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ ,રમેશ બિધુરીને સીએમ આતિશી સામે મેદાનમાં ઉતાર્યા : આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, નાંગલોઈ જાટથી મનોજ શૌકીન, મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તાને ઉમેદવાર બાનાવ્યા ફોટો1:48 PM IST
ભારતીય મૂળના છ ધારાસભ્યોએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો તરીકે શપથ લીધા : અમી બેરા રો ખન્ના રાજા કૃષ્ણમૂર્તિ પ્રમિલા જયપાલ શ્રી થાનેદાર અને સુહાસ સુબ્રમણ્યમે શપથ લીધા: કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ રો ખન્ના કરશે અને ઈલિનોઈસના 8મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રાજા કૃષ્ણમૂર્તિ કરશે: ભારતીય મૂળના મહિલા સાંસદ પ્રમિલા જયપાલ વોશિંગ્ટનના સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટાયા છે1:16 AM IST
વંદે ભારત એક્સપ્રેસ 3 કલાક.10 મિનિટમાં માતા વૈષ્ણોદેવીથી શ્રીનગર પહોંચશે:જાણો સમયપત્રક : વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં કાશ્મીરને દેશના રેલ નેટવર્ક સાથે જોડશે : કટરા અને રિયાસી વચ્ચેના 16.5 કિલોમીટરના રેલ્વે વિભાગ પર ટ્રેન ચલાવવાની મંજૂરી મળે તેવી અપેક્ષા : આ રૂટ પર ટ્રેનોનું સંચાલન શરૂ થવાથી જમ્મુથી શ્રીનગર-બારામુલ્લા સુધી ટ્રેનો દોડશે12:44 AM IST
ટીવી પત્રકાર હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: કોન્ટ્રાક્ટરના બે ભાઈઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ : છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કરીને તેનો મૃતદેહ સેપ્ટિક ટેન્કમાં સંતાડી દેવાયો હતો:આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું, સુરેશના બેંક ખાતા સીલ: કેસની તપાસ માટે 11 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના12:31 AM IST
સિંગરૌલીમાં સનસનીખેજ ઘટના : સેપ્ટિક ટાંકીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળ્યા : ચારેય ઘણા દિવસોથી ગુમ હતા : મધ્યપ્રદેશના સિંગરૌલીના એક ગામમાં ઘરની પાછળ બનેલી સેપ્ટિક ટાંકીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળ્યા: ચારેય યુવકો નવા વર્ષની પાર્ટી કરતા જોવા મળ્યા હતા. મૃતકો પૈકી એક મકાન માલિકનો પુત્ર છે જેની પાછળ સેપ્ટિક ટાંકી છે. તેણે મકાન ભાડે આપ્યું હતું.12:42 AM IST
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રીજા કુલપતિ તરીકે પ્રોફેસર (ડોક્ટર )અતુલભાઇ બાપોદરાની નિયુક્તિ : પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે પણ કાબિલેદાદ કામગીરી કરી હતી:વર્ષ 2018માં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ પ્રોફેસર એન્ડ હેડ તરીકે જોડાયા હતા11:01 PM IST
મુકેશ અંબાણી દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા :પુત્ર અનંત સાથે ભગવાન કાળિયા ઠાકરને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા : રિલાયન્સના કાફલા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્રએ દ્વારકાધીશને શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા: જગત મંદિરમાં અંબાણી પિતા-પુત્રએ શ્રીજીના ઉત્થાપન દર્શન કરી શીશ ઝૂકાવી પાદુકા પૂજન પણ કર્યું12:23 AM IST
