એપ્રિલમાં જ મે-જૂન જેવો તાપઃ ભારતમાં વીજળીની માંગે તોડયા તમામ રેકોર્ડ : દેશમાં પીક પાવર ડિમાન્ડ ઐતિહાસિક સપાટીએ પહોંચીઃ એસી, ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધ્યો : રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત બિહાર-મહારાષ્ટ્રમાં ગરમીનો પારો નિરંતર ઉચકાતો જાય છે. દિલ્હી, પટણા, લખનઉ, જયપુર, આગ્રા, કાનપુર કે ઉદયપુર દેશના દરેક મહાનગર તાપથી તપી રહ્યા છે12:12 PM IST
આખું ભારત જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છેઃ આભમાંથી વરસી રહ્યા છે અગનગોળા : અકોલા ૪૬.૯ડીગ્રીઃ દેશનું સૌથી ગરમ શહેરઃ આ વખતે તો મહારાષ્ટ્રે ગરમીના મામલે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને પણ પાછળ છોડી દીધા છે : પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની સાથે રાત્રે પણ લૂ ફૂંકાઈ રહી છેઃ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સંભાવના10:49 AM IST
રાજ્યમાં આભમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓ વચ્ચે માસૂમ ભૂલકાઓને મોટી રાહત : શિક્ષણ વિભાગે હીટવેવ સામે રક્ષણ આપવા શાળાઓના સમયમાં કાપ મૂક્યો : રાજ્યની કોઈ પણ શાળા બપોરે ૧૨ વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકશે નહીં : બપોરના આકરા તાપ પહેલા જ બાળકોને ઘરે મોકલી દેવા શાળાઓને આદેશ : મેદાનમાં રમાતી રમતો અને પીટીના કલાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ : શાળાઓએ કેમ્પસમાં પૂરતા પ્રમાણમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા આદેશ2:39 PM IST
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ઈઝરાયલે આ મુસ્લિમ દેશને આયર્ન ડોમ દાનમાં આપ્યો:એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો : ઈઝરાયલની આયર્ન ડોમ સંરક્ષણ પ્રણાલીને વિશ્વની શ્રેષ્ઠ હવાઈ સંરક્ષણ પ્રણાલી માનવામાં આવે છે. આયર્ન ડોમ 4 થી 70 કિલોમીટરના અંતરેથી છોડવામાં આવતા ટૂંકા અંતરના રોકેટ, મિસાઈલ અને ડ્રોનનો નાશ કરે છે.12:22 AM IST
બંગાળની ચૂંટણીમાં યુપીના 'સિંઘમ' ના પ્રવેશથી રાજકીય હલચલ : જાણો આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા કોણ છે અને આ વિવાદ શા માટે? : પશ્ચિમ બંગાળમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન પહેલાં પણ રાજકીય ઉથલપાથલ :યુપીના 'સિંઘમ' અજય પાલ શર્માને ચૂંટણી પંચે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા 11:55 PM IST
મેલેનિયા ટ્રમ્પને 'સંભવિત વિધવા' કહેતા જિમી કિમેલ વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ : એબીસી નેટવર્ક પાસેથી હોસ્ટને બરતરફ કરવાની માંગ : જુઓ વિડીયો : ટ્રમ્પ પરિવારે કોમેડિયનના નિવેદનને હિંસા ભડકાવનારું અને ધિક્કારપાત્ર ગણાવ્યું : સુરક્ષા ભંગની ગંભીર ઘટના બાદ શરૂ થયેલા વાકયુદ્ધથી અમેરિકાના રાજકારણમાં ખળભળાટ11:41 PM IST
મુંબઈમાં ગાયને ઘાસ ખવડાવતી આંતરરાષ્ટ્રીય સિંગર રિહાના સોશિયલ મીડિયા પર ટ્રોલ : ૪.૩ લાખના લેધર બેગને લઈને વિવાદ : અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયાની મુલાકાત દરમિયાન એનિમલ લેધરના ડાયોર હેન્ડબેગ સાથે ગૌસેવા કરતા નેટિઝન્સે સવાલો ઉઠાવ્યા : ફેન્ટી બ્યુટીના લોન્ચિંગ માટે ભારત આવી છે પોપ સ્ટાર10:45 PM IST
હરિયાણામાં અનાજ મંડળીઓના નવા નિયમો સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: શું ડિજિટલ વેરિફિકેશન મધ્યસ્થીઓને રોકશે કે ખેડૂતોની મુશ્કેલી વધારશે? : 'મેરી ફસલ મેરા બ્યોરા' પોર્ટલ અને બાયોમેટ્રિક વેરિફિકેશન બન્યા વિવાદનું કારણ; સરકારે પારદર્શિતાના નામે કડક કર્યા નિયમો, ખેડૂતોએ કહ્યું- "આ તો MSP મેળવવામાં અડચણ ઉભી કરવાનો ખેલ છે"10:10 PM IST
ઈરાન પાસે તેલનો એટલો મોટો જથ્થો છે કે રાખવાની જગ્યા ખૂટી! અમેરિકી પ્રતિબંધો વચ્ચે તેહરાને ૩૦ વર્ષ જૂના જહાજને બનાવ્યું 'તરતું ગોદામ' : ખાર્ગ ટાપુના અંડરગ્રાઉન્ડ ટેન્કો છલોછલ, હવે માત્ર ૧૪ દિવસનો જ સ્ટોક સમાઈ શકે તેવી સ્થિતિ; તેલના કુવાઓ બંધ ન કરવા પડે તે માટે ૩૩૦ મીટર લાંબા કાટ ખાધેલા ટેન્કર 'એમ/ટી નાશા'નો આશરો લેવાયો10:14 PM IST
પાકિસ્તાને ઈરાન સાથેના વ્યાપાર માટે છ જમીની માર્ગો ખોલ્યા : ત્રીજા દેશો સાથેના ટ્રાન્ઝિટ ટ્રેડ માટે લેવાયો મોટો નિર્ણય : અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે કરાચી પોર્ટ પર ફસાયેલા ૩૦૦૦ કન્ટેનરોને મળશે રસ્તો : બેંક ગેરંટીની શરત સાથે 'ટ્રાન્ઝિટ ઓફ ગુડ્સ ઓર્ડર ૨૦૨૬' અમલી બનતા વ્યાપારિક ગતિવિધિ તેજ થશે9:12 PM IST
અમેરિકાની ધરતી પર 'કિંગ'ની સુરક્ષામાં ગાબડું: યુએસ સુરક્ષા પરથી બ્રિટનનો ભરોસો ઉઠ્યો : લંડનથી સ્પેશિયલ ફોર્સિસ વોશિંગ્ટન દોડી : વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની હાજરીમાં થયેલા ગોળીબાર બાદ કિંગ ચાર્લ્સની સુરક્ષા માટે બ્રિટનનો અભૂતપૂર્વ નિર્ણય: નાટો સાથી દેશો વચ્ચેના ઈતિહાસમાં પ્રથમવાર બ્રિટિશ સૈનિકો અમેરિકામાં કિંગનો સુરક્ષા કવચ સંભાળશે8:56 PM IST
ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત: પૂર્વ રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી બનશે ઢાકામાં ભારતના નવા હાઇ કમિશનર : નવી દિલ્હીએ અનુભવી રાજકારણી દિનેશ ત્રિવેદી પર મૂક્યો ભરોસો; કેન્દ્રીય મંત્રી અને ઉત્કૃષ્ટ સંસદસભ્ય રહી ચૂકેલા ત્રિવેદી હવે પાડોશી દેશ સાથેના રાજદ્વારી સંબંધોને આપશે નવી ઊંચાઈ8:12 PM IST
