<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગ્રીનલેન્‍ડ ચોકડીથી ઇજાગ્રસ્‍ત મળેલા રાજસ્‍થાની યુવાનનું મોતઃ શરીરે નિશાનઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ : ૩૪ વર્ષના યુવાનને અગાઉ ૧૦મીએ બસ સ્‍ટેશનમાંથી ઇજાગ્રસ્‍ત હાલતમાં દાખલ કરાયો હતોઃ બાદમાં તે ભાગી ગયો હતોઃ ૧૨મીએ ગ્રીનલેન્‍ડ ચોકડીએથી ઇજાગ્રસ્‍ત હાલતમાં લાવવામાં આવ્‍યો હતોઃ ગત રાતે દમ તોડયોઃ એક વિડીયો ફુટેજમાં તે પડી જતો હોવાનું જોવા મળ્‍યું : સારવારમાં દાખલ કરાયો ત્‍યારે કાનારામ યુવાને પોતાને મારકુટ થયાનું ડોક્‍ટરને જણાવ્‍યું હતું: ડીસીપી બાંગરવાની રાહબરીમાં બી-ડિવીઝન પીઆઇ રાણે, હીરાભાઇ, ડી. સ્‍ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ ઘટના સ્‍થળે સીસીટીવી ફૂટેજ ચેક કરવા કવાયત : મૃતક કાનારામ મગારામના સગા સંબંધીઓ પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે જોઇ શકાય છે : કાનારામ મગારામનો નિષ્‍પ્રાણ દેહ અને તેના શરીરના અલગ અલગ ભાગો પર નિશાનો જોઇ શકાય છે3:43 PM IST