બાબુલ સુપ્રિયો અને બીજેપી સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે રસ્તા વચ્ચે હોર્ન વગાડવાને લઈને બોલાચાલી : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના મંત્રી બાબુલ સુપ્રિયો અને બીજેપી સાંસદ અભિજીત ગાંગુલી રાત્રે કારના હોર્ન વગાડવાને લઈને રસ્તાની વચ્ચે એકબીજા સાથે બબાલ : બંને નેતાઓ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ 12:27 AM IST
બાળકોના ડેટાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે: જાણો ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું હશે ? : લગભગ 14 મહિના પહેલા સંસદે ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ 2023ને મંજૂરી આપ્યા બાદ ડ્રાફ્ટ નિયમો જારી કરાયા : ડ્રાફ્ટ નિયમોમાં વ્યક્તિ પાસેથી સ્પષ્ટ સંમતિ મેળવવા માટે એક મિકેનિઝમ બનાવવામાં આવ્યું12:44 AM IST
છત્તીસગઢ લિકર કૌભાંડ: EDએ પૂર્વ આબકારી મંત્રીની નવ કલાક સુધી પૂછપરછ કરી: પુત્ર અને OSDની પણ પૂછપરછ : છત્તીસગઢના પૂર્વ આબકારી મંત્રી કાવાસી લખમા દારૂ કૌભાંડના આરોપોમાં ઘેરાયા :EDએ રૂ. 2161 કરોડના કથિત દારૂ કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે લખમા, તેમના પુત્ર હરીશ કાવાસી અને તત્કાલીન OSD જયંત દિવાંગનને બોલાવ્યા હતા 12:59 AM IST
.jpg)
વિરોધ પ્રદર્શન…

ભૂખ હડતાળ
.jpg)
સાધુઓની શોભાયાત્રા.....
.jpg)
ગ્રામીણ ભારત મહોત્સવ

બોનફાયર....
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરામાં શિસ્તતાના લિરા ઉડ્યા :પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે દાવેદારીને લઈને બોલાચાલી : ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા મહિલા વિશે હલકી કક્ષાનો કટાક્ષ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી પૂર્વ ડેપ્યુટી મેયર દ્વારા રોષ વ્યક્ત કરાયો : પૂર્વ ડેપ્યુટી મેયરના નિવેદન બાદ પૂર્વ કોર્પોરેટર પણ ભડક્યા1:45 PM IST
GIDCએ લીઝ પર આપેલા પ્લોટને થર્ડ પાર્ટીને વેચવા પર સરકાર ૧૮ ટકા GST વસૂલી શકે નહીં : GSTના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતો સિમાચિહન રૂપ ચુકાદો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો સરકાર પર સાતથી આઠ હજાર કરોડનો બોજો પડી શકે - લીઝ હોલ્ડ પ્રોપર્ટીના થર્ડ પાર્ટી વેચાણ ઉપર ૧૮% GSTની ડિમાન્ડ કરતી ઓથોરિટીની હજારો નોટિસોને પણ હાઇકોર્ટે ચુકાદામાં રદ કરી10:32 AM IST
સાગબારા તાલુકાના ધવલિવેર ગામે સગા ભાઈની હત્યા કરનાર હત્યારાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી : ખેતરમાથી ટામેટા તોડવાની નજીવી બાબતે સગા ભાઈએ પેટમા ચપ્પુ મારી ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો :સાગબારા પોલીસ મથકમા હત્યાનો ગુનો આરોપી સામે દાખલ થયો હતો જેમાં રાજપીપળા શેસન્શ કોર્ટે આરોપી ભાઈને સજા ફટકારી10:07 PM IST
દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત.સૌનું કલ્યાણ થાય એવી વિભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બને : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25 મી રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા : ભારતીય સેનાના શસ્ત્ર પ્રદર્શન અને શિબિરના ભોજનાલયની પણ મુલાકાત લીધી9:26 PM IST
આજથી ખેલ મહાકુંભઃ ભૂપેન્દ્રભાઇ સાંજે ‘કળશ' ખુલ્લો મૂકશે : ભવ્ય ઉદ્ઘાટન સમારોહઃ ખેલ મહાકુંભ આજે વટવૃક્ષ બન્યો છેઃ રમતગમત મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન રેકોર્ડ બ્રેક ૭૧ લાખ રમતવીરોનું રજીસ્ટ્રેશનઃ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભઃ ૧ર હજાર વિદ્યાર્થીઓ-લોકો-મહાનુભાવો-પ્રધાનો-સચિવો હાજર રહેશે સમગ્ર રાજયમાં તાલુકા-જીલ્લા-રાજય કક્ષાએ પ્રથમ-દ્વિતીય તથા તૃતિય ખેલાડીઓને અધધધ ૪પ કરોડના રોકડ ઇનામો2:46 PM IST
શહેર ભાજપ પ્રમુખ બનવા ૩૦ને જાગ્યા કોડ, લગાવી બરાબરની હોડ : વર્તમાન પ્રમુખ, ૪ પૂર્વ મેયર, ર પૂર્વ ડે. મેયર, ૩ કોર્પોરેટર વગેરેની વિધિવત ઉમેદવારીઃ જુથવાદના ફુંફાડા મુકેશ દોશી, દેવાંગ માંકડ, જૈમન ઉપાધ્યાય, કશ્યપ, વિનુ ધવા, ધર્મેન્દ્ર મિરાણી, મનીષ રાડીયા, સરધારા, મોલિયા, બીનાબેન, રક્ષાબેન વગેરેએ ફોર્મ રજુ કર્યાઃ કાલે મયંક નાયકની હાજરીમાં સંકલન બેઠક2:39 PM IST
૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટની તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ : રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૬ થી ૧ર સુધી યોજાનાર રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી ચેલેન્જ કપ ૨૦૨૫ માં સમગ્ર ગુજરાતની ૨૪ ટીમો ભાગ લેશેઃ આયોજકો દ્વારા રાજકોટની તમામ શાળાના વિદ્યાર્થીઓને મેચ નિહાળવા આમંત્રણ રાજકોટમાં અલગ-અલગ ૧૨ સ્થળોએ વિદ્યાર્થીઓને ફૂટબોલની તાલીમ આપવામાં આવી રહી છે4:02 PM IST
મંદિરમાં જ ચોરીઓ કરવાની કૂટેવ ધરાવતો શાતીર મેહુલ ઉર્ફ મામો તેની બે ભૂલને કારણે દબોચાયો : મવડી રોડ પર સિધ્ધી વિનાયક મંદિરમાં દાનપેટી તોડનાર રીઢા તસ્કરને ઝડપી લેવાયો પાછળના ભાગેથી આવ્યો ત્યારે મોઢુ ખુલ્લુ હતું: મંદિરમાં આવી રૂમાલ બાંધ્યો, કેમેરા સામે ધ્યાન જતાં મેઇન સ્વીચ બંધ કરી ચોરી કરી, જતાં જતાં કેમેરો ફરી ચાલુ કર્યો અને ઓળખાઇ ગયો અગાઉ દેરાસરમાં લૂંટ, મંદિરોમાં ચોરીઓ, મારામારી, નિર્લજ હુમલો, ધમકી સહિત ૩૧ ગુનામાં સામેલ તસ્કરને માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમે દબોચ્યો જયદેવસિંહ પરમાર, ચિત્રકેતુસિંહ ઝાલા અને મનિષભાઇ સોઢીયાની બાતમી4:15 PM IST
જેમાં બેસી ઘરે પહોંચવાનું હતું એ એસટી બસની ઠોકરે ચડી જતાં ૧૬ વર્ષની છાત્રા અંજુ ‘પરલોક' પહોંચી ગઇ : કુવાડવા વાંકાનેર ચોકડીએ બનાવઃ ખખાણાના ગઢદરા પરિવારે લાડકવાયી ગુમાવતાં શોકની કાલીમા સાથેની બીજી છાત્રા હેતલને ઇજાઃ વાકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં વિદ્યાર્થીઓ તેમાં બેસવા માટે આગળ વધી પણ ચાલકે બસ ઉભી ન રાખીઃ એ વખતે બે છાત્રા ઠોકરે ચડી, એકનો જીવ ગયોઃ કુવાડવા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો2:51 PM IST