આંધ્રપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ મચાવી ભારે અફરાતફરી: પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટર લાંબી લાઈનો, પ્લાસ્ટિકના ડબ્બા લઈને દોડ્યા લોકો : રાજમુંદ્રીથી વિજયવાડા સુધી ઈંધણ માટે હાહાકાર; સરકારે 'નો શોર્ટેજ'ની ખાતરી આપી હોવા છતાં જનતામાં ગભરાટ, ઓઈલ કંપનીઓએ સપ્લાય ઘટાડતા ૭૦-૮૦% પંપો ખાલી થવાની ભીતિ8:12 PM IST
કેનેડામાં શીખ વૃદ્ધ પર વંશીય હુમલો: નરાધમ યુવકે વૃદ્ધને ધક્કો મારી કહ્યું- "મારા દેશમાંથી બહાર નીકળી જાવ", સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ : ઓન્ટેરિયો પોલીસે નફરતથી પ્રેરિત હુમલા (Hate-motivated assault) નો કેસ નોંધી યુવકની કરી ધરપકડ; વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને વ્યક્ત કરી ઊંડી ચિંતા, પદ્ધતિસરના પગલાં લેવા કરી માંગ8:11 PM IST
બેંગલુરુમાં 'ઉમર ખાલિદ'ના સમર્થનમાં યોજાનાર કાર્યક્રમ સામે ભાજપનો મોરચો: પોલીસ કમિશનરને મળીને ઇવેન્ટ રદ કરવાની કરી માંગ : દિલ્હી રમખાણોના આરોપીના 'મહિમામંડન' સામે ભાજપે ઉઠાવ્યા સવાલો; 'શહેરી નક્સલવાદ'ના ફેલાવાનો આક્ષેપ કરી સાંસદ પી.સી. મોહને આપી ચેતવણી - જો શાંતિ જોખમાશે તો જવાબદારી કોની?8:10 PM IST
પ્રકાશ રાજનો રાઘવ ચઢ્ઢા પર 'નમકહરામી' કહીને પ્રચંડ પ્રહાર: AAP છોડી ભાજપમાં જોડાતા અભિનેતાએ લીધી ચપટી, કહ્યું- "તમારા ૧૦ લાખ ફોલોઅર્સ પણ ખોટા નથી!" : રાઘવ ચઢ્ઢાના ખુલાસાના વિડીયો પર પ્રકાશ રાજનો વળતો પ્રહાર; 'પોલીસ છોડી દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાવા' જેવો મીમ શેર કરીને સોશિયલ મીડિયા પર મચાવ્યો હોબાળો, નેટીઝન્સ પણ બે ભાગમાં વહેંચાયા8:08 PM IST
ભારતમાં એપ્રિલ માસમાં જ 'કાળઝાળ' ગરમીનો કહેર: શું હવે શાળાઓના ઉનાળુ વેકેશનના સમયમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે? : મે મહિના જેવી ભીષણ ગરમી એપ્રિલમાં જ પડતા વાલીઓમાં ચિંતા; ગરમીના મોજાને કારણે ઓડિશા અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોએ વેકેશન વહેલું જાહેર કર્યું, નિષ્ણાતોએ શૈક્ષણિક કેલેન્ડર બદલવાની હિમાયત કરી8:07 PM IST
રાહુલ ગાંધીનો દિલ્હીથી પીએમ મોદી પર સીધો પ્રહાર: "જાદુગરની બધી યુક્તિઓ હવે ખતમ થઈ ગઈ છે", મહિલા બિલને ગણાવ્યું સત્તાનું નવું 'ષડયંત્ર' : દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં રાહુલે ઉઠાવ્યા ગંભીર સવાલો; 'જનરલ ઝેડ' મહિલાઓને ભારતનું ભવિષ્ય ગણાવતા કહ્યું- સીમાંકનના બહાને ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે યુદ્ધ કરાવવાનું જોખમ ન લે સરકાર8:07 PM IST
નેપાળના રાજકારણમાં 'બાલેન' સપાટો: સત્તા સંભાળ્યાના ૩૦ જ દિવસમાં ૨ મંત્રીઓની હકાલપટ્ટી, ભ્રષ્ટાચાર અને અનૈતિકતા સામે વડાપ્રધાનની લાલ આંખ : ગૃહમંત્રી સુદન ગુરુંગનું મની લોન્ડરિંગના આરોપી સાથે કનેક્શન ખુલતા રાજીનામું; સંસદનું સત્ર અચાનક રદ કરી વટહુકમ લાવવાની સરકારની તૈયારીથી બંધારણીય કટોકટી જેવી સ્થિતિ8:06 PM IST
રાજદ્વારી તોફાન વચ્ચે લંડનથી વોશિંગ્ટન: પ્રચંડ તણાવ વચ્ચે કિંગ ચાર્લ્સ અમેરિકા પહોંચશે, શું 'શાહી જાદુ' ટ્રમ્પ અને બ્રિટન વચ્ચેના સંબંધો સુધારશે? : ઈરાન સાથેના યુદ્ધમાં સાથ ન આપતા ટ્રમ્પ બ્રિટન પર લાલઘૂમ; ફૉકલેન્ડ ટાપુઓ પરથી સમર્થન પાછું ખેંચવાની ધમકી વચ્ચે કિંગ ચાર્લ્સની મુલાકાત પર આખા વિશ્વની નજર8:05 PM IST
નેપાળ સરહદે ₹100નો 'કસ્ટમ કકળાટ': ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીનો કાઠમંડુ પ્રવાસ, શું બદલાશે નિયમો? : બાલેન શાહ સરકારના કડક વલણ વચ્ચે ભારત-નેપાળ સંબંધોની કસોટી : સરહદી વિસ્તારોમાં ખરીદી પરના કરવેરા અને દ્વિપક્ષીય સુરક્ષા પ્રોજેક્ટ્સ અંગે વિદેશ સચિવ મિશ્રી અને નેપાળી નેતૃત્વ વચ્ચે થશે આરપારની ચર્ચા7:36 PM IST
માલીમાં ભયાનક આતંકી હુમલો:રક્ષા મંત્રી પર આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ:રક્ષામંત્રીનું પરિવાર સાથે કરુણ મોત : માલીની રાજધાની બમાકો સહિત ગાઓ અને કિદાલ જેવા મોટા શહેરોમાં તોફાનો શરૂ:સૈન્ય સમર્થકો અને વિદ્રોહી જૂથો વચ્ચે ઠેર-ઠેર અથડામણો:રસ્તાઓ પર આગચંપી અને હથિયારો સાથેના પ્રદર્શનોએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું 7:18 PM IST
ભારત બનશે હાઈ-ટેક 'Wi-Fi હબ': પબ્લિક Wi-Fi ના વ્યાપક પ્રસાર માટે TRAI એ કમર કસી; હવે રેલવે સ્ટેશનથી લઈને ગામડાંઓ સુધી મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ કન્સલ્ટેશન પેપર બહાર પાડી હિસ્સેદારો પાસેથી મંગાવ્યા સૂચનો; ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા જાહેર Wi-Fi નેટવર્કના પડકારો દૂર કરવા પર ભાર7:01 PM IST
ઓબામાના નિવેદનથી અમેરિકામાં રાજકીય સંગ્રામ: "હુમલાખોરનો હેતુ અસ્પષ્ટ છે" - પૂર્વ રાષ્ટ્રપતિના દાવા સામે વિરોધનો સૂર, શું 'એન્ટી-ટ્રમ્પ મેનિફેસ્ટો' ને અવગણવામાં આવ્યો? : ગોળીબાર કરનાર શખ્સના સોશિયલ મીડિયા પર ટ્રમ્પ વિરોધી લખાણો હોવા છતાં ઓબામાની રહસ્યમય ચૂપકીદી; ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલે સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલો7:01 PM IST
વોશિંગ્ટનમાં ગોળીબાર બાદ ઈન્ટરનેટ પર 'ષડયંત્ર'નું તોફાન: વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં થયેલા હુમલાએ અમેરિકાને હચમચાવ્યું, સત્ય અને અફવા વચ્ચે જંગ : ટ્રમ્પ પરના કથિત હુમલાના વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા બન્યું રણમેદાન; AI દ્વારા જનરેટ કરેલા ફેક ફોટા અને અડધા સત્યએ લોકોમાં મૂંઝવણ વધારી, તપાસ એજન્સીઓ સતર્ક6:59 PM IST
ન્યાયના આસને બેસીને જ ન્યાયની મજાક? કેરળમાં લેડી મેજિસ્ટ્રેટે બ્યુટી ટ્રીટમેન્ટના નાણાં પચાવી પાડવા નકલી સહી-સિક્કા કર્યા, હાઈકોર્ટે કર્યા સસ્પેન્ડ : તબીબી વળતરના નામે સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ ભારે પડ્યો; થ્રિસુરના મેજિસ્ટ્રેટ ટિયારા રોઝ મેરીએ DMO ની બનાવટી સહી કરીને બોગસ બિલો રજૂ કર્યા, તપાસમાં ભાંડો ફૂટ્યો6:59 PM IST
બંગાળમાં પીએમ મોદીનું હૃદયસ્પર્શી સંબોધન: "રોડ શો મારા માટે રાજનીતિ નહીં પણ તીર્થયાત્રા છે, જનતા જ મારો પરિવાર છે" : બેરકપોરની ઐતિહાસિક ધરતી પરથી ભાવુક થયા વડાપ્રધાન : ૧૮૫૭ના વિપ્લવની શક્તિ અને મા કાલીની ભક્તિને પોતાની ઉર્જાનો સ્ત્રોત ગણાવતા મોદીએ કહ્યું- "બંગાળના લોકોના પ્રેમ સામે મારો થાક પણ ઓગળી ગયો છે"7:36 PM IST
કોલકાતાનું રહસ્યમયી 'થંથાનિયા કાલીબારી': જ્યાં દેવીને ધરાવાય છે માછલી-ઝીંગાનો ભોગ અને પીએમ મોદીએ પણ ટેકવ્યું માથું : 300 વર્ષ જૂના પ્રાચીન સિદ્ધેશ્વરી કાલી મંદિરમાં રામકૃષ્ણ પરમહંસથી લઈને સ્વામી વિવેકાનંદ સુધીના સંતોની અતૂટ શ્રદ્ધા: "થુન-થુન" ઘંટારવની ગાથા અને તાંત્રિક વિધિથી થતી પૂજાનું વિશિષ્ટ આધ્યાત્મિક મહત્વ6:45 PM IST
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર : હવે ૧૦૦ ટકા ભારતીય સામાન ન્યુઝીલેન્ડમાં કોઈપણ ડ્યુટી વગર વેચાશે : ન્યુઝીલેન્ડ ભારતની ધરતી પર ૨૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરશે અને ૫૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સ માટે રોજગારીના દ્વાર ખુલ્યા : જ્યારે ડેરી અને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ કરારથી બાકાત રખાયા3:32 PM IST
વધતી ગરમી પીગળતા પહાડો હિમાલયના ગ્લેશિયર સંકટમાં: ૫૦ કરોડ લોકો માટે જોખમ : જો ગ્લોબલ વોમિઁગ નહિ અટકે તો, હિન્દુ કુશ હિમાલયના ૭૫-૮૦% ગ્લેશિયર સદીના અંત સુધીમાં અદ્રશ્ય થઈ શકે છે : ગંગોત્રી હિમનદી દર વર્ષે ૨૮-૩૦ મીટરના દરે પીગળી રહી છેઃ ૧૯૫૦ થી, ગ્લેશિયર સંકોચનનો દર વર્ષે ત્રણથી ચાર મીટરથી વધીને ૩૦-૬૦ મીટર પ્રતિ દાયકા થયો છે9:55 AM IST
મને ગોવિંદા જેવો પતિ નથી જોઈતો હું તેને હવે છોડી શકતી નથી : ગોવિંદા તેના પરિવારની સેવા કરવા માટે સમર્પિત રહ્યો અને ક્યારેય પોતાના માટે જીવ્યો નહીં: સુનિતા આહુજા : મને ગોવિંદા જેવો દીકરો જોઈએ છે, પતિ નહીં હવે પસ્તાવાનો શું ફાયદો? શું તમે હવે છોડી શકતા નથી? ૪૦ વર્ષ વીતી ગયા, તેથી વિચારવું પણ પાપ છે9:55 AM IST
"લગ્ન વગર તેની સાથે રહેવા કેમ ગયા?": લિવ-ઈન રિલેશનશિપમાં બળાત્કારના આરોપ પર સુપ્રીમ કોર્ટનો વિધવા મહિલાને વેધક સવાલ : સહમતીથી બંધાયેલા સંબંધો અને 'લગ્નના ખોટા વાયદા' વચ્ચેના તફાવત પર સર્વોચ્ચ અદાલતની મહત્વની સ્પષ્ટતા; મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે નૈતિકતા અને કાયદાકીય પાસાઓ પર ભાર મૂક્યો5:55 PM IST
હોર્મુઝની ‘જ્વાળા’ વચ્ચે દરિયામાં LNG ટેન્કરોનું ઘોડાપૂર: ભારત સહિત વિશ્વના દેશોમાં ગેસ સપ્લાય માટે જંગ : ઈરાન-અમેરિકા યુદ્ધના લીધે હોર્મુઝની નાકાબંધી છતાં દક્ષિણ કોરિયા અને ચીનના શિપયાર્ડ્સમાં $260 મિલિયનના નવા જહાજો માટે બુકિંગનો વરસાદ: જૂના જહાજો નિવૃત્ત થતા નવા હાઈ-ટેક ટેન્કરોની માંગમાં જંગી ઉછાળો6:05 PM IST
લદ્દાખમાં વહીવટી ક્રાંતિ: કેન્દ્ર સરકારે એકસાથે ૫ નવા જિલ્લાઓની કરી જાહેરાત, હવે 'પહાડોના પ્રદેશ' માં કુલ ૭ જિલ્લાઓ સાથે વિકાસને મળશે નવી પાંખો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની મુલાકાત પહેલા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરનો મોટો નિર્ણય; ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હવે સ્વતંત્ર જિલ્લા બન્યા5:55 PM IST
મણિપુરમાં શાંતિ સ્થાપવા મુખ્યમંત્રીનો મોટો પ્લાન: ગેરકાયદેસર ઘૂસણખોરોને શોધવા આસામના 'NRC' મોડેલનો કરાશે અભ્યાસ, નિષ્ણાતો સાથે મંત્રણા તેજ : મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચેના સંઘર્ષનો કાયમી ઉકેલ શોધવા સરકાર એક્શન મોડમાં; મુખ્યમંત્રી યુમનમ ખેમચંદ સિંહ NRC પ્રક્રિયા પર 'શ્વેતપત્ર' લાવવાની તૈયારીમાં5:54 PM IST
બંગાળમાં કુદરતનો પ્રકોપ: કોલકાતા સહિત દક્ષિણ બંગાળમાં 'કાલબૈશાખી' વાવાઝોડાની એન્ટ્રી; ૫૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી : ગરમીથી આંશિક રાહત મળશે પણ વાવાઝોડું મુશ્કેલી વધારશે; દરિયો તોફાની બનતા માછીમારોને બુધવાર સુધી દરિયામાં ન જવાની કડક સૂચના, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ5:54 PM IST
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા અને નબળા રૂપિયાનો બેવડો માર: વિદેશ પ્રવાસના બજેટ ખોરવાયા, આ ઉનાળે ભારતીયોએ આંતરરાષ્ટ્રીય ટ્રિપ્સ પર લગાવી બ્રેક : ટૂર પેકેજોમાં ૨૫% સુધીનો તોતિંગ વધારો થતા પ્રવાસીઓનો મોહભંગ; ગલ્ફ અને યુરોપના બદલે હવે જાપાન-વિયેતનામ જેવા દેશો અને ભારતીય હિલ સ્ટેશનો બન્યા હોટ ફેવરિટ3:27 PM IST