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા ર૪ જેટલા દાવેદારો : ચૂંટણી અધિકારી આશિષ દવે અને જે. કે. ચાવડાની હાજરીમાં ઉમેદવારીઃ કાલે સંકલન બેઠક અલ્પેશ ઢોલરિયાના ઉજળા સંજોગો વચ્ચે ખાચરિયા, રામાણી, ચાંગેલા, શીંગાળા, વેકરિયા, શેખલિયા, ઢાંકેચા, તળપદા, હેરભા, જાડેજા, રોકડ નસિત વગેરેની ઉમેદવારીઃ સબ સલામતના દાવા વચ્ચે અસંતોષના લબકારા2:37 PM IST
રાજકોટ રહેતી માણાવદરના નાનડીયાની તબિબ યુવતિ જલ્પા ઘોસીયાનો ફાંસો ખાઇ આપઘાત : સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર પાછળ સોમેશ્વર ચોકના ફલેટમાં ૨૮ વર્ષિય બીએચએમએસ યુવતિ એકલી રહેતી હતી સહેલીનો ફોન રિસીવ ન થતાં ફલેટ પર જઇ તપાસ કરતાં લટકતી મળીઃ આપઘાતનું કારણ અકળઃ પરિવારમાં કલ્પાંતઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું: બે ભાઇની એક જ બહેન હતીઃ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કારણ જાણવા મથામણ3:01 PM IST
નાઇન સ્કેવરની ૭ સહિત કુલ ર૦ મિલ્કતોને તાળા4:11 PM IST
પદ્મભૂષણ પં.સાજન મિશ્રા અને સ્વરાંશ મિશ્રાનાં કંઠની અવિસ્મરણીય પ્રસ્તુતીથી સભાગળહ બન્યું પ્રાર્થનાગળહ : વાદ્યોની રાણી વાયોલીન અને અત્યાધુનિક કી-પેડ પર રેલાતી ધુનથી થયું બે સંસ્કળતિનું સુભગ મિલનઃ આજે રાત્રે પ્રથમ સેશનમાં મનિષ વ્યાસ ટ્રુપનું ફયુઝન મ્યુઝિક અને દ્વિતીય ચરણમાં પં. તેજેન્દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન માણવા મળશે3:55 PM IST
વિસાવદરના મોટા કોટડામાં દુષ્કર્મ એટ્રોસીટી તથા પોક્સોના ગુન્હામાં રાકેશ ઉર્ફે રાકો, અકીલ ઉર્ફે સાબરી તથા અનિલ ઉર્ફે અનો ને ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદની સજા : તત્કાલીન જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા વિસાવદર સેશન્સ કોર્ટના સરકારી વકીલ એસ.ડી. જોટાણીયા તથા વી.એન માઢકની ત્રિપુટી દ્વારા નામદાર કોર્ટમાં પુરાવાઓ રજૂ કરતાં, નામદાર કોર્ટ તરફથી એટ્રોસિટી, એટ્રોસિટી વિથ પોકસો એક્ટના ત્રણ ત્રણ કેસમાં સજા કરવામાં સફળતા 2:00 PM IST
ભાવનગરમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત સગીરાનું મોત11:48 AM IST
ઉનાના ૭ એનસીસી કેડેટસની અર્ધલશ્કરી દળ માટે પસંદગી 12:03 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તણાવભર્યું વાતાવરણ :અવગણના અને નિરાશા સાથે ખેલાડીઓમાં ધૂંધવાટ : કોહલીના પરફોર્મન્સને લઇને પણ ટીમમાં ચિંતાનો માહોલ : રોહિત શર્મા અને હેડ કોચ ગંભીરના વર્તન અને કોમ્યુનિકેશનના અભાવને લીધે અશ્વિને અધવચ્ચેથી નિવૃતિ જાહેર કરી: રોહિત શર્મા અને ગંભીરે ગિલને પડતો મુક્યો. ફોર્મમાંથી બહાર ચાલી રહેલા રોહિત શર્માને ઓપનિંગમાં જયસ્વાલની સાથે મોકલ્યો12:14 AM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST




































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