આ ચૂંટણીમાં આ મારી છેલ્લી રેલી છેઃ હવે હું ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપીશ : પીએમ મોદીએ પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું....આ ચૂંટણીમાં મારી આ છેલ્લી રેલી છેઃ હું ૪ મેના પરિણામો પછી ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં ચોક્કસ હાજરી આપીશ તે વિશ્વાસ સાથે પાછો ફરી રહ્યો છું: આનાથી મારો ઉત્સાહ વધુ વધ્યો છે3:10 PM IST
સંસ્કૃત ભારતની સંસ્કૃતિ, પરંપરા અને જીવનદ્રષ્ટિની આધારશિલા છે : મોહન ભાગવતજી : ભારતને સમજવા માટે સંસ્કૃત સમજવું અનિવાર્ય છે સંસ્કૃત માત્ર ભૂતકાળ નહીં, પરંતુ ભવિષ્યની પણ ભાષા : વડાપ્રધાનશ્રીનો સંદેશ : કેન્દ્રિય કાર્યાલયનો મુખ્ય હેતુ દેશની ૧૦૦ ટકા વસ્તી સુધી સંસ્કળત પહોંચાડવાનો અને ૧૨ ભાષાઓના માધ્યમથી પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ કાર્યને વેગ આપવાનો2:35 PM IST
ભારત-ન્યુઝીલેન્ડ દોસ્તીનો નવો અધ્યાયઃ ભારતીયો માટે વિઝાનો પટારો ખૂલશે! : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઐતિહાસિક ટ્રેડ ડીલથી આગ્રાના ચામડા ઉદ્યોગને પાંખો મળશેઃ ૫,૦૦૦ ભારતીય યુવાનોને દર વર્ષે ન્યુઝીલેન્ડમાં કારકિર્દી બનાવવાની સોનેરી તક મળશે : નવી દિલ્હીના ભારત મંડપમમાં પિયુષ ગોયલ અને ટોડ મેકલે વચ્ચે કરારઃ આગામી ૧૫ વર્ષમાં ભારતને મળશે ૨૦ બિલિયન ડોલરનું જંગી રોકાણઃ કિવી અને વાઇન થશે સસ્તા11:36 AM IST
ભાજપમાં થશે મોટો ફેરફાર! નીતિન નવીનની નવી ટીમમાં કોને-કોને મળશે એન્ટ્રી? : ૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ આવ્યા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમની રચના થવાની સંભાવના : પાર્ટીની સર્વોચ્ચ નિર્ણયક સંસ્થા પાર્લામેન્ટરી બોર્ડની પણ ફરી રચના થશે10:00 AM IST
ઉજ્જૈન મહાકાલ મંદિરની ભવ્ય ભસ્મ આરતી10:38 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ10:06 AM IST
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી : ટીંબીની હોસ્પિટલ માટે એક જ કાર્યક્રમમાં એક કરોડનું ફંડ એકત્ર થયું : જુઓ વિડીયો : ન્યૂ જર્સીના બેલવિલ ગામે યોજાયેલ કાર્યક્રમમાં વિનોદ શુક્લ, જય ધડૂક અને ડો. મહેશ લીંબાણી સહિતના દાતાઓએ ડોલરનો વરસાદ કરી નિર્દોષાનંદજી હોસ્પિટલને આપી આર્થિક હૂંફ9:25 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 10:56 AM IST
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી રેલીમાં "ચમાર" શબ્દનો અપમાનજનક ઉપયોગ કર્યો: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે સ્વનોંધ લીધી : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે રાજ્ય સરકારને નોટિસ ફટકારી: કોલકતાના લકાતાના ચૌરંગીમાં એક ચૂંટણી રેલી દરમિયાન, ટીએમસી ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપતી વખતેશબ્દનો પ્રયોગ કર્યો 9:41 PM IST
વડાપ્રધાન મોદી યુપીની મુલાકાત લેશે :તેમના મતવિસ્તારમાં વિકાસનો પાયો નાખશે અને ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે : પ્રધાનમંત્રી વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે:પ્રધાનમંત્રી હરદોઈ જશે અને ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે: એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.11:18 PM IST
ટ્રમ્પ ડિનર ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલ શકમંદના 'મેનિફેસ્ટો' એ મચાવ્યો હડકંપ : 'હવે વધુ સહન નહીં થાય' તેમ કહી અધિકારીઓને નિશાન બનાવવાનો કર્યો હતો દાવો : કોલ એલને ઘટનાના ગણતરીની મિનિટો પહેલા જ પરિવારને મોકલ્યો હતો પત્ર : વહીવટી તંત્રના સભ્યોને પ્રાથમિકતાના ધોરણે ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી પણ 'શ્રી પટેલ' નામના વ્યક્તિને બાકાત રાખવાની કરી હતી વાત11:37 PM IST
પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદના અત્યંત નજીકના સાથી અને લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીનો ખેલ ખતમ : અજ્ઞાત હુમલાખોરોએ ગોળીઓથી વીંધી નાખ્યો : ખૈબર પખ્તુનખ્વાના આતંકી ચીફ અને આતંકવાદીઓ તૈયાર કરવાના મુખ્ય સૂત્રધાર આફ્રિદીની ટાર્ગેટ કિલિંગથી પાકિસ્તાનમાં ફફડાટ : 'અનનોન ગનમેન' ના એક્શનથી વધુ એક ભારત વિરોધી તત્વનો ખાતમો11:40 PM IST
ખેડૂતોને મોટી ખુશખબરી : યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ખાતરના છૂટક ભાવ જાળવી રાખશે : કિંમતમાં કોઈ વધારો થશે નહીં : માર્ચની શરૂઆતથી વૈશ્વિક સ્તરે યુરિયાના ભાવ 460 ડોલર પ્રતિ ટનથી લગભગ 85 ટકા વધીને 850 ડોલર પ્રતિ ટન થયા:નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યો હતો કે સરકાર ખેડૂતો માટે ખાતરના છૂટક ભાવ જાળવી રાખી શકે11:58 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઝઘડિયા GIDC બ્લાસ્ટ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પીડિત પરિવારોને ન્યાય અને વળતરની માંગ : મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બેદરકારીથી બે કામદારોના મોત, ૧૪ હજુ ગંભીર : પીડિતો માટે ન્યાય માંગતા પરિવારજનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો : ચૈતર વસાવા :મૃતકોના પરિવારને યોગ્ય વળતર નહીં મળે તો ૩૦મીએ મહાઆંદોલનની ચીમકી10:35 PM IST
સુરતમાં લાઠી પ્રીમિયર લીગ સિઝન-૪નું શાનદાર સમાપન : ફાઈનલમાં દેસાઈ ઈલેવનને હરાવી 'પવિત્ર રોયલ્સ' ટીમ ચેમ્પિયન બની : લાઠી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો વચ્ચે જામ્યો જંગ : મનજીભાઈ ધોળકિયા અને ઘનશ્યામભાઈ શંકર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજ સંગઠન અને ખેલદિલીનો ત્રિવેણી સંગમ રચાયો8:56 PM IST
દેશ-દુનિયામાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓના મૃતકોના પરિવારોની વહારે પૂ. મોરારીબાપુ : ૧૧૭ દિવંગતોના વારસદારોને રૂ. ૧૭.૫૫ લાખની સંવેદના સહાય જાહેર : ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા પખવાડિયામાં બનેલી ૨૫ આકસ્મિક ઘટનાઓમાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. ૧૫,૦૦૦ની આર્થિક હૂંફ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ5:05 PM IST
રાજ્યમાં તાલુકા પંચાયતમાં સૌથી વધુ ૬૨.૪૫% મતદાન : સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયુ મતદાન : મહાનગરપાલિકા, નગરપાલિકા અને તેની પેટાચૂંટણીમાં અનુક્રમે ૪૯.૧૪%, ૫૯.૫૩% અને ૫૫.૩૮% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત માટે ૬૧.૭૭%અને સૌથી વધુ તાલુકા પંચાયત માટે ૬૨.૪૫% મતદાન થયું છે 9:59 AM IST
નરહરિ અમીન દંપતીનું મતદાન2:14 PM IST
કોઇ પાલિકા-પંચાયતમાં કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે તો ‘તોડવા-જોડવા'નો ખેલ : સમજને હી નહી દેતી સિયાસત હમ કો સચ્ચાઇ, કભી ‘ચહેરા' નહિ મિલતા, કભી ‘દર્પણ' નહિ મિલતા : ત્રિપાંખીયા જંગમાં કયાંક ત્રિશંકુ પરિસ્થિતી સર્જાવાની શકયતાઃ અપક્ષો નિર્ણાયક બની શકેઃ ખૂટતા સભ્યો મેળવવા ‘હોર્સ ટ્રેર્ડિંગ' પ્રથા પ્રચલિત11:08 AM IST
કોના શીરે જશે જીતનો તાજ? વિશ્વકર્મા અને સંઘવી માટે પ્રતિષ્ઠાનો જંગઃ વિપક્ષ કરશે વાપસી કે થશે સુપડા સાફ? : ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી. સૌથી મોટો ટેસ્ટ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રીનો છેઃ કેમ સંઘવી અને વિશ્વકર્મા માટે મહત્વપૂર્ણ છે આ ચૂંટણી : કોંગ્રેસ માટે આ ચૂંટણી વાપસીનો મોકો છેઃ સ્થાનિક સ્તરે ફરી પોતાની પકડ સાબિત કરવાની તક છે10:31 AM IST
અનુભવ, કુશાગ્રતા, ૧ લાખ જવાનોનું સુરક્ષા ચક્રના સંગમ દ્વારા ડો.કે.એલ.એન. રાવ ચૂંટણી બંદોબસ્તના જંગમાં વિજયી થયા : ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૧૩ નગરપાલિકાની પેટા ચૂંટણીઓ ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીઓ છૂટક ઘટનાઓ બાદ કરતાં, ચૂંટણી પંચને મુખ્ય પોલીસ વડા દ્વારા, સ્થાનિક પોલીસ રિપોર્ટ, લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન દ્વારા મેળવાયેલ રિપોર્ટ અને શણુ વડા અશોક કુમારના રિપોર્ટ સાથે ટેલી કરી ત્રિ સ્તરિય રિવ્યૂ દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવવાનું વચન પાળી બતાવ્યું : પોલીસ દળના જવાબદારોને અભિનદન આપી આખા સ્ટાફની પોતાના તરફથી સફળતાનું પીઠ થાબડવા સૂચન કર્યુઃ તમામ ઓલ્સ વેલ્સ મેળવી : રાજકોટ સીપીની કુવિખ્યાત જંગલેશ્વરમાં સરપ્રાઈઝ વિઝિટ, મતદાન પહેલા સુરતમાં કોમી વૈમનસ્ય જાગે તેવી ઘટનામાં અનુપમસિહ ગેહલોત ટીમની જાગળતિ, અમદાવાદના જુહાપરા સહિત અતિ સંવેદનશીલ વિસ્તારોમાં જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની બાજ નજર હોય કે તહેવાર કોઈ પણ હોય કે ચૂંટણી ગમે તે હોય ડાભુરિયા પલિતો ચાપાનેર તત્વોની ગતિવિધિ સવારથી રાત સુધી જાતે કંટ્રોલ કરનાર વડોદરા સીપી પર પણ પોલીસ મહાનિર્દેશક આફ્રિન3:50 PM IST
ગાંધીનગરમાં CCE પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોનો હલ્લાબોલ : ઓફલાઇન પરીક્ષાની ઉગ્ર માગ : ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોની કૂચ : ગ્રુપ-Aનું પરિણામ અને ગ્રુપ-Bની પરીક્ષા તારીખ જાહેર કરવાની માગ : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે CCEના ઉમેદવારો પણ ગૌણ સેવા કચેરીએ પહોંચ્યા અને માંગણીઓ રજૂ કરી3:39 PM IST
કાળજું ચીરી નાખતી ઘટના: મા-બાપના એકના એક ‘કુલદીપકે’ તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું: પરિવાર પર આભ તૂટી પડ્યું : બુઝાઈ ગયો ઘરનો ચિરાગ: લાડકોડમાં ઉછરેલા એકમાત્ર પુત્રએ કેમ ભર્યું આવું આત્મઘાતી ડગલું? તળાવના કાંઠેથી ચંપલ અને મોબાઈલ મળતા જ પિતાના ધબકારા વધી ગયા:ફાયર બ્રિગેડે કલાકોની શોધખોળ બાદ લાશ બહાર કાઢી:માતાની કરુણ આક્રંદથી પથ્થર દિલ પણ પીગળી ગયા: આત્મહત્યાનું કારણ અકબંધ:રહસ્ય ઉકેલવા પોલીસ તપાસનો ધમધમાટ5:38 PM IST
રાજકોટ કોર્પોરેશનમાં ૫૧.૬૦ ટકા મતદાનઃ કાલે ૬ સ્થળે મતગણત્રી : જબરી ઉતેજનાઃ ચોૈધરી હાઇસ્કુલ- પાંધી સ્કુલ, વિરાણી હાઇસ્કુલ- એવીપીટી- રણછોડદાસજી કોમ્યુનિટી હોલ- જસાણી સ્કુલ ખાતે ગણત્રી... : મતગણત્રી સ્થળે જડબેસલાક સુરક્ષાઃ EVM સ્ટ્રોંગરૂમમાં સીલઃ કૂલ પ લાખ ૪ હજારથી વધૂ મતો ગણાશેઃ એક કાઉન્ટીંગ હોલમાં ૧૪ ટેબલ ઉપર રાઉન્ડ વાઇઝ ગણતરી થશે : રાત્રે ૧ાા થી ર વાગ્યા સૂધી દરેક રિસીવીંગ- ડીસ્પેચીંગ સેન્ટર ઉપર EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની કાર્યવાહી ચાલીઃ સ્ટાફ રાત્રે ૩ વાગ્યે ઘરે પહોંચ્યોઃ રાહતના શ્વાસ લીધા2:00 PM IST
કોઇ પાલિકા-પંચાયતમાં કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે તો ‘તોડવા-જોડવા'નો ખેલ : સમજને હી નહી દેતી સિયાસત હમ કો સચ્ચાઇ, કભી ‘ચહેરા' નહિ મિલતા, કભી ‘દર્પણ' નહિ મિલતા : ત્રિપાંખીયા જંગમાં કયાંક ત્રિશંકુ પરિસ્થિતી સર્જાવાની શકયતાઃ અપક્ષો નિર્ણાયક બની શકેઃ ખૂટતા સભ્યો મેળવવા ‘હોર્સ ટ્રેર્ડિંગ' પ્રથા પ્રચલિત2:59 PM IST
રાજકોટમાં સ્થાનિક પરિણામ પૂર્વે જ વિજયની ઉજવણી : મતગણતરીના એક દિવસ પહેલાં જ ઉમેદવારોના સમર્થકોએ ઢોલ-નગારાં સાથે કાઢી વિજય રેલી; ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ : મતગણતરી સંપૂર્ણપણે પારદર્શક રીતે EVM અને VVPATની ચકાસણી સાથે કરવામાં આવશે,પરિણામ પહેલાં ઉજવણી કરનારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે : ચૂંટણી અધિકારીની સ્પષ્ટતા4:05 PM IST
ગોંડલમાં બોલેરોના અકસ્માતમાં રાજકોટમાં વધુ એક મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૩ થયો : રાજકોટથી વિસાવદરના ધ્રાફડ ડેમ ખાતે માછીમારી કરવા જઇ રહેલા મુળ બિહારના બે યુવાનનો ઘટના સ્થળે જીવ ગયોઃ ગુલાબ સહાનીએ રાજકોટમાં દમ તોડયો ગુંદાળા ચોકડી ઓવર બ્રીજ પરની ઘટનાઃ છ યુવાનો વીસેક ફુટ ઉંચાઇથી ફંગોળાઇ બ્રીજ નીચે ફેંકાઇ ગયા હતાં અકસ્માતમાં ઘાયલ પાંચ પૈકીના બે યુવાન રાજકોટ સારવાર હેઠળ ત્રણ મૃતકોમાં બે સગા ભાઇઓ અને એક માસીયાઇ ભાઇ સામેલઃ મુળ બિહારના પરિવારોમાં શોકની કાલીમા12:26 PM IST
વોર્ડ નં. ૧૫માં આચારસંહિતા ભંગ બદલ કોંગી ઉમેદવાર સહિત પાંચની સામે ગુનો દાખલ થયો : પ્રતિબંધિત ત્રિજ્યામાં પ્રચાર સાહિત્ય સાથે ઉમેદવાર-કાર્યકરો બેસી ગયા હતાં : મકબુલ દાઉદાણી સહિત પાંચને એસીપી ક્રાઇમ ભરત બસીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, થોરાળા પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ ડોબરીયા, પીએસઆઇ મહેશ્વરી સહિતની ટીમે અટકાયતમાં લઇ કાર્યવાહી બાદ મુક્ત કર્યા2:11 PM IST
કોંગ્રેસ તરફ મતદાન થયું જ નથી એમ સમજી ઉમેદવાર પ્રિતેશ ચાવડીયાના ૮ કાર્યકરોનો ભાજપના આગેવાન સહિત પર હુમલો : વોર્ડ નં. ૧૪ના લક્ષ્મીવાડી મેઇન રોડ પરના ગીરનારા સોની સમાજની વાડીના મતદાન મથકમાં મતદાન પુરૂ થયા બાદ જામી પડી : ભાજપના ઉમેદવાર અરૂણાબેન સોનીના ચુંટણી એજન્ટ, બક્ષીપંચ મોરચાના પુર્વ શહેર મંત્રી વિપુલભાઇ માખેલા મતદાનનો આંકડો જોવા ગયા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ ડખ્ખો કર્યોઃ પછી બહાર રોડ પર ટોળકી રચી હુમલોઃ વિપુલભાઇને બચાવવા વચ્ચે પડેલા તેમના મોટા ભાઇ અનિલભાઇ, ભત્રીજા રૂદ્ર, કાર્યકર અમિતભાઇને ઢીકા-પાટુ, હાથમાં પહેરેલા કડાથી મારકુટઃ ભક્તિનગર પીઆઇ જયદિપસિંહ સરવૈયા, નિલેષભાઇ, નરેન્દ્રભાઇએ ગુનો નોંધ્યોઃ પીએસઆઇ ગોહિલે તપાસ હાથ ધરી : બંટી ચાવડીયા, રાજન ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, કલ્પેશ ચાવડીયા, કાનીયો ચાવડીયા, જીજ્ઞેશ ચાવડીયા વિરૂધ્ધ ગુનો દાખલ થયો2:12 PM IST
ભાજપના ઉપાધ્યક્ષ ભરત પંડયાનું મતદાન2:26 PM IST
ફન બ્લાસ્ટમાં ઇલેક્ટ્રીકલ સ્પાર્ક થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડીઃ મેનેજરે કહ્યું-કોઇ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ નહોતી : કાલાવડ રોડ પર સરિતા વિહાર પાછળ બનાવઃ આશરે ૩૦૦ લોકો હાજર હતાં ત્યારે બનાવ બન્યો : રવિવાર હોઇ મોટેરા સાથે બાળકો પણ હતાં: ફાયર બ્રિગેડની ટીમ પહોંચી એ પહેલા ગેમ ઝોનના સ્ટાફે જ સામાન્ય આગ હોઇ કાબુમાં લઇ લીધી હતીઃ મહાનગર પાલિકાના ડે. કમિશનર નંદાણી સહિતના તત્કાળ પહોંચ્યા હતાં : મેનેજર જયદિપસિંહ પરમારે લેખિત સ્પષ્ટતા કરતાં કહ્યું- સમગ્ર કેમ્પસમાં ૮ એક્ઝીટ ગેઇટ છેઃ દર મહિને મોકડ્રીલ યોજાય છેઃ ફાયર સેફટી સર્ટિફિકેટ માન્ય છેઃ તમામ સ્ટાફને ફાયર સેફટીને તાલિમ અપાયેલી છેઃ ફન બ્લાસ્ટ એક બે દિવસમાં નિયમીત શરૂ થઇ જશે2:33 PM IST
રાજકોટના રેલનગરમાં ફિલ્મી ઢબે બબાલ: પિસ્તોલ-છરીથી ૧૫ જણાનો હુમલો: ૮ને ઇજા : ચાર લક્ઝરી કારમાં આવેલા શખ્સોએ આતંક મચાવ્યો: રૂપિયા સાડા સોળ લાખની લેતીદેતીમાં મોન્ટુએ ટોળકી રચી ધમાલ મચાવી: સુરેન્દ્રનગરના શિવપાલસિંહ ઝાલાની ફરિયાદ: પ્ર. નગર પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ રાણીન્ગા, પીએસઆઇ ગમારા અને ટીમે તપાસ હાથ ધરી6:54 PM IST
રાજકોટના નિમેષ તન્નાનું કાળા-ધોળા નાણા મામલે પત્નિ, પુત્રી, મિત્ર લખન ઘેડીયા સાથે અપહરણઃ જામનગરમાં ગોંધી નાણા પડાવાયા : રૈયાધાર ડ્રીમસીટીમાં રહેતાં અને જ્યુબીલી પાસે એસબીઆઇ લાઇફ ઇન્સયુરન્સમાં બિઝનેસ ડેવલોપર્સ મેનેજર તરીકે નોકરી કરતાં યુવાને બ્લેકના વ્હાઇટ કરી દેવા જયદિપસિંહ જાડેજા પાસેથી ૨૭.૨૦ હજાર લઇ લીધા બાદ પાછા ન દેતાં ડખ્ખો : જામનગરના જયદિપસિંહ જાડેજાને બ્લેકના વ્હાઇટ કરવા હોઇ નિમેષે ૧ લાખનું ૭૦૦ રૂપિયા કમિશન નક્કી કરી ચિરાગ આહિર મારફત કામ રાખ્યું હતું: પણ નાણા અલગ અલગ ખાતામાં જમા થયા બાદ ઉપાડી લઇ કમિશન બાદ કરી પરત આપવાને બદલે નિમેષે ફોન જ બંધ કરી દીધોઃ ફોન ચાલુ થતાં ઉઘરાણી થવા માંડતાં પત્નિ, દિકરી, મિત્રને લઇ રાજકોટથી રવાના થઇ ગયોઃ ફલાઇટ પકડે એ પહેલા જામનગરના જયદિપસિંહ સહિતે પકડી લીધોઃ બે દિવસ બાદ પોલીસે મુક્ત છોડાવ્યોઃ આરોપીઓ સકંજામાં : કાર મારફત અમદાવાદ પહોંચી ત્યાંથી પત્નિ, પુત્રી, મિત્ર સાથે મુંબઇની ફલાઇટ પકડે એ પહેલા ચોટીલા પાસે આંતરી લેવાયોઃ ચોટીલાથી જામનગર લઇ જઇ ગોંધી રાખી પોણા દસ લાખ કઢાવ્યાઃ પછી નિમેષના પત્નિ, દિકરી, મિત્ર લખન ઘેડીયાને છોડી દીધાઃ બાકીની રકમ મળે પછી સોમવારે (આજે) નિમેષ છુટશે તેવી ધમકી દીધીઃ જામનગર સીટી-બી ડીવીઝન પોલીસની ટીમે જનતા ફાટક પાસેની ઓફિસમાંથી મુક્ત કરાવ્યો2:59 PM IST
જહા મિલે દો યાર... કમલ ખીલે બાર-બાર3:47 PM IST
કાયમ શિખતા રહે એજ સાચા કલાકારઃ હર્ષવી નાગ્રેચા : નૃત્ય કલાર્પણને સમર્પિત ‘મીર કલા કેન્દ્ર'ને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ : મીર કલા કેન્દ્રના વિદ્યાર્થીઓએ કથ્થકની તાલીમ મેળવી અને ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. * ૪ વર્ષથી લઇ ૬૦ વર્ષથી વધુની ઉંમરના અનેક વિદ્યાર્થીઓ ડાન્સની તાલીમ મેળવી રહ્યા છે. * હર્ષવીબેન કથ્થક નૃત્ય ઉપરાંત સેમી ક્લાસીકલ, ફ્રિ સ્ટાઇલ, ગરબા, ફોક, બોલીવુડ વગેરે ડાન્સ શિખવે છે. *તેઓ ૫૦ થી વધુ ડાન્સ ઇવેન્ટ કરી ચૂક્યા છે. પ્રસંગો માટેના ડાન્સ પર્ફોમન્સ પણ તેઓ શિખવે છે.1:04 PM IST
મતદાનની ફરજ નિભાવતા રાજકીય આગેવાનો6:42 PM IST
શ્રી બાલાજી હનુમાનજીદાદાના દર્શને હર્ષ સંઘવી3:37 PM IST
બહુ કમાયા છો, બધું ક્યાં છુપાયું છે એ અમને ખબર છે: પરસોત્તમભાઇએ પોતાના જ ધારાસભ્યનો લીધો ઉધડો : પરસોત્તમભાઈ સોલંકીએ ધારાસભ્યની ગેરહાજરી અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, "શિવાભાઇ ક્યાં ગયા? આવા મોટા સામાજિક પ્રસંગમાં તો હાજરી આપવી જોઈએ: ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચેની આ આંતરિક ખેંચતાણ વિરોધ પક્ષો માટે પણ ચર્ચાનો વિષય બની9:40 PM IST
રાજકોટના બેંક કર્મચારીના અપહરણ અને ઉઘરાણી પ્રકરણમાં જામનગર પોલીસની મોટી કાર્યવાહી : જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર અને એજાજ સાયચા સહિત પાંચ આરોપીઓ ઝડપાયા : જુઓ વિડીયો : ૨૭.૨૦ લાખની લેવડદેવડમાં કર્મચારી અને પરિવારને બંગલામાં કેદ કરી માર મારનાર અક્ષય તથા અમિત ચાવડા સહિતના આરોપીઓ જેલભેગા : સીટી 'બી' ડિવિઝન પીઆઈ અને ટીમે મધરાત્રે ઓપરેશન પાર પાડી ૯.૭૫ લાખ પડાવનાર ટોળકીને દબોચી5:21 PM IST
સોરઠમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત : લૂથી બચવા જુનાગઢમાં છાશ-કેન્દ્રો શરૂ : જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા આરોગ્ય વિભાગ સતર્ક : બપોર વચ્ચે બજારો સુમસામ; મનપા અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર શરૂ કરાયા નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રો : રાહદારીઓ, મજૂરો અને વાહનચાલકો આ કેન્દ્રો પરથી ઠંડી છાશ પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે3:57 PM IST
ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૮.૫૧% મતદાનઃ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૪૬.૩૧% મતદાન : પોલીસના ચુસ્ત બંદોબસ્તથી શાંતિ પૂર્ણ મતદાનઃ સૂર્યદેવના આકરા તાપના કારણે ઘણી જગ્યાએ મતદારો મત આપવા નિકળ્યા નહીઃ કેટલાક મતદારો ના SIR થી નામ કમી થયેલા હોય નારાજ થયાઃ ભયંકર તાપ ગરમી અને લગ્ન ગાળાને કારણે મતદાન પર અસર થતા આગેવાનોને ચિંતા વધી ગઇ'તી11:43 AM IST
વિસાવદર તાલુકામાં ૫૮.૩૩% અને ભેંસાણમાં ૫૮.૦૭% મતદાનઃ કોણ જીતશે..? કોણ હારશે..? તર્ક વિતર્ક : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીનુ પુનરાવર્તન કે પરિવર્તન..?!! સેમી ફાઇનલ જેવો રાજકીય ઘાટ સર્જાયો..!! આપનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ભાજપના ધુરંધરો કિરીટ પટેલ, હર્ષદ રિબડિયા, ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં કરશન વાડોદરિયા સહિતના મહાનુભાવોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર..?! અવનવા તર્ક વિતર્કઃ રાજકીય ધમધમાટ9:57 AM IST
કચ્છના આડેસર ચેક પોસ્ટ પરથી કતલખાને જતા 331 ઘેટા-બકરા બચાવાયા : 2 ટ્રક સહિત 43.34 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણ આરોપી ઝડપાયા :નવ ફરાર : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના મુજબ ના.પો.અધિ. સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કાયૅવાહી3:00 PM IST
હિઝબુલ્લાહના નવા ‘સુપ્રીમો’ની ગર્જના: ઈઝરાયેલ સામે મૂકી પ આકરી શરતો: ‘નહીંતર લોહીની નદીઓ વહેશે’ એવી આપી ધમકી : યુદ્ધ વિરામ માટે નેતન્યાહુને અલ્ટીમેટમ: ‘ગાઝામાંથી સેના હટાવો અને અમારા કેદીઓને છોડો’—હિઝબુલ્લાહના નવા ચીફની લાલ આંખ:મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા:તેલ અવીવ પર મિસાઈલ હુમલા તેજ કરવાની ચેતવણી:જો શરતો નહીં મનાય તો ઈઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો હોવાનો દાવો5:46 PM IST
ડ્રેગનનો ‘ડ્રોન’ ધડાકો: ચીને બનાવ્યું એવું ઘાતક હથિયાર કે એક જ ઓપરેટર ૧૦૦ ડ્રોન વડે મચાવશે તબાહી : ભારત માટે ખતરાની ઘંટડી: LAC પર તૈનાત થઈ શકે છે ચીનની ‘એટલાસ ડ્રોન સ્વાર્મ સિસ્ટમ’: માત્ર ૩૦૦ સેકન્ડમાં ૧૦૦ ડ્રોન હવામાં ઉડશે:આકાશમાંથી ત્રાટકશે ‘રોબોટિક તીડ’નું ટોળું:એર ડિફેન્સને પણ ચકમો આપી શકે તેવી અત્યાધુનિક ટેકનોલોજી:ચીની સેનાએ તિબેટના બોર્ડર પર પરીક્ષણ કરી ભારત-તાઈવાનને ડરાવવાનો પેતરો રચ્યો5:46 PM IST
રોબોટ પણ થયો ‘રોમેન્ટિક’: ચીનની યુનિવર્સિટીમાં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને જાહેરમાં ભેટી પડતા ખળભળાટ : ટેકનોલોજીની આ તે કેવી પ્રગતિ?: યુવતીને ગળે વળગી પડતા રોબોટનો વીડિયો વાયરલ: કેમ્પસમાં વિવાદનો મધપૂડો છંછેડાયો:‘ઇમોશનલ પ્રોગ્રામિંગ’ છે કે મશીની ખામી? એઆઈ (AI) હવે માણસોની પ્રાઈવસીમાં પણ ઘૂસણખોરી કરવા લાગતા વિદ્યાર્થીનીઓમાં ફફડાટ: શું રોબોટ્સ હવે માનવીય સ્પર્શ અને લાગણીઓ પણ સમજવા લાગ્યા? ચીની વૈજ્ઞાનિકો પણ ચકરાવે ચડ્યા5:47 PM IST
ભારતે વિદેશી ટેકનોલોજીની દાદાગીરી અને ડિજિટલ નિર્ભરતાનો કાળમુખો અંત આણવા માટે પૂરા ૩ ક્રાંતિકારી સ્વદેશી AI મોડેલ્સ લોન્ચ કરીને નવો સનસનાટીભર્યો ઇતિહાસ રચી દીધો છે, અને આ AI મોડેલ્સની સૌથી ભયાનક અને સ્ફોટક વાત એ છે કે તે કોઈપણ પ્રકારના ઈન્ટરનેટ કનેક્શન વગર પણ સણસણાટ કામ કરશે : પાવરફુલ અને આત્મનિર્ભર AI ટેકનોલોજીથી ગ્લોબલ આઈટી કંપનીઓની ખુરશીઓ ડગમગી ગઈ:ઈન્ટરનેટ વિના ધમાકો કરતાં આ ભારતીય મોડેલ્સ જોઈ ચીન અને અમેરિકાના છાતીના પાટિયા બેસી ગયા6:20 PM IST
ફ્રાન્સની એક મુખ્ય બ્લડ બૅંકની ડિજિટલ સિસ્ટમ પર કાળમુખા સાઈબર ઠગોએ અત્યંત ખતરનાક એટેક કરીને રેફ્રિજરેશન અને સ્ટોરેજ સિસ્ટમનું તાપમાન સીધું વધારીને ભયાનક ૧૧૦ ડિગ્રી (110°F/સમાન અતિ-ઉષ્ણ તાપમાન) કરી દીધું છે, જેના કારણે જીવનરક્ષક લોહીનો મૂલ્યવાન જથ્થો નષ્ટ થવાના આરે પહોંચી જતાં સમગ્ર વૈશ્વિક આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : માનવતાના દુશ્મનોએ લોહીના ભંડારને જ નિશાન બનાવ્યું: અતિશય ગરમીથી બ્લડ બેંકની સુરક્ષા પ્રણાલી ધ્વસ્ત થઈ જતાં ડોક્ટરો અને દર્દીઓના છાતીના પાટિયા બેસી ગયા6:19 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા જતા જોખમ, બેકાબૂ ટેકનોલોજી અને વૈશ્વિક જોખમોના ભયથી દુનિયાભરના શેરબજારોમાં કાળઝાળ કડાકો બોલી ગયો છે: એટલું જ નહીં, આ ગ્લોબલ ક્રાઈસિસની અસરમાં એક પ્રમુખ દેશનું શેરબજાર એવું તો ધડાકાભેર તૂટ્યું કે રોકાણકારોમાં નાસભાગ મચી ગઈ અને સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે પૂરા ૨૦ મિનિટ સુધી ટ્રેડિંગ સદંતર રોકવું પડ્યું હતું : AI ના કાળમુખા રાક્ષસે લીધો શેરબજારનો ભોગ: સેકન્ડોમાં અબજો ડાૅલરનું ધોવાણ થઈ જતાં મોટા-મોટા દિગ્ગજ રોકાણકારો અને અબજોપતિઓના છાતીના પાટિયા બેસી ગયા6:18 PM IST
વિશ્વની અજાયબી: આ દેશમાં નથી એક પણ ગામડું: બધે જ ગગનચુંબી ઈમારતો અને રોડ-રસ્તા: જાણો ક્યાં છે આ ‘સિટી સ્ટેટ’? : ખેતર-ખળા વગરનો અનોખો દેશ: માત્ર ૭૩૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા દેશે દુનિયાને બતાવી પ્રગતિની ‘રફ્તાર’, ૧૦૦ ટકા શહેરીકરણ ધરાવતો દુનિયાનો એકમાત્ર દેશ:ગામડું જોવા માટે પણ નકશો જોવો પડે તેવી સ્થિતિ:કેવી રીતે એક નાનકડો ટાપુ બની ગયો ગ્લોબલ બિઝનેસ હબ? જાણો આધુનિક યુગના ‘ચાણક્ય’ ગણાતા દેશની રસપ્રદ કહાની5:46 PM IST
સીઝફાયરના ચિથરેચિથરા ઊડ્યા: ઈઝરાયેલનો લેબેનોન પર ભીષણ વળતો પ્રહાર:૧૪ના મોતથી આખું વિશ્વ ચોંક્યું : હિઝબુલ્લાહના ડ્રોન એટેકે શાંતિની આશા ઠેબે ચડાવી: નેતન્યાહુની સેનાએ સધર્ન લેબેનોન પર અગનગોળા વરસાવ્યા:મસ્જિદ-રહેણાંક મકાનો જમીનદોસ્ત: નબળા પડી રહેલા યુદ્ધવિરામમાં લોહીની હોળી ખેલાઈ:૧૪ મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ:લેબેનોનમાં ભયનો માહોલ: હજારો લોકો ઉત્તર તરફ પલાયન કરી રહ્યા છે:મહાયુદ્ધના વાદળો ફરી ઘેરાયા5:47 PM IST
તૂર્કિયે દેશના ત્રણ અલગ-અલગ ગામડાઓમાં કાળમુખા હુમલાખોરોએ અંધાધૂંધ અને બેફામ ગોળીબાર કરીને ૮ નિર્દોષ નાગરિકોને એકસાથે વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો : શાંત ગામડાઓની ધરતી લોહીથી લાલચોળ થઈ ગઈ:કાળમુખા શખ્સો દ્વારા આચરવામાં આવેલા આ નરસંહારથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા6:18 PM IST
લેટિન અમેરિકન દેશ પેરાગ્વેમાં અચાનક જ સમગ્ર રાષ્ટ્રની ડિજિટલ બૅંકિંગ સિસ્ટમ અને ઓનલાઈન પેમેન્ટ નેટવર્ક કાળઝાળ રીતે ઠપ થઈ જતાં આખો દેશ રોકડ રકમ અને પોતાના જ પૈસા માટે બેંકો અને એટીએમની બહાર રઝળી પડ્યો છે: જનતાના આ ભયાનક આક્રોશ અને અરાજકતા વચ્ચે ઘેરાયેલા દેશના રાષ્ટ્રપતિએ આખરે પોતાની સત્તા અને ખુરશી ગુમાવવાનો વારો આવતાં સમગ્ર વૈશ્વિક આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ કડાકાના કારણે લાખો નાગરિકો ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે પણ તરસી ગયા: સિસ્ટમની નાદારી સામે જનતાનો લાવા ફાટતાં જ તાનાશાહી સત્તાના છાતીના પાટિયા બેસી ગયા6:17 PM IST
મેરેથોન જગતમાં 'ચમત્કાર': કેન્યાના સબાસ્ટિયન સોવે લંડન મેરેથોનમાં તોડ્યા તમામ રેકોર્ડ, ૨ કલાકથી ઓછા સમયમાં રેસ જીતનાર વિશ્વનો પ્રથમ માનવી બન્યો : માનવ ક્ષમતાની નવી સીમા: સોવેએ ૧ કલાક ૫૯ મિનિટ ૩૦ સેકન્ડમાં અંતર કાપીને ઇતિહાસ રચ્યો; ઈથોપિયાના યોમિફ કેજેલ્ચાએ પણ ૨ કલાકથી ઓછો સમય લઈ રમત જગતને ચોંકાવ્યું5:06 PM IST
'રાઇઝ એન્ડ ફૉલ ૨' રિયાલિટી શૉ જીતીને શહજાદ પૂનાવાલાએ જીત્યા લાખો દર્શકોના દિલ: ઇનામમાં મળેલી રૂ. ૩૫ લાખની સંપૂર્ણ રકમ આસામ અને બિહારના પૂરગ્રસ્તો માટે કરી દાન : ગ્રાન્ડ ફિનાલેમાં પ્રિયંકા ચહર ચૌધરી અને ગૌતમ ગુલાટીને પાછળ છોડીને શહજાદે મેળવી ભવ્ય જીત, વીરેન્દ્ર સહેવાગે વિજેતા તરીકે કરી હતી નામની ઘોષણા6:28 PM IST













































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































